- એન્ટિલિયામાં ગણેશોત્સવ: ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ટિફની ટ્રમ્પ દેશી લુકમાં આકર્ષણનું કેન્દ્ર બની
- ભારતીય મૂળના ફાઇનાન્શિયલ એડવાઇઝરને USમાં ૧૧ વર્ષની જેલ: ૬૪ લોકોને ૩૫ મિલિયન ડોલરનો ચૂનો લગાડ્યો
- ગ્રીનલેન્ડ અને અન્ટાર્કટિકામાંથી ૧૨ લાખ કરોડ ટન બરફ પીગળ્યો: સમુદ્ર સપાટીમાં વધારો
- ઉધમપુરમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ: જૈશના ૨ આતંકીઓ ઠાર
- Canlı Casino Siteleri – 2026 Güvenilir Siteler Seçilmiştir
- Fraga onlayn kazino – oyunçular üçün ümumi icmal və imkanlar
- Pokerdom – Официальный сайт онлайн казино Покердом
- Aplicación de casino online 1Win en Argentina
Author: garvigujrat
મિડલ ઈસ્ટના યુદ્ધ પર રાજનાથ સિંહનું મોટું નિવેદન વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિ કઈ દિશામાં જશે તે કહેવું મુશ્કેલ છેમિડલ ઈસ્ટનો આ તણાવ માત્ર સરહદો પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે વૈશ્વિક ઊર્જા સુરક્ષા માટે જાેખમરૂપ : સંરક્ષણ મંત્રી મિડલ ઈસ્ટમાં અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે વધી રહેલા ભીષણ તણાવ પર ભારત સરકારે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. કોલકાતામાં આયોજિત મેરિટાઈમ સમિટ “સાગર સંકલ્પ”ને સંબોધિત કરતા સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિ અત્યંત અસામાન્ય છે અને આ સંઘર્ષના પરિણામોની આગાહી કરવી હાલ મુશ્કેલ છે. ચેતવણી આપતા સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, મિડલ ઈસ્ટનો આ તણાવ માત્ર સરહદો પૂરતો…
ભારત આવેલા ઈરાનના મંત્રીનું મોટું નિવેદન ગલ્ફથી અમેરિકાનું અસ્તિત્વ ખતમ કરી દઈશુંરાયસીના સંવાદ ૨૦૨૬માં વક્તા તરીકે હાજર રહેલા ખતીબઝાદેહે વર્તમાન યુદ્ધની સ્થિતિ પર ટિપ્પણી કરી. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભીષણ જંગ વચ્ચે ઈરાનના વિદેશ બાબતોના ઉપ-મંત્રી ડૉ. સઈદ ખતીબઝાદેહ ભારતની મુલાકાતે છે. દિલ્હીમાં આયોજિત રાયસીના સંવાદ ૨૦૨૬માં વક્તા તરીકે હાજર રહેલા ખતીબઝાદેહે વર્તમાન યુદ્ધની સ્થિતિ પર ગંભીર ટિપ્પણી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ભારત અને ઈરાન વચ્ચેની સભ્યતાના મૂળ એકબીજા સાથે જાેડાયેલા છે અને ઈરાન ભારત સાથેના સંબંધોને ખૂબ જ મહત્ત્વ આપે છે. જાેકે, વર્તમાન સંઘર્ષ અંગે તેમણે સ્પષ્ટ કર્યું કે, અમેરિકાએ ઈરાનના અસ્તિત્વને જ સમાપ્ત કરવાનો ર્નિણય કરી…
કેન્દ્ર સરકારના જવાબથી ભારતીયોની ચિંતા દૂર! ઈરાન યુદ્ધને કારણે પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે? વૈશ્વિક અનિશ્ચિતતા છતાં ભારત સરકાર ઊર્જા સુરક્ષા જાળવી રાખવા માટે મજબૂત રીતે કામ કરી રહી છે. પશ્ચિમી એશિયામાં વધી રહેલા તણાવને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતોમાં સતત ઉછાળો જાેવા મળી રહ્યો છે. અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે છેલ્લા છ દિવસથી ચાલી રહેલા સંઘર્ષના પરિણામે ક્રૂડ ઓઇલના ભાવ ૧૫% વધીને ૮૪ ડૉલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગયા છે. જાે આ યુદ્ધ વધુ લંબાય તો કિંમતો ૯૦ ડૉલર સુધી પહોંચવાની આશંકા છે, જાેકે બજારમાં પુરતો જથ્થો ઉપલબ્ધ હોવાથી સ્થિતિ સામાન્ય થતા જ ભાવ ઘટવાની પણ શક્યતા છે. આ વધારા…
