- 1win — зеркало официального сайта букмекера, рабочее на сегодня
- FatPirate free spins in the UK – how to claim, use & maximise rewards
- Fat Pirate Casino account verification guide for UK players
- Kinghills legit account verification guide
- Kinghills Mobile: Full UK Guide to Registration, Bonuses, Payments & Play
- Non-GamStop Casinos 2026 – New Casino Sites not on GamStop
- Pin Up Casino Online Güncel Giriş Türkiye
- BoomsBet – registratie en starten in het online casino
Author: garvigujrat
કેટરિના કમબેકમાં ધીમે ધીમે આગળ વધવા માગે છે.કેટરિના કૈફ કમબેક માટે કોઈ ઓટીટી પ્રોજેક્ટની શોધમાં.કેટરિના છેલ્લે વિજય સેતુપતિ સાથેની ફિલ્મ ‘જસ્ટ મેરીડ’માં દેખાઈ હતી. આ ફિલ્મ ૨૦૨૪માં રીલિઝ થઈ હતી.કેટરિના કૈફ હવે ફરી કેરિયરમાં પુનરાગમન કરવા માગે છે અને આ માટે તે કોઈ ઓટીટી પ્રોજેક્ટ મેળવવા પ્રયાસ કરી રહી હોવાનું જાણવા મળે છે. કેટરિનાએ ગયાં વર્ષે નવેમ્બરમાં પુત્ર વિહાનને જન્મ આપ્યો હતો. હજુ છ મહિના સુધી કેટરિના તેની સંભાળ માટે ઘરે જ રહેશે. તે આવતાં વર્ષથી શૂટિંગ શરુ કરવા ઈચ્છે. પરંતુ, આ માટે તેણે અત્યારથી જ કોઈ ઓટીટી પ્રોજેક્ટની શોધ આદરી છે. કેટરિનાનાં નિકટવર્તી સૂત્રોના જણાવ્યા અનુસાર કેટરિના કમબેકમાં ધીમે…
રાજકુમાર રાવ અને મેડોક ઘણીવાર એકબીજા સાથે કામ કરી ચુક્યા છે.રાજકુમાર રાવની ‘પ્રહાર- ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’ ૭ ઓગસ્ટે રિલીઝ થશે.ફિલ્મની કાસ્ટમાં વામિકા ગબ્બી, સિકંદર ખેર અને જયદીપ આહલાવત જેવા મજબુત કલાકારો પણ મહત્વના રોલમાં જાેવા મળશે.દિનેશ વિજાનનું મેડોક ફિલ્મ્સ અને રાજકુમાર રાવ ફરી એક વખત સાથે કામ કરી રહ્યા છે. સ્ત્રી અને સ્ત્રી ૨માં કામ કરીને પછી રાજકુમાર રાવ હવે ‘પ્રહાર- ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’માં કામ કરશે, આ એક વાસ્તવિક ઘટનાઓ પર આધારીત ફિલ્મ છે, જે ૭ ઓગસ્ટ ૨૦૨૬ના દિવસે રિલીઝ થવાની છે. આ ફિલ્મને અવિનાશ અરુણ ડિરેક્ટ કરી રહ્યા છે અને રાજકુમાર રાવ આ ફિલ્મમાં લીડ રોલમાં જાેવા…
એક ફ્રેન્ચ ફિલ્મની કોપી હોવાનો પણ આરોપઆલિયાની આલ્ફાનું ટીઝર લોન્ચ થતાં જ ભારે ટીકાઓ.શર્વરીની ગેરહાજરીથી ચાહકો ધૂંધવાયા, ધુરંધર સામે ફિલ્મ કાચી પડશે તેવી પણ આશંકા.આલિયા ભટ્ટ અને શર્વરી વાઘની ફિલ્મ ‘આલ્ફા’નું ટીઝર આજે લોન્ચ થતાં વેંત જ સોશિયલ મીડિયા પર ટીકાઓનો ભારે વરસાદ વરસ્યો હતો. શર્વરી વાઘની ગેરહાજરી, ધુરંધરની સરખામણીમાં નબળાં ચિત્રણ તથા એક ફ્રેન્ચ ફિલ્મની કોપી હોવા બાબતે ચાહકોએ ઝાટકણી કાઢી હતી. ફિલ્મનાં ટીઝરમાં શર્વરી વાઘની ગેરહાજરીથી તેના ચાહકો ધૂંધવાયા હતા. તેમણે એવી કોમેન્ટસ કરી હતી કે ટીઝરમાં વાસ્તવમાં આલિયા અને શર્વરી બંનેનાં પાત્રનું ઈન્ટ્રોડક્શન હોવું જાેઈએ. આ ફિલ્મ એકલી આલિયાની છે તેવી છાપ ન જવી જાેઈએ. કેટલાક ફિલ્મ…
