Author: garvigujrat

​(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા દ્વારા) સુરત. ​ ભારત જેવા લોકશાહી દેશમાં મતદાનનો અધિકાર પવિત્ર માનવામાં આવે છે. કારણ કે એ જ લોકશાહીનો સાચો આધાર છે. શાસનની અન્ય કોઈ પણ પ્રણાલી તેના નાગરિકોને તેમના શાસકો પસંદ કરવાનો અધિકાર આપતી નથી. આ અધિકાર માત્ર લોકશાહીમાં જ મળે છે. અને જો કોઈ નાગરિક પોતાના મતદાનના સાચા અધિકારનો ઉપયોગ ન કરી શકે, તો તે એક મહાપાપ છે. આ માટે કોઈ માફી હોઈ શકે નહીં. કલ્પના કરો કે ટ્રિબ્યુનલ દ્વારા ૯૩ ટકા મતદારોના નામ સાચા સાબિત થયા છે. છતાં તેઓ પશ્ચિમ બંગાળમાં તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં મતદાન કરી શક્યા ન હતા. ​શું આ…

Read More

(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા દ્વારા) સુરત. ગુજરાત મોડેલ હવે જાણે કે દારૂ મોડેલ બની ગયું હોય એમ રોજેરોજ લાખો રૂપિયાનો દારૂ પકડાય છે એનાથી વધારે તો પીવાય છે. છતાં લાજ વાને બદલે ગાજતા રહેતા ગૃહમંત્રી એવા નાયબ મુખ્ય મંત્રી હર્ષ સંઘવી ના હોમ ટાઉન એવા સુરતમાંજ દારૂડિયાઓના જમાવડાથી કંટાળેલા એમની જ BJP પાર્ટીના જ વોર્ડ ૧૬ના BJP મહિલા કોર્પોરેટર સંગીતાબેન પરમારે ભારે આક્રોશ સાથે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મ્યુ. કમિશનર અને સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ સામે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે પુણાની ધનવર્ષા વોર્ડ ઓફિસ નજીક પીધેલાઓ અને અસામાજિક તત્વો પડયા પાથર્યા રહેતા હોવાથી મહિલાઓ માટે ત્યાં જવું જોખમરૂપ બની ગયું…

Read More

સુહાના ખાને બોલ્ડ સીન અંગે ખોલ્યા રાઝ અડધી રાતે ઈન્ટિમેટ સીન શૂટ કરતા રડી પડી હતી કેટલી વસ્તુ ઓટોમેટિક ફીલ થાય છે.શુટિંગ શરૂ થયા એના થોડ સમયમાં હું નોર્મલ થઈ ગઈ હતી : સુહાના ઓલ્ટ બાલાજી અને ઉલ્લુ એપ્લિકેશન દ્વારા અનેક એવા શૉ કરી ચૂકેલી બોલ્ડ ઈન્ડસ્ટ્રીની હોટગર્લ સુહાના ખાનને ખાસ કોઈ ઓળખની જરૂર નથી. પોતાના સોશિયલ મીડિયા પર એકથી એક ચડિયાતા બોલ્ડસીનના ફોટો-વીડિયો પોસ્ટ કરીને તે પોતાનો અલગ ચાહકવર્ગ ધરાવે છે. બોલ્ડ ઈન્ડસ્ટ્રી અને બિન્દાસ્ત હોટ પોઝ આપતી એક્ટ્રેસ હવે એક મોટા પ્રોજેક્ટ સાથે જાેડાવવા માટે જઈ રહી છે. પણ એવું કહેવામાં આવે છે કે તે બોલ્ડ ઈન્ડસ્ટ્રીમાં પોતાના…

Read More

पश्चिम रेलवे रतलाम मंडल पर 17 सितंबर से 15 अक्टूबर 2026 तक मनाए जा रहे ‘स्वच्छता ही सेवा’ अभियान के अंतर्गत 30 सितंबर को ‘सफाई मित्र सुरक्षा, सेवा एवं सम्मान’ शिविर का आयोजन किया गया। स्वच्छता कार्य से जुड़े कर्मचारियों एवं ठेका कर्मचारियों के स्वास्थ्य की देखभाल तथा उन्हें स्वास्थ्य एवं व्यक्तिगत स्वच्छता के प्रति जागरूक करने के उद्देश्य से मंडल के विभिन्न स्टेशनों एवं स्वास्थ्य इकाइयों में निःशुल्क स्वास्थ्य जांच शिविर आयोजित किए गए। पश्चिम रेलवे रतलाम मंडल के जनसंपर्क अधिकारी श्री मुकेश कुमार द्वारा जारी प्रेस विज्ञप्ति के अनुसार, इंदौर, रतलाम, उज्जैन, नीमच, चित्तौड़गढ़, दाहोद सहित अन्य रेलवे…

