Author: garvigujrat

તમિલનાડુના મુખ્યમંત્રી વિજયની ભેટ ૩ મફત એલપીજી સિલિન્ડર, ટ્રાન્સજેન્ડર્સ માટે મફત બસ મુસાફરી ૨.૫ લાખથી ઓછી વાર્ષિક આવક ધરાવતા ૧.૩૦ કરોડ પરિવારોને પોંગલ ૨૦૨૭થી “અન્નપૂરણી સુપર સિક્સ” હેઠળ લાભ મળશે તમિલનાડુના મુખ્યમંત્રી જાેસેફ વિજયે સોમવારે ગરીબ પરિવારો માટે વાર્ષિક ૩ એલપીજી સિલિન્ડર મફત આપવાની તેમજ ટ્રાન્સજેન્ડરો માટે મફત બસ મુસાફરી અને મહિલાઓ માટેની મફત બસ સેવાનો વ્યાપ વધારવાની જાહેરાત કરી છે. તમિલનાડુ વિધાનસભામાં આ યોજનાઓની જાહેરાત કરતા તેમણે જણાવ્યું કે ‘તમિલનાડુના રૂ. ૨.૫ લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા પરિવારોને વર્ષે ૩ કુકિંગ ગેસ સિલિન્ડર ફ્રી અપાશે. અન્નપૂરણી સુપર સિક્સ નામના આ પ્રોજેક્ટનો પ્રારંભ પોંગલ ૨૦૨૭થી કરાશે. આ ર્નિણયથી આશરે ૧.૩૦…

Read More

નાગપુરમાં નીતિન ગડકરીના નિવેદનથી હલચલ વધી હવે વધારે કામ કરી શકતા નથી અને નવી પેઢીને કામ કરવાની તક આપવી જાેઈએ તેમના આ નિવેદન બાદ સવાલ ઊઠવા લાગ્યો કે શું ગડકરી સક્રિય રાજકારણથી દૂર થવાનો સંકેત આપી રહ્યા છે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીના એક નિવેદને રાજકીય વર્તુળોમાં નવી ચર્ચા જગાવી છે. નાગપુરના કટોલમાં આયોજિત એક કાર્યક્રમમાં ગડકરીએ કહ્યું કે હવે તેઓ વધારે કામ કરી શકતા નથી અને નવી પેઢીને કામ કરવાની તક આપવી જાેઈએ. તેમના આ નિવેદન બાદ સવાલ ઊઠવા લાગ્યો કે શું ગડકરી સક્રિય રાજકારણથી દૂર થવાનો સંકેત આપી રહ્યા છે? જાેકે ગડકરીએ પોતાના નિવેદનમાં રાજકારણમાંથી…

Read More

૧ કરોડનો વિદેશી દારૂ ભરેલું કન્ટેનર ઝડપાયું સાણંદ-વિરમગામ હાઈવે પર પોલીસના દરોડા કુલ ૧,૩૬,૧૯,૬૮૮ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરાયો છે : રાજસ્થાનના ડ્રાઈવર કરતારામ મેઘવાલની ધરપકડ અમદાવાદ ગ્રામ્ય પોલીસ જિલ્લાના સાણંદ ય્ૈંડ્ઢઝ્ર પોલીસ સ્ટેશનની ટીમે ૨૩મી ઓગસ્ટે સાણંદ-વીરમગામ હાઇવે પર વીરપુર પાટીયા પાસેથી વિદેશી દારૂ ભરેલું એક કન્ટેનર ઝડપી પાડ્યું છે. પોલીસે આશરે ૧૨૦૦ બોક્સમાં ભરેલી ૩૨૩૯૨ વિદેશી દારૂની બોટલો જપ્ત કરી છે. દારૂની અંદાજિત કિંમત ૧,૧૧,૦૩,૩૮૮ રૂપિયા થાય છે. આ ઉપરાંત ટ્રક અને કન્ટેનર, ૩ મોબાઇલ ફોન અને ૧૩૦૦ રૂપિયા રોકડા મળીને કુલ ૧,૩૬,૧૯,૬૮૮ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર, પોલીસે કન્ટેનરના ડ્રાઇવર કરતારામ મેઘવાલ (ઉંમર ૩૦)ની…

