- પરીવર્તીની (જલઝીલણી) એકાદશી: શાસ્ત્રોક્ત માહાત્મ્ય, વામન કથા અને પૂજાવિધિ
- રશિયા ચૂંટણી: ૩૫૫ બેઠકો સાથે પુતિનની યુનાઇટેડ રશિયા પાર્ટીએ રચેલો નવો ઇતિહાસ
- વડનગર-કાશી બાઇક યાત્રાના સમાપન પ્રસંગે ૭ ઓક્ટોબરે ગૃહમંત્રી અમિત શાહ કાશી પહોંચશે
- જાહેરમંચ પરથી મહિલા કાઉન્સિલર અંગે વાંધાજનક ટિપ્પણી કરતાં ભાજપના મંત્રી કૈલાશ વિજયવર્ગીય વિવાદમાં
- રાજ ઠાકરે વિરુદ્ધ ટિપ્પણી કરનાર ઈન્ફ્લુએન્સર મહેશ મોટેના ચહેરા પર MNS કાર્યકરોએ કાળો કૂચડો ફેરવી માફી મગાવી
- ખેડૂતોના વીજ મીટર અને જમીન માપણીના પ્રશ્ને સરકાર પર ‘આપ’ ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાના આકરા પ્રહાર
- AI ની ગતિ ધીમી પાડવાના સાઝિશના આરોપસર ઓપનAI, એન્થ્રોપિક, ગૂગલ અને સ્પેસએક્સ સામે યુએસ કોર્ટમાં કેસ
- જેનિફર વિંગેટે યુકે બાદ ગોવામાં વિલિયમ ઈશ્માઇલ સાથે ફરી લગ્ન કર્યા, વીડિયો વાયરલ
Author: garvigujrat
નાગઝિલ્લાના નિર્માતાઓ સાથે નવી ફિલ્મ.કાર્તિક આર્યન મુન્નાભાઈ સ્ટાઈલની કોમેડી ફિલ્મ કરશે.કાર્તિક આર્યન અગાઉ કેટલીક રોમકોમ ફિલ્મ કરી ચૂક્યો છે પરંતુ, આ ફિલ્મમાં તે સંપૂૂર્ણપણે કોમેડી કરતો જાેવા મળશે.કાર્તિક આર્યન હવે એક ફૂલફલેજ્ડ કોમેડી ફિલ્મ કરવાનો છે. આ ફિલ્મ સંજય દત્તની મુન્નાભાઈ સીરિઝ જેવી ફિલ્મ હશે એમ કહેવાય છે. કાર્તિક આર્યન હાલ નાગઝિલ્લા નામની ફિલ્મ કરી રહ્યો છે. આ ફિલ્મના નિર્માતાઓએ જ આ નવી કોમેડી જાેનરની ફિલ્મની તેને ઓફર કરી છે. કાર્તિક આર્યન અગાઉ કેટલીક રોમકોમ ફિલ્મ કરી ચૂક્યો છે. પરંતુ, આ ફિલ્મમાં તે સંપૂૂર્ણપણે કોમેડી કરતો જાેવા મળશે તેવો દાવો થઈ રહ્યો છે. આ ફિલ્મના અન્ય કલાકારોની હવે ટૂંક સમયમાં…
એએનસીએ ૨૫૨ કરોડ રૂપિયાનું મેફેડ્રોન ડ્રગ જપ્ત કર્યું હતું.ડ્રગ્સના કેસમાં અભિનેત્રી શ્રદ્ધા કપૂરનો ભાઈ સિદ્ધાંત પોલીસ સમક્ષ હાજર.આ કેસમાં સિદ્ધાંત ઉપરાંત, ઈન્ફ્લુએન્સર ઓરહાન અવતરામાણી ઉર્ફે ઑરીને પણ એએનસીએ બોલાવ્યો હતો.ડ્રગ્સ જપ્તિના કેસમાં પોતાનું નિવેદન નોંધાવવા માટે અભિનેત્રી શ્રદ્ધા કપૂરનો ભાઈ સિદ્ધાંત કપૂર ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ સમક્ષ હાજર થયો હતો.અભિનેતા શક્તિ કપૂરનો પુત્ર અને બોલીવૂડનો ઍક્ટર-ડિરેક્ટર સિદ્ધાંત કપૂર એન્ટિ-નાર્કાેટિક્સ સેલ (એએનસી)ના ઘાટકોપર યુનિટની ઑફિસે પહોંચ્યો હતો. પોલીસે સિદ્ધાંતનું નિવેદન નોંધ્યું હોવાનું વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું. આ કેસમાં સિદ્ધાંત ઉપરાંત, ઈન્ફ્લુએન્સર ઓરહાન અવતરામાણી ઉર્ફે ઑરીને પણ એએનસીએ ૨૬ નવેમ્બરે બોલાવ્યો હતો.એએનસીએ ૨૫૨ કરોડ રૂપિયાનું મેફેડ્રોન ડ્રગ જપ્ત કર્યું હતું. આ કેસના મુખ્ય…
સોના-ચાંદીના વાયદામાં ફરી ચમકારોઃ સોનાનો વાયદો રૂ.1236 અને ચાંદીનો વાયદો રૂ.1909 ઊછળ્યો ક્રૂડ તેલના વાયદામાં રૂ.10નો સુધારોઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.35631.06 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.297207.14 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 29847.73 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 29757 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.332846.55 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.35631.06 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.297207.14 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. ઇન્ડેક્સ વાયદાઓમાં રૂ.8.08 કરોડ અને ઇન્ડેક્સ ઓપ્શન્સમાં રૂ.0.27 કરોડનાં કામકાજ થયાં હતાં. