- Meilleur Casino en Ligne 2026 – Sites Fiables
- 1Win – Official Site for Sports Betting and Casino – Bonus Up to ₹100,000
- 1win — зеркало официального сайта букмекера, рабочее на сегодня
- FatPirate free spins in the UK – how to claim, use & maximise rewards
- Fat Pirate Casino account verification guide for UK players
- Kinghills legit account verification guide
- Kinghills Mobile: Full UK Guide to Registration, Bonuses, Payments & Play
- Non-GamStop Casinos 2026 – New Casino Sites not on GamStop
Author: garvigujrat
ભારતના સ્પિનરો સામે અફઘાન બેટરો ફ્લોપ અફઘાનિસ્તાનને હરાવી ભારતે રચ્યો ઈતિહાસ, ટેસ્ટમાં સૌથી મોટી જીતનો બનાવ્યો રેકોર્ડ કેપ્ટન શુભમન ગિલ અને કેએલ રાહુલની શાનદાર સદી, તો ડેબ્યૂ મેચમાં સ્પિનર માનવ સુથારે ૬ વિકેટ ઝડપીને અફઘાનિસ્તાનની કમર તોડી નાખી નવા ચંદીગઢના મેદાન પર રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાએ અફઘાનિસ્તાનને ધૂળ ચટાડી દીધી છે. ૮ જૂનના રોજ પૂરી થયેલી આ મેચમાં ભારતે અફઘાનિસ્તાનને ૧ ઇનિંગ અને ૩૦૦ રનથી કચડીને ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં પોતાની સૌથી મોટી જીતનો નવો રેકોર્ડ બનાવ્યો છે. કેપ્ટન શુભમન ગિલ અને કેએલ રાહુલની ધમાકેદાર સદીઓ અને ત્યારબાદ પોતાની પહેલી જ મેચ રમી રહેલા સ્પિનર માનવ સુથારની ૬ વિકેટના…
તીર્થધામોમાં બુકિંગ કરાવતા પહેલાં ચેતજાે.દ્વારકામાં રૂમ બુક કરાવનાર યુવકે ગૂગલ સર્ચ કરતા ફેક વેબસાઇટથી છેતરાયો.યુવકે તપાસ કરતા ખોટી વેબસાઇટ મારફતે તેની સાથે ૧૯,૮૦૦ રૂપિયા નું સાયબર ફ્રોડ થયુ હતું.ગુજરાત સહિતના રાજ્યોમાં આવેલા તીર્થધામોની આસપાસ હોટલ, વાડીઓની ફેક વેબસાઇટથી અનેક લોકો સાથે છેતરપિંડીના અનેક કિસ્સા બનવા પામ્યા છે. અગાઉ ગાંધીનગર સીઆઇડી ક્રાઇમે આ નેટવર્કનો પર્દાફાશ કર્યા બાદ પણ હજુ લોકો ફેક વેબસાઇટથી સાયબર ફ્રોડનો ભોગ બની રહ્યા છે. તેવામાં શહેરમાં રહેતા એક યુવકે દ્વારકા ખાતે કડવા પટેલ સમાજ ભવનમાં રૂમ બુક કરાવવા ગૂગલ સર્ચ કરતા ફેક વેબસાઇટના માધ્યમથી ગઠિયાઓએ સાયબર ફ્રોડ આચર્યુ હતું. આ મામલે બોડકદેવ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ…
૨૦૨૬માં અમેરિકામાં કેરીની આયાતમાં વધુ ૭ ટકા વૃદ્ધિ થવાની શક્યતા છે.અમેરિકામાં ભારતીય કેરીની ધૂમ, બજાર $1 અબજને વટાવી ગયું.રિટેલ જાયન્ટ્સ કોસ્કોના સ્ટોર્સમાં બે કલાકમાં જ સ્ટોક ખલાસ: સ્ટોર્સમાં માંગ એટલી છે કે સ્ટોક ટકતો જ નથી.અમેરિકામાં શહેરોમાં ભારતીય કેરી ધૂમ મચાવી રહી છે. અમેરિકન ગ્રાહકો ભારતીય કેરીની લોકપ્રિય જાતોનો સ્વાદ માણી રહ્યા છે અને વધુને વધુ કેરીની માંગ કરી રહ્યા છે. ફળોના રાજા ગણાતી કેરીની નિકાસ અને વપરાશને વેગ આપવા માટે સિએટલમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસે યુએસ પેસિફિક નોર્થવેસ્ટ રિઝનમાં એક વિશેષ કાર્યક્રમનું આયોજન કર્યું હતું અને તેમાં અમેરિકાની અગ્રણી રિટેલ કંપનીઓએ ભાગ લીધો હતો. અમેરિકામાં કેરીનું આયાત માર્કેટ ૨૦૨૫માં એક…