Read More

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ દ્વારકા અને ખંભાળિયા વિસ્તારના ગ્રામજનો તથા ખેડૂતોને “જાગો દ્વારકાવાસીઓ જાગો”નું આહ્વાન કર્યું છે. તેમણે ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ACME સન પાવર પ્રા.લી. કંપની દ્વારા સમગ્ર વિસ્તારમાં કરોળિયાના જાળાની જેમ 220 kv ની મોટી વીજ લાઈનો નાખવામાં આવી રહી છે, પરંતુ આ અંગે સામાન્ય જનતાને કોઈ જાણ કરવામાં આવી નથી. તેમણે વધુમાં ઉમેર્યું કે અંગત સ્વાર્થ માટે મલાઈ ખાનારા પોલિટિકલ આગેવાનો અને નેતાઓ આ બાબત લોકોથી છુપાવી રહ્યા છે. ઈસુદાન ગઢવીએ ચેતવણી આપતા કહ્યું કે સ્થાનિક ગ્રામજનોએ આગામી બે મહિનાની અંદર આ લાઈનો સામે વાંધા અરજી આપવી પડશે, નહિતર સરકાર એમ માની…

Read More

કશ્યપ ગ્રીન સિટીના મકાનમાં દરોડો પટનામાં સરકારી અધિકારીના ઠેકાણે વિજિલન્સના દરોડામાં મોટો ખુલાસો આવક કરતાં વધુ સંપત્તિના કેસમાં કાર્યવાહી; આશરે ૭૦ લાખ રોકડા, ૪૮ મોંઘી ઘડિયાળો, સોના-ચાંદીના દાગીના અને જમીન-ફ્લેટના દસ્તાવેજાે મળ્યાનો દાવો બિહારની રાજધાની પટનામાં આવક કરતાં વધુ સંપત્તિના કેસમાં વિજિલન્સ વિભાગે મોટી કાર્યવાહી કરી છે. વિભાગે પટનામાં કાર્યરત સરકારી અધિકારી રવિન્દ્ર કુમાર દિવાકર અને તેમની પત્ની કુમારી સ્વીટી સાથે જાેડાયેલા ઠેકાણાઓ પર દરોડા પાડ્યા છે. તપાસ દરમિયાન આશરે ૭૦ લાખ રોકડા, ૪૮ મોંઘી ઘડિયાળો, સોના-ચાંદીના દાગીના તથા જમીન અને ફ્લેટ સાથે જાેડાયેલા દસ્તાવેજાે મળ્યાનું જણાવવામાં આવ્યું છે. વિજિલન્સ વિભાગની કાર્યવાહી પટનાના રૂપસપુર પોલીસ સ્ટેશન વિસ્તારની કશ્યપ ગ્રીન સિટીમાં…

Read More

પેકેટના આગળના ભાગે લાલ ચેતવણી લેબલ ચિપ્સ, બિસ્કિટ અને સોફ્ટ ડ્રિંક માટે નવા નિયમની તૈયારી ખાસ કરીને ચિપ્સ, નમકીન, બિસ્કિટ, કન્ફેક્શનરી અને ખાંડવાળા પીણાં જેવી કેટેગરીમાં ફ્રન્ટ-ઓફ-પેક માહિતી મહત્વપૂર્ણ બની શકે છે પેકેટબંધ ચિપ્સ, બિસ્કિટ, નમકીન કે સોફ્ટ ડ્રિંક ખરીદતા પહેલાં હવે ગ્રાહકોને પેકેટના આગળના ભાગ પર જ મહત્વપૂર્ણ આરોગ્ય ચેતવણી જાેવા મળી શકે છે. પેકેજ્ડ ફૂડમાં ખાંડ, ફેટ અને સોડિયમનું પ્રમાણ વધારે હોય તો તેને સરળતાથી ઓળખી શકાય તે માટે Food Safªy and Standards Autho®iy of India (FSSAI) દ્વારા ફ્રન્ટ-ઓફ-પેક ચેતવણી લેબલિંગને વધુ કડક બનાવવાની દરખાસ્ત પર વિચાર કરવામાં આવી રહ્યો છે.પ્રસ્તાવિત વ્યવસ્થા હેઠળ નક્કી કરાયેલા ધોરણ કરતાં વધુ…