प्रतीक्षा मेमोरियल एज्युकेशनल ट्रस्ट, मुंबई के 20 वें वार्षिक सम्मेलन का गरिमापूर्ण समारोह बुधवार, 10 जून, 2026 को मुंबई के प्रमुख उपनगर गोरेगॉंव के केशव गोरे सभागार में आयोजित किया गया, जिसमें मंच पर उपस्थित विभिन्न प्रबुद्ध और गणमान्य अतिथियों ने वरिष्ठ साहित्यकार डाॅ. कृपाशंकर मिश्र द्वारा नवसृजित हिन्दी काव्य-संग्रह “साहित्य मंथन” का लोकार्पण किया। डॉ. मिश्र की नवीनतम पुस्तक पर परिचर्चा के दौरान विभिन्न अतिथि वक्ताओं ने कहा कि अच्छा साहित्य हमेशा समाज एवं संस्कृति को सही दिशा देता है और इस कसौटी पर डॉ. मिश्र की सभी पुस्तकें पूरी तरह खरी उतरती हैं। इस सुरुचिपूर्ण समारोह की अध्यक्षता…
પેન્ટમાં આગ લાગી, પગ અને આંગળીઓ ગંભીર રીતે દાઝી ગઈ જાેધપુરમાં વેપારીના પેન્ટના ખિસ્સામાં ચાઈનીઝ મોબાઈલમાં વિસ્ફોટ થયો ઘટનાએ સ્માર્ટફોન વપરાશકર્તાઓની ચિંતા વધારી દીધી છે, કારણ કે ફોનમાં બ્લાસ્ટ થવાના કોઈ અગાઉના સંકેત મળ્યા ન હતા દુનિયાભરમાં મોબાઈલ ફોનની બેટરી ફાટવાની ઘટના વારંવાર બનતી રહી છે. રાજસ્થાનના જાેધપુરમાં એક કરિયાણાના વેપારીના પેન્ટના ખિસ્સામાં રાખેલો ચાઈનીઝ કંપનીનો મોબાઈલ અચાનક બોમ્બની જેમ ફાટ્યો હતો. ત્યારબાદ મોબાઈલમાં ભીષણ આગ લાગી ગઈ હતી. આ અકસ્માતમાં વેપારીના સાથળ અને હાથની આંગળીઓ ગંભીર રીતે દાઝી ગઈ છે.વેપારીએ જ્યારે પોતાની જાતને બચાવવા માટે ખિસ્સામાંથી સળગતો ફોન બહાર કાઢવાનો પ્રયાસ કર્યાે, ત્યારે તેમના હાથની આંગળીઓ પણ દાઝી ગઈ…
ગયા મહિને જાપાને પણ ભારતીય કેરીની આયાત પર રોક લગાવી હતી જાપાન બાદ નેપાળે પણ ભારતીય કેરીની નિકાસ પર પ્રતિબંધ મુક્યો કેરીના કેટલાંક જથ્થામાં જંતુનાશકોનું પ્રમાણ નિર્ધારીત કરતાં વધારે હોવાના કારણે નિકાસ બંધ કરી ભારતીય કૃષિ ઉત્પાદનો, ખાસ કરીને વિશ્વભરમાં લોકપ્રિય એવી ભારતીય કેરી માટે હાલનો સમય થોડો પડકારજનક જણાઈ રહ્યો છે. તાજેતરમાં જાપાન દ્વારા લેવામાં આવેલા કડક ર્નિણય બાદ, હવે પાડોશી દેશ નેપાળે પણ ભારતીય કેરીની આયાત પર રોક લગાવી દીધી છે. ખાદ્ય સુરક્ષા અને ગુણવત્તાના માપદંડોને લઈને લેવામાં આવેલ આ ર્નિણયથી ભારતીય કેરીના નિકાસકારો અને બજાર પર અસર પડી શકે છે. મીડિયા અહેવાલ અનુસાર, નેપાળના અધિકારીઓના જણાવ્યા અનુસાર,…
અમેરિકાના હુમલા બાદ ઈરાને કુવૈત, બહેરીન અને જાેર્ડનને મિસાઈલોથી હચમચાવ્યા અમેરિકન સેનાએ હોર્મુઝ સ્ટ્રેટ નજીક આવેલા ઈરાનના એર ડિફેન્સ સિસ્ટમ અને રડાર ઠેકાણાઓને ભારે નુકસાન પહોંચાડ્યું અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલો તણાવ હવે સીધી અને ખુલ્લી સૈન્ય અથડામણમાં ફેરવાઈ ગયો છે. અમેરિકન વાયુસેના અને નૌસેના દ્વારા કરવામાં આવેલા આક્રમક હુમલાના જવાબમાં હવે ઈરાને પણ ખાડી ક્ષેત્રમાં મોજુદ અમેરિકાના સૈન્ય મથકો પર જાેરદાર જવાબી હુમલા શરૂ કરી દીધા છે. તેણે કુવૈત અને બહેરીનમાં આવેલા અમેરિકન સૈન્ય મથકોને હચમચાવવાનું શરૂ કર્યું છે. બંને દેશોમાં હવાઈ હુમલાના સાયરન વાગી રહ્યા છે. આ દરમિયાન જાેર્ડનમાં એફ૩૫ના હેંગરને પણ નષ્ટ કર્યાની માહિતી સામે આવી…
