- ગ્રેટર નોઈડામાં હિટ એન્ડ રન: ફાસ્ટ કારે પાંચ વિદ્યાર્થીઓને અડફેટે લીધા, વીડિયો વાયરલ
- દિશા સાલિયાનના પિતાએ આદિત્ય ઠાકરેને ૫૦૦ કરોડની માનહાનિ નોટિસ ફટકારી, ગુનો કર્યાનો કર્યો દાવો
- પેન્ટાગોનનો મોટો નિર્ણય: ૩૦+ વયના યુએસ પુરુષ સૈનિકો માટે ટેસ્ટોસ્ટેરોન પરીક્ષણ ફરજિયાત
- બેન્ક ઓફ જાપાને વ્યાજદર વધારી ૧.૨૫ ટકા કર્યો: ૩૧ વર્ષ બાદ સૌથી ઊંચા સ્તરે વ્યાજદર પહોચ્યો
- ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા પર સેંક્શન્સ એક્ટ પર કર્યા સહી, ભારત પર ૧૦૦% ટેરિફ લાદવાની તૈયારી
- શી જિનપિંગની યુએસ મુલાકાત પહેલાં ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન: ‘અમે પણ ચીનની જાસૂસી કરીએ છીએ’
- ભાગેડુ લલિત મોદીના જીવન પર બનશે બાયોપિક, સાજીદ નડિયાદવાલાએ કરી જાહેરાત
- ચીન કનેક્શનને કારણે સલમાન ખાનની ફિલ્મ ‘માતૃભૂમિ’નું સેન્સર સ્ક્રીનિંગ હજુ પણ અટવાયું
Author: garvigujrat
EDની ચાર્જશીટમાં અલ ફલાહ ગ્રુપના ચેરમેન સિદ્દીકી ના નામનો ઉલ્લેખ.ઈડીએ અલ ફલાહ યુનિવર્સિટીની રૂ.૧૪૦ કરોડની સંપત્તિ જપ્ત કરી.અલ ફલાહ ટ્રસ્ટ સંચાલિત એજ્યુકેશનલ ઈન્સ્ટિટ્યૂશનની પાસે ભણાવવા માટે જરુરી વેલિડ એક્રેડિટેશન નથી. કેન્દ્રીય તપાસ એજન્સી ઈડીએ શુક્રવારે હરિયાણાની અલ ફલાહ યુનિવર્સિટીની અંદાજે રૂ.૧૪૦ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. ૧૦ નવેમ્બરે રેડ ફોર્ટ વિસ્તારમાં થયેલા બ્લાસ્ટ બાદ, આ યુનિવર્સિટી સુરક્ષા એજન્સીઓની નજર હેઠળ આવી હતી. આ સાથે જ, ઈડીએ અલ ફલાહ ગ્રુપના ચેરમેન જવાદ અહમદ સિદ્દીકી અને તેમના ટ્રસ્ટ સામે ચાર્જશીટ પણ દાખલ કરી છે.ઈડીના એક અધિકારીએ જણાવ્યું કે, ફરીદાબાદના ધૌજ વિસ્તારમાં આવેલી યુનિવર્સિટીની ૫૪ એકર જમીન, યુનિવર્સિટીની ઇમારતો, વિવિધ કોલેજાે અને…
હોસ્પિટલોમાં શ્વાસના દર્દીઓનો ભારે ધસારો.નેપાળની રાજધાની કાઠમંડુમાં વાયુ પ્રદૂષણના લીધે શ્વાસ લેવામાં મુશ્કેલી.ટ્રાફિક અને કચરો: વાહનોનો ઝેરી ધુમાડો અને ખુલ્લામાં કચરો સળગાવવાની પ્રથાને કારણે સ્થિતિ વધુ વણસી રહી છે.નેપાળની રાજધાની કાઠમંડુમાં વાયુ પ્રદૂષણની સ્થિતિ અત્યંત ગંભીર બની રહી છે. શિયાળાની શરૂઆત સાથે જ કાઠમંડુ ખીણમાં હવાની ગુણવત્તા એટલી હદે બગડી ગઈ છે કે સવાર અને સાંજ ના સમયે શ્વાસ લેવો પણ જાેખમી બની રહ્યો છે. નેપાળ સરકાર અને ઉદ્યોગ વચ્ચે થયેલી સમજૂતી મુજબ, દેશભરમાં એકસાથે ૧,૦૦૦ થી વધુ ઈંટોના ભઠ્ઠા કાર્યરત થતા વાતાવરણમાં ઝેરી ધુમાડાનું પ્રમાણ વધ્યું છે.હિન્દુ સમુદાયમાં ૧૫ જાન્યુઆરી પછી મકાન નિર્માણ માટેના શુભ મુહૂર્ત શરૂ થાય છે,…
