- પરીવર્તીની (જલઝીલણી) એકાદશી: શાસ્ત્રોક્ત માહાત્મ્ય, વામન કથા અને પૂજાવિધિ
- રશિયા ચૂંટણી: ૩૫૫ બેઠકો સાથે પુતિનની યુનાઇટેડ રશિયા પાર્ટીએ રચેલો નવો ઇતિહાસ
- વડનગર-કાશી બાઇક યાત્રાના સમાપન પ્રસંગે ૭ ઓક્ટોબરે ગૃહમંત્રી અમિત શાહ કાશી પહોંચશે
- જાહેરમંચ પરથી મહિલા કાઉન્સિલર અંગે વાંધાજનક ટિપ્પણી કરતાં ભાજપના મંત્રી કૈલાશ વિજયવર્ગીય વિવાદમાં
- રાજ ઠાકરે વિરુદ્ધ ટિપ્પણી કરનાર ઈન્ફ્લુએન્સર મહેશ મોટેના ચહેરા પર MNS કાર્યકરોએ કાળો કૂચડો ફેરવી માફી મગાવી
- ખેડૂતોના વીજ મીટર અને જમીન માપણીના પ્રશ્ને સરકાર પર ‘આપ’ ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાના આકરા પ્રહાર
- AI ની ગતિ ધીમી પાડવાના સાઝિશના આરોપસર ઓપનAI, એન્થ્રોપિક, ગૂગલ અને સ્પેસએક્સ સામે યુએસ કોર્ટમાં કેસ
- જેનિફર વિંગેટે યુકે બાદ ગોવામાં વિલિયમ ઈશ્માઇલ સાથે ફરી લગ્ન કર્યા, વીડિયો વાયરલ
Author: garvigujrat
આરોપીઓ સામે ચાર્જફ્રેમ કરવા માટેના પૂરતા પુરાવા : કોર્ટનું અવલોકન.ખ્યાતિકાંડ : ડો. સંજય અને રાજશ્રી કોઠારીની ડિસ્ચાર્જ અરજી કોર્ટે ફગાવી.આ ઘટનામાં આરોપીઓ સામે ચાર્જશીટમાં કુલ ૧૩૦ જણની પૂછપરછ કરીને નિવેદનો નોંધવામાં આવ્યા છે.ખ્યાતિ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ કાંડમાં ડો. સંજય પટોળિયા અને રાજશ્રી કોઠારીની ડિસ્ચાર્જ અરજી અમદાવાદ ગ્રામ્ય કોર્ટના ડિસ્ટ્રીકટ જજ કે. એમ. સોજીત્રાએ ફગાવી દીધી છે. કોર્ટનું અવલોકન હતું કે, આરોપીઓ સામે ચાર્જળેમ કરવા માટેના પુરતા પુરાવા છે. જયારે કે ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન કાર્તિક પટેલ અને સીઈઓ રાહુલ જૈનની ડિસ્ચાર્જ અરજી હુકમ માટે ૧૬મી ડિસેમ્બરના રોજ રાખવામાં આવી છે. આ કાંડમાં હોસ્પિટલે કોઈપણ જરૂર ના હોવા છતાં એન્જિયોગ્રાફી, એન્જિયોપ્લાસ્ટી કરતાં ત્રણ…
ડોક્ટરની ડિગ્રી સર્ટી ન હોવા છતાં એલોપેથી દવાઓથી સારવાર કરતા હતા.તારાપુરના સાંઠ ગામેથી ડિગ્રી વગર દવાખાનું ચલાવતા બે બોગસ ડોક્ટર ઝડપાયા.