Author: Garvi Gujarat

સાંસદનો કેન્દ્ર સરકારને પત્ર.દેશમાં શેકેલા ચણાની ચમક વધારવા માટે ઝેરી કેમિકલના ઉપયોગ.કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડા અને ભારતના કેન્દ્રીય ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ મંત્રી ચિરાગ પાસવાનને પત્ર લખ્યો છ.દેશમાં શેકેલા ચણાની ચમક વધારવા માટે ઝેરી કેમિકલના ઉપયોગનો ગંભીર મામલો સામે આવતાં રાજકીય ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આ બાબતે રાજ્યસભાના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ તાત્કાલિક પગલાં લેવાની માંગ સાથે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડા અને ભારતના કેન્દ્રીય ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ મંત્રી ચિરાગ પાસવાનને પત્ર લખ્યો છે. સાંસદે આ ગંભીર ખતરા પર તાત્કાલિક તપાસ અને સખત કાર્યવાહીની માંગણી કરી છે.શિવસેના(UBT)ના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ એક રિપોર્ટનો હવાલો આપીને પોતાના પત્રમાં જણાવ્યું કે, ‘તાજેતરના પુરાવાઓ મુજબ…

Read More

મમતા બેનર્જીએ આપી કેન્દ્રને ધમકી.મમતા બેનર્જીએ ભાજપ અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા.જાે મારા કે મારા કાર્યકર્તાઓ પર કોઈ પણ પ્રકારનો હુમલો કરવામાં આવશે તો, આખા ભારતમાં ભાજપને હચમચાવી નાખી.પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મંગળવારે ભાજપ અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, જાે તેમના પર કોઈ પણ પ્રકારનો હુમલો થશે, તો તેઓ સમગ્ર ભારતમાં ભાજપને હચમચાવી નાખશે. રાજ્યમાં મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પર વધી રહેલા વિવાદ વચ્ચે બેનર્જીએ ખુલ્લા મંચ પરથી આ ધમકી આપી હતી. મમતા દીદીએ કહ્યું કે, તેઓ આજે હેલિકોપ્ટર દ્વારા મુસાફરી કરવાના હતા, પરંતુ સવારે અચાનક માહિતી મળી કે, તેમનું હેલિકોપ્ટર…

Read More

તેણીએ તેના પતિને નાર્સિસિસ્ટ અને સ્વાર્થ વ્યક્તિ ગણાવ્યા.અભિનેત્રી સેલિના જેટલીએ તેના પતિ, પીટર હોગ સામે ઘરેલુ હિંસાનો કેસ દાખલ કર્યો.તેણીએ ૧૦ લાખ રૂપિયાનું માસિક ભરણપોષણ, હોગના મુંબઈના નિવાસસ્થાન પર રોક અને તેમના ત્રણ બાળકોની કસ્ટડીની માંગ કરી છે.સેલિના જેટલીએ પીટર હોગને કારણે થયેલી આવકના નુકસાન માટે ૫૦ કરોડ રૂપિયાનું વળતર માંગ્યું છે. આ ઉપરાંત તેણીએ ૧૦ લાખ રૂપિયાનું માસિક ભરણપોષણ, હોગના મુંબઈના નિવાસસ્થાન પર રોક અને તેમના ત્રણ બાળકોની કસ્ટડીની માંગ કરી છે. કોર્ટે અરજીની સુનાવણી દરમિયાન પીટર હોગને નોટિસ ફટકારી છે. કાયદાકીય પેઢી કરંજવાલા એન્ડ કંપનીની એક ટીમ આ કેસમાં સેલેનાનું પ્રતિનિધિત્વ કરી રહી છે. આરોપો અનુસાર, પીટરના ગુસ્સા…

Read More

આસામના CM નો ઘટસ્ફોટ. સિંગર ઝુબિન ગર્ગનું મોત અકસ્માત નહીં, હત્યા કરાઈ હતીઆરોપીઓમાંથી એકે હત્યા કરી અને અન્યોએ તેની મદદ કરી છે, ચારથી પાંચ લોકો વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવશે.જાણીતા સિંગર ઝુબિન ગર્ગના નિધન મામલે આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ મોટો ઘટસ્ફોટ કર્યો છે. તેમણે વિધાનસભામાં ખુલાસો કર્યો છે કે ઝુબિન ગર્ગનું મોત કોઈ અકસ્માતમાં નહોતું થયું. તેમની હત્યા કરવામાં આવી હતી. આટલું જ નહીં તેમણે એમ પણ કહ્યું છે કે દોષિતોને છોડવામાં આવશે નહીં. નોંધનીય છે કે શરૂઆતમાં સિંગાપોર દ્વારા કહેવામાં આવ્યું હતું કે ગર્ગનું મોટું એક અકસ્માતમાં થયું છે અને સિંગાપોર દ્વારા આપવામાં આવેલા પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ ડૂબવાના…

