Author: garvigujrat

હૂતીઓ પર આરોપસમુદ્રમાં કેબલ કાપી નાંખવામાં આવતા એશિયામાં અનેક જગ્યાએ ઈન્ટરનેટ ઠપ રાતા સમુદ્રની નીચે કેબલ કપાઈ જતાં ઈન્ટરનેટ સેવાઓ ખોરવાઈ હોવાનું પ્રારંભિક ધોરણે જાણવા મળ્યુ છે. ભારત સહિત એશિયાના અમુક હિસ્સામાં આજે ૭ સપ્ટેમ્બરે રવિવારે ઈન્ટરનેટ સેવાઓ ખોરવાઈ હતી. રાતા સમુદ્રની નીચે કેબલ કપાઈ જતાં ઈન્ટરનેટ સેવાઓ ખોરવાઈ હોવાનું પ્રારંભિક ધોરણે જાણવા મળ્યુ છે. આશંકા છે કે, આ કામ હૂતી વિદ્રોહીઓએ કર્યુ હશએ. પરંતુ તેમણે આ મામલે કોઈ હુમલો કર્યો હોવાનો ઈનકાર કર્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર, ઈન્ટરનેટ એક્સેસ પર નજર રાખતી કંપની નેટબ્લોક્સે જણાવ્યું હતું કે રાતા સમુદ્રમાં પાણીની અંદર કેબલના અનેક વિક્ષેપોને કારણે ઘણા દેશોમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી…

Read More

ઈડીએ મોકલ્યું સમન્સ રાહુલ ગાંધી બ્રિટનના નાગરિક છે એવો દાવો કરનારા ભાજપ નેતા ફસાયા ઈડીએ અરજદાર વિગ્નેશ શિશિરને સમન્સ પાઠવ્યા છે. ભાજપના નેતા વિગ્નેશ શિશિરે અલ્હાબાદ હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને દાવો કર્યો હતો કે રાહુલ ગાંધી પાસે બ્રિટનની નાગરિકતા છે. આવી સ્થિતિમાં તેમની ભારતીય નાગરિકતા રદ કરવી જાેઈએ. ઈડીએ પણ આ મામલે માહિતી એકઠી કરવાનું શરૂ કરી દીધું છે. કેન્દ્રીય એજન્સીએ અરજદાર વિગ્નેશ શિશિરને સમન્સ પાઠવ્યા છે. તેણે દાવો કર્યો હતો કે રાહુલ ગાંધીએ પોતાનો વ્યવસાય ચલાવવા માટે યુકેની નાગરિકતા લીધી હતી. અહેવાલ અનુસાર,, એજન્સીએ દાવા વિશે વિગતવાર માહિતી મેળવવા માટે વિગ્નેશ શિશિરને સમન્સ પાઠવ્યું છે. ઈડી જાણવા માંગે છે…

Read More

અત્યાચાર સહન નહીં કરીએ ડોનાલ્ડ ટ્રમ્પની મુશ્કેલી વધી, અમેરિકન્સ માર્ગો પર ઊતર્યા ટેરિફ વિવાદ, ભારત સાથે વણસી રહેલા સંબંધો, અને વોશિંગ્ટન ડીસીમાં નેશનલ ગાર્ડ્સ તૈનાત કરવાના ર્નિણયોથી ભારે વિરોધ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના આકરા ર્નિણયોના કારણે અમેરિકામાં જ વિવાદનું કારણ બન્યા છે. ટેરિફ વિવાદ, ભારત સાથે વણસી રહેલા સંબંધો, અને વોશિંગ્ટન ડીસીમાં નેશનલ ગાર્ડ્સ તૈનાત કરવાના ર્નિણયોથી ભારે વિરોધનો સામનો કરી રહ્યા છે. રશિયા-યુક્રેન યુદ્ધનો અંત લાવવાના પ્રયાસો વચ્ચે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારે વિરોધનો સામનો કરી રહ્યા છે. વોશિંગ્ટન ડીસીમાં ટ્રમ્પની વિરૂદ્ધ મોટી સંખ્યામાં લોકોએ દેખાવો કર્યા છે. ‘ફ્રી ડીસી’, ‘અત્યાચારોનો વિરોધ કરીશું’, ‘ટ્રમ્પ હવે તમારે આવવુ પડશે’…

