Author: garvigujrat

Kasyno online Vulkan Vegas – Wsparcie gracza ▶️ GRAĆ Содержимое Bezpieczeństwo i ochrona danych osobowychMetody płatności i wypłaty wygranychPodsumowanie Jeśli szukasz kasyna online, vegas casino online które oferuje wsparcie gracza na wysokim poziomie, vulkan vegas 91 jest doskonałym wyborem. Kasyno vulkan vegas jest znane z profesjonalnej obsługi klienta, która jest dostępna 24 godziny na dobę, 7 dni w tygodniu. Gracze mogą skontaktować się z zespołem wsparcia za pomocą poczty elektronicznej, telefonu lub czatu na żywo na stronie vulkan vegas logowanie. W vulkan vegas gracze mogą liczyć na wiele bonusów i promocji, które zwiększają ich szanse na wygraną. Vulkan vegas bonus…

Read More

શેડ્યૂલ આવ્યું સામે ભારત આવશે પાકિસ્તાનની ટીમ, એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં થશે ટક્કર પાકિસ્તાન સહિત કુલ છ ટીમો આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહી છે : પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને માહિતી આપી ભારત આવતા મહિને હોકી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન કરશે. આ ટુર્નામેન્ટ ૨૭ ઓક્ટોબરથી ૫ નવેમ્બર દરમિયાન યોજાશે. પાકિસ્તાન સહિત કુલ છ ટીમો આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહી છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને આ માહિતી આપી હતી. ભગવંત માને કેન્દ્ર સરકારની તે નીતિનો ઉલ્લેખ કર્યો જે મલ્ટી નેશનલ ટુર્નામેન્ટ દરમિયાન બંને દેશોને ભારતીય ધરતી પર રમવાની મંજૂરી આપે છે. એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત, પાકિસ્તાન, ચીન, જાપાન, મલેશિયા અને કોરિયાની ટીમો ભાગ…

Read More

શ્રીલંકાને ૭૨ રને હરાવ્યું મહિલા એશિયા કપની ફાઈનલમાં ભારતનો શાનદાર વિજય ભારતીય મહિલા ટીમ તરફથી સ્મૃતિ મંધાનાએ ૩૯ બોલમાં ૫૯ રનની શાનદાર ઇનિંગ રમી હતી દુબઈમાં રમાયેલી મહિલા એશિયા કપની ફાઇનલમાં ભારતીય મહિલા ટીમે શ્રીલંકા સામે શાનદાર પ્રદર્શન કરતાં ૭૨ રને વિજય મેળવ્યો હતો. ભારતે પ્રથમ બેટિંગ કરતાં ૨૦ ઓવરમાં ૫ વિકેટે ૧૮૩ રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકાની ટીમ ભારતીય બોલરો સામે માત્ર ૧૧૧ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી સ્મૃતિ મંધાના અને શેફાલી વર્માએ બેટિંગમાં તોફાન મચાવ્યું, જ્યારે બોલિંગમાં શ્રી ચરણી અને દીપ્તિ શર્માએ શ્રીલંકાની કમર તોડી નાખી હતી.ભારતીય મહિલા ટીમ તરફથી સ્મૃતિ મંધાનાએ ૩૯ બોલમાં ૫૯ રનની…

Read More

ચાંદખેડા: પરમ કૃપાળુ ભગવાન શિવની કૃપાથી ચાંદખેડા સ્થિત શિવ અનંતા સોસાયટી ખાતે આ વર્ષે ગણેશ ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ગણેશ ચતુર્થીના પાવન અવસર નિમિત્તે સોસાયટીના રહીશો દ્વારા તા. 14 સપ્ટેમ્બર 2026થી 18 સપ્ટેમ્બર 2026 દરમિયાન વિવિધ ધાર્મિક તથા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ગણપતિ બાપ્પાની સ્થાપના સાથે શરૂ થનારા આ પાંચ દિવસીય ગણેશ મહોત્સવ દરમિયાન સોસાયટીમાં ભક્તિમય અને ઉત્સાહપૂર્ણ વાતાવરણ જોવા મળશે. ગણેશજીની આરાધના, પૂજા-અર્ચના તથા વિવિધ ધાર્મિક કાર્યક્રમોમાં સોસાયટીના રહીશો અને પરિવારો મોટી સંખ્યામાં જોડાશે.