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ ડિસેમ્બર વાયદો 29757 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.1990.08 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 29847.73 કરોડનાં…
૧૧ કન્ટેનર પંજાબથી મુંદરા પોર્ટ માર્ગે ધુસાડી દેવાયાં છે.કરોડોનો દારૂ ટ્રેન મારફતે ગુજરાતમાં લવાયો, બે કન્ટેનર પકડાયા.મુંદરા પોર્ટથી દેશમાં જ ચીજવસ્તુની હેરાફેરીના બહાને દારૂની હેરાફેરી કરવાનું નેટવર્ક સ્ટેટ મોનિટરિંગ સેલે ધ્વસ્ત કર્યું છે.ગાંધીનગરમાં ડીજીપીની સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે શનિવાર અને રવિવારે મુંદરા પોર્ટ નજીક પ્રાગપર ચોકડી પાસે કુલ ૨.૯૭ કરોડનો દારૂ ભરેલા બે કન્ટેનર પકડી પાડ્યા હતા. દારૂના ગોરખધંધા માટે પાસાતળે જેલમાં રહેલા કચ્છના કેરા ગામના બુટલેગર અનોપસિંહ રાઠોડે પંજાબથી ટ્રેન મારફતે મુંદરા પોર્ટ ઉપર દારૂ મગાવવાનું નેટવર્ક ગોઠવ્યું છે. જેલમાં હોવા છતાં બૂટલેગરનું નેટવર્ક ચાલતું હતું અને ટ્રેન માર્ગે ત્રણ જ મહિનામાં દારૂના ૧૧ કન્ટેનર પંજાબથી મુંદરા પોર્ટ માર્ગે…
શેકેલા ચણામાં ઝેરી ઓરામાઇન ડાઇની ભેળસેળ: સાંસદ પ્રિયંકા ચતુર્વેદીનો કેન્દ્રને તાત્કાલિક પગલાંનો પત્ર
સાંસદનો કેન્દ્ર સરકારને પત્ર.દેશમાં શેકેલા ચણાની ચમક વધારવા માટે ઝેરી કેમિકલના ઉપયોગ.કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડા અને ભારતના કેન્દ્રીય ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ મંત્રી ચિરાગ પાસવાનને પત્ર લખ્યો છ.દેશમાં શેકેલા ચણાની ચમક વધારવા માટે ઝેરી કેમિકલના ઉપયોગનો ગંભીર મામલો સામે આવતાં રાજકીય ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આ બાબતે રાજ્યસભાના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ તાત્કાલિક પગલાં લેવાની માંગ સાથે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડા અને ભારતના કેન્દ્રીય ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ મંત્રી ચિરાગ પાસવાનને પત્ર લખ્યો છે. સાંસદે આ ગંભીર ખતરા પર તાત્કાલિક તપાસ અને સખત કાર્યવાહીની માંગણી કરી છે.શિવસેના(UBT)ના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ એક રિપોર્ટનો હવાલો આપીને પોતાના પત્રમાં જણાવ્યું કે, ‘તાજેતરના પુરાવાઓ મુજબ…
મમતા બેનર્જીએ આપી કેન્દ્રને ધમકી.મમતા બેનર્જીએ ભાજપ અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા.જાે મારા કે મારા કાર્યકર્તાઓ પર કોઈ પણ પ્રકારનો હુમલો કરવામાં આવશે તો, આખા ભારતમાં ભાજપને હચમચાવી નાખી.પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મંગળવારે ભાજપ અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, જાે તેમના પર કોઈ પણ પ્રકારનો હુમલો થશે, તો તેઓ સમગ્ર ભારતમાં ભાજપને હચમચાવી નાખશે. રાજ્યમાં મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પર વધી રહેલા વિવાદ વચ્ચે બેનર્જીએ ખુલ્લા મંચ પરથી આ ધમકી આપી હતી. મમતા દીદીએ કહ્યું કે, તેઓ આજે હેલિકોપ્ટર દ્વારા મુસાફરી કરવાના હતા, પરંતુ સવારે અચાનક માહિતી મળી કે, તેમનું હેલિકોપ્ટર…