Read More

વીજળીની કિંમતો આસમાને.ટ્રમ્પના કારણે અમેરિકાની અધોગતિ, બેરોજગારી-મોંઘવારીમાં વધારો થયા.ટ્રમ્પને જ ભારે પડી ટેરિફ સહિતની નીતિ, વધારી મુશ્કેલી.રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ફરી સત્તામાં આવ્યાના માત્ર સાત મહિનામાં જ અમેરિકનો ભયાનક સંકટનો સામનો કરી રહ્યા હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે. અહીં ટ્રમ્પની સત્તામાં એન્ટ્રી થતાં અને ટેરિફના કારણે અમેરિકનો માઠી દશાનો સામનો કરી રહ્યા છે. રિપોર્ટ મુજબ ટ્રમ્પ નીતિઓના કારણે ‘જાેબ માર્કેટ’ કડડભૂસ થઈ ગયું છે. એટલું જ નહીં, બેરોજગારી, મોંઘવારી અને વીજળી સહિતની કિંમતો આસામાને પહોંચી ગઈ છે. ટ્રમ્પ નીતિના કારણે અમેરિકામાં નવી નોકરીઓનું સર્જન લગભગ અટકી ગયું છે અને મોંઘવારી આસમાને પહોંચી ગઈ છે. શુક્રવારે જાહેર થયેલા ઑગસ્ટ મહિનાના જાેબ્સ રિપોર્ટ…

Read More

GST ટેક્સ સ્લેબમાં કરવામાં ઘટાડાને સર્વત્ર આવકાર.હવે ટુ-વ્હિલર પર ૧૫ હજાર અને ફોર વ્હિલર કાર પર ૩ લાખ રૂપિયા સુધીનો ફાયદા.કેન્દ્ર સરકાર દ્વારા ય્જી્ ટેક્સ સ્લેબમાં કરવામાં ઘટાડાને સર્વત્ર આવકાર મળી રહ્યોં છે. ત્યારે આ નવા GST સ્લેબને કારણે ઑટો ઇન્ડસ્ટ્રીઝપર શું અસર થશે તે અંગેની માહિતી હાલ ગુજરાત ઑટો ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ પ્રણવ શાહે જણાવી છે. તેઓના મતે આ નવા GST સ્લેબને કારણે હવે ટુ વ્હીલર ખરીદનારને ૧૫૦૦૦ રૂપિયા સુધીનો, જ્યારે ફોર વ્હીલર કારમાં ૩ લાખ રૂપિયા સુધીનો ઘટાડો જાેવા મળશે. જેથી હવે આગામી સમય ઓટો મોબાઈલ ઇન્ડસ્ટ્રીઝ માટે અચ્છે દિન જેવો સાબિત થશે. આ અંગે વધુ માહિતી આપતા પ્રણવ…

Read More

દિલ્હી પોલીસ દોડતી થઈ.ઐતિહાસિક લાલ કિલ્લામાંથી સોના-હીરા જડિત કળશ ચોરાયું.ફરિયાદના આધારે પોલીસે શંકાસ્પદની ઓળખ કરી લીધી છે અને જલ્દી જ તેને ઝડપી લેવાની વાત કહી હતી.દિલ્હીના લાલ કિલ્લા પરિસરમાં બુધવારે (ત્રીજી સપ્ટેમ્બર) આયોજિત ધાર્મિક સમારોહમાંથી લગભગ ૧ કરોડ રૂપિયાની કિંમતનું સોના અને હીરા જડિત કળશ ચોરાઈ ગયું હતું. આ ઘટનાથી ત્યાં હાજર લોકોમાં ચકચાર મચી ગયો હતો. પીડિત ઉદ્યોગપતિ સુધીર જૈને કોતવાલી પોલીસ સ્ટેશનમમાં આ અંગે ફરિયાદ દાખલ કરાવી છે. ફરિયાદના આધારે પોલીસે શંકાસ્પદની ઓળખ કરી લીધી છે અને જલ્દી જ તેને ઝડપી લેવાની વાત કહી હતી. મળતી માહિતી મુજબ, લાલ કિલ્લા પરિસરમાં ૧૫ ઓગસ્ટ પાર્કમાં ૨૮ ઓગસ્ટથી જૈન ધર્મ…