Read More

રામમંદિરના સ્વર્ણ શિખર પર ધર્મ ધ્વજા ફરકાવવામાં આવી.પીએમ મોદીએ અભિજીત મૂહૂર્તમાં રામમંદિરના શિખર પર ધર્મ ધ્વજા ફરકાવી.આ પ્રસંગે પીએમ મોદીની સાથે સીએમ યોગી તથા મોહન ભાગવત ઉપસ્થિત રહ્યા હતા.પીએમ મોદીએ અભિજીત મૂહૂર્તમાં રામમંદિરના શિખર પર ધર્મ ધ્વજા ફરકાવી. આ ઐતિહાસિક અને અલૌકિક પળનો આખો દેશ સાક્ષી બન્યો છે. આ ખાસ કાર્યક્રમ પ્રસંગે પીએમ મોદી સાથે યુપીના રાજ્યપાલ આનંદીબહેન પટેલ, યુપી સીએમ યોગી આદિત્યનાથ અને આરએસએસ સુપ્રિમો મોહન ભાગવત ઉપસ્થિત રહ્યા હતા. આ ધર્મધ્વજ ફક્ત એક ધ્વજ નથી. તે ભારતીય સભ્યતાના પુનર્જીવનનો ધ્વજ છે. ભગવો રંગ, સૂર્યવંશનું ચિહ્ન, ‘ઓમ‘ શબ્દ અને કોવિદાર વૃક્ષ રામ રાજ્યના મહિમાનું પ્રતિક છે. આ ધ્વજ એક…

Read More

પતરાં ઉખડી જતાં ગંભીર ઇજા થવાની દહેશત.કલોલમાં હાઇવે ક્રોસ કરવાનો ફૂટ ઓવર બ્રિજ જાેખમી.હાઇવે ઓથોરિટી સહિતની એજન્સી આ બાબતે જાણકારી ધરાવતી હોવા છતાં કોઇ સમારકામ હાથ ધરવામાં આવતુ નથી.કલોલ શહેરમાંથી પસાર થતો હાઇવે ક્રોસ કરવાનો ફુટ ઓવર બ્રિજ જાેખમી બની ગયો છે. પતરા ઉખડી જવાના કારણે પગમાં ગંભીર ઇજા થવાની રાહદારીઓમાં દહેશત પ્રવર્તે છે. તેમજ તૂટેલા પતરામાંથી નીચે ધસમસતા વાહનો દેખાતા હોવાથી નીચે પડી જવાની ચિંતામાં લોકો ફફડાટ અનુભવી રહ્યાં છે. તેમજ મોટા ઉપાડે બનાવાયેલુ એસ્કેલેટર શોભાના ગાંઠિયા સમાન જાેવા મળે છે.હાઇવે ઓથોરિટી સહિતની એજન્સી આ બાબતે જાણકારી ધરાવતી હોવા છતાં કોઇ સમારકામ હાથ ધરવામાં આવતુ નથી. તેના કારણે કલોલ…

Read More

દાતાનું નામ સહિતની વિગતો જાહેર કરવા અરજદારની માંગ.રાજકીય પક્ષોએ સ્વીકારેલા રોકડ દાન મામલે સુપ્રીમની કેન્દ્ર, અન્યોને નોટિસ.આ અરજીમાં આવકવેરા કાયદા ૧૯૬૧ની કલમ ૧૩ના ક્લોઝ (ડી)ને ગેરબંધારણીય ગણાવતા રદ કરવાની માંગ કરાઈ.રાજકીય પક્ષોને રૂ. ૨,૦૦૦થી ઓછી રકમનું અનામી રોકડ દાન સ્વીકારવાની મંજૂરી આપતી આવકવેરા કાયદાની જાેગવાઈની યોગ્યતાને પડકારતી અરજી અંગે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર તથા અન્યો પાસેથી જવાબ માંગ્યો છે. જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની બેન્ચે આ મામલે પહેલા હાઈકોર્ટનો રૂખ શા માટે ના કરાયો તેવો પ્રશ્ન કર્યાે હતો અને અરજી પર ચાર સપ્તાહ બાદ સુનાવણી કરવા કહ્યું હતું. સર્વાેચ્ચ અદાલતે સુનાવણીની ખાતરી સાથે મતદાન પેનલ, કેન્દ્ર તથા ભાજપ અને…

Read More

દિલ્હીમાં વાયુ પ્રદૂષણ વિરુદ્ધ દેખાવોમાં નક્સલી હિડમાનાં પોસ્ટરોથી વિવાદ.હિડમા અઢી દાયકાથી છત્તીસગઢના બસ્તરમાં સક્રિય હતો અને ૨૬ મોટા નક્સલી હુમલાઓનો માસ્ટર માઈન્ડ હતો.દેશની રાજધાની દિલ્હીમાં ઈન્ડિયા ગેટ પર રવિવારે સાંજે વાયુ પ્રદૂષણની વિરુદ્ધમાં મોટી સંખ્યામાં લોકો પ્રદર્શન કરવા માટે એકત્ર થયા હતા. આ દરમિયાન કેટલાક લોકોએ દેશના મોસ્ટ વોન્ટેડ નક્સલી કમાન્ડર માડવી હિડમા(૪૪)ના પોસ્ટર પ્રદર્શિત કર્યા હતા. પોસ્ટરોમાં હિડમાની સરખામણી આદિવાસી સ્વતંત્રતા સેનાની બિરસા મુંડાની સાથે કરવામાં આવી. હિડમાને જળ, જંગલ અને જમીનનો સંરક્ષક પણ ગણાવવામાં આવ્યો.પ્રદર્શન કરનાર લોકોએ ‘માડવી હિડમા અમર રહો’ના નારા પણ લગાવ્યા હતા. તેમજ પ્રદર્શિત પોસ્ટરોમાં ‘માડવી હિડમાને લાલ સલામ’ જેવા સૂત્રો લખેલા હતા. એક પ્રદર્શનકારીના…

Read More

કાશ્મીરમાં તાપમાનનો પારો માઈનસમાં, ઉ. ભારત ઠૂંઠવાયું.બંગાળની ખાડી ઉપર લો-પ્રેશર સિસ્ટમથી તમિળનાડુના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી.ઉત્તર ભારતમાં હવે ઠંડીનો ચમકારો જાેવા મળી રહ્યો છે. પર્વતીય વિસ્તારોથી લઈને મેદાનના વિસ્તારો સુધી તાપમાનમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. કાશ્મીર ખીણમાં કેટલાય સ્થળોના તાપમાનનો પારો શૂન્યથી નીચે એટલે કે માઈનસમાં જઈ રહ્યો છે. આ દરમિયાન, ભારતીય હવામાન વિભાગે બંગાળની ખાડીની ઉપર સર્જાઈ રહેલી લો-પ્રેશર સિસ્ટમ ઝડપી થવાના લીધે તમિલનાડુના દક્ષિણના અને ડેલ્ટા જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે. આ સાથે સોમવારે તમિલનાડુ માટે ઓરેન્જ એલર્ટ અને પુડ્ડુચેરી માટે યેલો એલર્ટ જાહેર કર્યું છે. અહીંના સંબંધિત જિલ્લાઓમાં ખૂબ ભાર વરસાદ, આંધી-તોફાન ને વીજળી…

Read More

૨૩ વર્ષ ડેટિંગ કર્યા પછી, આલેશા અને સંદીપે અચાનક લગ્ન કરી લીધા.અશ્લેષા અને મેં એપ્રિલમાં વૃંદાવનની મુલાકાત લીધી હતી અને ત્યાંના રાધાકૃષ્ણ મંદિરો સાથે ઊંડો જાેડાણ અનુભવ્યો હતો : સંદીપટીવી સિરિયલ “ક્યુંકી સાસ ભી કભી બહુ થી” માં અભિનય કરનારી અભિનેત્રીએ ૨૩ વર્ષ ડેટિંગ કર્યા પછી આખરે લગ્ન કરી લીધા છે. ૧૬ નવેમ્બર, ૨૦૨૫ ના રોજ વૃંદાવનના ચંદ્રોદય મંદિરમાં આ દંપતીએ સાત પ્રતિજ્ઞાઓ લીધી. લગ્ન ખૂબ જ ખાનગી રાખવામાં આવ્યા હતા, જેમાં ફક્ત પરિવાર અને થોડા નજીકના મિત્રો હાજર રહ્યા હતા. આ દંપતી ૨૩ વર્ષથી સાથે હતું. અનેક ઇન્ટરવ્યુમાં, આ દંપતીએ કહ્યું હતું કે તેમને લગ્ન કરવાની કોઈ ઇચ્છા નથી.…

Read More