Author: garvigujrat

અફઘાન-પાકિસ્તાન વચ્ચે સરહદી વિવાદે જાેર પકડ્યું પાક-અફઘાન સરહદે આરપારની લડાઈ શરૂ : ૨૮ લડાકુ ઠાર થયા પૂર્વી પ્રાંત નૂરીસ્તાનમાં પાકિસ્તાન તરફથી સરહદ પાર કરીને આવેલા ૨૮ લડવૈયાઓને ઠાર, ૩૨ની ધરપકડ અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે સરહદી વિવાદ ફરી એકવાર આગ ઝરતી તેજી પર આવી ગયો છે. અફઘાનિસ્તાનની તાલિબાન સરકારના સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો છે કે, પૂર્વી પ્રાંત નૂરીસ્તાનમાં અમારા દળોએ પાકિસ્તાન તરફથી સરહદ પાર કરીને આવેલા ૨૮ લડવૈયાઓને ઠાર કર્યા છે અને અન્ય ૩૨ની ધરપકડ કરી છે. કાબુલે આરોપ લગાવ્યો છે કે, આ લડવૈયાઓને પાકિસ્તાની મિલિશિયાનું સમર્થન પ્રાપ્ત હતું. બીજી તરફ, પાકિસ્તાને આ તમામ આરોપોને સદંતર ફગાવી દીધા છે. અફઘાન સંરક્ષણ…

Read More

વિરાટ કોહલીનું રિએક્શન વાયરલ રોહિત શર્મા બસમાંથી નીચે પડ્યો, મોટી દુર્ઘટના ટળી પ્રથમ વનડે મેચ બાદ હોટેલ પર પાછા ફરતી વખતે બસમાંથી નીચે ઉતરતી વખતે રોહિત શર્મા પડી ગયો ટીમ ઈન્ડિયાનો સ્ટાર બેટ્સમેન રોહિત શર્મા વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ વનડે જીત્યા બાદ બસ દ્વારા ટીમ સાથે હોટેલ પરત ફરી રહ્યો હતો ત્યારે બસમાંથી નીચે ઉતરતી વખતે તેનો પગ લપસી ગયો અને તે નીચે પડી ગયો. સદભાગ્યે તેને કોઈ ઈજા થઈ નથી. આ દરમિયાન વિરાટ કોહલી જે નીચે ઊભો હતો, તેનું રિએક્શન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે શુભમન ગિલના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ વનડેમાં વેસ્ટ ઈન્ડિઝને…

Read More

૨૫ મીટર પિસ્તોલ ઇવેન્ટના ફાઇનલમાં બીજા સ્થાને ઇશા સિંહે શૂટિંગમાં જીત્યો સિલ્વર મેડલ, એક પોઈન્ટથી ચૂકી ગોલ્ડ શૂટર ઇશા સિંહે ભારતને એશિયન ગેમ્સ ૨૦૨૬ ના ૯મા દિવસનો પહેલો મેડલ અપાવ્યો છે શૂટર ઇશા સિંહે ભારતને એશિયન ગેમ્સ ૨૦૨૬ ના ૯મા દિવસનો પહેલો મેડલ અપાવ્યો છે. તે સોમવારે વિમેન્સ ૨૫ મીટર પિસ્તોલ ઇવેન્ટના ફાઇનલમાં બીજા સ્થાને રહી. ચીનની ખેલાડીએ શૂટઓફ જીતીને ગોલ્ડ મેડલ જીત્યો. ઇશાએ ૫૮૦ અંક સાથે ફાઇનલ માટે ક્વોલિફાઇ કર્યું હતું. જ્યારે, મનુ ભાકર (૫૭૯ અંક) બહાર થઈ ગઈ છે. વળી, ટીમ ઇન્ડિયા ૧૭૨૭ અંક સાથે ૫મા સ્થાને રહી. હાલમાં, ભારત મેડલ ટેલીમાં ૧૨મા સ્થાને છે. ભારત પાસે ૩૮…