ગાઝામાં ‘શાંતિદૂત’ બનશે ભારત!.ટ્રમ્પે ઁસ્ મોદીને ‘બોર્ડ ઓફ પીસ’માં જાેડાવવા માટે મોકલ્યું આમંત્રણ.આ બોર્ડ ૧૫ જાન્યુઆરીના રોજ ટ્રમ્પની ૨૦ પોઈંટવાળી શાંતિ યોજનાના બીજા ચરણ હેઠળ બનાવવામાં આવ્યું છે.અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગાઝા માટે બનાવવામાં આવેલા આંતરરાષ્ટ્રીય સંગઠન ‘બોર્ડ ઓફ પીસ’માં જાેડાવવા આમંત્રણ આપ્યું છે. આ બોર્ડનો હેતું ગાઝામાં શાંતિ, પુન: નિર્માણ અને નવી શાસન વ્યવસ્થાને આગળ વધારવાનો છે. આ બોર્ડ ૧૫ જાન્યુઆરીના રોજ ટ્રમ્પની ૨૦ પોઈંટવાળી શાંતિ યોજનાના બીજા ચરણ હેઠળ બનાવવામાં આવ્યું છે. બોર્ડનું મુખ્ય કાર્ય ગાઝાને હથિયારોથી મુક્ત કરી ત્યાં માનવતાવાદી સહાય પહોંચાડવા, નાશ પામેલા માળખાનું પુનર્નિર્માણ કરવા અને ટેકનિકલ પેલેસ્ટિનિયન વહીવટ સ્થાપવાનું છે. દેખરેખ…
જમ્મુ-કાશ્મીરનું સોનમર્ગમાં માઇનસ ૮.૯ ડિગ્રીએ થીજી ગયું.ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ : સાતનાં મોત, ૧૦૦થી વધુ ટ્રેનો મોડી પડી.ઉત્તર પશ્ચિમ ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પગલે બરફ વર્ષા અને વરસાદ પડવાની આગાહી.દેશનાં ઉત્તરી ભાગોમાં ઠંડીનો પ્રકોપ જારી છે. કાશ્મીરમાં લઘુતમ તાપમાન સતત ઘટી રહ્યું છે. પંજાબનાં અમૃતસરમાં લઘુતમ તાપમાન ઘટીને ૧.૭ ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું. જમ્મુ-કાશ્મીરનાં સોનામાર્ગમાં માઇનસ ૮.૯ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું હતું. પોેલીસનાં જણાવ્યા અનુસાર હરિયાણાનાં નૂંહમાં કુંડલી-માનેસર-પલવલ (કેએમપી) એક્સપ્રેસવે પર રવિવાર સવારે ગાઢ ધુમ્મસને કારણે વાહનો એકબીજા સાથે ટકરાતા એક ટ્રક ડ્રાઇવર સહિત બે લોકોનાં દાઝી જવાથી મોત થયા હતાં.તેમણે જણાવ્યું હતું કે આ અકસ્માતને કારણે લાંબો ટ્રાફિક…
