- Tours gratuits sur Lucky8 – Ce qu’il faut savoir pour les joueurs français
- Retirer ses gains sur Lucky8 : guide complet, méthodes et délais 2024
- Lucky8 : guide des étapes d’inscription aux jeux de casino en ligne
- Pinco casino Türkiye’de – gerçek para ile oyun
- Jojobet – Bahis ve Casinoda Tek Adres – Jojobet Giriş ve Üyelik
- Mostbet Casino Giriş Türkiye – Resmi casino ve spor bahisleri
- Chicken Road – Online Casino Slot Celebrating Chickens Braving Busy Roads
- Casino NV – rejestracja i tworzenie konta w kasynie online
Author: garvigujrat
નવા એક્સપ્રેસ રૂટનો મુસાફરોને લાભ મળશે પેટ્રોલ અને ડિઝલના વધેલા ભાવો વચ્ચે એસ.ટી. બસોના ભાડામાં નોંધપાત્ર ઘટાડો નવા એક્સપ્રેસ રૂટના કારણે અમદાવાદથી ભાવનગર જતા મુસાફરોના ભાડામાં રૂપિયા ૧૪નો ઘટાડો થયો છે દેશમાં પેટ્રોલ અને ડીઝલના વધેલા ભાવ વચ્ચે લોકોને જાહેર પરિવહનનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે. આ દરમિયાન GSRTC ના મુસાફરોને મોટી રાહત મળી છે. વિભાગ દ્વારા નવા હાઇવે રૂટથી ભાડામાં ઘટાડો કરાયો છે. લોકો જાહેર પરિવહન તરફ વળે તે માટે વિભાગ દ્વારા ભાડામાં મોટો ઘટાડો કરીને રાહત આપી છે.ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા મુસાફરોને મોટી રાહત આપતા એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. જેમાં રાજ્યમાં…
હરિદ્વારથી દિલ્હી ભાગે એ પહેલાં જ પોલીસે દબોચ્યો CM સુવેન્દુ અધિકારીના PA નો હત્યારો ઝડપાયો આરોપી રાજકુમાર યુપીના બલિયાનો રહેવાસી છે પશ્ચિમ બંગાળના નવનિર્વાચિત મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીના PA ના હત્યારાની ધરપકડ કરી લેવામાં આવી છે. CBI અને મુઝફ્ફરનગર પોલીસની સંયુક્ત ટીમે તેને પકડ્યો છે. આરોપી રાજકુમાર હરિદ્વારથી દિલ્હી ભાગી રહ્યો હતો. તે બલિયાનો રહેવાસી છે. છપાર ટોલ પ્લાઝા NH58 પરથી તેની ધરપકડ કરવામાં આવી છે. હત્યારો રાજકુમાર બલિયા જિલ્લાના રસડા રતોપુર સાંવરાનો રહેવાસી છે. PA ની હત્યાના દિવસથી જ તેનો મોબાઈલ સ્વિચ ઓફ હતો. CBI અને બંગાળ પોલીસની સંયુક્ત ટીમ બલિયામાં હજુ પણ ઘણા શંકાસ્પદોની શોધમાં લાગેલી છે. આ પહેલા…
કેન્દ્રએ આપ્યો જડબાતોડ જવાબ નેધરલૅન્ડ્સે ભારતમાં લઘુમતીઓના અધિકારો પર તરાપનો મુદ્દો ઉઠાવ્યો ભારતે સ્પષ્ટ કર્યું છે કે બંધારણ તરફથી દરેક નાગરિકને પોતાની વાત રજૂ કરવાની સંપૂર્ણ આઝાદી મળેલી છે ભારતે દેશમાં મીડિયાની આઝાદી અને લઘુમતીઓના અધિકારો નબળા પડવાના તમામ વિદેશી આરોપોને સખત શબ્દોમાં ફગાવી દીધા છે. ભારતે સ્પષ્ટ કર્યું છે કે તે એક જીવંત લોકશાહી દેશ છે, જ્યાં બંધારણ તરફથી દરેક નાગરિકને પોતાની વાત રજૂ કરવાની એટલે કે અભિવ્યક્તિની સંપૂર્ણ આઝાદી મળેલી છે. આ મહત્ત્વનું નિવેદન વિદેશ મંત્રાલયના સચિવ (પશ્ચિમ) સિબી જ્યોર્જે આપ્યું છે. નેધરલૅન્ડ્સના પીએમ રૉબ જેટેન દ્વારા ભારતમાં આઝાદી ઘટવા અંગે કરાયેલી કથિત ટિપ્પણી પર તેમણે આ વળતો…
