- NALSARના દીક્ષાંતમાં CJI સૂર્યકાંતને આમંત્રણનો વિદ્યાર્થીઓએ કર્યો વિરોધ, કહ્યું- અમને સ્વીકાર્ય નથી
- લોકશાહીમાં વિરોધ નહીં, સંવાદ જરૂરીઃ સરકાર પ્રજાની વાત નહીં સાંભળે તો વિશ્વાસ ગુમાવશે
- જનાર્દન મિશ્રાનું વિવાદિત નિવેદનઃ ‘શુદ્ધ પેટ્રોલ શું તમારા બાપના ઘરેથી આવશે?’
- તરૂણ તેજપાલ કેસ પર વિશાલ ભારદ્વાજની ફિલ્મ, ‘રાશોમોન’ સ્ટાઇલમાં રજૂ થશે કથા
- કીર્તિ સુરેશના ડાન્સ નંબર પર ટ્રોલિંગ, એક્ટ્રેસે આપ્યો મજેદાર જવાબ
- બાબિલ ખાનઃ ‘દરરોજ સવારે મને ગમતું કામ કરવાની તક મળે છે, આનાથી વધુ શું માગું?’
- કાજલ અગ્રવાલઃ ‘રામાયણ’થી વિશ્વ સમક્ષ ભારતની ઓળખ રજૂ કરવાનો આ શ્રેષ્ઠ સમય છે
- સાપુતારામાં મોન્સૂન ફેસ્ટિવલનો પ્રારંભ, 29 ઓગસ્ટ સુધી પ્રકૃતિ-સંસ્કૃતિનો સંગમ જામશે
Author: garvigujrat
કોર્ટે આપ્યો આદેશ ચેક બાઉન્સ કેસમાં રાજપાલ યાદવને આત્મસમર્પણ કરવું પડશે અગાઉ એપ્રિલ ૨૦૧૮ માં મેજિસ્ટ્રેટ કોર્ટે ચેક બાઉન્સ કેસમાં રાજપાલ યાદવને છ મહિનાની કેદની સજા ફટકારી હતી બોલીવુડ અભિનેતા રાજપાલ યાદવને ચેક બાઉન્સ કેસમાં દિલ્હી હાઈકોર્ટ તરફથી રાહત મળી નથી. કોર્ટે તેમને ૪ ફેબ્રુઆરી સુધીમાં જેલ અધિકારીઓ સમક્ષ હાજર થવાનો આદેશ આપ્યો છે.બોલીવુડ અભિનેતા રાજપાલ યાદવને ચેક બાઉન્સ કેસમાં દિલ્હી હાઈકોર્ટ તરફથી રાહત મળી નથી. કોર્ટે તેમને ૪ ફેબ્રુઆરી સુધીમાં જેલ અધિકારીઓ સમક્ષ હાજર થવાનો આદેશ આપ્યો છે. હાઈકોર્ટે કડક અવલોકન કરતાં જણાવ્યું હતું કે અભિનેતાએ ફરિયાદીને ખાતરી આપી હતી કે તે પૈસા પરત કરશે પરંતુ ટ્રાયલ કોર્ટના આદેશોનું…
પોસ્ટર બહાર આવતા જ ફેન્સે તેને વાયરલ કરી દીધું રણવીર સિંહના દમદાર લુક સાથે ‘ધુરંધર ૨’નો ફર્સ્ટ લુક આઉટ ફિલ્મ ૧૯ માર્ચ ૨૦૨૬ના રોજ વિશ્વભરમાં હિન્દી, તેલુગુ, તમિલ, કન્નડ અને મલયાલમ ભાષાઓમાં રિલીઝ થશે ર્નિદેશક આદિત્ય ધરની અપકમિંગ એક્શન ફિલ્મ ‘ધુરંધર ૨’ને લઈને ચાહકોમાં ભારે ઉત્સુકતા જાેવા મળી રહી છે. ફિલ્મના ટીઝર રિલીઝ પહેલા જ મેકર્સે ફર્સ્ટ લુક પોસ્ટર જાહેર કરતા સોશિયલ મીડિયા પર ચર્ચાનો માહોલ ગરમાયો છે. ખાસ કરીને રણવીર સિંહનો નવો લુક ફેન્સ માટે મોટો સરપ્રાઇઝ સાબિત થયો છે. પોસ્ટર બહાર આવતા જ ફેન્સે તેને વાયરલ કરી દીધું છે.રણવીર સિંહે પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ પર ફિલ્મનું નવું…
ધો.૬ના બે વિદ્યાર્થીઓ વચ્ચેના ઝઘડાએ ગંભીર વળાંક લીધો મણિનગરની દુર્ગા સ્કૂલમાં બદલાની ભાવનાથી કેમિકલ ભેળવીને જીવલેણ કૃત્ય આ કેમિકલયુક્ત પાણી પીધા બાદ બીજા વિદ્યાર્થીની તબિયત લથડી ગઈ અને તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી એક ખાનગી શાળા ‘દુર્ગા સ્કૂલ’માં તાજેતરમાં એક ચોંકાવનારી ઘટના બની છે. ધોરણ ૬ના બે વિદ્યાર્થીઓ વચ્ચે વર્ગ બદલવાની કે સામાન્ય બાબતને લઈને થયેલા ઉગ્ર ઝઘડા બાદ એક વિદ્યાર્થીએ બદલો લેવા માટે તેના મિત્રની પાણીની બોટલમાં કેમિકલ ભેળવી દીધું હતું. આ કેમિકલયુક્ત પાણી પીધા બાદ બીજા વિદ્યાર્થીની તબિયત લથડી ગઈ અને તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો. આ ઘટના લગભગ ચાર…