જેલ પ્રશાસનમાં ફફડાટ.સુરેન્દ્રનગર સબજેલમાં ૩ દિવસમાં બીજા કેદીનો આત્મહત્યાનો કર્યો પ્રયાસ.ઘટનાની જાણ થતા જ ઉચ્ચ અધિકારીઓનો કાફલો સબજેલ પહોંચ્યો હતો અને જેલની સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું.સુરેન્દ્રનગરની સબજેલ ફરી એકવાર વિવાદોના વમળમાં ફસાઈ છે. જેલમાં સુરક્ષા વ્યવસ્થાના ધજાગરા ઉડાવતી ઘટનામાં છેલ્લા ૩ દિવસની અંદર બીજા એક કેદીએ આત્મહત્યાનો પ્રયાસ કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. કેદીની હાલત નાજુક જણાતા તેને વધુ સારવાર અર્થે રાજકોટ રિફર કરવામાં આવ્યો છે.એક જ સપ્તાહમાં કેદીઓ દ્વારા સતત થઈ રહેલા આત્મહત્યાના પ્રયાસોને પગલે પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે. ઘટનાની જાણ થતા જ ઉચ્ચ અધિકારીઓનો કાફલો સબજેલ પહોંચ્યો હતો અને જેલની સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું…
સની અને બોબી અનેક સગવડો વધારશે.ધર્મેન્દ્રના મુંબઈના બંગલામાં મોટાપાયે રિનોવેશન શરૂ કરાયું.ધર્મેન્દ્ર છેલ્લાં વર્ષોમાં ફાર્મહાઉસમાં રહેતા હતા, આ બંગલામાં જ અંતિમ શ્વાસ લીધા હતા.ધર્મેન્દ્રના નિધનના બે માસ પછી તેમના બંગલામાં મોટાપાયે રિનોવેશન શરુ કરાયું છે. સની અને બોબી દેઓલ બંગલામાં અનેક ફેરફારો કરાવી રહ્યા છે તથા તેમાં વધુ આધુનિક સગવડો કરાવી રહ્યા છે. બંગલામાં કન્સ્ટ્રક્શન મશીનરી તથા મટિરિયલની મોટાપાયે અવરજવર થઈ રહી હોવાનું નોંધાયું છે. ઉલ્લેખનીય છે કે ધર્મેન્દ્રનો મુંબઈના જૂૂહુ ખાતેનો બંગલો બહુ વિશાળ છે અને ધર્મેન્દ્રનાં પહેલાં પત્ની પ્રકાશ ઉપરાંત બોબી અને સની દેઓલ પણ આ બંગલામાં જ રહે છે. જાેકે, ધર્મેન્દ્રએ તેમની જિંદગીના પાછલાં મોટાભાગનાં વર્ષાે મુંબઈની…
કંગનાએ લાંબી પોસ્ટ કરીને પોતાનો ગુસ્સો ઠાલવ્યો.કંગના રનૌતના નીના ગુપ્તાની દીકરી પર ગંભીર આરોપ મુક્યો.મસાબા ગુપ્તાએ રામ જન્મભૂમિ દર્શનમાં પહોંચતા પહેલા જ પોતાના લેબલની સાડી આપવાનો ઇનકાર કરી દીધો હતો : કંગના.કંગના રનૌતે તાજેતરમાં નીના ગુપ્તાની દીકરી અને ફેશન ડિઝાઇનર મસાબા ગુપ્તા પર ગંભીર આરોપો લગાવ્યા છે. કંગનાએ કહ્યું છે કે, મસાબા ગુપ્તાએ રામ જન્મભૂમિ દર્શનમાં પહોંચતા પહેલા જ પોતાના લેબલની સાડી આપવાનો ઇનકાર કરી દીધો હતો. જ્યારે એક્ટ્રેસ તે સાડી પહેરીને ઇવેન્ટ માટે રવાના થઈ ચૂકી હતી. કંગનાને આનાથી ખૂબ અપમાનિત અનુભવ થયું, જેના પછી તે ખૂબ રડી હતી.કંગનાએ તાજેતરમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (પહેલા ટ્વિટર) પર આ ઘટનાનો…