૩ મીટર ઊંચી સુનામીની ચેતવણી, ઇન્ડોનેશિયા-મલેશિયા સુધી એલર્ટ.ફિલિપાઇન્સમાં ૭.૮ તીવ્રતાનો ભૂકંપ, અનેક ઇમારતો ધરાશાયી : એકનું મોત.ફલિપાઇન્સના ભૂકંપ સંસ્થા અનુસાર તેની ઊંડાઈ ૧૦ કિલોમીટર હતી, જ્યારે અમેરિકી ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણે ૭.૮ તીવ્રતા અને ૫૫ કિલોમીટર ઊંડાઈ નોંધાવી.ફિલિપાઇન્સમાં સોમવારે સવારે ૭.૮ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો. ત્યારબાદ ફિલિપાઇન્સ, ઇન્ડોનેશિયા અને મલેશિયાના દરિયાકાંઠાના વિસ્તારોમાં સુનામીની ચેતવણી જારી કરવામાં આવી. પ્રારંભિક અહેવાલો અનુસાર ઘણા મકાનોને નુકસાન થયું છે અને એક વ્યક્તિનું મૃત્યુ થયું છે.ભૂકંપનું કેન્દ્ર મિન્ડાનાઓ ટાપુના જનરલ સેન્ટોસ શહેરથી લગભગ ૧૩ કિલોમીટર દક્ષિણ-પશ્ચિમમાં હતું. ફિલિપાઇન્સના ભૂકંપ સંસ્થા અનુસાર તેની ઊંડાઈ ૧૦ કિલોમીટર હતી, જ્યારે અમેરિકી ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણે ૭.૮ તીવ્રતા અને ૫૫ કિલોમીટર ઊંડાઈ નોંધાવી.પેસિફિક…
૧૯૮૯ની આઇકોનિક ફિલ્મનું ટાઈટલ વાપરશે.આમિર ખાને વિનવણીઓ કરીને બટવારા ફિલ્મ ટાઈટલ મેળવ્યું.‘બટવારા’ ફિલ્મના હક્કો સલીમ અખ્તરના પરિવાર પાસે હોવાથી આમિર રુબરુ તેમને મળ્યો હતો.આમિર ખાને નિર્માતા સલીમ અખ્તરના પરિવારને રુબરુ મળીને તથા અનેક વિનવણીઓ કરીને ‘બટવારા’ ફિલ્મ ટાઈટલના હક્કો મેળવ્યા છે. ઉલ્લેખનીય છે કે સલીમ અખ્તરે બનાવેલી અને જે પી દત્તાએ દિગ્દર્શિત કરેલી ૧૯૮૯ની મલ્ટીસ્ટારર ફિલ્મ ‘બટવારા’ એક આઈકોનિક ફિલ્મ ગણાય છે. તેમાં ધર્મેન્દ્ર, વિનોદ ખન્ના, શમ્મી કપૂર, અમૃતા સિંહ સહિતના કલાકારોએ કામ કર્યું હતું. આમિર ખાને રાજકુમાર સંતોષીના દિગ્દર્શન હેઠળ સની દેઓલ તથઆ પ્રીતિ ઝિન્ટાને મુખ્ય કલાકારો તરીકે લઈ બનાવેલી ફિલ્મનું ટાઈટલ પહેલાં ‘લાહોર ૧૯૪૭’ નક્કી થયું હતું. બાદમાં…
ફિલ્મ ૧૮ ડિસેમ્બર, ૨૦૨૬ના રોજ વિશ્વભરમાં રિલીઝ થશે.એવેન્જર્સ: ડૂમ્સ ડેથી માર્વેલની દુનિયાને મળશે એક રીબૂટ.બલ્ડિંગ આર્ટિસ્ટિક યુનિવર્સીસ વિધાઉટ બોર્ડર્સ નામની આ ચર્ચામાં સિનેમાનાં વર્તમાન પરિપ્રેક્ષ્ય પર પણ ચર્ચા થઈ.ર્વેલ સિનેમેટિક યુનિવર્સમાં અત્યાર સુધીમાં ૬ અલગ અલગ ફેઝમાં ફિલ્મો આવી ચુકી છે અને ૨૦૧૯માં જ્યારે એવેન્જર્સ એન્ડ ગેમ આવી ત્યારે એવી ચર્ચ હતી કે હવે માર્વેલની એવેન્જર્સની દુનિયાનો અંત આવી જશે. પરંતુ ત્યાર પછી અલગ અલગ પાત્રોની વાર્તા અને તેમના બેકગ્રાઉન્ડમાં ઉંડી ઉતરતી લગભગ ૧૫ જેટલી ફિલ્મો આવી ચુકી છે અને ૨૦૨૮-૨૦૨૯ સુધી લગભગ ૮ ફિલ્મની તૈયારી થઈ રહી છે.હવે માર્વેલ સિનેમેટિક યુનિવર્સ હવે એક નવા યુગમાં પ્રવેશવા જઈ રહ્યું છે.