તેણીએ તેના પતિને નાર્સિસિસ્ટ અને સ્વાર્થ વ્યક્તિ ગણાવ્યા.અભિનેત્રી સેલિના જેટલીએ તેના પતિ, પીટર હોગ સામે ઘરેલુ હિંસાનો કેસ દાખલ કર્યો.તેણીએ ૧૦ લાખ રૂપિયાનું માસિક ભરણપોષણ, હોગના મુંબઈના નિવાસસ્થાન પર રોક અને તેમના ત્રણ બાળકોની કસ્ટડીની માંગ કરી છે.સેલિના જેટલીએ પીટર હોગને કારણે થયેલી આવકના નુકસાન માટે ૫૦ કરોડ રૂપિયાનું વળતર માંગ્યું છે. આ ઉપરાંત તેણીએ ૧૦ લાખ રૂપિયાનું માસિક ભરણપોષણ, હોગના મુંબઈના નિવાસસ્થાન પર રોક અને તેમના ત્રણ બાળકોની કસ્ટડીની માંગ કરી છે. કોર્ટે અરજીની સુનાવણી દરમિયાન પીટર હોગને નોટિસ ફટકારી છે. કાયદાકીય પેઢી કરંજવાલા એન્ડ કંપનીની એક ટીમ આ કેસમાં સેલેનાનું પ્રતિનિધિત્વ કરી રહી છે. આરોપો અનુસાર, પીટરના ગુસ્સા…
આસામના CM નો ઘટસ્ફોટ. સિંગર ઝુબિન ગર્ગનું મોત અકસ્માત નહીં, હત્યા કરાઈ હતીઆરોપીઓમાંથી એકે હત્યા કરી અને અન્યોએ તેની મદદ કરી છે, ચારથી પાંચ લોકો વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવશે.જાણીતા સિંગર ઝુબિન ગર્ગના નિધન મામલે આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ મોટો ઘટસ્ફોટ કર્યો છે. તેમણે વિધાનસભામાં ખુલાસો કર્યો છે કે ઝુબિન ગર્ગનું મોત કોઈ અકસ્માતમાં નહોતું થયું. તેમની હત્યા કરવામાં આવી હતી. આટલું જ નહીં તેમણે એમ પણ કહ્યું છે કે દોષિતોને છોડવામાં આવશે નહીં. નોંધનીય છે કે શરૂઆતમાં સિંગાપોર દ્વારા કહેવામાં આવ્યું હતું કે ગર્ગનું મોટું એક અકસ્માતમાં થયું છે અને સિંગાપોર દ્વારા આપવામાં આવેલા પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ ડૂબવાના…
રામમંદિરના સ્વર્ણ શિખર પર ધર્મ ધ્વજા ફરકાવવામાં આવી.પીએમ મોદીએ અભિજીત મૂહૂર્તમાં રામમંદિરના શિખર પર ધર્મ ધ્વજા ફરકાવી.આ પ્રસંગે પીએમ મોદીની સાથે સીએમ યોગી તથા મોહન ભાગવત ઉપસ્થિત રહ્યા હતા.પીએમ મોદીએ અભિજીત મૂહૂર્તમાં રામમંદિરના શિખર પર ધર્મ ધ્વજા ફરકાવી. આ ઐતિહાસિક અને અલૌકિક પળનો આખો દેશ સાક્ષી બન્યો છે. આ ખાસ કાર્યક્રમ પ્રસંગે પીએમ મોદી સાથે યુપીના રાજ્યપાલ આનંદીબહેન પટેલ, યુપી સીએમ યોગી આદિત્યનાથ અને આરએસએસ સુપ્રિમો મોહન ભાગવત ઉપસ્થિત રહ્યા હતા. આ ધર્મધ્વજ ફક્ત એક ધ્વજ નથી. તે ભારતીય સભ્યતાના પુનર્જીવનનો ધ્વજ છે. ભગવો રંગ, સૂર્યવંશનું ચિહ્ન, ‘ઓમ‘ શબ્દ અને કોવિદાર વૃક્ષ રામ રાજ્યના મહિમાનું પ્રતિક છે. આ ધ્વજ એક…
પતરાં ઉખડી જતાં ગંભીર ઇજા થવાની દહેશત.કલોલમાં હાઇવે ક્રોસ કરવાનો ફૂટ ઓવર બ્રિજ જાેખમી.હાઇવે ઓથોરિટી સહિતની એજન્સી આ બાબતે જાણકારી ધરાવતી હોવા છતાં કોઇ સમારકામ હાથ ધરવામાં આવતુ નથી.કલોલ શહેરમાંથી પસાર થતો હાઇવે ક્રોસ કરવાનો ફુટ ઓવર બ્રિજ જાેખમી બની ગયો છે. પતરા ઉખડી જવાના કારણે પગમાં ગંભીર ઇજા થવાની રાહદારીઓમાં દહેશત પ્રવર્તે છે. તેમજ તૂટેલા પતરામાંથી નીચે ધસમસતા વાહનો દેખાતા હોવાથી નીચે પડી જવાની ચિંતામાં લોકો ફફડાટ અનુભવી રહ્યાં છે. તેમજ મોટા ઉપાડે બનાવાયેલુ એસ્કેલેટર શોભાના ગાંઠિયા સમાન જાેવા મળે છે.હાઇવે ઓથોરિટી સહિતની એજન્સી આ બાબતે જાણકારી ધરાવતી હોવા છતાં કોઇ સમારકામ હાથ ધરવામાં આવતુ નથી. તેના કારણે કલોલ…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


