- Seven bonus code guide for UK players – how to claim, wagering requirements & mobile app
- Seven Bonus guide: claim, wagering & tips for Seven Casino UK
- Seven bonus guide – claim, wagering requirements & mobile play at Seven Casino UK
- Seven sign in security guide for UK players
- Seven Casino review: bonuses, games, payments & mobile guide for UK players
- Beef online kaszinó HU – befizetési limitek és kifizetési feltételek
- Beef mobilkaszinó HU – játék telefonon és táblagépen
- Millioner online καζίνο – πάροχοι και διαθέσιμα παιχνίδια
Author: garvigujrat
જંગલમાં પણ મળશે હાઈ-સ્પીડ ઈન્ટરનેટ.એલોન મસ્કની જીંટ્ઠઙ્મિૈહા સાથે રાજ્ય સરકારના કરાર.નર્મદા-દાહોદ જેવા આદિવાસી વિસ્તારોમાં કનેક્ટિવિટીની ક્રાંતિ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને શિક્ષણ સુધરશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારત ૨૦૪૭ અને ડિજિટલ ઇન્ડિયાના મહત્વકાંક્ષી સ્વપ્નને સાકાર કરવા ગુજરાત સરકારે એક ઐતિહાસિક અને આધુનિક કદમ ઉઠાવ્યું છે. વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્કની કંપની હવે ગુજરાતના ગામડાઓ અને અંતરિયાળ વિસ્તારોને ડિજિટલ દુનિયા સાથે જાેડશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે એલોન મસ્કની સ્પેસએક્સની પેટાકંપની સ્ટારલિંક સાથે પરસ્પર સહયોગ માટેના કરાર કર્યા છે. ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં લેટર ઓફ ઈન્ટેન્ટ (ન્ર્ૈં) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ પહેલ રાજ્યના ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં…
મંગળવાર સુધી સંસદની કાર્યવાહી સ્થગિત.સંસદ શરૂ થતાં જ ભારે ઉહાપોહ મચાવવામાં આવતા કાર્યવાહી સ્થગિત.રાહુલ ગાંધી પૂર્વ સેના પ્રમુખ નરવણે પર બોલવા માંગતા હતા પણ મંજૂરી ન અપાતા વિપક્ષે ફરી વિરોધ કર્યો હતો.સંસદના બજેટ સત્રમાં સતત હંગામો જાેવા મળી રહ્યો છે. આજે સવારે ૧૧ વાગ્યે સંસદ શરૂ થતાં જ ભારે ઉહાપોહ મચાવવામાં આવ્યો જે બાદ મંગળવાર સુધી સંસદની કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી. આજે ફરી રાહુલ ગાંધી પૂર્વ સેના પ્રમુખ નરવણે પર બોલવા માંગતા હતા પણ તેમણે બજેટ પર જ બોલવા માટેની મંજૂરી આપવામાં ન આવતા વિપક્ષે ફરી સંસદમાં ભારે વિરોધ કર્યો હતો. જે બાદ રાહુલ ગાંધીએ લોકસભા સ્પીકરની મુલાકાત કરી…
મહેસાણા એસઓજીએ ૨૮ હજારના ગાંજા સાથે એકને ઝડપ્યો.ખેડબ્રહ્મા તાલુકાના મટોડા ગામ નજીકથી ૨૩.૧૮૦ કિગ્રા ગાંજાનો જથ્થો ઝડપાયો.એસએમસીની ટીમે ગાંજાે અને ઇકો મળી કુલ ૧૭.૪૪ લાખના જથ્થા સાથે બે જણાને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી.ખેડબ્રહ્મા પોલીસ મથકમાં પેટ્રોલિંગ કરી રહેલી સ્ટેટ મોનિટરિંગ સેલ (જીસ્ઝ્ર)ની ટીમે મટોડા ગામના ઝાંઝવા પાણી રોડ નજીકથી પસાર થઈ રહેલી ગાડીને રોકાવી તેમાંથી ૧૧.૫૯ લાખની કિંમતનો ૨૩.૧૮૦ ગ્રામ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. એસએમસીની ટીમે ગાંજાે અને ઇકો મળી કુલ ૧૭.૪૪ લાખના જથ્થા સાથે બે જણાને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગે એસએમસીના સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર, પી.આઈ. પી.પી. બ્રહ્મભટ્ટ અને એમની ટીમ…
