Author: garvigujrat

૧૨ જૂને રિલીઝ પહેલાં ફિલ્મનું નામ બદલીને ‘હીર સારા’ કરવામાં આવ્યું ‘હીર સારા ઔર પોંડીચેરી’ના નામ પર છેલ્લી ઘડીએ સેન્સરે વાંધો ઉઠાવ્યો ‘હીર સારા’ને સેન્સરે સૂચવેલા કટના લિસ્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ફિલ્મનાં નામમાં ફેરફાર કરવામાં આવ્યો હતો પત્રલેખા અને માનવી ગગરૂની ફિલ્મ ‘હીર સારા ઔર પોંડીચેરી’ પહેલાં ૨૯ મેએ રિલીઝ થવાની હતી. રિલીઝના ચાર દિવસ પહેલાં જાહેર કરવામાં આવ્યું કે હવે ફિલ્મ પોસ્ટપોન કરવામાં આવી છે અને ફિલ્મ હવે ૧૨ જુને રિલીઝ થશે. સાથે જ એવી પણ જાહેરાત કરવામાં આવી કે હવેથી ફિલ્મનું નામ ‘હીર સારા’ હશે. ત્યારે હવે આ ફિલ્મની બદલાયેલી તારીખ અને નામ અંગેના અહેવાલો અનુસાર,…

Read More

૬૦ ફૂટ ઉંચા વોટરફોલ પર ફિલ્મનું પોસ્ટર લોંચ કરવામાં આવશે ધમાલ ૪નું ટ્રેલર ઇમેજિકામાં ગ્રાન્ડ ઇવેન્ટમાં લોંચ થશે ફિલ્મની સ્ટારકાસ્ટમાં ઈશા ગુપ્તા, સંજીદા શેખ, અંજલી આનંદ, ઉપેન્દ્ર લિમયે, વિજય પાટકર અને રવિ કિશન જેવા કલાકારો પણ સામેલ હશે આ અઠવાડિયે એક પઠી એક મોટી ફિલમોના ટ્રેલર લોંચ થઈ રહ્યા છે. પહેલાં આલ્ફાનું ટ્રેલર આવ્યું પછી વેલકમ ટુ ધ જંગલનું ટ્રેલર આવ્યું અને શુક્રવારે ઇમેજિકા ખાતે વેલકમ ટુ ધ જંગલનું ટ્રેલર લોંચ થઈ રહ્યું છે. મુંબઇ –પુણે હાઇવે પર આવેલા ઇમેજિકા એમ્યુઝમેન્ટ પાર્કમાં ખાસ ઇવેન્ટ યોજવામાં આવશે. આ અંગે સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, “ધમાલ ૪ એક ખાસ ફિલ્મ છે એટલે…

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. દેશની સુપ્રીમ કોર્ટે હાલમાં જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કથિત રીતે વાંધાજનક કાર્ટુન પોસ્ટ કરવાના સંદર્ભમાં કાર્ટુનિસ્ટને શિક્ષાત્મક કાર્યવાહીથી રક્ષણ પૂરૂ પાડયુ હતું. જોકે કોર્ટે સોશિયલ મીડિયા પર વધતી જતી વાંધાજનક સામગ્રી અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. અને તેને રોકવા માટે ન્યાયિક આદેશ પસાર કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો. કારણ કોઈપણ દેશની લોકશાહી વ્યવસ્થામાં અભિવ્યક્તિની આઝાદી જીવન તત્વ તરીકે કાર્ય કરે છે. પ્રગતિશીલ વિચારસરણી ધરાવતા સમાજની પરિપક્વતા ની એક નિશાની એ પણ છે કે તે કોઈના અભિપ્રાયને ધ્યાનમાં લે છે અને જો ઈચ્છે તો તેને અવગણે છે. અને તેનાથી સંમતિ કે આ સંમતિનો…