Read More

ભારતમાં Anime નો જબરદસ્ત ક્રેઝ ટીવી બાદ હવે ભારતમાં પણ સિનેમાઘરોમાં ધૂમ મચાવશે ડોરેમોન અને શિનચેન ડોરેમોન અને શિનચાન હવે ટીવી ઉપરાંત સિનેમાઘરોમાં પણ પહોંચશે, જ્યારે મર્ચેન્ડાઇઝિંગનું માર્કેટ પણ વિસ્તરી રહ્યું છે બાળપણમાં ટીવી પર ‘ડોરેમોન‘ કે ‘શિનચાન‘ જાેઈને મોટા થયેલા ભારતીયો માટે એક રોમાંચક સમાચાર સામે આવ્યા છે. ભારતમાં જાપાની એનાઇમ બજાર અત્યંત ઝડપથી વિસ્તરી રહ્યું છે. હવે જાપાની કંપનીઓ માત્ર ટીવી શો પૂરતી મર્યાદિત ન રહેતા ફિલ્મો, લાઇસન્સિંગ અને મર્ચેન્ડાઇઝિંગ દ્વારા ભારતીય બજારમાંથી મોટો નફો કમાવવાની રણનીતિ પર કામ કરી રહી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં જાપાની સામગ્રીનો ક્રેઝ બાળકોથી આગળ વધીને કિશોરો અને પુખ્ત વયના લોકોમાં પણ…

Read More

સોશિયલ મીડિયા પર ચહરનો વીડિયો વાયરલ ટીમ ઈન્ડિયાના ખેલાડીના પ્લેયર એડિશન ધરાવતા ૩ કિંમતી બેટની ચોરી દીપક ચહર અત્યારે ટીમ ઈન્ડિયાની બહાર ચાલી રહ્યો છે. ઈજાના કારણે તેની કારકિર્દીને ઘણી અસર પહોંચી છે દીપક ચહર મેદાન પર ટ્રેનિંગ કરી રહ્યો હતો અને આ દરમિયાન તેની પીઠ પાછળ કંઈક એવું થયું જેની તેણે અપેક્ષા ન હતી કરી. દીપક ચહરના ત્રણ બેટ મેદાનમાંથી ચોરાઈ ગયા. આ પ્લેયર એડિશન બેટ હતા જેમની કિંમત ઘણી વધારે હોય છે. દીપક ચહરે જ્યારે પોતાના બેટ ગાયબ જાેયા તો તેણે એક વીડિયો બનાવીને ફેન્સને પૂછ્યું કે હવે તેણે શું કરવું જાેઈએ? દીપક ચહરે ત્યાં સુધી પૂછી લીધું…

Read More

દિવાળી સુધી નહીં મળે રાહત ભરચોમાસે લીંબુના ભાવમાં ૪ ગણો વધતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું ગુજરાત દેશમાં લીંબુના મોટા ઉત્પાદક રાજ્યોમાંનું એક છે. રાજ્યમાં લગભગ ૪૦,૦૦૦ હેક્ટર વિસ્તારમાં લીંબુની ખેતી થાય છે રોજિંદા ખાદ્યપદાર્થાે અને અન્ય ચીજવસ્તુઓ બાદ હવે લીંબુએ પણ સામાન્ય પરિવારના રસોડાનું બજેટ ખોરવી નાખ્યું છે. અમદાવાદના છૂટક બજારમાં લીંબુનો ભાવ હાલ રૂ. ૩૦૦ પ્રતિ કિલો સુધી પહોંચી ગયો છે. માત્ર ૧૫ દિવસમાં જ લીંબુના ભાવમાં મોટો ઉછાળો જાેવા મળ્યો છે. સામાન્ય રીતે ઉનાળાની સિઝનમાં લીંબુના ભાવ વધતા હોય છે, પરંતુ આ વખતે ચોમાસામાં પણ ભાવવધારો યથાવત રહ્યો છે. લીંબુની આવકમાં નોંધપાત્ર ઘટાડો થતાં માંગ સામે પુરવઠો ઘટ્યો છે,…

Read More