સ્થાનિક લોકોએ પાણી નાખીને બચાવ્યો અસારવા ચોક પાસે વૃદ્ધનો જાહેરમાં પેટ્રોલ છાંટીને આપઘાતનો પ્રયાસ સ્થાનિક લોકો અને પસાર થતા લોકોએ તાત્કાલિક તેમને ઉપાડીને નજીકના સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા અમદાવાદના અસારવા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના બની છે. અસારવા ચોક પાસે એક આધેડ વ્યક્તિએ જાહેર સ્થળે પોતાના શરીર પર પેટ્રોલ છાંટીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના બનતાં આસપાસના લોકોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી અને તેઓ તાત્કાલિક દોડી આવ્યા હતા. મળતી માહિતી અનુસાર અસારવા ચોક પાસેના વ્યસ્ત રસ્તા પર આ આધેડ વ્યક્તિએ અચાનક પેટ્રોલ કાઢી અને પોતાના શરીર પર છાંટવાનું શરૂ કરી દીધું હતું. તેને આગ લગાવવાનો પ્રયાસ કરતાં આસપાસના…
રાહુલ ગાંધીનો ગંભીર આરોપ અદાણી કેસ અને એપસ્ટિન ફાઈલ્સના કારણે ઁસ્ મોદીએ ટ્રેડ ડીલ પર સહી કરી સંસદમાંથી બહાર આવી તેમણે ભારત-અમેરિકા ટ્રેડ ડીલ મામલે વડાપ્રધાન મોદી પર ગંભીર આરોપ લગાવ્યા હતા લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી આજે સતત બીજા દિવસે સંસદમાં ભાષણ આપી શક્યા નહીં. તેઓ લોકસભામાં ડોકલામ તથા ચીનની ઘૂસણખોરીનો મુદ્દો ઉઠાવવા માંગતા હતા. રાહુલ ગાંધીના ભાષણ દરમિયાન આજે સતત બીજા દિવસે હારે હોબાળો થયો અને ગૃહની કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી. જે બાદ સંસદમાંથી બહાર આવી તેમણે ભારત-અમેરિકા ટ્રેડ ડીલ મામલે વડાપ્રધાન મોદી પર ગંભીર આરોપ લગાવ્યા હતા. લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ ભારત-અમેરિકા ડીલ મુદ્દે…
બુલેટ ટ્રેનનુ કાઉન્ટ ડાઉન શરૂ દિલ્હીથી વારાણસી પહોંચી જવાશે ૩.૫ કલાકમાં જ દિલ્હી-વારાણસી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ આગામી પાંચ વર્ષમાં વાસ્તવિકતા બનવા જઈ રહ્યો છે ભારતમાં રેલ મુસાફરો માટે સારા સમાચાર આવ્યા છે. સોમવારે કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે દ્ગઝ્રઇ મુખ્યાલય અને ડ્ઢઇસ્ કાર્યાલય સાથે વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સમાં દિલ્હી-વારાણસી બુલેટ ટ્રેન કોરિડોર અંગે મહત્વપૂર્ણ માહિતી આપી. તેમણે સ્પષ્ટતા કરી કે સરકારની હવે પ્રાથમિકતા આ રૂટ પર હાઇ-સ્પીડ કનેક્ટિવિટી પૂરી પાડવાની છે. એકવાર આ પ્રોજેક્ટ કાર્યરત થઈ જાય, પછી દિલ્હીથી બાબા વિશ્વનાથના શહેર વારાણસીનું અંતર ફક્ત સાડા ત્રણ કલાકમાં પૂર્ણ કરી શકાશે. હાલમાં વંદે ભારત એક્સપ્રેસ જેવી ટ્રેનો પણ આ અંતર કાપવામાં…
