- Non-GamStop Casinos 2026 – New Casino Sites not on GamStop
- Pin Up Casino Online Güncel Giriş Türkiye
- BoomsBet – registratie en starten in het online casino
- 1xbet официальный сайт и рабочее зеркало – вход на 1хБет
- Kasyno online Vulkan Vegas – Wsparcie gracza
- એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનું શેડ્યૂલ જાહેર, ૧ નવેમ્બરે ભારત-પાકિસ્તાન વચ્ચે હાઈવોલ્ટેજ ટક્કર
- મહિલા એશિયા કપની ફાઈનલમાં ભારતનો ધમાકેદાર વિજય, શ્રીલંકાને ૭૨ રને હરાવી ખિતાબ જીત્યો
- ચાંદખેડાની શિવ અનંતા સોસાયટીમાં ભવ્ય ગણેશ મહોત્સવ, 14થી 18 સપ્ટેમ્બર સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન
Author: garvigujrat
ग्रामीण क्षेत्रों की महिलाओं को आर्थिक रूप से सशक्त बनाने के उद्देश्य से कोकण कला व शिक्षण विकास संस्था द्वारा सिंधुदुर्ग जिले में सिलाई मशीन वितरण कार्यक्रम उत्साहपूर्वक संपन्न हुआ। इस पहल के अंतर्गत 17 जरूरतमंद एवं प्रतिभाशाली महिलाओं को निःशुल्क सिलाई मशीनें वितरित की गईं। ग्रामीण तथा आर्थिक रूप से कमजोर परिवारों की महिलाओं को स्वरोजगार के अवसर उपलब्ध कराना, उनके कौशल को प्रोत्साहित करना तथा उन्हें आत्मनिर्भर बनाना इस कार्यक्रम का मुख्य उद्देश्य था। सिलाई मशीनों के माध्यम से महिलाओं को घर बैठे रोजगार सृजित करने और परिवार की आय बढ़ाने का अवसर प्राप्त होगा। माणगांव (कुडाल) में…
બાંદ્રા કુર્લાની લોજિસ્ટિક કંપનીમાં માલિકનો વિશ્વાસ કેળવી ચોરીનું કાવતરું ઘડયું હતું મુંબઈમાંથી ૩.૬ કરોડની હીરાની ચોરી કરનાર પાલનપુરથી ઝડપાયો ઝડપાયેલા આરોપીને મુંબઈ પોલીસને આગળની કાર્યવાહી માટે સોંપવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી મુંબઈના બાંદ્રા કુર્લા વિસ્તારમાંથી રૂ.૩.૬ કરોડના હીરાની ચોરીને અંજામ આપનારા માસ્ટરમાઇન્ડ આરોપીને બનાસકાંઠા એલસીબીએ પાલનપુર હાઇવે વિસ્તારમાંથી ઝડપી લીધો હતો. ઝડપાયેલા આરોપીને મુંબઈ પોલીસને આગળની કાર્યવાહી માટે સોંપવાની કાર્યવાહી હાથ ધરી હતી.ડીસાના છત્રાલા ગામનો દિલીપગર બાબુગર ગૌસ્વામી મુંબઈના બાંદ્રા કુર્લા ખાતે આવેલી એસ.એમ. સ્ક્વેર લો ફર્મ, એલ.એલ.પી. કંપનીમાં નોકરી કરતો હતો. જેણે કંપનીના માલિકનો વિશ્વાસ કેળવી અન્ય સહ-આરોપીઓ સાથે મળીને ચોરીને અંજામ આપવાનું કાવતરું ઘડ્યું હતું. આરોપીએ પાર્સલ બોક્સમાં…
કેન્દ્ર સરકારનો મોટો ર્નિણય હવે દરેક ગ્રાહકને ૧ દિવસમાં મહત્તમ ૨૦૦ લીટર ડીઝલ જ મળશે કેન્દ્ર સરકારે તમામ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ અને પેટ્રોલ પંપ સંચાલકોને આ નિયમનું કડકાઈથી પાલન કરવા આદેશ આપ્યો મધ્ય પૂર્વ (મિડલ ઇસ્ટ) માં ચાલી રહેલા ઇરાન સંઘર્ષ અને હોર્મુઝ સંકટના કારણે ઉભા થયેલા ભયના માહોલ વચ્ચે કેન્દ્ર સરકારે દેશમાં ઇંધણની સંગ્રહખોરી રોકવા માટે એક મોટો ર્નિણય લીધો છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે દેશમાં ડીઝલની કોઈ અછત નથી, પરંતુ લોકોમાં ફેલાયેલા ડરનો સંગ્રહખોરો ફાયદો ન ઉઠાવે તે માટે આ કડક પગલું ભરવામાં આવ્યું છે. આ અંતર્ગત કેન્દ્ર સરકારે સામાન્ય પેટ્રોલ પંપો પર હાઈ સ્પીડ ડીઝલના વેચાણ…