તારાપુર પોલીસની ટીમે બંનેને ઝડપી પાડી તેમની વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના સાંઠ ગામમાંથી ગુરૂવારે ડીગ્રી વગરના બે બોગસ ડોક્ટરોને ખાનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને તારાપુર પોલીસની ટીમે ઝડપી પાડી બંને વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. તારાપુર તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા તારાપુરના ખાનપુર ગામના મેડિકલ ઓફિસરને સાંઠ ગામે બે શખ્સો ડિગ્રી વિના અને અન્યના નામની ડિગ્રી આધારે લોકોની સારવાર કરતા હોવાની માહિતીને આધારે પીએચસી ખાનપુરના મેડિકલ ઓફિસર તેમજ તારાપુર…
ચાંદની ચોકથી વજીરપુર સુધી હાલત ખરાબ.દિલ્હી ગેસ ચેમ્બર બન્યું, ૧૮ વિસ્તારમાં AQI ૪૦૦ પાર.સવારના સમયે હળવા ધુમ્મસની સાથે ગાઢ સ્મોગ ઘણા વિસ્તારોમાં છવાયેલો રહ્યો, જેના કારણે વિઝિબિલિટી ઘટી ગઈ. દિલ્હીમાં શનિવારે સવારે ખૂબ જ ધુમ્મસજાેવા મળી. રાજધાનીની હવાની ગુણવત્તા(Air Quality) સતત કથળી રહી છે, પરિણામે શનિવારે સવાર સુધીમાં તે ‘ગંભીર’ શ્રેણીની નજીક પહોંચી ગયો હતો. આ પ્રદૂષણની સાથે, ધુમ્મસે પણ આજે લોકોની મુશ્કેલીમાં વધારો કર્યાે છે. આ અઠવાડિયાની શરૂઆતમાં છઊૈંમાં થોડો સુધારો નોંધાયો હતો, પરંતુ શનિવાર આવતા જ આ આંકડો ફરીથી બગડ્યો અને દિલ્હીનો AQI ૩૮૭ નોંધાયો.સતત નવ દિવસ સુધી ‘બહુ જ ખરાબ’ હવા પછી રાજધાનીમાં મંગળવારે થોડી રાહત હતી.…
અરજદારે ભૂકંપ ઝોન અંગે પગલા લેવા આદેશ કરવા માંગ કરી હતી.ભૂકંપના ડરથી શું આપણે ચંદ્ર પર જતા રહેવાનું ? : સુપ્રીમ કોર્ટ.અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે ભારતની ૭૫ ટકા વસ્તી ઉચ્ચ ભૂકંપ ઝોનમાં આવે છે. સુપ્રીમ કોર્ટે ભૂકંપની સમસ્યા સંબંધિત એક અરજી ફગાવી દેતા વેધક સવાલ કર્યાે હતો કે “તો શું આપણે લોકોનું ચંદ્રપર સ્થળાંતર કરી દેવું જાેઇએ?” અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે ભારતની ૭૫ ટકા વસ્તી ઉચ્ચ ભૂકંપ ઝોનમાં આવે છે તેથી ભૂકંપથી નુકસાન ઓછું કરવા માટે સર્વાેચ્ચ અદાલતે દેશની સરકારને ચોક્કસ દિર્શાનિદેશ આપવો જાેઇએ. અરજદાર, જે પોતે જ હાજર થયા હતા, તેમણે ન્યાયમૂર્તિ વિક્રમ નાથ અને…
ક્રિસમસ સુધીમાં શાંતિ કરાર કરાવવાની ટ્રમ્પની ઈચ્છા.રશિયા-યુક્રેન યુદ્ધ લાંબુ ચાલશે તો ત્રીજું વિશ્વ યુદ્ધ થશે: ડોનાલ્ડ ટ્રમ્પ.