
૮૨૨ જાેડાણની ચકાસણી, ૧૦૩ વીજ કનેકશનોમાં વીજ ચોરી ઝડપાઇ, ૪૭.૧૫ લાખનો દંડ ફટકાર્યો? સુરેન્દ્રનગર જિલ્લામાં વીજચોરીનું ??દૂષણ દિવસે દિવસે વધી રહ્યુ છે.? જેના ડામવા માટે તંત્ર દ્વારા ??વીજચેકિંગ સાથે દરોડાઓ?પાડવામાં આવી રહ્યા છે. તેમ છતા?જિલ્લામાં રહેણાંક વિસ્તારો?સહિતના સ્થળોએ લોકો દ્વારા?વીજચોરી કરવામાં આવી રહી છે.?ત્યારે રાજકોટના ચીફ જનેર?એ.એસ.ચૌધરીની સૂચના?અનુસાર અધિક્ષક ઇજનેર,?સુરેન્દ્રનગર એન.એન.અમીનની?માર્ગદર્શન હેઠળ જિલ્લામાં તા.?૫-૧૨-૨૦૨૫ને શુક્રવારે ચેકિંગની?કાર્યવાહી હાથ ધરી હતી.? જેમાં પીજીવીસીએલની ૪૧ વીજ?????????????ચેકિંગની ટીમો દ્વારા ધ્રાંગધ્રા,?દસાડા તમજ પાટડી તાલુકાના?જુદા જુદા ગામોમાં વીજ ચેકિંગની?કામગીરી કરવામાં આવી હતી.?આ માટે ૧૪ એસઆરપીના?જવાનો તથા ૨૦ પોલીસ સ્ટાફ?દ્વારા પ્રોટેકશન આપવામાં આવ્યુ?હતુ.
તેમજ ૬ વિડીયોગ્રાફર?મૂકવામાં આવ્યા હતા. આ વીજ?ચેકિંગની કામગીરી દરમિયાન ઘર?વપરાશના ૮૧૬, વાણિજ્યના ૬?એમ કુલ ૮૨૨ વીજ જાેડાણોની?????????????ચકાસણી કરવામાં આવી હતી.?જેમાંથી ઘર વપરાશના ૧૦૧ તથા?વાણિજ્યના ૨ એમ કુલ ૧૦૩ વીજ?જાેડાણોમાં વીજ ચોરી પકડવામાં?આવી હતી. આ પૈકીના વીજ?જાેડાણો વગરના કુલ ૬૧ વીજ?ચોરીના કેસ પકડવામાં આવ્યા?હતા. કુલ ૧૦૩ વીજ જાેડાણોમાં?વીજચોરી ધ્યાને આવતા રૂ. ૪૭.૧૫?લાખનો દંડ આપવામાં આવતા?વીજચોરી કરતા તત્વોમાં દોડધામ?મચી હતી.? ધ્રાંગધ્રા, દસાડા તથા પાટડી?તાલુકાના ગામડાઓમાં શુક્રવારે?પીજીવીસીએલ ટીમોએ કામગીરી કરી?હતી. જેમાં વાવડી, માલવણ,?બજાણા, ઝેઝરી, ખેરવા, જૈનાબાદ,?ધ્રાંગધ્રા શહેર, દેવચરાડી, મીઠાઘોડા,?ચીકાસર, એછવાડા, એરવાડા,?વણોદ સહિતના ગામોમાં કામગીરી?કરવામાં આવી હતી.?