માતાપિતાની સલાહ તેને વિનમ્ર રહેવા પ્રેરે છે.સુહાનાની દરેક પસંદ અંગે આખરી ર્નિણય શાહરુખ અને ગૌરી જ લે છે.સુહાનાએ ઝોયા અખ્તરની ‘ધ આર્ચિઝ સ્ટોરી’થી ઓટીટી ડેબ્યુ કર્યું હતું. હવે તે પિતા શાહરુખ સાથે કિંગમાં મોટા પડદા પર ડેબ્યુ કરવા જઈ રહી છે.શાહરુખ ખાનના બંને સંતાનો સુહાના ખાન અને આર્યન ખાન હવે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવા લાગ્યા છે. આર્યન ખાને ડિરેક્ટ કરેલી ફિલ્મ બૅડ્ઝ ઓફ બોલિવૂડ’ની ગયા વર્ષે ઘણી ચર્ચા રહી છે. સુહાનાએ ઝોયા અખ્તરની ‘ધ આર્ચિઝ સ્ટોરી’થી ઓટીટી ડેબ્યુ કર્યું હતું. હવે તે પિતા શાહરુખ સાથે કિંગમાં મોટા પડદા પર ડેબ્યુ કરવા જઈ રહી છે. ત્યારે તેણે તાજેતરના એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું…
કામ પ્રત્યેનો સમર્પણ ભાવ સર્વોપરી છે.‘આજકાલના એક્ટર્સ બગડી ગયા છે’ : ફરીદા જલાલ.અમે કલાકો સુધી સતત કામ કરતા હતા અને તે સમયે કામના કલાકો ગણવા એ કોઈ મોટી વાત નહોતી.બોલિવૂડના દિગ્ગજ અભિનેત્રી ફરીદા જલાલ હાલમાં શાહિદ કપૂરની આગામી ફિલ્મ ‘ઓ રોમિયો’ને લઈને ચર્ચામાં છે, તેમણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામકાજના કલાકો અને સુવિધાઓ અંગે મોટું નિવેદન આપ્યું છે. ૮ કલાકની વર્ક શિફ્ટ અંગે ચાલી રહેલી ચર્ચા વચ્ચે ફરીદાજીએ જૂના દિવસોની મુશ્કેલીઓ યાદ કરી આજના કલાકારોને ‘બગડી ગયેલા’ ગણાવ્યા છે.એક ઇન્ટરવ્યુમાં દાયકાઓ લાંબી પોતાની સફરને યાદ કરતા ફરીદા જલાલે જણાવ્યું હતું કે, ‘અમે કલાકો સુધી સતત કામ કરતા હતા અને તે સમયે કામના…
आम आदमी पार्टी के विसावदर से विधायक गोपाल इटालिया ने पत्रकार परिषद में बताया कि आम आदमी पार्टी के राष्ट्रीय संयोजक अरविंद केजरीवाल जी की प्रेरक उपस्थिति में अहमदाबाद के निकोल क्षेत्र में बूथ कार्यकर्ताओं की बैठक आयोजित की गई थी। इस कार्यक्रम की सभी तैयारियां लगभग 20 से 25 दिन पहले पूरी कर ली गई थीं। कार्यक्रम के लिए निजी पार्टी प्लॉट बुक किया गया था, पुलिस को पहले से सूचना दी गई थी तथा साउंड, कुर्सियों सहित सभी व्यवस्थाएं तय कर ली गई थीं। लेकिन अंतिम समय में भाजपा के लोगों द्वारा पार्टी प्लॉट के मालिक को धमकी…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