સરકારે ભવિષ્યમાં ઈંધણની કિંમતોમાં વધારા અંગે સ્પષ્ટતા કરવાનું ટાળ્યું દેશમાં પેટ્રોલ-ડિઝલ અને ગેસનો બે મહિનાનો સ્ટોક, ચિંતા ન કરશો: સરકાર દેશમાં ઇથેનોલનું વધુ પ્રમાણ ધરાવતા પેટ્રોલના વપરાશને પ્રોત્સાહન આપવા માટે સરકારે ઈથેનોલનું વધુ પ્રમાણ ધરાવતાં પેટ્રોલ પરની કેન્દ્રીય એક્સાઈઝ ડ્યુટી નાબૂદ કરી છે પશ્ચિમ એશિયામાં સંકટના પગલે દેશમાં પેટ્રોલ-ડિઝલ અને ગેસની ઉપલબ્ધિ બાબતે અનેક નાગરિકો ચિંતિત છે, પરંતુ દેશમાં ઈંધણનું કોઈ સંકટ નથી. સરકારે નાગરિકોને રાહતના સમાચાર આપતાં વિશ્વાસ અપાવ્યો છે કે, દેશમાં ક્રૂડ ઓઈલ, એલપીજી અને એલએનજીનો પૂરતો સ્ટોક છે. દેશમાં પેટ્રોલ-ડિઝલ અને ગેસનો બે મહિનાનો સ્ટોક ઉપલબ્ધ છે અને નાગરિકોએ ચિંતા કરવાની જરૂર નથી. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ…
અક્ષય-સુનિલની જાેડીએ જમાવ્યો રંગ ભારતની પહેલી ‘૨૦૦૦ કરોડની ફેક ફિલ્મ ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલિઝ ટ્રેલરમાં અક્ષય કુમાર અને પરેશ રાવલ ઉપરાંત રાજપાલ યાદવ, રવીના ટંડન, સુનિલ શેટ્ટી, લારા દત્તા, ફરીદા જલાલ જાેવા મળ્યાં બોલિવૂડની સૌથી લોકપ્રિય કોમેડી ળેન્ચાઇઝી ‘વેલકમ’ની આગામી ફિલ્મ ‘વેલકમ ટુ ધ જંગલ’નું મોસ્ટ અવેટેડ ટ્રેલર આજે ૧૧ જૂનના રોજ સત્તાવાર રીતે રિલીઝ કરી દેવામાં આવ્યું છે. ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થવાના બરાબર ૧૫ દિવસ પહેલા આવેલા આ ટ્રેલરે સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ તહેલકો મચાવી દીધો છે. બોલિવૂડના દિગ્ગજ કલાકારોની ફોજથી સજ્જ આ ટ્રેલરમાં એક્શન, કોમેડી, રોમાન્સ, ડ્રામા અને સસ્પેન્સ ભરપૂર માત્રામાં જાેવા મળી રહ્યું…
માર્વેલની આ ફિલ્મ માટે ૧૭ જૂનથી એડવાન્સ બુકિંગ શરૂ ભારતમાં એક દિવસ વહેલી રિલીઝ થશે સ્પાઈડર-મેન : બ્રાન્ડ ન્યૂ ડે ફિલ્મ સાથે ટોમ હોલેન્ડ લગભગ પાંચ વર્ષ બાદ ફરી એક વખત સોલો સ્પાઈડર-મેન ફિલ્મમાં જાેવા મળશે માર્વેલ અને સ્પાઈડર-મેનના ચાહકો માટે ખુશખબર છે. ટોમ હોલેન્ડની ફિલ્મ ‘સ્પાઈડર-મેન: બ્રાન્ડ ન્યૂ ડે’ હવે ભારતમાં તેની જાહેર થયેલી રિલીઝ ડેટ કરતાં એક દિવસ વહેલી રિલીઝ થશે. સોની પિક્ચર્સ એન્ટરટેઇનમેન્ટ ઇન્ડિયાએ જાહેરાત કરી છે કે ફિલ્મ ૩૦ જુલાઈ, ૨૦૨૬ના રોજ ભારતીય સિનેમાઘરોમાં રજૂ કરવામાં આવશે. સ્ટુડિયોએ વધુમાં જણાવ્યું છે કે ફિલ્મ માટેની પ્રીમિયમ લાર્જ ફોર્મેટ સ્ક્રીનિંગ્સનું એડવાન્સ બુકિંગ ૧૭ જૂનથી શરૂ થશે. દર્શકો આઈમેક્સ,…