Read More

ન્યૂ યોર્ક યુનિવર્સિટીએ એઆઈ ટૂલ ડેવલપ કર્યું એઆઈ બ્રેસ્ટ કેન્સરના જાેખમની આગાહી પાંચ વર્ષ પહેલા જ કરશે આ મોડલ સમય સાથે બ્રેસ્ટ ટિશ્યુમાં થતા સૂક્ષ્મ ફેરફારોને ટ્રેક કરે છે : ખર્ચાળ ટેસ્ટમાંથી મુક્તિ મળશે મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સરના પ્રારંભિક નિદાન અને સારવાર ક્ષેત્રે એક આશાસ્પદ સફળતા મળી છે. ન્યૂ યોર્ક યુનિવસટી અને તેના પર્લમટર કેન્સર સેન્ટરના સંશોધકોએ એક નવું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ટૂલ વિકસાવ્યું છે. આ ટૂલ મહિલાઓના જૂના અને તાજેતરના ૩ડી મેમોગ્રામ સ્કેનનું વિશ્લેષણ કરીને આગામી ૫ વર્ષમાં બ્રેસ્ટ કેન્સર થવાના જાેખમની સચોટ આગાહી કરી શકે છે.પ્રસિદ્ધ તબીબી જર્નલ અમેરિકન જર્નલ ઓફ રોએન્ટજેનોલોજીમાં પ્રકાશિત આ સ્ટડી દર્શાવે છે કે, દર્દીના…

Read More

જ્યારે શ્રીદેવીએ અમિતાભ સાથે ફિલ્મ નકારી એક્ટ્રેસને મનાવવા બિગ બીએ આખી ટ્રક ભરીને મોકલ્યા હતા ફૂલ! ‘ખુદા ગવાહ’ ૧૯૯૨ની એક ભારતીય એપિક ક્રાઈમ-એક્શન ફિલ્મ છે, જેને મુકુલ એસ. આનંદે લખી અને ડિરેક્ટ કરી હતી મોટા પડદા પર તો આપણે ઘણી રસપ્રદ સ્ટોરીઓ જાેઈએ છીએ, પરંતુ પડદા પાછળ પણ ઘણી મજેદાર અને સુંદર સ્ટોરીઓ છુપાયેલી હોય છે. આવો જ એક પડદા પાછળનો કિસ્સો અમિતાભ બચ્ચન અને શ્રીદેવીનો છે.વાસ્તવમાં આ કિસ્સા પ્રમાણે ૧૯૯૨માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ખુદા ગવાહ’માં ડિરેક્ટર બિગ બી સાથે શ્રીદેવીને લેવા માંગતા હતા, પરંતુ એક્ટ્રેસ તે સમયે માત્ર ગ્લેમરસ રોલ કરવા નહોતી માંગતી અને આવી સ્થિતિમાં તેમણે તે ફિલ્મ…

Read More

સ્થળ અને તારીખ જાહેર કરાઈ દિલજીત દોસાંજની મોટી જાહેરાત, અમદાવાદમાં કરશે મેગા પરફોર્મન્સ વર્ષ ૨૦૨૪માં યોજાયેલા સફળ ‘Dil-Luminati India Tour’ બાદ અમદાવાદમાં તેમનો આ પહેલો મોટો શો હશે પંજાબી સુપરસ્ટાર દિલજીત દોસાંજે પોતાના ચાહકોને મોટી ખુશખબર આપી છે. લંડનના ઐતિહાસિક વેમ્બલી સ્ટેડિયમમાં યોજાયેલા હાઉસફુલ કોન્સર્ટ દરમિયાન તેમણે જાહેરાત કરી હતી કે તેઓ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગ્રાન્ડ લાઈવ પરફોર્મન્સ આપવાના છે. આ જાહેરાત બાદ ભારતમાં તેમના ચાહકોમાં ભારે ઉત્સાહ જાેવા મળી રહ્યો છે.દિલજીત દોસાંજ પોતાના ‘Aura World Tour’ અંતર્ગત વેમ્બલી સ્ટેડિયમમાં પરફોર્મ કરી રહ્યા હતા ત્યારે તેમણે અમદાવાદ શોની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ૨૧ નવેમ્બર, ૨૦૨૬ના રોજ…