Read More

બોલિવૂડમાં ઈન્કમ ટેક્સની મોટી રેડ રકુલ પ્રીત સિંહ, વાશુ ભગનાની અને પેનોરમા સ્ટુડિયોઝના ૧૨ ઠેકાણે દરોડા ફિલ્મ પ્રોજેક્ટ્સના નામે વિદેશમાં કથિત રીતે મોકલવામાં આવેલા નાણાંને લઈને ઈન્કમ ટેક્સ વિભાગ દ્વારા કાર્યવાહી બોલિવૂડ એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહ, પ્રોડ્યુસર વાશુ ભગનાની અને પેનોરમા સ્ટુડિયોઝ સાથે જાેડાયેલા ઠેકાણાઓ પર આજે ઈન્કમ ટેક્સની રેડ પડી છે. ઈન્કમ ટેક્સ વિભાગે બોલિવૂડ અને ફિલ્મ જગત સાથે જાેડાયેલા લોકો અને કંપનીઓના ૧૨ ઠેકાણે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. ફિલ્મ પ્રોજેક્ટ્સના નામે વિદેશમાં કથિત રીતે મોકલવામાં આવેલા નાણાંને લઈને ઈન્કમ ટેક્સ વિભાગ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ સર્ચમાં એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહ, પ્રોડ્યુસર વાશુ ભગનાની…

Read More

કોની થશે તૃણમૂલ કોંગ્રેસ? મમતા બેનરજીની અરજી પર સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને ડેડલાઇન આપી દીધી સુપ્રીમ કોર્ટે TMC ના નામ અને ફૂલ-ઘાસ પ્રતિક વિવાદ મામલે ચૂંટણી પંચને ૩ મહિનામાં અંતિમ ર્નિણય લેવાનો નિર્દેશ આપ્યો સુપ્રીમ કોર્ટે તૃણમૂલ કોંગ્રેસના નામ અને ફૂલ અને ઘાસ ચૂંટણી પ્રતિકના વિવાદ પર ચૂંટણી પંચને ત્રણ મહિનાની અંદર આખરી ર્નિણય લેવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટે તમામ પક્ષોને ચાર અઠવાડિયાની અંદર પોતાની દલીલો અને દસ્તાવેજાે રજૂ કરવા માટે કહ્યું છે. સુપ્રીમ કોર્ટે સોમવારે TMC ના નામ અને સિમ્બોલના કેસ પર સુનાવણી કરતા ચૂંટણી પંચને ત્રણ મહિનામાં ર્નિણય કરવાનો નિર્દેશ આપ્યો છે. ચૂંટણી પંચને વિવાદ પર આખરી ર્નિણય…

Read More

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આપ્યો નિર્દેશ સોશિયલ મીડિયા પર ૧૮ વર્ષથી નાના હોય તેમના એકાઉન્ટ ના હોવા જાેઈએ જાેકે ચોક્કસ ઉંમર પછી તેમને એકાઉન્ટ રાખવાની મંજૂરી મળી શકે છે, પરંતુ તે માતા-પિતાની દેખરેખ હેઠળ હોવુ જાેઈએ તેમ સુપ્રીમ કોર્ટે જણાવ્યું સુપ્રીમ કોર્ટે, કેન્દ્ર સરકારને સગીરો દ્વારા સોશિયલ મીડિયા એકાઉન્ટના ઉપયોગ કરવાનું બંધ થાય તે માટે કેટલાક મહત્વપૂર્ણ પગલાં લેવા અનુરોધ કર્યો છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને નિર્દેશ આપ્યો કે, સગીરોના એકાઉન્ટ્સ અંગેની હાલની વ્યવસ્થાને ભારતીય કાયદા હેઠળ કાયદેસર રીતે બંધનકર્તા અને અસરકારક બનાવવામાં આવે. સુપ્રીમ કોર્ટે, કેન્દ્ર સરકારને એવો નિર્દેશ આપ્યો છે કે, સરકારે તમામ સોશિયલ મીડિયા કંપનીઓને સૂચનાઓ જાહેર કરી…

Read More

કંપની માટે ક્રિમિનલ આવક ઉભી થઇ હતી ઓનલાઇન ગેમિંગ કંપની ગેમ્સક્રાફ્ટની વધુ રૂ. ૪૪૨ કરોડની સંપત્તિ ટાંચમાં કેસમાં અત્યાર સુધી ટાંચમાં લેવામાં આવેલ કુલ સંપત્તિનું મૂલ્ય વધીને ૨૮૪૩ કરોડ રૂપિયા થયુ ઓનલાઇન ગેમિંગ કંપની ગેમ્સક્રાફ્ટ અને તેની એપ રમીકલ્ચર સામેની મની લોન્ડરિંગ તપાસનાં ભાગરૂપે ૪૪૨ કરોડ રૂપિયાની નવી સંપત્તિ ટાંચમાં લેવામાં આવી છે તેમ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ એક નિવેદનમાં જણાવ્યું છે.સંપત્તિઓને ટાંચમાં લેવા માટે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) હેઠળ ૨૫ સપ્ટેમ્બરનાં રોજ કામચલાઉ આદેશ જારી કરવામાં આવ્યો હતો. ટાંચમાં લેવામાં આવેલી સંપત્તિમાં ગેમ્સક્રાફ્ટ ટેકનોલોજીસ પ્રાઇવેટ લિમિટેડનાં શેરધારકોનાં પરિવારનાં સભ્યો, ખાનગી ફેમિલી ટ્રસ્ટ, વિવિધ સંલગ્ન સંસ્થાઓનાં નામે રહેલી ફિકસ્ડ…