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા )સુરત. સુરતના વેડ દરવાજા પાસેના નાસિર નગરમાં ૧૫૦ જેટલા કાચા-પાકા મકાનોના ભુતિયા ડિમોલેશને SMC અને SOG ની ઊંઘ ઉડાડી દીધી છે. જે ડિમોલિશન મામલે અત્યાર સુધી પાલિકાની ટીમ દ્વારા ડિમોલિશનની કામગીરીમાં પોતાની કોઈ ભૂમિકા ન હોવાનું જણાવાઈ રહ્યું હતું ત્યારે બાર વર્ષે બાવો બોલે એમ બાર દિવસ પછી ઝોનલ ચીફ આશિષ નાયક દ્વારા એક વિડીયો જાહેર કરી જણાવાયું હતું કે સુરત મ.ન.પા દ્વારા કરવામાં આવેલી કામગીરી તદ્દન કાયદેસર હોવાનું જણાવાઈ રહ્યું છે. જ્યારે સુરત મ.ન.પાના મ્યુ.કમિશ્નર એમ.નાગરજન એ તા.૧૧/૦૬/૨૦૨૬ ના રોજ સાંજે પત્રકારોના જવાબમાં કોણે ડિમોલિશન કર્યું એ તપાસનો વિષય છે. કમિશ્નર નાગરાજન એ ડિમોલિશન માટે,પોલીસ બંદોબસ્ત…

Read More

હજારો લોકો માર્ગો પર ઉતર્યા ટ્રમ્પના જમાઈ વિરુદ્ધ આલ્બેનિયામાં પ્રચંડ દેખાવ આલ્બેનિયામાં ડોનાલ્ડ ટ્રમ્પના જમાઈ જેરેડ કુશનરના મહત્વાકાંક્ષી લક્ઝરી રિસોર્ટ પ્રોજેક્ટને લઈને વિરોધ આલ્બેનિયામાં અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના જમાઈ જેરેડ કુશનરના મહત્વાકાંક્ષી લક્ઝરી રિસોર્ટ પ્રોજેક્ટને લઈને પ્રચંડ વિરોધ સતત વધી રહ્યો છે. બુધવારે રાજધાની તિરાનામાં હજારો લોકોએ રસ્તા પર ઉતરી આવીને અત્યાર સુધીનું સૌથી મોટું પ્રદર્શન કર્યું. પ્રદર્શનકારીઓ આ પ્રોજેક્ટને પર્યાવરણ અને દેશના હિતોની વિરુદ્ધ ગણાવી રહ્યા છે. આશરે ૫ અબજ યુરોના ખર્ચ ધરાવતા આ પ્રોજેક્ટનું નિર્માણ ઝ્વેર્નેક (Zvernec) વિસ્તારની નજીક પ્રસ્તાવિત છે. આ વિસ્તાર એક સંરક્ષિત વેટલેન્ડની નજીક સ્થિત છે, જ્યાં ફ્લેમિંગો, સીલ અને દરિયાઈ કાચબા જેવી અનેક દુર્લભ…

Read More

નવા કેપ્ટનની જાહેરાત નાઈટ ક્લબ વિવાદ બાદ કેપ્ટન બેન સ્ટોક્સ ટીમમાંથી બહાર જાે રૂટને વચગાળાનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે ન્યૂઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટ પહેલા ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમમાં એક મોટો વિવાદ ફાટી નીકળ્યો છે. નિયમિત કેપ્ટન બેન સ્ટોક્સ અને ફાસ્ટ બોલર ગુસ એટકિન્સનને અનુશાસનહીનતા અને ટીમ પ્રોટોકોલનો ભંગ કરવા બદલ આગામી ટેસ્ટ મેચ માટે ટીમમાંથી બહાર કરવામાં આવ્યા છે. આ મહત્વપૂર્ણ ઘટનાક્રમ બાદ ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) એ ભૂતપૂર્વ કેપ્ટન અને દિગ્ગજ બેટ્સમેન જાે રૂટને વચગાળાનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ટેસ્ટ શ્રેણીની બીજી મેચ ૧૭ જૂનથી લંડનના ઓવલ ખાતે રમાનારી છે, જ્યાં જાે રૂટ હવે…

Read More

વધુ એક ભારતીય જહાજ જલવીર પર હુમલો સેટેબેલો પર થયેલા હુમલામાં ત્રણ ભારતીયોના જીવ ગયા સેટેબેલો નામના જહાજ પર હુમલો થયો હતો જેના પર ૨૪ ભારતીય ક્રૂ સભ્યો સવાર હતા જેમાંથી ૨૧ને બચાવાયા અમેરિકા અને ઈરાન બંને એક બીજાના ઠેકાણાઓને ટાર્ગેટ કરી રહ્યા છે. મિડલ ઈસ્ટમાં શાંતિ સ્થપાશે એવી આશા હવે ઠગારી નીવડી રહી છે. અત્યંત મહત્વનો સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં સ્થિતિ પાછી ભયાનક બની રહી છે. આ બધા વચ્ચે ઓમાનના કાંઠા પાસે વધુ એક ભારતીય જહાજ MT જલવીર પર હુમલો થયાના સમાચાર આવ્યા છે. આ જહાજ પર ૨૦થી વધુ નાવિકો સવાર છે. અત્રે જણાવવાનું કે તે પહેલા MT સેટેબેલો નામના…