Read More

​(છગનલાલ મેવાડા દ્વારા) સુરત. ​રાજસ્થાનના અજમેર જિલ્લાના ગોવિંદગઢમાં રહેતા ૬૨ વર્ષના રેખરાજ ઠાડા નામના વડીલ મજૂરી કરીને દર મહિને માંડ ૧૫,૦૦૦/- કમાય છે. જોકે તાજેતરમાં સુરતના ઇનકમટેક્સ વિભાગ તરફથી તેમના ઘરે એક નોટિસ પહોંચી ત્યારે આખા પરિવારના હોશ ઊડી ગયા હતા. આ નોટિસ કોઈ નાની-મોટી રકમની નહીં પણ રૂ. 975 કરોડનો ટેકસ ચૂકવવા માટેની હતી. ​નોટિસમાં રેખરાજજીને સુરતની રૂપ રજત ડાયમંડ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીના ડિરેક્ટર તરીકે દર્શાવવામાં આવ્યા હતા. ગભરાયેલા પરિવારે જ્યારે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મારફત તપાસ કરાવી તો ખબર પડી કે તેમના નામનો ઉપયોગ કરીને સુરતની જ બીજી જય બાબેરી ડાયમંડ પ્રાઇવેટ લિમિટેડ" નામની શેલ કંપનીમાં તેમને ડિરેક્ટર બનાવી…

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત ​ સમગ્ર ગુજરાત માં ચકચાર મચાવનાર ભાવનગરના નકલી દારૂ કાંડ ને કારણે ૧૩ વ્યક્તિઓના થયેલા મોતનો મામલો હાલ માં અખબારોમાં જે પ્રમાણે ગુજરાત રાજ્ય ની સરકાર માટે માથાના દુઃખાવા સમાન બની રહ્યો છે.ત્યારે સવાલ એ છે કે શું દારૂના દૈત્યને નાથવાનું કામ માત્ર પોલીસ તંત્ર ની જ જવાબદારી છે? કેમ આ અંગે ચૂંટાયેલા જે તે વિસ્તારના કોર્પોરેટરો, ધારાસભ્યો અને સંસદ સભ્યોની પણ એટલી જ બનતી હોય છે. જો જે તે ચૂંટાયેલા જન પ્રતિનિધિઓના વિસ્તારોમાં ખુલ્લે આમ દારૂ વેચાતો હોય અને ચૂંટાયેલાઓ ગમે તે પક્ષના હોય એ આ દારૂ ના અડ્ડાથી અજાણ હોય ખરા? જવાબ છે ના,…

Read More

ખાંડ પછી હવે ડુંગળીના ભાવમાં ઉછાળો ડુંગળીના ભાવમાં કિલોએ રૂપિયા ૪૨ પહોંચતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું ડુંગળીનો સરેરાશ છૂટક ભાવ એક વર્ષ કરતાં ૪૫ ટકા અને એક મહિનામાં ૧૯ ટકા વધતાં કેન્દ્ર સરકાર એકશનમાં ખાંડના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે હવે ડુંગળીના વધતા ભાવે પણ સામાન્ય લોકોની ચિંતા વધારી છે. વિવિધ પ્રદેશોમાં ડુંગળીના ભાવમાં થયેલા વધારાને રોકવા માટે કેન્દ્ર સરકાર પોતાના બફર સ્ટોકમાંથી ડુંગળી બજારમાં કાઢવાની શરૂઆત કરશે. શનિવારે ડુંગળીનો સરેરાશ ભાવ વધીને પ્રતિ કિલો રૂ. ૪૨ થયો હતો. આ ભાવ ગયા વર્ષ કરતાં ૪૫ ટકા અને ગયા મહિનાની સરખામણીએ ૧૯ ટકા વધારે છે. વધતા ભાવને કાબૂમાં લેવા માટે…