ગુજરાતની પ્રજા મોંઘવારીના ખપ્પરમાં ગુજરાત સરકારે પેટ્રોલ-ડીઝલ પર વેટના નામે ૪૨ હજાર કરોડ ખંખેર્યા જાે રાજ્ય સરકાર દ્વારા વેટ ઘટાડવામાં આવે તો હજુ ગુજરાતની જનતાને સસ્તું પેટ્રોલ ડીઝલ મળી શકે છે કલ્યાણકારી અને વિકસીત રાજ્ય હોવાનો દાવો કરતી ગુજરાત સરકાર આજે પ્રજા માટે શોષણનું સૌથી મોટું કેન્દ્ર બની ગઈ છે. વૈશ્વિક બજારના નામે પ્રજા પર મોંઘવારીનો કોરડો ઝીંકનારા શાસકોની જાણે સંવેદનશીલતા જ મરી પરવારી છે. છેલ્લાં બે વર્ષમાં જ ગુજરાત સરકારે વેટ-સેસના નામે ૪૨ હજાર કરોડ રૂપિયા ગુજરાતની પ્રજાના ખિસ્સામાંથી સેરવી લીધાં છે. જાે વેટ ઘટાડવામાં આવે તો હજુ ગુજરાતની જનતાને સસ્તું પેટ્રોલ ડીઝલ મળી શકે છે. પણ ખોબલે ખોબલે…
ઈરાનને આપ્યો સ્પષ્ટ મેસેજ મિત્ર દેશમાં ન્યૂક્લિયર પ્લાન્ટ પર હુમલાથી ભારત ભારે નારાજ UAE ના અલ ધફરા પ્રદેશમાં આવેલા બરાકાહ ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ ના પરિસરમાં એક મોટો ડ્રોન હુમલો કરાયો પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ) માં ચાલી રહેલા ભીષણ તણાવ વચ્ચે સંયુક્ત અરબ અમીરાત (UAE) ના પરમાણુ પ્લાન્ટ પર થયેલા ડ્રોન હુમલાએ વૈશ્વિક સ્તરે ચિંતા વધારી દીધી છે. આ મામલે ભારતે પણ કડક વલણ અપનાવ્યું છે. જાેકે ઈરાન તરફથી આ હુમલામાં કોઈપણ ભૂમિકા હોવાના અહેવાલોને રદીયો આપી દેવામાં આવ્યો છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલું સંકટ હવે એક નવો વળાંક લઈ રહ્યું છે. રવિવારે સંયુક્ત અરબ અમીરાત (UAE) ના અલ ધફરા પ્રદેશમાં…
અમેરિકામાં મોટી દુર્ઘટના એર શોમાં કરતબ દેખાડતા ૨ ફાઈટર વિમાનો અથડાયા હવામાં કરતબ દેખાડતા બે ફાઈટર વિમાનો અચાનક નજીક આવી ગયા અને અથડાયા : પાઈલોટ્સ સુરક્ષિત ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ભયંકર તણાવ વચ્ચે અમેરિકાના ઈદાહો રાજ્યમાં માઉન્ટેન હોમ એર ફોર્સ બેસ પર રવિવારે આયોજિત કરાયેલા એક એર શોમાં મોટી દુર્ઘટના ઘટી. અહીં અમેરિકી વાયુસેના/નેવીના ઉપયોગમાં લેવાતા બે ફાઈટર જેટ્સ હવામાં એકબીજા સાથે અથડાયા. મીડિયા રિપોર્ટ્સ મુજબ આ ઘટના સ્થાનિક સમય મુજબ બપોરે ૧૨.૩૦ કલાકે ઘટી. બે ફાઈટર જેટ્સ હવામાં કરતબ દેખાડતા હતા. અચાનક બંને પ્લેન એક બીજાની સમે આવી ગયા અને અથડાયા. ત્યારબાદ પૂરપાટ ઝડપે જમીન પર જઈ…