અમેરિકા છેલ્લાં ચાર વર્ષથી ચાલી રહેલા યુદ્ધમાં મુખ્ય મધ્યસ્થી તરીકે કામ કરી રહ્યું છે, પરંતુ તેમાં માત્ર વાતો જ થઈ છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે લાંબા સમયથી ચાલી રહેલું રશિયા-યુક્રેન યુદ્ધ ત્રીજા વિશ્વ યુદ્ધમાં ફેરવાઈ જવાની આશંકા વ્યક્ત કરી છે. સ્ટેટ લેવલ આર્ટિફિશિયલ રેગ્યુલેશનના પેચવર્કને રોકવાના હેતુથી એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર સહી કર્યા પછી વ્હાઈટ હાઉસમાં પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યુ હતું કે, છેલ્લાં એક મહિનામાં માત્ર યુદ્ધમાં ૨૫,૦૦૦ લોકો માર્યા ગયા છે અને તેમાં મોટા ભાગના સૈનિકો હતા. વિશ્વમાં વધી રહેલી હિંસા…
દીકરીનાં જન્મ બાદ બ્રેક લીધો હતો.રિચા ચઢ્ઢાએ બે વર્ષના બ્રેક બાદ ફરી કામ શરૂ કર્યું.દીકરી ઝુની રિચાને મેક અપ લગાવી દેવાનો પ્રયાસ કરતી હોય તેવી તસવીરનું ચાહકોએ ખાસ ધ્યાન ખેંચ્યું.રિચા ચઢ્ઢાએ બે વર્ષ પછી ફરી કામ શરુ કરી દીધું છે. તેણે એક સેટ પરથી પોતાની તસવીરો શેર કરી હતી. દીકરી ઝુની રિચાને મેક અપ લગાવી દેવાનો પ્રયાસ કરતી હોય તેવી તસવીરનું ચાહકોએ ખાસ ધ્યાન ખેંચ્યું હતું. રિચાએ દીકરી ઝુનીના જન્મ બાદ બે વર્ષનો બ્રેક લીધો હતો. પુનરાગમનની પોસ્ટ કરતાં રિચાએ જણાવ્યું હતું કે પોતે બહુ વહેલી તકે કામ પર પાછી ફરવા માગતી હતી. પરંતુ, પોતે તે માટે શારીરિક અને માનસિક…
ફિલ્મના સેટ પરથી તસવીરો શેર કરી.દીલજીત દોસાંઝે ફરી ઈમ્તિયાઝ અલી સાથે ફિલ્મ શરૂ કરી.દિલજીત દોસાંઝ અગાઉ ઈમ્તિયાઝ અલીની ફિલ્મ ‘અમરસિંઘ ચમકીલા’માં કામ કરી ચૂક્યો છે.દિલજીત દોસાંઝ ફરી ડાયરેક્ટર ઈમ્તિયાઝ અલીની એક ફિલ્મ કરી રહ્યો છે. ખુદ દિલજીતે આ વાત કન્ફર્મ કરી હતી. દિલજીતે પંજાબમાં ચાલી રહેલાં શૂટિંગની તસવીરો શેર કરીને આ જાહેરાત કરી હતી. જાેકે, આ ફિલ્મના અન્ય કલાકારો કે વાર્તા વિશે તેણે વધારે વિગતો આપી ન હતી. તેણે સેટ પરની પોતાની દિનચર્યા વિશે એક વ્લોગ જ રજૂ કર્યાે હતો. તેના તથા ઈમ્તીયાઝના બંનેના ચાહકોએ આ જાહેરાતને વધાવી લીધી હતી. ઉલ્લેખનીય છે કે દિલજીત અંગાઉ ઈમ્તિયાઝ અલીની ‘અમરસિંઘ ચમકીલા’માં કામ…
સિક્રેટ મિશન પરની ફિલ્મને સ્થાનિક તંત્રએ પાક વિરોધી ગણાવી.‘ધુરંધર’ પાકિસ્તાન વિરોધી ફિલ્મ! સાઉદી અરેબીયા સહિત ગલ્ફમાં પ્રતિબંધ મુકાયા.ગલ્ફમાં લાખો ભારતીયો વસતા હોવાથી બોલીવુડની ફિલ્મ અહી મોટુ કલેકશન મેળવે છે અને તેથી ધુરંધરને થોડો ફટકો પડશે.