અમેરિકા સાથેની ટ્રેડ ડીલ થતાં જ.ભારતીય રિફાઈનરો રશિયા પાસેથી તેલ ખરીદવાનું ટાળવા લાગ્યા.ભારતની ત્રણ મોટી રિફાઈનરીએ માર્ચ-એપ્રિલમાં લોડ થનાર રશિયન તેલના પ્રસ્તાવનો અસ્વીકાર કર્યાે.ભારતીય રિફાઈનરો અમેરિકા સાથેની ટ્રેડ ડીલ પછી રશિયા પાસેથી તેલની ખરીદી ટાળવા લાગ્યા છે. આ સમાચાર એ સમયે આવ્યા છે જ્યારે થોડા દિવસ પહેલા ભારત અને અમેરિકાએ વેપાર સમજૂતી માટે ળેમવર્કની જાહેરાત કરી હતી. આ સમજૂતીને માર્ચ સુધી અંતિમ રૂપ આપવામાં આવશે. આ ડીલથી ટેરિફ ઘટશે અને આર્થિક સહકાર મજબૂત થશે. ભારતીય રિફાઈનરો એપ્રિલમાં ડિલિવરી માટે રશિયન તેલની ખરીદી ટાળી રહ્યા છે અને આશા છે કે તેઓ લાંબા સમય સુધી આવા વેપાર થી દૂર રહેશે.એક રિપોર્ટ અનુસાર,…
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારત 2047ના વિઝનને સાકાર કરવામાં સંગીન ડિજિટલ ગવર્નન્સને અર્થતંત્રની બેકબોન ગણાવી છે. તેમણે આપેલા ડિજિટલ ભારતના સંકલ્પને ગુજરાતના ગ્રામીણ અંતરિયાળ સ્થળો સહિત રાજ્યવ્યાપી વિસ્તારવાની દિશામાં ગુજરાત સરકારે એક મહત્વપૂર્ણ કદમ ભર્યું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે આ હેતુસર એલન મસ્કની સ્પેસેક્સની સબસિડિયરી સ્ટારલિંક સેટેલાઈટ કોમ્યુનિકેશન્સ પ્રાઇવેટ લિમિટેડ સાથે પરસ્પર સહયોગના લેટર ઓફ ઇન્ટેન્ટ (LoI) કર્યા છે. આ LoIને પરિણામે રાજ્યમાં ડિજિટલ કનેક્ટિવિટી મિશન તથા સ્ટ્રેટેજિક ઈનિશિએટિવ્ઝથી અંતરિયાળ, છેવાડાના અને ઓછી ટેલિકોમ સુવિધા અને નેટવર્કની સમસ્યા ધરાવતા વિસ્તારોમાં હાઇ-સ્પીડ સેટેલાઇટ આધારિત ઇન્ટરનેટ કનેક્ટિવિટી ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ LoI અન્વયે પાયલોટ પ્રોજેક્ટમાં કોમન સર્વિસ…
મેઘનાદનો રોલ રાઘવ કરવાનો છે.રામાયણમાં પોતાને બદલે રાઘવ જુયાલ ગોઠવાયાનું વિક્રાંત મેસ્સીએ નકાર્યું.વિક્રાંત મેસ્સીએ એક સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ અફવા નકારી હતી. જાેકે, બાદમાં તેણે આ પોસ્ટ ડિલીટ કરી દીધી હતી.રણબીર કપૂર અને સાઈ પલ્લવીની ફિલ્મ ‘રામાયણ’માં મેઘનાદનો રોલ પહેલાં વિક્રાંત મેસ્સી કરવાનો હતો પરંતુ તેની જગ્યાએ રાઘવ જુયાલ ગોઠવાઈ ગયો છે તેવી ચર્ચા ચાલી છે. વિક્રાંત મેસ્સીએ એક સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ અફવા નકારી હતી. જાેકે, બાદમાં તેણે આ પોસ્ટ ડિલીટ કરી દીધી હતી. વિક્રાંત મેસ્સીના જણાવ્યા અનુસાર ‘રામાયણ’માં પોતાને ક્યારેય કોઈ રોલ ઓફર કરાયો જ નથી. આથી, રાઘવ જુયાલ મારી જગ્યાએ ગોઠવાયો હોવાનો કોઈ પ્રશ્ન જ…
