- Seven bonus code guide for UK players – how to claim, wagering requirements & mobile app
- Seven Bonus guide: claim, wagering & tips for Seven Casino UK
- Seven bonus guide – claim, wagering requirements & mobile play at Seven Casino UK
- Seven sign in security guide for UK players
- Seven Casino review: bonuses, games, payments & mobile guide for UK players
- Beef online kaszinó HU – befizetési limitek és kifizetési feltételek
- Beef mobilkaszinó HU – játék telefonon és táblagépen
- Millioner online καζίνο – πάροχοι και διαθέσιμα παιχνίδια
Author: garvigujrat
‘EMI ભરવા માટે એક્ટિંગ નહીં કરું’.પંકજ ત્રિપાઠીનો બોલિવૂડમાં બ્રેક લેવાનો મોટો ર્નિણય.હું જે જિદગીના તબક્કામાં છું, તેમાં માત્ર એક્સાઈટમેન્ટ અને આર્ટિસ્ટિક સેટિસ્ફેક્શન માટે એક્ટિગ કરવા માંગું છું.બેસ્ટ એક્ટિંગ મામલે બોલિવૂડ અભિનેતા પંકજ ત્રિપાઠીનું નામ ખુબ જાણીતું છે. જાેકે હવે તેમણે બોલિવૂડમાં બ્રેક લેવાનો મોટો ર્નિણય લીધો છે. છેલ્લા કેટલાક વર્ષાેમાં અનેક સુપરહિત ફિલ્મ આપીને ચાહકોમાં જબરદસ્ત નામ ઉભુ કરનાર પંકજ ત્રિપાઠીએ બ્રેક લેવા મામલે જાહેરમાં વાત કરી છે. પંકજ ત્રિપાઠીએ કહ્યું છે કે, તેમણે ઈમાનદારી બોલિવૂડમાં બ્રેક લેવાનો ર્નિણય લીધો છે. ફિલ્મો અને સિરીઝોમાં સતત કામ કર્યા બાદ તેમને અનુભવ થયો છે કે, તેમના અગાઉ જે ઉત્સાહ હતો, તે હવે…
નતાશા સ્ટેનકોવિકના વીડિયોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી.હાર્દિકથી ડિવોર્સ પછી નતાશા સ્ટેનકોવિક બેરોજગાર?.નતાશા સ્ટેનકોવિક એક કોલેજ ફંક્શનમાં ડાન્સ કરતી જાેવા મળી હતી, અને આ પછી લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કર્યું.ક્રિકેટર હાર્દિક પંડ્યાની ભૂતપૂર્વ પત્ની નતાશા સ્ટેનકોવિક સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. નવી મુંબઈની પિલ્લઈ યુનિવર્સિટીમાં મહેમાન તરીકે પહોંચેલી તેણીનો એક વિડીૂયો સામે આવ્યો છે. તેણીએ સ્ટેજ પર ડાન્સ કર્યાે હતો. નતાશા કોલેજમાં એક યુગલગીત નૃત્ય સ્પર્ધામાં જજ હતી. અભિનેત્રીના ડાન્સ મૂવ્સથી પ્રેક્ષકોએ ખૂબ જ વખાણ કર્યા હતા. ચાહકોએ નતાશાની મોહક શૈલી અને ડાન્સ મૂવ્સની પ્રશંસા કરી હતી, જ્યારે અન્ય લોકોએ કોલેજમાં તેણીને ડાન્સ કરતી જાેઈને અપ્રિય લાગ્યું…
ધુરંધર ૨ની નો પ્રમોશન સ્ટ્રેટેજી વિશે ફિલ્મના માર્કેટર વરુણ ગુપ્તાએ વાત કરી.ધુરંધર ૨નો મોટો સોદો : રનવીરની ફિલ્મને ૨૪૫ કરોડની નોન-થિયેટ્રિકલ ડીલ મળી.ધુરંધર પાર્ટ ૧ના નોન-થિયેટ્રિકલ રાઇટ્સ પણ અંદાજે ૧૪૦ કરોડની ભારે કિંમતમાં વેચાયા હતા.રનવીર સિંહ અને આદિત્ય ધરની ધુરંધર ૨એ નોન-થિયેટ્રિકલ બિઝનેસ બાબતે નવા લક્ષ્યાંક સ્થાપી દીધા છે. ધુરંધર ૨એ છેલ્લા કેટલાક વર્ષાેનો સૌથી મોટો સોદો કર્યાે છે. ધુરંધર: ધ રિવેન્જએ નોન-થિયેટ્રિકલ રાઇટ્સ માટે ઐતિહાસિક ૨૪૫ કરોડની ડીલ કરી છે, જેનાથી એક નવો રેકોર્ડ બન્યો છે અને ળેન્ચાઇઝની ખુબ મોટી કમર્શીયલ ડિમાન્ડ દર્શાવે છે.આ પ્રક્રિયા સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર, ધુરંધર ૨ના ડિજિટલ સ્ટ્રીમિંગ રાઇટ્સ જિઓ હોટસ્ટારે ૧૫૦ કરોડમાં…