Read More

ઈરાન પર સૌથી મોટો હુમલો કરીશ : ટ્રમ્પ ઈરાનની કરોડરજ્જુ સમાન ખાર્ગ ટાપુ પર કબજાે કરવાની ધમકી ટ્રમ્પના આ નિવેદનથી વૈશ્વિક સ્તરે ખળભળાટ મચી ગયો છે અને કાચા તેલના બજારમાં પણ ભારે અફરાતફરી મિડલ ઈસ્ટમાં ચાલી રહેલો સંઘર્ષ હવે તેના સૌથી ખતરનાક અને વિનાશક તબક્કામાં પહોંચી ગયો છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે જાહેરાત કરી છે કે યુનાઇટેડ સ્ટેટ્સ આજે રાત્રે જ ઈરાન પર અત્યાર સુધીનો સૌથી મોટો સૈન્ય હુમલો કરવા જઈ રહ્યું છે. ટ્રમ્પના આ નિવેદનથી વૈશ્વિક સ્તરે ખળભળાટ મચી ગયો છે અને કાચા તેલના બજારમાં પણ ભારે અફરાતફરી મચી ગઈ છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા…

Read More

રિક્ષાચાલક પાસેથી કફ સિરપની ૮૫૨ બોટલ કબજે કરાઈ વેજલપુર ફતેવાડીમાંથી વધુ એક વખત કફ સિરપનો જથ્થો પકડાયો ફતેવાડી ઉપરાંત જમાલપુર, વટવા, નરોડા અને અમદાવાદ આસપાસના ઔદ્યોગિક વિસ્તારોમાં રોજ સાંજ પડતાંની સાથેજ કફ સિરપનું ધૂમ વેચાણ અમદાવાદમાં ડ્રગ્સ, દારૂ તથા ગાંજા ઉપરાંત યુવાનો કફ સિરપનો પણ નશો કરતા થઈ ગયા છે. ત્યારે એસઓજીની ટીમે વધુ એક વખત વેજલપુર ફતેવાડીમાંથી કફ સિરપની ૮૫૨ બોટલ સાથે એક રિક્ષાચાલક યુવકને ઝડપી લીધો છે. તે ઘણા સમયથી આ વિસ્તારમાં જ કફ સિરપનો ગેરકાયદે વેપલો કરતો હતો. શ્રમજીવીઓ કામધંધો કરીને થાકીને આવ્યા બાદ કફ સિરપનો નશો કરી ગાઢ નિદ્રામાં પોઢી જતા હોય છે, જ્યારે ઘણા યુવાનો…

Read More

આણંદના મોગર નજીક ડેરીમાંથી શંકાસ્પદ ૪૦૦ કિલો માવો અને ૧૦૦ કિલો પનીર ઝડપાયું એલસીબી અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ દ્વારા સંયુક્ત રેડ કરીને નમૂનાઓને તપાસ માટે એફએસએલમાં મોકલાયા આણંદ જિલ્લામાં મોગર ગામ પાસે આવેલી અંબિકા ડેરીમાં આણંદ એલસીબી અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે સંયુક્ત રેડ કરીને સ્થળ પરથી અંદાજે ૪૦૦ કિલો જેટલો શંકાસ્પદ ‘ડેલીસિયસ સ્વીટ’ મીઠો માવો અને ૧૦૦ કીલો પનીરનો જથ્થો કબજે કરી તેના નમુના વધુ પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. જેના કારણે ભેળસેળીયા તત્ત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. આણંદ નજીકના મોગ૨ ગામે સીમ વિસ્તારમાં આવેલી અંબિકા ડેરી નામની ફર્મમાં સંદીપકુમાર અશોકભાઈ શર્મા નામનો સેક્સ…

Read More