જીતેન્દ્રની પુત્રીએ પોતે જ જણાવ્યું કારણ.એકતા કપૂર અને તુષાર કપૂરે હજુ સુધી કેમ નથી કર્યા લગ્ન.ટીવી ક્વીન તરીકે જાણીતી એકતા કપૂરે પોતાની લગભગ ૩૦ વર્ષની કારકિર્દીમાં ઇન્ડસ્ટ્રીને એકથી ચઢિયાતી એક સીરિયલ્સ આપી છે.ટીવી ક્વીન તરીકે જાણીતી એકતા કપૂરે પોતાની લગભગ ૩૦ વર્ષની કારકિર્દીમાં ઇન્ડસ્ટ્રીને એકથી ચઢિયાતી એક સીરિયલ્સ આપી છે.એકતા તેની સીરિયલ્સના કારણે તો લાઈમલાઈટમાં રહે જ છે, પરંતુ તેની પર્સનલ લાઈફને કારણે પણ તે ઘણીવાર ચર્ચાનો વિષય બને છે. એકતાના લગ્ન લોકો માટે સૌથી મોટો ‘ટોક ઓફ ધ ટાઉન’ વિષય રહ્યો છે, જાેકે તેણે ક્યારેય આવા સવાલોને મહત્વ આપ્યું નથી.તાજેતરમાં એકતા કપૂર ઉષા કાકડેના પોડકાસ્ટ ‘Known Unknown’ માં સામેલ…
જાેની લીવર ચાર દાયકાથી વધુ સમયથી ફિલ્મ ઉદ્યોગમાં છે.જાેની લીવરનો પુત્ર જેસી ખુબસુરત છોકરી સાથે દેખાયો, અફેરની ચર્ચા.જાેની લીવરે એક ઈન્ટરવ્યુમાં તેની પુત્રી વિશે વાત કરી હતી, જેમાં તેણે ખુલાસો કર્યાે હતો કે તેણી એક ગંભીર બીમારી સામે લડી રહી છે.જાેની લીવર ચાર દાયકાથી વધુ સમયથી ફિલ્મ ઉદ્યોગમાં છે. જ્યારે તે ઘણી સફળ ફિલ્મોનો ભાગ રહ્યો છે, ત્યારે તેની કારકિર્દીમાં ઘણા ઉતાર-ચઢાવ પણ જાેવા મળ્યા છે. તેના ઉત્તમ કોમિક ટાઇમિંગ માટે જાણીતા, જાેની લીવર હવે ભાગ્યે જ ફિલ્મોમાં જાેવા મળે છે, પરંતુ તે હજુ પણ દર્શકોને મોહિત કરે છે. જાેની લીવરની પુત્રી, જેમી લીવર, પણ ધીમે ધીમે તેના પિતાથી અલગ…
ફિલ્મ ૩૦ એપ્રિલ, ૨૦૨૬ ના રોજ થિયેટરોમાં રિલીઝ થશે.રામ ચરણની ફિલ્મ ‘પેડ્ડી’ એ રિલીઝ પહેલા જ રેકોર્ડ બનાવ્યો.આ ફિલ્મ રામ ચરણ માટે પણ ખૂબ જ આનંદની ક્ષણ છે, જે તાજેતરમાં જાેડિયા બાળકોના પિતા બન્યા છે.રામ ચરણની ફિલ્મ ‘પેડ્ડી’ મોટા પડદા પર આવે તે પહેલાં જ, તેણે પોપ કલ્ચરમાં પોતાની છાપ છોડી દીધી છે. તેના પગને સ્પર્શતા બીટ્સ અને ભવ્ય દ્રશ્યો સાથે, ફિલ્મનો શરૂઆતનો ટ્રેક ‘ચિકિરી ચિકિરી’ એ એકમ અલગ જ પ્રજ્કારની સંવેદનાઓ ઉભી કરી દીધી છે. જેનાથી ચાહકોને રામ ચરણની આગામી મોટી ફિલ્મની આતુરતાથી રાહ જાેવાનું બીજું કારણ મળ્યું છે. આ ગીત, જેમાં રામ ચરણ સાથે જાહ્નવી કપૂર પણ છે,…
પ્રસંગોને લઈને સામાજિક બંધારણ તૈયાર કરાયું.પંચમહાલ: કુરિવાજાે-ખર્ચા દૂર કરવા ક્ષત્રિય સમાજની અનોખી પહેલસામાજિક પ્રસંગોમાં થતા ખોટા કુરિવાજાે, ખર્ચા દૂર કરવા ક્ષત્રિય સમાજની ભદ્રાલા ગામે બેઠક યોજવામાં આવી.પંચમહાલના શહેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં સામાજિક સુધારણાની નવી લહેર જાેવા મળી છે. જેમાં સામાજિક પ્રસંગોમાં થતા ખોટા કુરિવાજાે, ખર્ચા દૂર કરવા ક્ષત્રિય સમાજની ભદ્રાલા ગામે યોજાયેલી બેઠકમાં બંધારણ ઘડવામાં આવ્યું છે. વર્તમાન સમયમાં વધતી જતી મોંઘવારી સામે મધ્યમ અને ગરીબ વર્ગનો માણસ જ્યારે આર્થિક ભીંસ અનુભવી રહ્યો છે. પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં સામાજિક સુધારણાની એક અનોખી પહેલ શરૂ થઈ છે. લગ્ન અને મરણ જેવા પ્રસંગોએ થતાં બિનજરૂરી ખર્ચ અને કુરિવાજાે દૂર કરી…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