નેતન્યાહૂને રોકનારા ટ્રમ્પ પોતે જ આપો ગુમાવી બેઠા અપાચે હેલિકોપ્ટર નષ્ટ થયા બાદ અમેરિકાએ ઈરાન પર કર્યાે મોટો હુમલો અમેરિકન હુમલા બાદ ઈરાનની રાજધાની તેહરાન સહિતના પ્રમુખ શહેરો અને સૈન્ય મથકો પર હાઈ એલર્ટ જાહેર કરીને સુરક્ષા વધારી દેવામાં આવી છે અને લોકોમાં ભારે ફફડાટનો માહોલ છે મધ્ય પૂર્વ (મિડલ ઈસ્ટ) માં લાંબા સમયથી જે મોટા સૈન્ય સંઘર્ષની આશંકા સેવાઈ રહી હતી, તે આખરે હકીકતમાં બદલાઈ ગઈ છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન વિરુદ્ધ સીધી લશ્કરી કાર્યવાહીના આદેશ આપી દીધા છે, જેના પગલે પશ્ચિમ એશિયામાં યુદ્ધની આગ ફરી એકવાર ભીષણ રીતે ભડકી ઉઠી છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ (હોર્મુઝ જળડમરૂમધ્ય) પાસે…
મોઢામાં છુપાવ્યા સોના-હીરાના દાગીના વડોદરાના માલાબાર ગોલ્ડ શોરૂમમાં મહિલા ચોરે ચોરી કરી આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા : ચોરી પકડાતા જ મહિલા રડવા લાગી હતી ગુજરાતના વડોદરાના પોશ રેસકોર્સ વિસ્તારમાં આવેલા માલાબાર ગોલ્ડ શોરૂમમાં ચોરીની એક આશ્ચર્યજનક ઘટના પ્રકાશમાં આવી છે. ખરીદી કરવાના બહાને આવેલી એક હાઈપ્રોફાઈલ મહિલાએ સ્ટાફની નજર ચૂકવીને લાખો રૂપિયાની કિંમતની સોના અને ડાયમંડની વીંટી તથા ઈયરરિંગ્સ (બુટ્ટી) ચોરવાનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર ઘટના શોરૂમમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. મહિલાએ ચોરી કરેલા દાગીના પોતાના મોઢામાં છુપાવી દીધા હતા, જેથી કોઈને શંકા ન જાય. જાેકે, શોરૂમના સ્ટાફની સતર્કતાના કારણે મહિલાની…
ભાજપ સરકારનો મહત્ત્વનો ર્નિણય મધ્ય પ્રદેશમાં સરકારી નોકરીમાં બે બાળકોની મર્યાદા ખતમ મુખ્યમંત્રી મોહન યાદવે નવા પ્રસ્તાવને પાછો ખેંચવાના આદેશ સાથે જૂના નિયમોને પણ ખતમ કરવા માટે કહ્યું મધ્ય પ્રદેશમાં સરકારી કર્મચારીઓ અને તેના માટે લાયક ઉમેદવારો માટે મોટા ગૂડ ન્યૂઝ છે. હવે તેમણે બે બાળકોના નિયમનું પાલન નહીં કરવું પડશે. મુખ્યમંત્રી મોહન યાદવે ગુરુવારે આ નવા પ્રસ્તાવને પાછો ખેંચવાના આદેશ સાથે જૂના નિયમોને પણ ખતમ કરવા માટે કહ્યું છે. મુખ્યમંત્રી યાદવે સૂચિત સિવિલ સર્વિસીસ રૂલ્સના ડ્રાફ્ટમાંથી એ નિયમ હટાવવાનો આદેશ આપ્યો છે, જે અંતર્ગત સરકારી નોકરીઓ માટે મહત્તમ બે બાળકોની મર્યાદા નક્કી કરવાની જાેગવાઈ કરવામાં આવી હતી. મુખ્યમંત્રી મોહન…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


