- Non-GamStop Casinos 2026 – New Casino Sites not on GamStop
- Pin Up Casino Online Güncel Giriş Türkiye
- BoomsBet – registratie en starten in het online casino
- 1xbet официальный сайт и рабочее зеркало – вход на 1хБет
- Kasyno online Vulkan Vegas – Wsparcie gracza
- એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનું શેડ્યૂલ જાહેર, ૧ નવેમ્બરે ભારત-પાકિસ્તાન વચ્ચે હાઈવોલ્ટેજ ટક્કર
- મહિલા એશિયા કપની ફાઈનલમાં ભારતનો ધમાકેદાર વિજય, શ્રીલંકાને ૭૨ રને હરાવી ખિતાબ જીત્યો
- ચાંદખેડાની શિવ અનંતા સોસાયટીમાં ભવ્ય ગણેશ મહોત્સવ, 14થી 18 સપ્ટેમ્બર સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન
Author: garvigujrat
ભગવાન પર ટ્રસ્ટનો નહીં, ભક્તોનો અધિકાર સાળંગપુર હનુમાનજી દાદાના ટ્રેડમાર્ક અને કોપિરાઈટને લઈને ભારે વિવાદ સનાતન ધર્મ કોઈ બ્રાન્ડ કે કોર્પોરેટ સંપત્તિ નથી કોઈપણ વ્યક્તિ કે સંસ્થા તેના પર માલિકીનો દાવો કરી શકે નહીં સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં ૫૪ ફૂટ ઊંચી ‘કિંગ ઓફ સાળંગપુર‘ ની પ્રતિમા અને મંદિરના ગર્ભગૃહમાં આવેલી કષ્ટભંજન દેવની મૂર્તિને કોપીરાઇટ અને ટ્રેડમાર્ક ના સર્ટિફિકેટ આરક્ષિત કરાયા છે. સારંગપુર ટ્રસ્ટના કષ્ટભંજન દેવ અને હનુમાનજી દાદાના પ્રતીકોના ટ્રેડમાર્ક લેવાના ર્નિણય સામે હવે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ અને અનેક સનાતન સંસ્થાઓએ આકરો વિરોધ નોંધાવ્યો છે. સાથે જ સારંગપુર ટ્રસ્ટના આ ર્નિણયથી હિન્દુ ભક્તોની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી રહી હોવાનો…
ઇઝ ઑફ ડુઇંગ બિઝનેસ પર ભાર મૂકાશે ગુજરાત સરકાર નવી ‘ઔદ્યોગિક નીતિ-૨૦૨૬’ જાહેર કરશે ગાંધીનગરમાં એક વિશેષ કાર્યક્રમમાં રાજ્યના આગામી વર્ષોના ઔદ્યોગિક વિકાસના રોડમેપનું અનાવરણ કરાશે રાજ્યના ઔદ્યોગિક ક્ષેત્રને વેગ આપવા અને નવા રોકાણો આકર્ષવાના હેતુથી ગુજરાત સરકાર આગામી ૧૫ જૂનના રોજ બહુપ્રતિક્ષિત “ઔદ્યોગિક નીતિ-૨૦૨૬” સત્તાવાર રીતે જાહેર કરવા જઈ રહી છે. ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે યોજાનારા એક વિશેષ કાર્યક્રમમાં રાજ્યના આગામી વર્ષોના ઔદ્યોગિક વિકાસના રોડમેપનું અનાવરણ કરવામાં આવશે. આ નવી નીતિનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યમાં ઔદ્યોગિક રોકાણો વધારવા, નવીન સંશોધનોને પ્રોત્સાહન આપવા તેમજ રોજગારીની નવી તકોનું સર્જન કરવાનો છે. વૈશ્વિક અને સ્થાનિક સ્તરે રોકાણકારો માટે ગુજરાત અગ્રણી રોકાણ સ્થળ…
યુરોપના જ દેશે ભારતનો કર્યો બચાવ રશિયા પાસેથી તેલ ખરીદીને ભારતે કશું ખોટું નથી કર્યું ભારતે નિયમો મુજબ જ રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી કરી : ફિનલેન્ડના વિદેશ મંત્રી ફિનલેન્ડના પ્રવાસે ગયેલા ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર અને તેમના સમકક્ષ એલિના વાલ્ટોને રશિયા પાસેથી તેલ ખરીદી અંગે મહત્ત્વનું નિવેદન આપ્યું છે. રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે રશિયા પાસેથી તેલ ખરીદવાને લઈને ફિનલેન્ડના વિદેશ મંત્રી એલિના વાલ્ટોને ભારતનો બચાવ કર્યો છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે, ભારતે પશ્ચિમ દેશો દ્વારા નક્કી કરવામાં આવેલા ભાવ મર્યાદા હેઠળ જ તેલની ખરીદી કરી છે. બીજીતરફ ભારતના વિદેશ મંત્રી એસ.જયશંકરે ઊર્જા સુરક્ષા અને પશ્ચિમ દેશોના બેવડા વલણનો જડબાતોડ…
