Author: garvigujrat

સોનાના વાયદામાં રૂ.363 અને ચાંદીના વાયદામાં રૂ.605ની વૃદ્ધિઃ ક્રૂડ તેલના વાયદામાં રૂ.26ની નરમાઇ કોમોડિટી વાયદાઓમાં રૂ.11108.58 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.46173.06 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.9154.40 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 24963 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.57282.83 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.11108.58 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.46173.06 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ સપ્ટેમ્બર વાયદો 24963 પોઇન્ટના સ્તરે હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.673.64 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.9154.40 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ઓક્ટોબર…

Read More

A view of the poster of “Path Pradarshak from “The Yash Mangalam Show” on the occasion of National Teachers’ Day. Mumbai, 5th September. After the continuous success of various short films released recently on the popular internet medium YouTube, the short film “Path Pradarshak” as the latest episode of “The Yash Mangalam Show” which is becoming popular as a strong brand of creative excellence was launched on 5th September, 2025 on the occasion of National Teachers’ Day in the country’s economic capital and Mayanagari Mumbai. In this short film, teachers and all the guides who provide proper guidance at every…

Read More

ભારત અને ચીનનો ઇતિહાસ હુમલાઓથી ભરેલો છે.ભારત અને ચીનને ધમકાવવાનું બંધ કરો રશિયાના પ્રમુખ પુતિને ટ્રમ્પને ચેતવ્યા. ભારત અને ચીનની આર્થિક વ્યવસ્થા શક્તિશાળી છે પરંતુ તેમની પોતાની સ્થાનિક રાજકીય વ્યવસ્થા અને કાયદા પણ છે.રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિને ભારત અને ચીન પર ટેરિફ અંગે સુપર પાવર અમેરિકાની ટીકા કરી હતી. SCO સમિટ બાદ ચીનની વિક્ટ્રી પરેડમાં સામેલ પુતિને ટ્રમ્પને ચેતવ્યા કે, ટ્રમ્પ આ રીતે ભારત કે ચીન સાથે વાત ના કરી શકે. તેમણે ભારત અને ચીનને ધમકાવવાનું બંધ કરવું જાેઈએ. બંને દેશોને ટેરિફથી ડરાવી શકાય નહીં. જાે તેઓ હાર માને તો તેમનું રાજકારણ સમાપ્ત થઈ જશે. અમેરિકાએ ભારત પર ૫૦ ટકા…

Read More

ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ ટીબીના કેસ.ટીબીએ ગુજરાતમાં ઊથલો માર્યો: આ વર્ષે જ ૮૭ હજાર કેસ.ગુજરાત સરકારે ટીબી નોંધણી અને સફળ સારવાર મામલે નીતિ આયોગ દ્વારા નિર્ધારિત લક્ષ્યના ૯૫% હાંસલ કર્યા છે. ભારતને ટ્યુબરક્યુલોસિસ (ટીબી) મુક્ત કરવાના દાવા અને વાસ્તવિક્તા વચ્ચે મોટો તફાવત હોય તેવું ચિત્ર સામે આવી રહ્યું છે. ગુજરાતની જ વાત કરવામાં આવે તો આ વર્ષે ટીબીના ૮૭૩૯૭ કેસ નોંધાઈ ચૂક્યા છે. આમ, પ્રતિ દિવસે ટીબીના સરેરાશ ૩૫૮ નવા કેસ નોંધાય છે. આ વર્ષે ટીબીના સૌથી વધુ કેસ નોંધાયા હોય તેવા રાજ્યોમાં ગુજરાત છઠ્ઠા સ્થાને છે.ટીબીના સૌથી વધુ કેસ નોંધાયા હોય તેવા રાજ્યોમાં ઉત્તર પ્રદેશ ૪.૭૬ લાખ સાથે મોખરે,…

Read More

ટ્રેડ ડીલ પર હસ્તાક્ષર.ટ્રમ્પે ફરી પલટી મારી: જાપાન પર ૨૫થી ઘટાડી ૧૫ ટકા કર્યો ટેરિફ.યુએસ નિકાસ અને રોકાણ-આધારિત ઉત્પાદનનો વિસ્તાર કરે છે અને જાપાન સાથે વેપાર ખાધ ઘટાડવામાં મદદ કરે છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરૂવારે નવા અમેરિકા-જાપાન વેપાર કરારને લાગુ કરવા માટે કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કર્યા છે. તેમણે આ ‘અમેરિકા-જાપાન વેપાર સંબંધોને એક નવા યુગની શરૂઆત’ જણાવ્યું હતું. આ આદેશમાં જાપાન પાસેથી કરવામાં આવતી તમામ આયાતો પર ૧૫ ટકા બેઝલાઇન ટેરિફ લગાવવામાં આવ્યો છે. જાેકે, ઓટોમોબાઇલ અને ઓટો પાર્ટ્સ, એરોસ્પેસ ઉત્પાદનો, જેનેરિક દવાઓ અને ઘરેલુ સ્તર પર હાજર ન હોય તેના પ્રાકૃતિક સંસાધનોને સેક્ટર-સ્પેસિફિક છૂટ આપવામાં આવી છે.…

