- 3 ઓગસ્ટથી શેરબજારમાં નવી ક્લોઝિંગ સિસ્ટમ, કેટલાક શેર વહેલા બંધ થશે
- હુથીઓના હુમલા બાદ ટ્રમ્પની ચેતવણી, મધ્યપૂર્વમાં અમેરિકા લશ્કરી તૈયારી તેજ
- મનોજ સોરઠીયાનો ભાજપ પર પ્રહાર: પેપર લીકથી યુવાનોનું ભવિષ્ય બગાડ્યું, ચૈતર વસાવાને ન્યાયની માંગ
- અમદાવાદ ગ્રામ્યમાં અતિભારે વરસાદ: 430 લોકોનું સ્થળાંતર, 40નું રેસ્ક્યુ, રેડ એલર્ટ યથાવત
- પેપર લીક સામે PM મોદીનું કડક વલણ: ફાસ્ટ ટ્રેક કોર્ટ અને કડક સજાનો કાયદો આવશે
- AMC પર AAPનો પ્રહાર: એક વરસાદમાં અમદાવાદના રસ્તા બન્યા ‘સ્વિમિંગ પૂલ’
- સાસુના અંતિમ સંસ્કાર દરમિયાન જમાઈને મગર ખેંચી ગયો, ઘાઘરા નદી કિનારે કરૂણ ઘટના
- યુવાનોનો વિશ્વાસ જીત્યા વિના લોકશાહી મજબૂત નહીં બને: છગનલાલ મેવાડા
Author: garvigujrat
नवरात्रि-2025 के पावन अवसर पर, शिव अनंता परिवार ने 1 अक्टूबर को एक भव्य और रचनात्मक फैंसी ड्रेस प्रतियोगिता का सफल आयोजन किया। “हमारे आस-पास के नायक और महाकाव्य” की थीम पर आधारित इस प्रतियोगिता में प्रतिभागियों ने प्रेरणादायक व्यक्तित्वों की एक समृद्ध श्रृंखला का प्रदर्शन किया। इनमें भगवान शिव, माँ दुर्गा, श्री कृष्ण, माँ सरस्वती, और माँ लक्ष्मी जैसे पूजनीय देवी-देवता शामिल थे, साथ ही छत्रपति शिवाजी, रानी पद्मावती जैसे ऐतिहासिक चरित्र और शिक्षक एवं क्रिकेटर जैसे समकालीन आदर्श भी थे। श्री राधा, श्रीनाथजी, माँ खोडियार, मास्टर शेफ, रूहबाबा और छोटा पंडित जैसे अन्य मनमोहक पात्रों ने मंच की…
The spirit of Navratri-2025 came alive on October 1st as the Shiv Ananta Parivar successfully organized a vibrant and imaginative Fancy Dress Competition. Embracing the theme “Heroes around Us & Epics,” participants celebrated a rich tapestry of inspirational figures, ranging from revered deities like Shiv Bhagvan, Maa Durga, and Shree Krishna to historical legends like Chatrapati Shivaji and contemporary role models like Teachers and Cricketers. The creativity on display was truly spectacular, featuring costumes and portrayals of characters such as Shree Radha, Shrinathji, Rani Padmavati, Master Chef, and even popular fictional figures like Roohbaba and Chota Pandit. The judging panel…
સોનાનો વાયદો રૂ.1,18,444 અને ચાંદીનો વાયદો રૂ.1,44,844ની નવી ટોચેઃ ક્રૂડ તેલનો વાયદો રૂ.41 લપસ્યો કોમોડિટી વાયદાઓમાં રૂ.36098 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.90625 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.31843 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 27790 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.126726.75 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.36098.77 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.90625.5 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ ઓક્ટોબર વાયદો 27790 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.1865.48 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.31843.61 કરોડનાં કામકાજ થયાં…