૧ દિવસમાં ૧૨ શોર્ટ ફિલ્મ અને ૨ ફોટોશૂટ ૮૩ વર્ષની ઉંમરમાં અમિતાભ બચ્ચન કરી રહ્યાં છે તનતોડ મહેનત અમિતાભ બચ્ચન આ ઉંમરમાં પણ એકદમ એક્ટિવ છે મેગાસ્ટાર અમિતાભ બચ્ચન ૮૩ વર્ષનાં છે અને આ ઉંમરમાં પણ તનતોડ મહેનત કરી રહ્યાં છે. દરરોજ કલાકોનાં કલાકો શૂટિંગ કર્યાં પછી બ્લોગ લખવાનું કામ પણ કરતા હોય છે. લેટેસ્ટમાં અમિતાભ બચ્ચને તેમનાં બ્લોગમાં જણાવ્યું કે કેવી રીતે એક દિવસમાં ૧૨ શોર્ટ ફિલ્મોનું શૂટિંગ કર્યું અને સાથે-સાથે બે ફોટોશૂટ પૂરાં કર્યાં. અમિતાભ બચ્ચનનો બ્લોગ જાેયા બાદ યુઝર્સ પણ હેરાન થઈ ગયા છે કે ૮૩ વર્ષની ઉંમરમાં આટલું કામ કેવી રીતે કરી રહ્યાં છે. પોતાનાં બ્લોગમાં…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. ગુજરાત પ્રદેશ વાલ્મીકિ સમાજની એક મિટિંગ તા.૧૩/૦૬/૨૦૨૬ ના રોજ સુરત મુકામે પ્રદેશ પ્રમુખ ભાઈલાલ બી. વૈષ્ણવની અધ્યક્ષતામા મળી હતી. જેમાં સુરત શહેરના સમાજિક કાર્યકર છગનલાલ ડી. મેવાડા હાજર રહી સમાજને પડતી મુશ્કેલીઓનો સામનો કરવા અને બાળકોને ઉચ્ચ અભ્યાસ કરાવવાનો અનુરોધ કર્યો હતો. સમાજને કોઈપણ મુશ્કેલીમા ડરવું જોઈએ નહીં તેમ જણાવી કુરિવાજો અને બીન જરૂરી ખર્ચાઓ ઓછા કરવા અનુરોધ કર્યો હતો. કાંતિભાઈ સોલંકીએ સમાજની પ્રગતિ માટે સહુએ સાથે મળી ચાલવા જણાવ્યુ હતું. અશ્વિનભાઈ વૈષ્ણવ અને શશિકાંત સોલંકી હાજર રહ્યા હતા. ભાઈલાલ વૈષ્ણવે પ્રમુખ સ્થાનેથી જણાવ્યુ હતું કે સમાજે નોકરી ઉપર જ નિર્ભરના રહેતા નાનામોટા ઉદ્યોગ ધંધા પણ…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. ગુજરાતના પનોતા પુત્ર મહાત્મા ગાંધીના દારૂબંધીવાળા ગુજરાતમાં ગુજરાતનું કોઈ શહેર કે ગામનો છેડો બાકી નહીં હોય કે જયાં દેશી વિદેશી દારૂ નહીં મળતો હોય. છતાં આપણે સબ સલામતની આલબેલ પોકારી ગુજરાત મોડલના ગાણાં ગાઈને હાસ્યાસ્પદ બની રહ્યા છીએ. એનાથી આ પ્રજાને કોઈ ફરક નથી પડતો. કારણકે પ્રજાની વિચારવાની માનસિક શક્તિ જ જ્યાં નષ્ટ થઈ ગઈ હોય ત્યાં શાસકો વિકાસનું વાજીંત્ર વગાડીને વાહવાહી લૂંટે એમાં કોઈ નવાઈ નથી. એવા ગુજરાતના આજના તાજા સમાચાર છે કે નડિયાદ-પેટલાદ રોડ પર વલેટવા પાસે કેનાલ નજીક ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ભાજપના ખેડા જિલ્લા પંચાયતના સભ્ય સહિત બે બુટલેગરો સાથે ત્રણની…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. મુંબઈમાં વડાપાઉં વેચનારાએ એક કસ્ટમરને ન્યુઝ પેપરમાં વડાપાઉં પેક કરીને આપ્યા. એ બદલ BMC અને FSSAI ની વેસ્ટ ઝોન ટીમે સંયુક્ત કાર્યવાહી કરી હતી. આ ઘટના બાદ આદેશ બહાર પાડી લારી, ઠેલા, ક્લાઉડ કિચન, કેટરર્સ અને ફેરિયાઓને ન્યુઝ પેપરમાં ફૂડ આઈટમ પેક ન કરવાનું જણાવવામાં આવ્યું છે. એને કારણે હવેથી ભારતભરમાં ન્યુઝ પેપરમાં ફૂડ આઈટમ પેક કરીને આપવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ બાબતે ગંભીર નોંધ લઈને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડસ ઓથરીટી ઓફ ઇન્ડિયા(FSSAI) એ આ આદેશ બહાર પાડયો છે. અને આ આદેશનું પાલન ન કરનારા ને જેલવાસ ભોગવવો પડી શકે એવી જોગવાઈ છે. ન્યુઝ પેપરમાં…
ફિફાના દાવાની પોલ ખૂલી ગઈ ખાલી સીટો, મોંઘી ટિકિટો અને માર્ગાે પર હોબાળો મેચ શરૂ થતા પહેલા હજારોની સંખ્યામાં સ્થાનિક પ્રદર્શનકારીઓ મેક્સિકો સિટીની સડકો પર ઉતરી આવ્યા હતા ફિફા વર્લ્ડ કપ ૨૦૨૬ની શરૂઆત જેટલી ભવ્ય અને રોમાંચક થવાની અપેક્ષા રાખવામાં આવી હતી, ટૂર્નામેન્ટ તેના પહેલા જ દિવસે તેટલી જ ઝડપથી વિવાદો અને ગંભીર પ્રશ્નોના ઘેરાવામાં આવી ગઈ છે. એક તરફ મેક્સિકો સિટીના ઐતિહાસિક એઝટેકા સ્ટેડિયમમાં રંગારંગ ઉદ્ઘાટન સમારોહ અને યજમાન મેક્સિકોની જીતનો જશ્ન જાેવા મળ્યો, તો બીજી તરફ સ્ટેડિયમોમાં ખાલી બેઠકો, ટિકિટોના આસમાને પહોંચેલા ભાવ અને રસ્તાઓ પર થયેલા હિંસક વિરોધ પ્રદર્શનોએ ફિફા મેનેજમેન્ટ માટે મોટી મુશ્કેલીઓ ઊભી કરી દીધી…
નેતન્યાહૂનું રિએક્શન કેવું હતું? ઈઝરાયલને વિશ્વાસમાં લીધા વિના જ ઈરાન યુદ્ધમાં ટ્રમ્પે કર્યાે ખેલ! અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે દાવો કર્યાે હતો કે ઈરાનના નેતૃત્વએ એક MoU ને મંજૂરી આપી દીધી અમેરિકા અને ઈઝરાયલ દ્વારા ઈરાન વિરુદ્ધ સંયુક્ત ઓપરેશનના ભાગરૂપે લશ્કરી કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. પરંતુ આ દરમિયાન અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ગુરુવારે કરવામાં આવેલી એક જાહેરાતે ઈઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહૂને ભારે આંચકો આપ્યો છે. આ આશ્ચર્ય પાછળનું મુખ્ય કારણ એ છે કે અમેરિકાએ આ અંગે ઈઝરાયલને પહેલાં કોઈ જ માહિતી આપી ન હતી.અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે દાવો કર્યાે હતો કે ઈરાનના નેતૃત્વએ એક એમઓયુને મંજૂરી આપી…
ફિલ્મમાં ફાઉન્ડ ફૂટેજનો પ્રયોગ કરવામાં આવશે વીરદાસની હોરર ફિલ્મ બારા નંબરમાં શ્રિયા પિલગાંવકરની એન્ટ્રી ફિલ્મમાં શીબા ચડ્ઢા, અરૂણોદય સિંહ, અહસાસ ચન્ના અને અતુલ કુલકર્ણી પણ મહત્વની ભૂમિકાઓમાં જાેવા મળશે સચીનની પુત્રી શ્રિયાએ ૨૦૧૩માં તેની કારકિર્દીની શરૂઆત કરી હતી પણ હવે તેનું સ્થાન ફિલ્મ ઉદ્યોગમાં મજબૂત બનતું જાય છે. શ્રિયા પિલગાંવકર હવે વીર દાસની આગામી હોરર ફિલ્મ ‘બારા નંબર’માં જાેવા મળશે. કવિ શાસ્ત્રીના સહનિર્માણમાં બની રહેલી આ ફિલ્મમાં નવતર ફાઉન્ડ ફૂટેજ સ્ટાઇલનો પ્રયોગ કરવામાં આવશે. આ ફિલ્મમાં હીરો વીર દાસ છે જ્યારે હિરોઇન શ્રિયા પિલગાંવકર બનશે. આ ફિલ્મમાં શીબા ચડ્ઢા, અરૂણોદય સિંહ, અહસાસ ચન્ના અને અતુલ કુલકર્ણી પણ મહત્વની ભૂમિકાઓમાં જાેવા…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