Read More

બાંગ્લાદેશમાં લાંબા સમયગાળાથી હિંદુઓની હત્યાના સમાચાર મળતા રહ્યા છે બાંગ્લાદેશમાં ફરી હિંદુની હત્યા થઈ ડ્રમમાં મૂકાયેલી જ્વેલરની લાશ મળી બાંગ્લાદેશમાં ચૂંટણી પછી તારિક રહેમાન વડાપ્રધાન બન્યા, પરંતુ લઘુમતીઓ પરના અત્યાચારો અટક્યા નથી બાંગ્લાદેશમાં હિંદુઓ પર અત્યાચાર અને હત્યાઓ થતાં જ રહ્યા છે. દેશના મયમનસિંહ જિલ્લામાં વધુ એક હિંદુની હત્યા થતા ભૂકંપ જેવી લાગણી અનુભવાઈ છે. અહીંના સ્લુઈસ ગેટની પાસે ૫૦ વર્ષના એક જ્વેલરનું શબ પાણીમાં તરતા ભૂરા ડ્રમમાંથી મળી આવ્યું છે. મૃતક શખ્સ નિરંજનચંદ્ર સૂત્રધાર અહીંની અઠારવાડી બિલ્ડિંગ વિસ્તારમાં ઝવેરાતની દુકાન ચલાવતા હતા.લોકોએ પાણીમાં ભૂરા ડ્રમને તરતું જાેઈને પોલીસને જાણ કરી. પોલીસે ડ્રમને બહાર કાઢીને શબનો કબજાે લીધો. મૃતકના ખિસ્સામાંથી…

Read More

ટ્રમ્પનો મોટો દાવો હોર્મુઝ બંધ થતાં ઈરાન કંગાળ બન્યું, આર્થિક સંકટમાં મુકાયું ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરીને વિશ્વ માટે સમસ્યા ઊભી કરવાનો પ્રયાસ કર્યાે હતો, પરંતુ તેનો આ ર્નિણય પોતાના માટે જ નુકસાનકારક સાબિત થયો અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝ સામુદ્રધુનીને લઇને એક મોટું નિવેદન આપ્યું છે. ઈરાન હોર્મુઝ સ્ટ્રેટને તુરત જ ખોલવા માંગે છે, કારણ કે ખાડી બંધ થવાથી તેની આવક પર અસર પડી રહી હોવાનો ટ્રમ્પે દાવો કર્યાે છે.ટ્રમ્પે કહ્યું કે ઈરાન હોર્મુઝ સ્ટ્રેટમાંથી આવક રળે છે અને હવે પૈસાની અછત સર્જાઇ છે. ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરીને વિશ્વ માટે સમસ્યા ઊભી કરવાનો પ્રયાસ કર્યાે હતો, પરંતુ તેનો…

Read More

૭ ઓક્ટોબરના હમાસ હુમલા અગાઉની કથિત ચેતવણીને લઈને વિવાદ મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે નેતન્યાહૂ મુસ્લિમ દેશની સિક્રેટ મુલાકાતે, ઈરાન ટેન્શનમાં! અગાઉ પણ નેતન્યાહૂ અને શેખ મોહમ્મદ વચ્ચે UAE માં ખાનગી મુલાકાત થયાના અહેવાલો સામે આવ્યા હતા. ઈઝરાયલના પ્રમુખ બેન્જામિન નેતન્યાહૂએ રવિવારે અચાનક અબુ ધાબીની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે UAE ના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહયાન સાથે મુલાકાત કરી હતી. મીડિયા અનુસાર, એક વરિષ્ઠ ઈઝરાયલી અધિકારીએ આ મુલાકાતની પુષ્ટિ કરી છે, જાેકે બંને દેશોના સરકારી કાર્યાલયો તરફથી તત્કાલ કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું ન હતું.નેતન્યાહૂની આ મુલાકાત એવા સમયે થઈ છે જ્યારે ૭ ઓક્ટોબર ૨૦૨૩ના હમાસ હુમલા…

Read More