દેશમાં સુપર ડુપર હીટ બની રહેલી રણવીરસિંઘની ફિલ્મ ધુરંધર પર હવે સાઉદી અરેબીયા અને અન્ય ગલ્ફના દેશોમાં પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ફિલ્મની કથા પાકિસ્તાન અને આઈએસઆઈ જાસૂસી એજન્સી આસપાસની છે અને તેમાં અન્ડરકવર એજન્ટ પાકિસ્તાન મોકલીને આઈએસઆઈના સિક્રેટ મિશન અને એજન્ડાને ખુલ્લો પાડવાની સ્ટોરી છે.તા.૫ ડિસેમ્બરે રિલીઝ થયેલી આ ફિલ્મે અત્યાર સુધીમાં રૂા.૩૦૦ કરોડનો બીઝનેસ કરી લીધો છે. પરંતુ ફિલ્મને પાકિસ્તાન વિરોધી ગણાવીને મધ્યપુર્વમાં સાઉદીઅરેબીયા સહિતના…
રાજકોટની પ્રખ્યાત શાળામાં મોટું કૌભાંડ.શાળાના સિનિયર અધિકારીએ આચાર્ય-શિક્ષકની બોગસ સહીથી લાખોનું કરી નાખ્યું.આ મામલે ફરિયાદ નોંધાતા આરોપી સિનિયર સેક્રેટરીયટ આસિસ્ટન્ટની ધરપકડ કરવામાં આવી છે.રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલી પ્રતિષ્ઠિત કેન્દ્રીય વિદ્યાલયમાં શિક્ષણ જગતને શર્મસાર કરતું એક મોટું આર્થિક કૌભાંડ સામે આવ્યું છે. જ્યાં શાળામાં જ ફરજ બજાવતા સિનિયર સેક્રેટરીયટ આસિસ્ટન્ટ દ્વારા આચાર્ય અને અન્ય શિક્ષકની બોગસ સહીઓ કરી, સરકારી ચોપડે ખોટા ચેક અને એડવાઈઝરી સ્લીપ બનાવી કુલ રૂ. ૨૩,૮૩,૮૩૯ ની ઉચાપત કરવામાં આવતા શિક્ષણ આલમમાં ખળભળાટ મચી ગયો છે. આ મામલે ફરિયાદ નોંધાતા આરોપી સિનિયર સેક્રેટરીયટ આસિસ્ટન્ટની ધરપકડ કરવામાં આવી છે. આ અંગે આચાર્ય ગંગારામ મીણાએ આપેલી પોલીસ ફરિયાદમાં…
આ દારૂનો જથ્થો રાજ્યના અન્ય ભાગોમાં સપ્લાય થવાનો હતો.અમદાવાદમાં સંતરાની આડમાં વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ.આ કેસનો મુખ્ય સૂત્રધાર અને શહેરનો લિસ્ટેડ બુટલેગર રાસીદ ઉર્ફે રાનુ સહિત કુલ છ આરોપીઓ ફરાર થવામાં સફળ રહ્યા.અમદાવાદમાં પ્રોહિબિશન કાયદાનું ઉલ્લંઘન કરીને દારૂની હેરાફેરી કરતા એક મોટા નેટવર્કનો પર્દાફાશ થયો છે. પોલીસ કંટ્રોલ બોર્ડ દ્વારા શહેરકોટડા વિસ્તારમાં એક મિલના ગોડાઉનમાં દરોડો પાડવામાં આવ્યો હતો, જ્યાં સંતરાની આડમાં વિદેશી દારૂનો જંગી જથ્થો છુપાવવામાં આવ્યો હતો.PCB બાતમી મળી હતી કે, શહેરકોટડા વિસ્તારમાં આવેલા સીયા રોડલાઇન્સના ગોડાઉનનો ઉપયોગ દારૂના સંગ્રહ અને વિતરણ માટે કરવામાં આવી રહ્યો છે. દરોડા દરમિયાન, પોલીસે ફળોના કાર્ટૂનની પાછળ છુપાવવામાં આવેલો રૂ. ૭૭ લાખથી…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