Read More

સર્ટિફિકેટ તપાસની માગ કરાઈ.અજિત પવાર સામે બાથ ભીડવી આઈપીએસ અંજનાને ભારે પડ્યું. ડેપ્યુટી સીએમ અજિત પવાર સાથે જાેડાયેલા વાઈરલ વીડિયો વિવાદ બાદ આ માગ કરવામાં આવી છ. NCP (અજિત પવાર જૂથ) મહારાષ્ટ્ર વિધાન પરિષદના સદસ્ય અમોલ મિટકરીએ IPS અધિકારી અંજના કૃષ્ણાના સર્ટિફિકેટની UPSC (યુનિયન પબ્લિક સર્વિસ કમિશન) તપાસની માગ કરી છે. ડેપ્યુટી સીએમ અજિત પવાર સાથે જાેડાયેલા વાઈરલ વીડિયો વિવાદ બાદ આ માગ કરવામાં આવી છે. મિટકરીએ ૫ સપ્ટેમ્બર ૨૦૨૫ના રોજ UPSC, નવી દિલ્હીના સચિવને આ સંદર્ભમાં એક પત્ર લખ્યો છે. અમોલ મિટકરીએ પોતાના પત્રમાં IPS અધિકારી અંજના કૃષ્ણા દ્વારા રજૂ કરાયેલા શૈક્ષણિક, જાતિ પ્રમાણપત્રો અને અન્ય દસ્તાવેજાેની પ્રામાણિકતા પર…

Read More

BCCI દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી.શ્રેયસ ઐયરને ભારત-A ના કેપ્ટન તરીકે નિયુક્ત કરાયો.વિકેટકીપર બેટ્સમેન ધ્રુવ જુરેલને વાઈસ-કેપ્ટનની જવાબદારી.ભારતીય ક્રિકેટ બોર્ડે એક મોટી જાહેરાત કરી છે. શ્રેયસ ઐયરને આ મહિને ઓસ્ટ્રેલિયા છ સામેની મલ્ટી-ડે મેચો માટે ભારત છના કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. BCC ૧૫ સભ્યોની ટીમની જાહેરાત કરી, જેમાં યુવા વિકેટકીપર બેટ્સમેન ધ્રુવ જુરેલને વાઈસ-કેપ્ટન બનાવવામાં આવ્યો છે. સ્ટાર બેટ્સમેન કેએલ રાહુલ અને ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ બીજી મેચ માટે ટીમમાં જાેડાશે. ૯ સપ્ટેમ્બરથી યુએઈમાં શરૂ થઈ રહેલા એશિયા કપ માટે શ્રેયસ ઐયરને ભારતીય ટીમમાં સ્થાન મળ્યું નથી. ભારતીય ટીમ માટે શ્રેયસ ઐયરને સતત અવગણવામાં આવી રહ્યો છે.…

Read More

૧ કરોડ રૂપિયાનું ફિક્સિંગ, પોલીસ એક્શનમાં.ડ્રીમ-૧૧ બંધ થઈ જતાં જ ખુલ્લેઆમ સટ્ટાબાજી. UP T૨૦ લીગમાં મેચ ફિક્સિંગના આરોપો લગાવવામાં આવ્યા : કાશી રુદ્ર ટીમના મેનેજરે કૌભાંડનો ખુલાસો કયા. UP T૨૦ લીગમાં મેચ ફિક્સિંગના આરોપો લગાવવામાં આવ્યા છે. કાશી રુદ્ર ટીમના મેનેજરે આ કૌભાંડનો ખુલાસો કર્યો છે. ત્યારબાદ લખનૌ પોલીસ હરકતમાં આવી છે. મેનેજર અર્જુન ચૌહાણે જણાવ્યું કે એક બુકીએ તેમને એક કરોડ રૂપિયાની ઓફર કરી હતી. અર્જુન ચૌહાણના આરોપો અનુસાર, લખનૌમાં પોતાને બુકી ગણાવતા એક વ્યક્તિએ મેનેજરને તેની જરૂરિયાત મુજબ ખેલાડીની રમતને પ્રભાવિત કરવા કહ્યું. આ આરોપો પર લખનૌના સુશાંત ગોલ્ફ સિટી પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે. ઇન્સ્ટાગ્રામ પર…

Read More

એમસીએક્સ પર સોનાના વાયદામાં રૂ.4317 અને ચાંદીના વાયદામાં રૂ.5276નો સાપ્તાહિક ધોરણે ઉછાળો એલચીના વાયદામાં સેંકડા વધ્યાઃ મેન્થા તેલમાં સુધારોઃ ક્રૂડ તેલનો વાયદો રૂ.8 ઢીલોઃ નેચરલ ગેસમાં વૃદ્ધિઃ સપ્તાહ દરમિયાન કોમોડિટી વાયદાઓમાં રૂ.235519 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.2084512 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.190068 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 24913 પોઇન્ટના સ્તરે . મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર 29 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર સુધીના સપ્તાહ દરમિયાન વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.2320058.20 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.235519.23 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.2084512.74 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ સપ્ટેમ્બર વાયદો 24913…

Read More