લાલો ફિલ્મના એક્ટર પર અભિનેત્રીનોઆક્ષેપ કરણ જાેષી દ્વારા ઇન્સ્ટાગ્રામ પર તેને વાંધાજનક અને અભદ્ર મેસેજ મોકલાયા ગુજરાતી અભિનેતા કરણ જાેશીએ કહ્યું- મારો મોબાઈલ હેક થયો હતો, કોઈએ હજુ નથી નોંધાવી ફરિયાદ ગુજરાતી ફિલ્મ અને ટીવી ઇન્ડસ્ટ્રીમાં હાલમાં એક વિવાદ ભારે ચર્ચાનો વિષય બન્યો છે. વાસ્તવમાં ગુજરાત સહિત દેશભરમાં ચર્ચાસ્પદ બનેલ ગુજરાતી ફિલ્મ “લાલો”ના એક્ટરને લઈ એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દેખાયેલી અભિનેત્રી નેહલ વડોલિયાએ ગુજરાતી ફિલ્મ ‘લાલો’ના અભિનેતા કરણ જાેષી પર કથિત રીતે ગંભીર આરોપો લગાવ્યા બાદ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા શરૂ થઈ છે. અભિનેત્રીએ દાવો કર્યો છે કે, કરણ જાેષી…
પિતા સલીમ ખાન થયા હતા લાલઘૂમ મોંઘી ઘડિયાળ માટે સલમાન ખાનને લોન લેવી પડી હતી તેમણે તેમના પિતા સલીમ ખાન માટે ખરીદી હતી બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનને કોઈ ઓળખની જરૂર નથી, નાના બાળકોથી લઈને વડીલો સુધી દરેક લોકો તેમને સારી રીતે ઓળખે છે. તેમની કોઈપણ ફિલ્મ રિલીઝ થતાં જ થિયેટર્સમાં દર્શકોની ભારે ભીડ ઉમટી પડે છે, થિયેટર્સ હાઉસ ફૂલ થઈ જાય છે. ૩૫ વર્ષ સુધી આકરી મહેનત કર્યા પછી સલમાન ખાનને આ સફળતા મળી છે. સલમાન ખાન ફિલ્મમાંથી ભલે અઢળક રૂપિયો કમાતા હોય, પણ તેઓ આજે પણ તેમની બધી કમાણી તેમના પિતા સલીમ ખાનને આપે છે. આનો ખુલાસો તેઓ ઘણીવાર…
તિલક લખેલી જર્સી પહેરેલી જાેવા મળી હતી શ્રીલીલા અને ક્રિકેટર તિલક વર્માનું અફેર ચાલતું હોવાની અટકળો શ્રીલીલા તિલક વર્માની એક મેચ વખતે હાજર રહી હતી સાઉથની હિરોઈન શ્રીલીલા તથા ક્રિકેટર તિલક વર્માનું અફેર ચાલી રહ્યું હોવાની ગપસપ શરુ થઈ છે. તાજેતરમાં શ્રીલીલા તિલક વર્માની એક આઈપીએલ મેચ વખતે હાજર રહી હતી. તે વખતે તેની સ્ટાફની મેમ્બર્સ તિલક લખેલી જર્સી પહેરેલી જાેવા મળી હતી. આથી શ્રીલીલા તિલકને સપોર્ટ કરવા જ ખાસ આ મેચ જાેવા આવી હોવાની વાત ચાલી હતી. તે પછી કેટલાક ચાહકોએ શોધી કાઢ્યું હતું કે શ્રીલીલાનાં માતા સમેત પરિવારજનો પણ આ મેચ વખતે હાજર હતાં. તે પરથી શ્રીલીલા અને…
જાેન અબ્રાહમ એકદમ ગદગદ થઈ ગયો હોલિવુડમાં નવા જેમ્સ બોન્ડની શોધખોળ, શેખર કપૂરે જાેન અબ્રાહમનું નામ આપ્યું બીજી તરફ બ્રિટિશ એક્ટર ટોમ ફ્રાન્સિસે નવા બોન્ડ બનવા માટે ઓડિશન આપ્યું હોવાની ચર્ચા થઈ રહી છે ડેનિયલ ક્રેગના સ્થાને નવા જેમ્સ બોન્ડની શોધ શરુ થઈ છે. નિર્માતા એમેઝોન એમજીએમએ આ કામ કાસ્ટિંગ ડાયરેક્ટર નીના ગોલ્ડને સોંપ્યું છે. તે સાથે જ સમગ્ર મનોરંજન વિશ્વમાં આગામી બોન્ડ કોણ હશે તેની અટકળો ચાલુ થઈ છે. બીજી તરફ પીઢ ભારતીય ફિલ્મ સર્જક શેખર કપૂરે એવો મત વ્યક્ત કર્યો છે કે ભારતીય અભિનેતા જાેન અબ્રામમ નવા બોન્ડ તરીકે ફિટ બેસે તેમ છે. ઉલ્લેખનીય છે કે શેખર કપૂરનાં…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