Read More

યુક્રેનના નિવેદનથી અમેરિકાને ઝટકો.‘યુદ્ધ રોકવામાં ભારતની ભૂમિકા પર ભરોસો’ :યુક્રેનના વિદેશમંત્રીએ એમ પણ કહ્યું કે બંને નેતાઓ આ જ મહિને સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દરમિયાન મુલાકાત કરશ. અમેરિકાના પ્રયાસો અને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની એક બાદ એક બેઠકો છતાં યુક્રેન અને રશિયા યુદ્ધ રોકાઈ રહ્યું નથી. બંને દેશો પોતપોતાની શરતો મુદ્દે જીદ કરી રહ્યા છે. એવામાં હવે યુક્રેને એવું નિવેદન આપ્યું છે, જેનાથી ડોનાલ્ડ ટ્રમ્પ ભારતથી ઈર્ષ્યા કરશે. પહેલેથી જ રશિયાથી ઓઈલ ખરીદવા મામલે ટ્રમ્પ ભારત પર દબાણ કરી રહ્યા છે અને ૫૦ ટકા ટેરિફની જાહેરાત પણ કરી છે. એવામાં યુક્રેનના વિદેશમંત્રી સિબિહાને ભરોસો છે કે યુદ્ધ રોકાવવામાં ભારત જ મહત્ત્વપૂર્ણ…

Read More

राष्ट्रीय शिक्षक दिवस के अवसर पर “द यश मंगलम शो” की नवीनतम फिल्म “पथ प्रदर्शक के पोस्टर का दृश्य। मुंबई, 5 सितम्बर। इंटरनेट के लोकप्रिय माध्यम यू-ट्यूब पर पिछले दिनों जारी विभिन्न लघु फिल्मों को मिली निरंतर सफलता के बाद सृजनात्मक उत्कृष्टता के एक सशक्त ब्रांड के रूप में लोकप्रिय होते जा रहे “द यश मंगलम शो” की नवीनतम कड़ी के रूप में लघु फिल्म “पथ प्रदर्शक” का लोकार्पण 5 सितम्बर, 2025 को राष्ट्रीय शिक्षक दिवस के अवसर पर देश की आर्थिक राजधानी और मायानगरी मुंबई में किया गया। इस लघु फिल्म में शिक्षकों और जीवन के हर पड़ाव पर…

Read More

મૃદુલ તિવારી અથડામણમાં ઘાયલ.બિગ બોસ ૧૯, કેપ્ટનસી ટાસ્ક દરમિયાન બે સ્પર્ધકો વચ્ચે ઝઘડો.ટાસ્ક દરમિયાન અભિષેક બજાજ અને બસીર અલી વચ્ચે ઝઘડો થયો હતો. બંને વચ્ચે ઘણી દલીલ થઈ હતી.બિગ બોસ ૧૯ શરૂ થયા બાદ આ શોના દરેક એપિસોડમાં ઝઘડા જાેવા મળી રહ્યા છે. તાજેતરમાં, કેપ્ટનસી ટાસ્કમાં બે સ્પર્ધકો એકબીજા સાથે અથડાયા હતા. જેના કારણે મૃદુલ તિવારી ઘાયલ થયા હતા. પ્રોમો જાેયા પછી મૃદુલના ચાહકો ખૂબ જ દુ:ખી દેખાતા હતા.બિગ બોસ ના બગીચાના વિસ્તારમાં બીબી ટાસ્કનું સંચાલન કરે છે, ૧૯ સ્પર્ધકોને બોલાવે છે અને તેમને નિયમો સમજાવે છે. ઘરના કેપ્ટન બનવા માટે, સ્પર્ધકોએ એક ખૂણાથી બીજા ખૂણા સુધી દોડવાનું છે અને…

Read More

કરણ જાેહરે નિષ્ફળ સ્ટાર કિડ્સને વારંવાર તક શું કામ દેવી જાેઈએ: ઝરીન ખાન.સલમાન ખાનની અભિનેત્રીએ ટકોર કરી કે કોઈ કારણ વગર લોકોને કામ આપવાથી નિષ્ફળ ફિલ્મો જ વધશ.ઇબ્રાહિમ અલી ખાનની પહેલી ફિલ્મ નાદાનિયાં આ વર્ષની શરૂઆતમાં રિલીઝ થઈ હતી, પરંતુ ફિલ્મને ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. લોકોએ ખાસ કરીને ઇબ્રાહિમ અને ખુશી કપૂરના અભિનય પર સવાલ ઉઠાવ્યા હતા. હવે અભિનેત્રી ઝરીન ખાને ફિલ્મ નિર્માતા કરણ જાેહર અને અન્ય નિર્માતાઓને પ્રશ્ન કર્યાે છે કે તેઓ આવા સ્ટાર કિડ્સને વારંવાર તકો કેમ આપે છે જે અત્યાર સુધી પોતાને સાબિત કરી શક્યા નથી.તેણીએ કહ્યું કે જ્યારે તેમને સતત ફિલ્મો મળતી રહેશે, ત્યારે…

Read More

સંદીપ રેડ્ડી વાંગાનો પાછલો પ્રોજેક્ટ ‘એનિમલ’ હતો.દીપિકાએ છોડી દીધેલી ફિલ્મ રણબીર-શાહિદનું બેન્ડ બજાવી દેશે.ફિલ્મમાં યુવાન દેખાવા માટે પ્રભાસે વજન ઘટાડવું પડશે. આ સાથે, તે નવી હેરસ્ટાઇલ અપનાવશે.પ્રભાસની કેટલીક ફિલ્મો ૨૦૨૬ માં દસ્તક આપશે. જાેકે તેની શરૂઆત ‘ધ રાજા સાબ’થી થવાની ધારણા છે. જે પહેલા આ વર્ષના અંતમાં રિલીઝ થવાની હતી. પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મ મુલતવી રાખવામાં આવી છે. ‘કલ્કી ૨૮૯૮ એડી’ પછી પ્રભાસની કોઈ ફિલ્મ આવી નથી. પરંતુ તે હાલમાં જે ફિલ્મ પર કામ કરી રહ્યો છે તે ‘સ્પિરિટ’ છે. સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મમાં તૃપ્તિ ડિમરી પ્રભાસ સાથે હશે. જાેકે દીપિકાને પહેલા પસંદ કરવામાં આવી હતી,…

Read More