Read More

સલમાને અગાઉ સૂરજ અને અથિયાને લોન્ચ કરતી હીરોનું નિર્માણ કર્યું હતું સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનો પુત્ર ડેબ્યુ માટે તૈયાર વર્ષાે દરમ્યાન સલમાને સોનાક્ષી સિંહા, ઝરીન ખાન, ડેઝી શાહ અને સાઈ માંજરેકર સહિત અનેક નવોદિતોને સમર્થન આપ્યું છે સલમાન ખાનનો લાંબા સમયથી બોડીગાર્ડ રહેલો શેરા (ગુરમીત સિંઘ જાેલી)નો પુત્ર ફિલ્મ ‘ટાર્ઝન’ સાથે તેનો લાંબા સમયથી રાહ જાેવાતો બોલીવૂડ ડેબ્યુ કરી રહ્યો છે, જેમાં સંભવિતપણે સૂરજ પંચોલી પણ સામેલ થઈ શકે છે.અબિરના લોન્ચની ચર્ચા છેક ૨૦૨૨થી થઈ રહી હતી જ્યારે અહેવાલો મુજબ સલમાન તેના ડેબ્યુ પ્રોજેક્ટમાં અંગત રસ લઈ રહ્યો હતો. જાે કે આ બાબત વિશે કોઈપણ સત્તાવાર જાહેરાત નહોતી કરાઈ.અગાઉના પ્રોજેક્ટનું…

Read More

શનાયા જ્વેલરી બ્રાન્ડ ‘ઇન્ડીનૂર’ની સહસ્થાપક છે ‘સોશિયલ મીડિયા ક્યારેય નહીં છોડું’ : શનાયા કપૂર લોકો હંમેશાં સોશિયલ મીડિયાની નકારાત્મક બાજુ વિશે વાત કરે છે, કારણ કે ઇન્ટરનેટ પર ઘણી વખત અંધાધૂંધી સજાર્ી શકે છે અભિનેત્રી અને આન્ત્રપ્રિન્યોર શનાયા કપૂર સોશિયલ મીડિયા પર મળતી નકારાત્મક કમેન્ટ્સથી દૂર રહેવાને બદલે તેમાંથી ઉપયોગી પ્રતિસાદ અલગ તારવવાનું પસંદ કરે છે. તાજેતરમાં એક કાર્યક્રમમાં હાજર રહેલી શનાયાએ કહ્યું કે સોશિયલ મીડિયા તેના માટે માત્ર ટીકા કે નકારાત્મકતાનું માધ્યમ નથી, પરંતુ એક અભિનેત્રી અને ઉદ્યોગસાહસિક તરીકે પોતાની જાતને સુધારવાનો રસ્તો પણ છે. શનાયા જ્વેલરી બ્રાન્ડ ‘ઇન્ડીનૂર’ની સહસ્થાપક પણ છે.શનાયાએ કહ્યું, “લોકો હંમેશાં સોશિયલ મીડિયાની નકારાત્મક બાજુ…

Read More

​(નીડર , નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.           ​ભારતના ઇતિહાસ માં હવેના શાસકો કામના નામે મત નહી પણ રેવડી જેને મફત ની લ્હાણી કહે છે એ વહેંચી સત્તાની ખુરશી સુધી પહોંચવાનો શોર્ટ કટ અપનાવી રહ્યા છે. અને આ રેવડીનો રેલો અમેરિકા સુધી પહોંચતા હવે ભવિષ્યમાં પણ જાણે કે મતદારો ને આકર્ષવા વિશ્વના દેશોમાં મફત રેવડી કલ્ચર ચૂંટણી જીતવાનો આસાન રસ્તો ન બની જાય તો નવાઈ નહી હોય.             આ રેવડી એટલે ખાસ કરીને  ભારતમાં ચૂંટણીના સમયે સત્તાધારી પાર્ટી દ્વારા મફત કલર ટીવી, લેપટોપ, ફ્રીજ, ટેબલ ફેન અને મહિલાઓના ખાતામાં…

Read More