…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. સુરતના કાપડ બજાર થી લઈ રાજકારણ અને સામાજિક ક્ષેત્રે જાણીતું નામ એટલે અશોક જીરાવાલા. જેઓ હાલમાં જ સર્વાનુમતે સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ(SGCCI)ના પ્રમુખ નિયુક્તિ પામતા કાપડ બજાર સહિત એમના મિત્ર વર્તુળોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે. હવે એક નજર કરીએ ચેમ્બર ઓફ કોમર્સની કામગીરી ઉપર ઉદ્યોગ જગતની સમસ્યાઓ અંગે જાગૃતિ રાખી ઇન્ડસ્ટ્રીઝ ની જાણકારી મેળવી મદદરૂપ બનવું, ઉદ્યોગોમાં ગેસ અંગેની કાર્યવાહી, એક્સપોર્ટ અંગે તેમજ બિઝનેસ વિશે સરકાર સાથે ચર્ચા વિચારણા કરી ભારત સહિતના અન્ય દેશોમાં ઉદ્યોગ જગત બાબતે વિશ્વના ફલક પર નવી નવી આર્થિક નીતિઓની ચર્ચાઓ કરવી,વિગેરે કામગીરી પણ ચેમ્બરે કરવાની હોય છે.…
समाजसेवा, महिला सशक्तिकरण, शिक्षा, स्वास्थ्य जागरूकता और जनकल्याण के क्षेत्र में निरंतर कार्यरत वरिष्ठ समाजसेवी एवं साहित्यकार श्रीमती मंजू मंगल प्रभात लोढ़ा ने अपने प्रखर व्यक्तित्व और शानदार कृतित्व की बदौलत एक और उल्लेखनीय कीर्तिमान अपने नाम किया है। इसके अंतर्गत मात्र 15 दिनों के भीतर पाँच प्रतिष्ठित सम्मानों से सम्मानित होकर उन्होंने समाजसेवा के क्षेत्र में अपनी सक्रिय और प्रभावशाली भूमिका को एक बार फिर बखूबी सिद्ध किया है। हाल ही में श्रीमती मंजू लोढ़ा को प्रतिष्ठित “बिलियनेयर फॉर पीस अवॉर्ड” से सम्मानित किया गया। साथ ही उन्हें बिलियनेयर फॉर पीस कॉन्क्लेव में पैनलिस्ट के रूप में आमंत्रित किया…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. કતારગામ વેડદરવાજા પાસેના નાસિરનગર જેવા સ્લમ એરિયામાં સરાજાહેર ડંકાની ચોટ ઉપર પોલીસ બંદોબસ્ત હેઠળ ડિમોલિશન કામગીરી દરમિયાન ૧૫૦ જેટલા મકાનો તોડી કેટલાક ગુંડા તત્વો અને ટપોરી તત્વોએ ગરીબોને ભરઉનાળે રસ્તા પર લાવી દીધા બાદ હવે આ મકાનો કોણે અને કયા નિયમો હેઠળ તોડયા તે સ્વીકારવા કોઈ તૈયાર નથી. સુરત મ્યુ. કમિશનર ખુદ આ મેગા ડિમોલિશનથી અજાણ હોય તેવું માની જ કઈ રીતે શકાય, જ્યારે મહાનગરપાલિકા અને પોલીસની હાજરી હોવા છતાં આ ડિમોલિશન મહાનગરપાલિકાએ કર્યાનો ઇનકાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે હવે આ વિવાદમાં ભાજપના જ ધારાસભ્ય વિનુ મોરડીયાએ એન્ટ્રી કરતા સ્વીકાર્યું છે કે આ ડિમોલિશનની કામગીરી…
ન્યુયોર્કનો કોમેડી વીડિયો.કિમ કાર્દાશિયન અને લુઈસ હેમિલ્ટનના સંબંધો કન્ફર્મ!.ચર્ચા અને ચકચારની એરણ પર ન રહે એનું નામ કિમ કાર્દાશિયન. હોલીવુડની ચર્ચાસ્પદ પર્સનાલિટી કિમ કાર્દાશિયન અને લુઈસ હેમિલ્ટનના સંબંધો કન્ફર્મ થયા.તાજેતરમાં કિમે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર “લેટલી” કેપ્શન સાથે ફોટા અને વીડિયો (કેરોયુઝલ) ની શ્રેણી શેર કરી છે. તેમાં ન્યૂ યોર્ક સિટીનો ખૂબ જ રમુજી અને ફિલ્ટર વગરનો વીડિયો શામેલ છે, જેણે સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી છે.હોલીવુડ અને રમતગમતના બે મોટા નામ – કિમ કાર્દાશિયન અને ફોર્મ્યુલા વન લિજેન્ડ લુઈસ હેમિલ્ટન – હાલમાં ઇન્ટરનેટ પર છવાયેલા છે. મહિનાઓથી ચાલી રહેલી ડેટિંગની અફવાઓ વચ્ચે, કિમે તેના ઇન્સ્ટાગ્રામ પર કંઈક એવું શેર…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