ઘણા લોકો હજુ પણ ગુમ હોવાથી મૃત્યુઆંક વધવાની આશંકા.ફિલિપાઈન્સમાં ભૂકંપથી ભારે તબાહી, અનેક ઈમારતો ધરાશાયી થતાં ૬૦ના મોત.ભૂકંપ એટલો તીવ્ર હતો કે ઘણી ઇમારતો, ખાસ કરીને જૂની ઇમારતો સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગઈ હતી, જેના કારણે ઘણા લોકો કાટમાળ નીચે ફસાઈ ગયા હતા.ફિલિપાઇન્સમાં ૬.૯ ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો, જેના કારણે દેશના ઘણા ભાગોમાં વિનાશ સર્જાયો હતો. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે કુદરતી આફતમાં ઘણી ઇમારતો ધરાશાયી થઈ હતી જેમાં ઓછામાં ઓછા ૬૦લોકો માર્યા ગયા હતા. ભૂકંપના કેન્દ્ર અને અસરગ્રસ્ત વિસ્તારોની વિગતો હજુ પણ અસ્પષ્ટ છે, પરંતુ પ્રારંભિક અહેવાલો નોંધપાત્ર નુકસાન અને જાનહાનિની પુષ્ટિ થઈ છે. અધિકારીએ જણાવ્યું હતું…
ટ્રમ્પ સરકારનું ત્રણ લાખ કર્મચારીઓને ઘર ભેગા કરવાનું લક્ષ્ય US સરકારમાં ૧,૫૦,૦૦૦થી વધુ કર્મચારીઓ રાજીનામાં મૂકશે.ટ્રમ્પે આર્થિક વળતર લઈ રાજીનામું આપવા અથવા સસ્પેન્શન માટે તૈયાર રહેવાની ચીમકી આપી હતી.યુએસ સરકારનો પગાર મેળવતા ૧,૫૦,૦૦૦ કર્મચારીઓ આ અઠવાડિયાાં રાજીનામું આપવાના છે. અમેરિકાના ઈતિહાસમાં સૌથી મોટી છટણી કરવા માટે હાથ ધરેલા પ્રયાસો અંતર્ગત ટ્રમ્પ સરકારે રાજીનામું આપનારા કર્મચારીઓ માટે આર્થિક વળતરની યોજના અમલમાં મૂકી હતી. તેનો સ્વીકાર કરનારા કર્મચારીઓ મંગળવારથી રાજીનામું આપવાનું શરૂ કરશે. સરકારે આપેલા બાયઆઉટ વિકલ્પનો સ્વીકાર નહીં કરનારા કર્મચારીઓ નોકરી પર યથાવત રહેશે. ડોનાલ્ડ ટ્રમ્પ સરકારે સરકારનો આર્થિક બોજ ઘટાડવા કર્મચારીઓની મોટા પાયે છટણીનો ર્નિણય લીધો હતો. જેમાં કર્મચારીઓને આર્થિક…
સંસ્થામાંથી ૫૯ લોકો મળી આવ્યા.નડિયાદમાં ધર્માંતરણ કરવાના રેકેટનો પર્દાફાશ.સ્થળ પરથી મળેલા લેપટોપ અને મોબાઇલના પુરાવાઓની ફોરેન્સિક તપાસ કરાતા ધર્માતરણ કરાવવામાં આવતા હોવાના ચોકકસ પુરાવા મળી આવ્યા.નડિયાદના પશ્ચિમ વિસ્તારમાં એક ભાડાના મકાનમાં ધર્માંતરણ કરાવવાના રેકેટનો પર્દાફાશ પોલીસે કર્યાે છે. તા. ૯મી સપ્ટેમ્બરે પશ્ચિમ પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદની તલસ્પર્શી તપાસ કરવામાં આવતા એક સંસ્થાના નામે ભાડાના મકાનમાં ગુજરાત અને ગુજરાત બહારના લોકોને લાવીને લોભ લાલચ આપીને ધર્મ પરિવર્તન કરાવવામાં આવતું હતું. આ સંસ્થામાં રાજ્યભરમાંથી આવેલા ૫૯ લોકો મળી આવ્યા હતા. પોલીસે આ સંદર્ભે એક વ્યક્તિની ધરપકડ કરી છે. જિલ્લા પોલીસ વડા વિજય પટેલે જણાવ્યું હતુ કે, નડિયાદ શહેરમાં આવેલા પશ્ચિમ વિસ્તારમાં એક…