ખામેનેઈના મોત બાદ નરમ પડવાના બદલે ઈરાન વધુ આક્રમક બન્યું ઈરાન મરણિયું બન્યું, ટ્રમ્પ-નેતાન્યાહૂને લોહીલુહાણ કરી દેવાની ચીમકી આતંકવાદી જૂથ હિઝબુલ્લાહનો સફાયો કરવા ઈઝરાયેલી સેના લેબનોનમાં ઘૂસી ગઈ છે અને હવાઈ હુમલા પણ ચાલુ રાખ્યા છે અમેરિકા-ઈઝરાયેલના અવિરત હુમલાઓથી પારાવાર નુકસાન થવા છતાં ઈરાન પીછેહઠ કરવાના મૂડમાં નથી. કટોકટીના આ સમયમાં ઈરાન મરણિયુ બન્યું છે અને ટ્રમ્પ-નેતાન્યાહૂને લોહીલુહાણ કરવાની ચીમકી આપી છે. યુદ્ધ જહાજને નષ્ટ કરવાની ભારે કિંમત અમેરિકાએ ચૂકવવી પડશે તેવી ચીમકી આપવાની સાથે ઈરાને વધારે આક્રમક હુમલા કર્યા છે. સમરાંગણના છઠ્ઠા દિવસે ઈરાને અઝરબૈઝાન પર ડ્રોન હુમલા કરતાં યુદ્ધની આગ વધારે વિકરાળ બની છે તથા ૧૪ અન્ય દેશો…
ફિનલેન્ડના પ્રમુખે વિદેશ નીતિના કર્યા વખાણ UNSC નું સભ્ય બનવા ભારતને મળ્યું મજબૂત સમર્થન ફિનલેન્ડના પ્રમુખે કહ્યું કે, ‘ભારત કોઈ પણ ભ્રમમાં રહ્યા વિના વાસ્તવિકતાના આધારે ર્નિણયો લે છે. નવી દિલ્હી ખાતેના ‘રાયસીના ડાયલોગ’ના ઉદ્ઘાટન પ્રસંગે ફિનલેન્ડના પ્રમુખ એલેક્ઝાન્ડર સ્ટબે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતની કાયમી સદસ્યતા માટે મજબૂત સમર્થન જાહેર કર્યું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે પશ્ચિમી દેશોના વર્ચસ્વનો સમય હવે પૂર્ણ થયો છે અને વર્તમાન વૈશ્વિક બદલાવમાં ભારત જેવી મહાસત્તાને સુરક્ષા પરિષદથી દૂર રાખવી તે અનુચિત છે. આ અગાઉ પણ વૈશ્વિક સ્તરે ભારતની દાવેદારીને ટેકો આપી ચૂકેલા સ્ટબના આ નિવેદનથી આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની વધતી જતી પ્રતિષ્ઠા અને મહત્ત્વ…
ઈરાનની જાહેરાતથી ભારતને રાહત: ઓઈલની આયાતની શક્યતા વધી અમેરિકા, ઈઝરાયેલ અને યુરોપના દેશોના ઓઈલ ટેન્કર નહીં પસાર થવા દઈએ: ઈરાન આંતરરાષ્ટ્રીય કાયદા અને સંલગ્ન ઠરાવો મુજબ યુદ્ધના સમય દરમિયાન હોર્મુઝની ખાડીમાં જહાજાેનું નિયમન કરવાનો ઈરાનનો અબાધિત અધિકાર છે. ઈરાને હોર્મુઝની ખાડીમાંથી ઓઈલ ટેન્કરના પરિવહન પર મુકેલાં પ્રતિબંધને પગલે ભારત સહિત વિશ્વના તમામ દેશોમાં ચિંતાનું મોજું પ્રસરી જવા પામ્યું હતું. જાેકે હવે ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (આઈઆરજીસી)એ સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, માત્ર અમેરિકા, ઈઝરાયેલ, યુરોપ તથા તેમના પશ્ચિમ સહયોગી દેશો માટે જ હોર્મુઝની ખાડી બંધ કરી છે. ઈરાનના આ નિવેદનને પગલે ભારત માટે ઓઈલની આયાત માટે નવી આશા જન્મી…