NDA સાંસદોને સંબોધતા બોલ્યા PM મોદી અમેરિકા સાથે ટ્રેડ ડીલથી સારું વાતાવરણ બન્યું આ પ્રસંગે પીએમ મોદીએ જણાવ્યું હતું કે, લોકો ટીકા કરી રહ્યા હતા પરંતુ આપણે ધીરજ રાખી અને તેનું સકારાત્મક પરિણામ આવ્યું છે ભારત અને અમેરિકા વચ્ચે થયેલા ટેરિફ સોદાને લઈને સંસદ પરિસરમાં દ્ગડ્ઢછ સાંસદો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પીએમ મોદીએ જણાવ્યું હતું કે, લોકો ટીકા કરી રહ્યા હતા પરંતુ આપણે ધીરજ રાખી અને તેનું સકારાત્મક પરિણામ આવ્યું છે. પીએમ મોદીએ NDA સંસદીય દળની બેઠકમાં કહ્યું કે, તમામ સાંસદો સદનમાં હાજર રહે, ચર્ચામાં ભાગ લે તે જરૂરી છે. બજેટની ઉપલબ્ધિઓ અંગે જનતા…
યુક્રેન પર રશિયાનો વિનાશક હુમલો: ૪૫૦ ડ્રોન અને ૭૦ મિસાઈલો, વીજળી ગ્રીડ નિશાન બની ૫ રાજ્યોમાં અંધારપટ
રાજ્યોમાં વીજળી ગ્રીડને નિશાન બનાવી યુક્રેન પર રશિયાનો વિનાશક હુમલો : ૪૫૦ ડ્રોન, ૭૦ મિસાઈલો ઝીંકતા ૧૧૦૦ બિલ્ડિંગોને અસર હુમલાના કારણે પાંચ રાજ્યોમાં અંધારપટ થવાની સાથે વિજળી અને પાણી ઠપ્પ થઈ ગયા છે અબુધાબીમાં શાંતિ ચર્ચા યોજાય તે પહેલા રશિયાએ યુક્રેન પર ભયાનક હુમલો કર્યો છે. રશિયાએ ૪૫૦ ડ્રોન અને ૭૦ મિસાઈલો ઝિંકતા યુક્રેનમાં મોટી તબાહી સર્જાઈ છે. હુમલાના કારણે પાંચ રાજ્યોમાં અંધારપટ થવાની સાથે વિજળી અને પાણી ઠપ્પ થઈ ગયા છે. એટલું જ નહીં ૧૧૦૦ બિલ્ડિંગોને પણ અસર થઈ છે. યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વોલોડિમિર ઝેલેન્સ્કીએ આજે (૩ ફેબ્રુઆરી) કહ્યું છે કે, ‘રશિયાએ આખી રાત યુક્રેન પર મોટો હુમલો કર્યો છે.…
રાહુલ ગાંધીને બોલવા નહીં દેતા વિપક્ષ લાલઘૂમ લોકસભા સ્પીકર પર કાગળ ફેંકનારા આઠ સાંસદ સસ્પેન્ડ સંસદીય કાર્યમંત્રી કિરેન રિજિજૂએ પેપર ઉછાળનારા સભ્યોને બાકીના સત્રોમાંથી સસ્પેન્ડ કરવા માટેનો પ્રસ્તાવ આપ્યા બાદ તેને ધ્વનિમતથી પાસ કરવામાં આવ્યો છે લોકસભામાં આજે બીજા દિવસે પણ ભારે હંગામો ચાલી રહ્યો છે. વિપક્ષના નેતા રાહુલ ગાંધીને સંસદમાં બોલતા અટકાવવાના વિરોધમાં વિપક્ષના કેટલાક સાંસદો નારાજ થયા હતા અને તેઓએ પીઠાસીન અધિકારી દિલીપ સૈકિયા તરફ કાગળો ફેંક્યા હતા. જેને લઈને વિપક્ષના આઠ સાંસદોને બજેટ સત્રમાંથી સસ્પેન્ડ કરી દેવાયા છે. હોબાળાના કારણે આજે લોકસભામાં સતત ત્રણ વખત કાર્યવાહી અટકાવી પડી હતી. ત્યારબાદ ત્રણ વાગે ચોથી વખત કાર્યવાહી શરુ કરવામાં…
લોકોને હોટલમાં ખસેડ્યા સુરતમાં મેટ્રોની ટનલને લીધે ૪ બિલ્ડિંગના પાયા હચમચ્યાં સિસ્મોગ્રાફ મશીન મૂકી મોનિટરિંગ કરવાની ફરજ પડી, ૩ બિલ્ડિંગ નીચે ટેકા મારવા પડ્યા સુરતમાં ચોકબજાર વિસ્તારમાં મેટ્રોની ટનલ કાઢવા માટે હોવાથી ટીબીએમની કામગીરીથી ચાર મકાનના પાયા હચમચી ગયા હતા. સલામતીના કારણોસર બિલ્ડિંગમાં તમામ ફ્લેટ ખાલી કરાવાયા અને બિલ્ડિંગો નીચે ટેકા મૂકી સિમેન્ટથી ગ્રાઉટિંગ કરવાની ફરજ પડી છે. એટલું જ નહીં દેશ વિદેશના નિષ્ણાતો પાસે અવલોકન કરાવીને સિસ્મોગ્રાફ મશીન મૂકી વાઇબ્રેશનની તપાસ કરાવાઇ રહી છે. ચોકબજારમાં ક્રાઇમબ્રાંચ અને જિલ્લા પંચાયત વચ્ચે ચાલી રહેલી મેટ્રોની ટનલિંગની કામગીરી દરમિયાન TBM ના વાઇબ્રેશનથી રહેણાંક ૪ બિલ્ડિંગોમાં અસર પહોંચી છે, જેમાં ૩ બિલ્ડિંગ નીચે…