‘ફિલ્મો ફ્લોપ જાય તો નાનો રૂમ અપાતો’.બોલિવૂડમાં દુર્વ્યવહાર મામલે અક્ષય કુમારનું દર્દ છલકાયું.બોલિવૂડના અભિનેતા અક્ષય કુમાર ઇન્ડસ્ટ્રીના શ્રેષ્ઠ અભિનેતાઓમાંથી એક છે, તેણે બી-ટાઉનમાં ૩૫ વર્ષ પૂર્ણ કર્યા.બોલિવૂડના અભિનેતા અક્ષય કુમાર ઇન્ડસ્ટ્રીના શ્રેષ્ઠ અભિનેતાઓમાંથી એક છે. તેની એક્શન ફિલ્મો, કોમેડી ફિલ્મો બધા લોકોને ખૂબ ગમે છે અને હવે તેણે બી-ટાઉનમાં ૩૫ વર્ષ પૂર્ણ કર્યા. જાે કે અભિનેતાના જીવનમાં એક સમય એવો પણ હતો, જ્યારે આઉટસાઇડર હોવાના કારણે બોલિવૂડમાં પોતાની જગ્યા બનાવવા માટે તેને ઘણા ઉતાર-ચઢાવનો સામનો કરવો પડ્યો હતો. હવે હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં તેણે ખુલાસો કર્યાે કે જ્યારે તેની ફિલ્મ ફ્લોપ થતી હતી, ત્યારે તેની સાથે કેવો વ્યવહાર થતો હતો.…
કંગના મહત્વની ભૂમિકા ભજવશે.સોહમ શાહની તુમ્બાડ-ટુમાં કંગના રણૌતની પણ એન્ટ્રી.કંગના અને આર માધવનની ‘તનુ વેડ્સ મનુ થ્રી’ પ્રોડયૂસર અને ડાયરેક્ટર વચ્ચે કોપીરાઈટના ઝઘડાના કારણે અટકી પડી છે. સોહમ શાહની ‘તુમ્બાડ ટુ’માં એક મહત્વની ભૂમિકા માટે કંગના રણૌતની એન્ટ્રી થઈ હોવાનું કહેવાય છે. સોહમ શાહ ખુદ આ ફિલ્મનું દિગ્દર્શન કરવાનો છે. આ વખતે ફિલ્મનું બજેટ વધારીને ૧૫૦ કરોડ કરવામાં આવ્યુું હોવાથી તે ફિલ્મને દરેક રીતે ભવ્ય બનાવવા પ્રયાસ કરી રહ્યો છે. આ વખતે તેણે ફિલ્મનો સઘળો ભાર એકલા હાથે ખેંચવાને બદલે કંગના સહિતના કલાકારો પર પણ મદાર રાખવાનું નક્કી કર્યું છે. ઉલ્લેખનીય છે કે કંગના અને આર માધવનની ‘તનુ વેડ્સ મનુ…
ઐશ્વર્યાએ બ્લેક શેરવાની ભારતીય સર્જનાત્મકતાને વિશ્વકક્ષાએ દર્શાવી.ઐશ્વર્યાએ પૅરિસ ફેશન વીકમાં પરંપરાને મોડર્ન દૃષ્ટિકોણથી રજૂ કરી.ઐશ્વર્યાએ રૅમ્પ પર મનિષ મલ્હોત્રાએ ડિઝાઇન કરેલી ઇન્ડિગો બ્લૂક કલરની એક વેલવેટની શેરવાની પહેરી હતી.ઐશ્વર્યા રાયે મનિષ મલ્હોત્રાએ ડિઝાઇન કરેલી શેરવાનીમાં પૅરિસ ફેશનવીકમાં રૅમ્પવૉક કર્યુ હોવાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. મનિષ મલ્હોત્રાએ પોતાના સોશિયલ મીડિયા પર આ વીડિયો પોતાના કામની પ્રક્રિયાની તસવીરો સાથે શેર કર્યાે હતો. ઐશ્વર્યાએ રૅમ્પ પર મનિષ મલ્હોત્રાએ ડિઝાઇન કરેલી ઇન્ડિગો બ્લૂક કલરની એક વેલવેટની શેરવાની પહેરી હતી, જે ભારતીય સંસ્કૃતિમાં એક પરંપરાગત અને વૈભવી પૌષાક ગણાય છે. મનિષ મલ્હોત્રાના મતે આ લૂકના મૂળ પરંપરાગત મેન્સવેર અને મોડર્ન દૃષ્ટિકોણ…
આ ફિલ્મ અલી અબ્બાસ ઝફર પ્રોડ્યુસ કરશે.સૈયારા સ્ટાર અહાન પાંડે યશરાજ સાથે બીજી ફિલ્મ કરશે.અલી અબ્બાસ ઝફરે આ પહેલાં યશરાજ સાથે ‘સુલતાન’ અને ‘ટાઇગર ઝિંદા હે’ જેવી ફિલ્મ કરી હતી.અહાન પાંડે અને અનીત પડ્ડાની ફિલ્મ ‘સૈયારા’ કોઈ જ મોટા પ્રમોશન વિના ૧૮ જુલાઈએ રિલીઝ થઈ ગઈ અને જેનઝીને રાતોરાત બે સ્ટાર મળી ગયા. તેણે મોહિત સુરીએ ડિરેક્ટ કરેલી અને યશરાજ ફિલ્મ્સે પ્રોડ્યુસ કરેલી ફિલ્મથી ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર પણ ઇતિહાસ રચી દીધો હતો. ત્યારથી હવે આ બંને કલાકારો કઈ ફિલ્મ સાઇન છે, તેના પર બધાની અસર હતી. ત્યારે હવે એવા અહેવાલો છે કે, તે યશરાજ ફિલ્મ્સ…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