આમિરના નિવેદને વિવાદ સર્જ્યાે.‘ભારતને વધુ સારા થિયેટ્રિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર’.આમિરના આ નિવેદન પર હવે થિયેટર એક્ઝિબિટર્સ અને વિતરકો તરફથી કડક પ્રતિક્રિયા સામે આવી છે.ભારતમાં સિનેમા સ્ક્રીન્સની સંખ્યા અંગે ચાલી રહેલી ચર્ચા વધુ તીવ્ર બની છે, ખાસ તો આમિર ખાને ભારતની સ્થિતિની ચીન સાથે સરખામણી કરતાં આ વિવાદે મોટું સ્વરૂપ ધારણ કર્યું છે. આમિર ખાને કહ્યું હતું કે ચીન સાથે સ્પર્ધા કરવા માટે દેશમાં ઘણાં વધુ સિનેમાઘરોની જરૂર છે. આમિરના આ નિવેદન પર હવે થિયેટર એક્ઝિબિટર્સ અને વિતરકો તરફથી કડક પ્રતિક્રિયા સામે આવી છે, જેમાંથી એક નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે.આમિર ખાને એક ઇન્ટરવ્યુમાં ભારતીય એક્ઝિબિશન સેક્ટરની માળખાકીય મર્યાદાઓ પર…
કેનેડામાં ખાલિસ્તાનીઓની ફિલ્ડિંગ સેટ.અજિત ડોભાલે નતાલી સાથે બેઠકમાં ડીલ કરી ડન!.બંને દેશો રાષ્ટ્રીય સુરક્ષા, ડ્રગ્સની હેરફેર અને આંતરરાષ્ટ્રીય ગુનાહિત નેટવર્કને રોકવા માટે પરસ્પર સહયોગ વધારવા સંમત થયા છે.ભારત અને કેનેડા વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા રાજદ્વારી તણાવ બાદ હવે સંબંધોમાં સુધારો જાેવા મળી રહ્યો છે. ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલ અને કેનેડાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર નતાલી ડ્રોઈન વચ્ચે શનિવારે (સાતમી ફેબ્રુઆરી) ઓટાવામાં એક હાઇ-પ્રોફાઇલ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં બંને દેશો રાષ્ટ્રીય સુરક્ષા, ડ્રગ્સની હેરફેર અને આંતરરાષ્ટ્રીય ગુનાહિત નેટવર્કને રોકવા માટે પરસ્પર સહયોગ વધારવા સંમત થયા છે. વિદેશ મંત્રાલયના જણાવ્યાનુસાર, બંને દેશોએ કાયદાના અમલીકરણ અને રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દાઓ…
કિંમ જાેગનું નવુ પાલગપન!.સાઉથ કોરિયાનો પોપ્યુલર શો ‘સ્કિવડ ગેમ’ જાેવા પર બાળકોને આપ્યું મોત.દક્ષિણ કોરિયાની સિરિઝ જાેનારા બાળકોને મોતને ઘાટ ઉતારાયા : ઉત્તર કોરિયાનું નવુ ડેથ વોરંટ અત્યંત ભયંકર.દુશ્મની તો તમે અનેક દેશો વચ્ચે જાેઈ હશે. પરંતુ નોર્થ કોરિયા અને સાઉથ કોરિયા વચ્ચેની દુશ્મની તો કંઈક અલગ જ છે. કેમ કે, ઉત્તર કોરિયાના તાનાશાહે એક એવો ર્નિણય લીધો છે. જેના કારણે ઉત્તર કોરિયાના લોકો ટીવી જાેતા પણ વિચાર કરે છે. કિમ જાેંગ ઉન ઈચ્છે છે કે તેમના દેશના નાગરિકો પડોશી દેશ દક્ષિણ કોરિયાનો કોઈપણ ટીવી શો ન જુએ. દુનિયાનો સૌથી રહ્સ્યમય દેશ, જ્યાં મોત પણ એક ગુનો માનવામાં આવે છે.…
કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે કહ્યું.અમેરિકા પાસેથી ઓઈલની ખરીદી કરવી એ ભારતના રણનીતિક હિતમાં છે.ભારત અને અમેરિકા વચ્ચે જ્યારથી ટ્રેડ ડીલ થઈ છે ત્યારથી રશિયન ઓઈલની ખરીદીનો મુદ્દો ફરી ચગ્યો છ.ગત સપ્તાહે ભારત અને અમેરિકા વચ્ચે જે ટ્રેડ ડીલની વિગતો સામે આવી તેમાં રશિયન ઓઈલની ખરીદી મુદ્દે ભારત સરકાર તરફથી કોઈ પ્રતિભાવ જાેવા મળ્યો નહતો. અમેરિકાએ કુલ જે ૫૦ ટકા ટેરિફ લગાવ્યો હતો તે ઘટાડીને ૧૮ ટકા કર્યો જેમાં રશિયન ઓઈલની ખરીદી પર લાગેલો દંડાત્મક ટેરિફ ૨૫ ટકા સંપૂર્ણપણે હટાવ્યો જાે કે તે માટે અમેરિકાનું એવું કહેવું હતું કે ભારત હવે રશિયન ઓઈલની ખરીદી નહીં કરે તેના પગલે આ ટેરિફ…
લગાવ્યા ગંભીર આરોપ લોકસભા સ્પીકર ઓમ બિરલા વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવી શકે છે વિપક્ષ.વિપક્ષી પક્ષોનો આરોપ છે કે અધ્યક્ષ ગૃહમાં પક્ષપાતી છે.વિપક્ષ લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી રહ્યો છે. વિપક્ષી પક્ષોનો આરોપ છે કે અધ્યક્ષ ગૃહમાં પક્ષપાતી છે. આ આરોપ એવા સમયે લગાવવામાં આવ્યો છે જ્યારે વિપક્ષ આરોપ લગાવી રહ્યું છે કે રાહુલ ગાંધીને સંસદમાં બોલવા દેવામાં આવી રહ્યા નથી. છેલ્લા ઘણા દિવસોથી સંસદમાં આ મુદ્દા પર હોબાળો થઈ રહ્યો છે. લોકસભા અધ્યક્ષ સામે વિપક્ષના વધતા ગુસ્સાનું બીજું કારણ તેમણે આપેલું એક નિવેદન છે, જેના પર મોટો વિવાદ થઈ રહ્યો છે. લોકસભામાં આભાર પ્રસ્તાવ પર…
અમદાવાદ: AMCની વેસ્ટ ટુ આર્ટ પહેલ.૧૨૦૦ કિલો વેસ્ટ દોરીમાંથી કોમનવેલ્થ ગેમ્સ-૨૦૩૦નો લોગો તૈયાર કરાયો.આ દોરી એકત્ર કરવા માટે ઉત્તરાયણ પર્વ દરમિયાન વિશેષ ‘કરૂણા અભિયાન’ ચલાવવામાં આવ્યું હતું.દર વર્ષે ઉત્તરાયણ બાદ રસ્તાઓ અને ઝાડ પર લટકતી પતંગની દોરીઓ પર્યાવરણ અને પક્ષીઓ માટે જાેખમ ઊભું કરે છે. પરંતુ આ વર્ષે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે આ જાેખમી કચરાને કલામાં પરિવર્તિત કરી એક નવી મિસાલ કાયમ કરી છે. ‘વેસ્ટ ટુ આર્ટ’ અભિગમ હેઠળ, શહેરમાંથી એકત્ર કરાયેલી ૧૨૦૦ કિલો પતંગની દોરીમાંથી ‘કોમનવેલ્થ ગેમ્સ-૨૦૩૦’ નો આકર્ષક લોગો તૈયાર કરવામાં આવ્યો છે. અમદાવાદમાં આગામી વર્ષોમાં યોજાનાર ‘કોમનવેલ્થ ગેમ્સ-૨૦૩૦’ અંગે નાગરિકોમાં અત્યારથી જ ઉત્સાહ…
મણિનગરના વેપારીની ધરપકડ.વટવામાં ગેરકાયદે સ્મોકિંગ કોન અને રોલિંગ પેપરનું ગોડાઉન ઝડપાયું.રૂ.૧૦ લાખની અંદાજિત કિંમતના ૧.૩૦ લાખથી વધુ સ્મોકિંગ કોન્સ અને રોલિંગ પેપરનો જથ્થો જપ્ત કરાયો.અમદાવાદ શહેરના ઔદ્યોગિક વિસ્તારમાં ચાલતા ગેરકાયદે વેપાર પર લગામ કસવા માટે અમદાવાદ શહેર પોલીસની વટવા સર્વેલન્સ સ્ક્વોડે એક મોટી કાર્યવાહી કરી છે. પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને રૂ.૧૦ લાખની અંદાજિત કિંમતના ૧.૩૦ લાખથી વધુ સ્મોકિંગ કોન્સ અને રોલિંગ પેપરનો જથ્થો જપ્ત કર્યો છે. બાતમીના આધારે દરોડો વટવા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ જ્યારે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, ત્યારે તેમને ચોક્કસ બાતમી મળી હતી કે વટવા સ્થિત ‘રઘુવીર પ્લેટિનમ એસ્ટેટ‘ના બ્લોક ‘ેં’ ના શેડ નંબર ૩ માં ગેરકાયદેસર રીતે…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