Read More

ડાન્સનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ તાઇવાનનો અભિનેતા ચાંગ ફેન ભારતીય મહિલાના પ્રેમમાં પડ્યો ચેંગ ચાંગ ફેન અને એક ભારતીય મહિલાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે : આ બને વચ્ચે રોમાન્સની ચર્ચા શરુ સોશિયલ મીડિયા પર એખ તાઈવાનના વ્યક્તિ એક ભારતીય મહિલાને ગળે લગાવવાનો અને તેની સાથે ડાન્સ કરવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં જાેવા મળી રહ્યું છે કે, આ વ્યક્તિ બીજું કોઈ નહી પરંતુ તાઈવાનનો અભિનેતા અને મોડલ ચાંગ ફેન છે. ૨૦૨૫માં ચેંગ ચાંગ ફેને પોતાનો એક વીડિયો પોસ્ટ કર્યો હતો. જેમાં તે એક સ્ટાફ મેમ્બરને પ્રેમથી જાેઈ રહ્યો હતો. જેમાં પારંપારિક આરતી અને…

Read More

તેણે સગાઈની તસવીરો પણ શેર કરી ટીવી એક્ટર મોહસિન ખાને તમન્ના સાથે કરી સગાઈ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ના કાર્તિક એટલે કે એક્ટર મોહસિન ખાને સોશિયલ મીડિયા પર સગાઈનું અનાઉન્સ કરી છે ટીવીના લોકપ્રિય શો યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ના કાર્તિકે એટલે કે મોહસિન ખાને પોતાની સગાઈની ઘોષણા કરી છે. એક્ટર મોહસિન ખાને શનિવારે અચાનક જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કેટલાક ફોટો શેર કર્યા અને પોતાના ફેન્સને આ ગુડ ન્યુઝ આપી. મોહસિન ખાને તેની સગાઈની જાહેરાત કરવાની સાથે જ સગાઈના સેલિબ્રેશનના ફોટો પણ શેર કર્યા છે. મોહસિન ખાને જેની સાથે સગાઈ કરી છે તેનું નામ તમન્ના છે. એક્ટર…

Read More

૫ લાખથી વધુના ડ્રગ્સ મામલે ઝડપાયો એક્ટર શાહિદ કપૂરના કો-સ્ટાર રોહુલ્લાહ મેહદીની ડ્રગ્સ કેસમાં ધરપકડ ક્રાઈમ બ્રાંચને બાતમી મળી હતી કે સ્નેપચેટ, વોટ્સએપ અને અન્ય સોશિયલ મીડિયા અપ પર એમડી ડ્રગ્સનું રેકેટ ચાલે છે મુંબઈમાંથી ફરી એકવાર બોલીવુડ અને ડ્રગ્સનું કનેકશન ઉજાગર કરતી ઘટના સામે આવી છે. મીરા રોડના કાશિમીરા વિસ્તારમાં પોલીસની કાર્યવાહી દરમિયાન ૫ લાખથી વધુની કિંમતના ડ્રગ્સ સાથે ૨ લોકોની ધરપકડ કરવામાં આવી. જેમાં શાહિદ કપૂરની ફિલ્મ દેવામાં કામ કરી ચુકેલા એક્ટર રોહુલ્લાહ મેહદીની મુખ્ય આરોપી તરીકે ધરપકડ થઈ છે. આ અંગે જાણવા મળતી માહિતી અનુસાર ક્રાઈમ બ્રાંચને બાતમી મળી હતી કે સ્નેપચેટ, વોટ્સએપ અને અન્ય સોશિયલ મીડિયા…

Read More

પશ્ચિમ કચ્છમાં દેશી અને વિદેશી દારૂના અડ્ડાઓ બંધ કરાવવા તેમજ દારૂબંધીના કાયદાની કડક અમલવારી કરવા માટે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ ડો. કાયનાત અંસારી આથાએ મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને પશ્ચિમ કચ્છના પોલીસ અધિક્ષકને આવેદનપત્ર પાઠવ્યું છે. આવેદનપત્રમાં જણાવ્યુ છે કે, તાજેતરમાં ભાવનગર ખાતે દારૂ પીવાથી આશરે 12થી વધુ લોકોના મૃત્યુ નિપજ્યા છે તથા અનેક લોકો સારવાર હેઠળ છે. સમગ્ર ગુજરાતમાં દારૂબંધીના કાયદાની કડક અમલવારી કરવા સરકાર દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા હતા. તેમજ કચ્છમાં પણ આ પ્રકારના બનાવો બનતા રહે છે. પશ્ચિમ કચ્છમાં દેશી અને વિદેશી દારૂ વેચાતો હોવાની અનેક ફરિયાદો મળી રહી છે, ત્યારે દારૂબંધીના કાયદાની કડક અમલવારી કરી…

Read More