૧૨ જૂને રિલીઝ પહેલાં ફિલ્મનું નામ બદલીને ‘હીર સારા’ કરવામાં આવ્યું ‘હીર સારા ઔર પોંડીચેરી’ના નામ પર છેલ્લી ઘડીએ સેન્સરે વાંધો ઉઠાવ્યો ‘હીર સારા’ને સેન્સરે સૂચવેલા કટના લિસ્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ફિલ્મનાં નામમાં ફેરફાર કરવામાં આવ્યો હતો પત્રલેખા અને માનવી ગગરૂની ફિલ્મ ‘હીર સારા ઔર પોંડીચેરી’ પહેલાં ૨૯ મેએ રિલીઝ થવાની હતી. રિલીઝના ચાર દિવસ પહેલાં જાહેર કરવામાં આવ્યું કે હવે ફિલ્મ પોસ્ટપોન કરવામાં આવી છે અને ફિલ્મ હવે ૧૨ જુને રિલીઝ થશે. સાથે જ એવી પણ જાહેરાત કરવામાં આવી કે હવેથી ફિલ્મનું નામ ‘હીર સારા’ હશે. ત્યારે હવે આ ફિલ્મની બદલાયેલી તારીખ અને નામ અંગેના અહેવાલો અનુસાર,…
૬૦ ફૂટ ઉંચા વોટરફોલ પર ફિલ્મનું પોસ્ટર લોંચ કરવામાં આવશે ધમાલ ૪નું ટ્રેલર ઇમેજિકામાં ગ્રાન્ડ ઇવેન્ટમાં લોંચ થશે ફિલ્મની સ્ટારકાસ્ટમાં ઈશા ગુપ્તા, સંજીદા શેખ, અંજલી આનંદ, ઉપેન્દ્ર લિમયે, વિજય પાટકર અને રવિ કિશન જેવા કલાકારો પણ સામેલ હશે આ અઠવાડિયે એક પઠી એક મોટી ફિલમોના ટ્રેલર લોંચ થઈ રહ્યા છે. પહેલાં આલ્ફાનું ટ્રેલર આવ્યું પછી વેલકમ ટુ ધ જંગલનું ટ્રેલર આવ્યું અને શુક્રવારે ઇમેજિકા ખાતે વેલકમ ટુ ધ જંગલનું ટ્રેલર લોંચ થઈ રહ્યું છે. મુંબઇ –પુણે હાઇવે પર આવેલા ઇમેજિકા એમ્યુઝમેન્ટ પાર્કમાં ખાસ ઇવેન્ટ યોજવામાં આવશે. આ અંગે સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, “ધમાલ ૪ એક ખાસ ફિલ્મ છે એટલે…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. દેશની સુપ્રીમ કોર્ટે હાલમાં જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કથિત રીતે વાંધાજનક કાર્ટુન પોસ્ટ કરવાના સંદર્ભમાં કાર્ટુનિસ્ટને શિક્ષાત્મક કાર્યવાહીથી રક્ષણ પૂરૂ પાડયુ હતું. જોકે કોર્ટે સોશિયલ મીડિયા પર વધતી જતી વાંધાજનક સામગ્રી અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. અને તેને રોકવા માટે ન્યાયિક આદેશ પસાર કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો. કારણ કોઈપણ દેશની લોકશાહી વ્યવસ્થામાં અભિવ્યક્તિની આઝાદી જીવન તત્વ તરીકે કાર્ય કરે છે. પ્રગતિશીલ વિચારસરણી ધરાવતા સમાજની પરિપક્વતા ની એક નિશાની એ પણ છે કે તે કોઈના અભિપ્રાયને ધ્યાનમાં લે છે અને જો ઈચ્છે તો તેને અવગણે છે. અને તેનાથી સંમતિ કે આ સંમતિનો…
(છગનલાલ મેવાડા ધ્વારા )સુરત. સુરતના વેડ દરવાજા પાસેના નાસિર નગરમાં ૧૫૦ જેટલા કાચા-પાકા મકાનોના ભુતિયા ડિમોલેશને SMC અને SOG ની ઊંઘ ઉડાડી દીધી છે. જે ડિમોલિશન મામલે અત્યાર સુધી પાલિકાની ટીમ દ્વારા ડિમોલિશનની કામગીરીમાં પોતાની કોઈ ભૂમિકા ન હોવાનું જણાવાઈ રહ્યું હતું ત્યારે બાર વર્ષે બાવો બોલે એમ બાર દિવસ પછી ઝોનલ ચીફ આશિષ નાયક દ્વારા એક વિડીયો જાહેર કરી જણાવાયું હતું કે સુરત મ.ન.પા દ્વારા કરવામાં આવેલી કામગીરી તદ્દન કાયદેસર હોવાનું જણાવાઈ રહ્યું છે. જ્યારે સુરત મ.ન.પાના મ્યુ.કમિશ્નર એમ.નાગરજન એ તા.૧૧/૦૬/૨૦૨૬ ના રોજ સાંજે પત્રકારોના જવાબમાં કોણે ડિમોલિશન કર્યું એ તપાસનો વિષય છે. કમિશ્નર નાગરાજન એ ડિમોલિશન માટે,પોલીસ બંદોબસ્ત…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