સોશિયલ મીડિયા પર ફેન્સ આવ્યા સામ સામે કૃતિ સેનનને એવોર્ડ મળતા યામી ગૌતમ નારાજ? સમગ્ર વિવાદ ત્યારે વધુ વકર્યાે જ્યારે ઇન્સ્ટાગ્રામ પર એક પેજ દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોને યામી ગૌતમે લાઈક કર્યાે બોલીવુડમાં પ્રતિભા અને એવોર્ડને લઈને અવારનવાર વિવાદો થતા રહે છે, પરંતુ આ વખતે લડાઈ બે દિગ્ગજ અભિનેત્રીઓ વચ્ચેના મૌન સંકેતોથી શરૂ થઈ છે. હાલમાં જ યોજાયેલા એક એવોર્ડ ફંક્શનમાં કૃતિ સેનનને બેસ્ટ એક્ટર્સ એવોર્ડ મળતા જ ઈન્ટરનેટ પર નવી ચર્ચા છેડાઈ છે. સોશિયલ મીડિયા યુઝર્સ અને ફિલ્મ વિવેચકો વચ્ચે એ વાતને લઈને બે ભાગ પડી ગયેલા જાેવા મળી રહ્યા છે. ચર્ચાનો મુદ્દો એવો છે કે, આ એવોર્ડ…
મિડલ ઈસ્ટમાં યુદ્ધનો માહોલ દુબઈમાં ફસાયેલા સેલેબ્સ વચ્ચે હની સિંહે આપ્યું મોટું અપડેટ હની સિંહે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક વીડિયો શેર કર્યાે છે, જેમાં તે એક રેસ્ટોરન્ટમાં નિરાંતે ભોજનનો આનંદ લેતો જાેવા મળે છે. ઈઝરાયલ, અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી સૈન્ય કાર્યવાહીથી મિડલ ઈસ્ટમાં સ્થિતિ અત્યંત સ્ફોટક બની છે. ઈરાન દ્વારા ખાડીના વિવિધ શહેરોમાં કરવામાં આવેલા વળતા પ્રહારને કારણે હવાઈ મુસાફરી પર માઠી અસર પડી છે. આ અચાનક ઉભી થયેલી કટોકટીમાં સામાન્ય પ્રવાસીઓની સાથે બોલીવુડના અનેક સિતારાઓ પણ દુબઈ અને અબુધાબી જેવા શહેરોમાં અટવાઈ પડ્યા હતા. ઈરાનના સર્વાેચ્ચ નેતા અલી ખામેનેઇના મોતના સમાચાર બાદ આ તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે,…
Sunny Deolની 2026માં પાંચ ફિલ્મો રિલીઝ, ‘Border 2’ પછી ‘Gabru’, ‘Lahore 1947’ અને ‘Ramayana’થી ધમાકો
શશાંક ઉદાપુરકરની ગબરુ આગામી રિલીઝમાં પ્રથમ છે સની દેઓલની એક પછી એક પાંચ ફિલ્મનો ખજાનો ખુલશે ૨૩ જાન્યુઆરીએ રિલીઝ થયેલી બોર્ડર ૨ પહેલેથી જ ૩૦૦ કરોડનો આંકડો પાર કરી ચૂકી છે. બોર્ડર ૨ પછી હવે સની દેઓલની ૨૦૨૬માં એક પછી એક પાંચ ફિલ્મો આવી રહી છે, જેમાં લાહોર ૧૯૪૭ અને રામાયણનો પણ સમાવેશ થાય છે. આ વર્ષે સની દેઓલ સાથે સલમાન ખાન અને આમિર ખાનની પણ ફિલ્મો આવી રહી છે, છતાં નિષ્ણાતો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે કે, દર્શકો એક જ એક્ટરને આટલી વાર જાેઈને કંટાળી જશે. ફેબ્રુઆરી દરમિયાન બોર્ડર ૨ના દેશમાં બોક્સ ઓફિસ પરના પ્રભાવશાળી પ્રદર્શન પછી, સની દેઓલ…
Yashની ‘Toxic: A Fairy Tale for Grown-Ups’ની રિલીઝ 19 માર્ચથી 4 જૂન સુધી ટળી, બોક્સ ઓફિસ ક્લેશ ટળ્યો
ટોક્સિક – એ ફેઇરી ટેલ ફોર ગ્રોન અપ્સ એવી ફિલ્મ છે જેની કલ્પના અમે અમે વૈશ્વિક દર્શકો માટે બનાવવાના વિઝન સાથે કરી હતી લાંબા સમયથી ચર્ચા અને આતુરતા હતી કે યશની ‘ટોક્સિક’ અને રણવીરની ‘ધુરંધર ૨’ વચ્ચે ઇદ દરમિયાન બોક્સ ઓફિસ પર મોટી ટક્કર થશે. પરંતુ હવે એવા અહેવાલો છે કે યશની ‘ટોક્સિક – એ ફેઇરી ટેલ ફોર ગ્રોન અપ્સ’ને ૪ જૂન સુધી પાછી ઠેલવામાં આવી છે. તેનો અર્થ એ છે કે ‘ધુરંધર: ધ રિવેન્જ’ હવે ૧૯ માર્ચે સોલો રિલીઝ થશે.આ અંગે ટોક્સિકના નિર્માતાઓ દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “ કેવીએન પ્રોડક્શન્સ અને મોન્સ્ટર માઇન્ડ ક્રિએશન્સ…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


