Author: garvigujrat

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ માનવજાતિ માટે અત્યંત જાેખમી એઆઈની ગતિ પર બ્રેકના આરોપમાં યુએસ કોર્ટમાં ચાર કંપની સામે કેસ કેસની શરૂઆત ૧૨ સપ્ટેમ્બરે એન્થ્રોપિકના સીઈઓ ડારિયો એમોડેઈની એક સોશિયલ મીડિયા પોસ્ટથી થઈ હતી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ માનવજાતિ માટે અત્યંત જાેખમી છે અને તેના વિકાસની ગતિ ધીમી કરવી જાેઈએ તેવા દાવા કરીને એન્થ્રોપિક અને ઓપનએઆઈના સીઈઓએ નવો વિવાદ જગાવ્યો હતો. હવે એન્થ્રોપિક, ઓપનએઆઈ, ગૂગલ અને સ્પેસએક્સએઆઈ સામે એઆઈના વિકાસની ગતિ ધીમી પાડવા માટે ગેરકાયદે રીતે કરાર કરવાના આક્ષેપો સાથે અમેરિકાની કોર્ટમાં એન્ટીટ્રસ્ટ કાયદાના ભંગનો કેસ કરાયો છે.આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ દુનિયામાં દરેક ક્ષેત્રમાં તિવ્ર ગતિએ વિકાસ કરી રહ્યું છે. ચેટબોટ પર સવાલો પૂછવાથી લઈને સંરક્ષણ ક્ષેત્રમાં…

Read More

ગોવા વેડિંગનો રોમેન્ટિક વીડિયો વાયરલ જેનિફર વિંગેટે વિલિયમ ઈશ્માઇલ સાથે કર્યા બીજી વાર લગ્ન મંદિરા બેદી ગોવા સેલિબ્રેશનમાં જાણીતા ચહેરાઓમાંથી એક હતી અને તેમણે સેરેમની સંપન્ન કરાવી હતી જેનિફર વિંગેટ અને વિલિયમ ઈશ્માઇલે UK માં એક પ્રાઇવેટ ક્રિશ્ચિયન વેડિંગના થોડા અઠવાડિયા બાદ ગોવામાં ફરીથી લગ્ન કર્યા છે. આ સાથે જ આ ખાસ દિવસની ઉજવણી પોતાના નજીકના મિત્રો સાથે કરી હતી.જેનિફર વિંગેટ અને વિલિયમ ઈશ્માઇલે UK બાદ ગોવામાં ક્રિશ્ચિયન વેડિંગ કર્યા છે, જેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર છવાયેલા છે. ફેન્સને આ કપલના સેલિબ્રેશનની કેટલીક ખાસ ઝલક પણ જાેવા મળી, જે ગોવાની હતી. આ કપલે July માં UK માં એક…

Read More

(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. ​ મુંબઈના લાલબાગ ચા રાજાના દર્શન સાથે ચરણસ્પર્શની લાઈનમાં ઉભેલા ગુજરાતના દહેગામના કપડાના વેપારી જયેશ ભાવસાર અને પુણેના પચીસ વર્ષના એન્જિનિયર જયદીપ નેમાડેનું હાર્ટ-એટેકના કારણે અવસાન થતાં આખું મુંબઈ સ્તબ્ધ બની ગયું છે. આમાં મંડળોની બેદરકારી, સુરક્ષા-કર્મચારીઓની દાદાગીરી અને VIP લોકો માટે કલાકો સુધી સામાન્ય લાઈન રોકી રાખવાની નીતિના મુદ્દાઓ મુખ્ય ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. ​ ગણેશોત્સવ આસ્થાનું પર્વ છે. અને એમાં પણ લાલબાગ ચા રાજાનો મહિમા દેશ-વિદેશમાં એવો વ્યાપક બન્યો છે કે દુનિયાભરમાંથી લોકો અહીં દર્શન કરવા આવે છે. જોકે છેલ્લાં થોડાંક વર્ષોથી લાલબાગ ચા રાજા ગણેશોત્સવ મંડળના કાર્યકરો દ્વારા સેલિબ્રિટીઝ…

Read More

(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. સુરત મહાનગરપાલિકામાં સફાઈ કામદારો, બેલદારોની ૬૦૦૦ કરતાં વધુ જગ્યાઓ ખાલી છે. સુરત મ.ન.પા. ગુજરાત સરકારશ્રીના નાણાં વિભાગ, સચિવાલય ગાંધીનગરના ઠરાવ ક્રમાંક. ખરચ-૧૦૨૦૧૦-૧૧૮- ઝ.૧, તા.૧૪/૦૮/૨૦૧૪ અને સામાન્ય વહીવટી વિભાગના તા.૦૧/૦૪/૨૦૧૦ ના ઠરાવની જોગવાઈ અનુસાર ડ્રાઈવર તેમજ વર્ગ-૪ ની પટાવાળા, પટાવાળા કમ ડ્રાયવર, પ્યુન કમ એટેન્ડન્ટ, માળી, ધોબી, ચોકીદાર, પ્યુન કમ ચોકીદાર, સ્વીપર, લીફ્ટમેન, લીફટ એટેન્ડન્ટ, સફાઈ કામદાર, વોર્ડબોય, ડ્રેસર, આયા, કલીનર, ઓપરેશન થીયેટર એટેન્ડન્ટ, સ્ટ્રેચર બેરર, વોટરબેરર, હેલ્પર, મુકાદમ, રસોઈયા, મદદનીશ રસોઈયા, હમાલ, નાયક, હવાલદાર જેવી જગ્યાઓ ભરવા ઉપર રોક લગાવી,આવી જગ્યાઓ આઉટ સોર્સિંગથી ભરવાની જોગવાઈ કરવામાં આવેલ છે.અને આમ કરી ગુજરાત રાજ્યમાં…

Read More

મહિલાએ લગાવ્યો શારીરિક શોષણનો આરોપ ‘મહાભારત’ ફેમ એક્ટર અને WWE રેસલર સૌરવ ગુર્જરની ધરપકડ સૌરવના કહેવાથી જ મહિલા અમેરિકાથી પોતાની સારી નોકરી છોડીને ભારત પાછા આવ્યા હતા મહાભારતમાં ભીમનું પાત્ર ભજવીને જાણીતા થયેલા એક્ટર અને પૂર્વ WWE રેસલર સૌરવ ગુર્જર ની મુશ્કેલીઓ વધી છે. એક મહિલા દ્વારા શારીરિક શોષણની ગંભીર ફરિયાદના આધારે પોલીસે સૌરવ ગુર્જરની મુંબઈ એરપોર્ટ પરથી અટકાયત કરી લેવામાં આવી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. એરપોર્ટ પરથી ધરપકડ કર્યાં ત્યારબાદ તેમને હૈદરાબાદ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં મેજિસ્ટ્રેટે તેમને ૧૪ દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપ્યા છે.કેસની વિગતે વાત કરવામાં આવે તો, મહિલાએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે વર્ષ ૨૦૨૧માં ઇન્સ્ટાગ્રામના માધ્યમથી…

Read More

અગાઉ પણ બંને પોતાના ભાઈ-બહેન સાથે તહેવાર મનાવતા જાેવા મળ્યા સની કૌશલ ભાભી કેટરિના બહેન ઈસાબેલને ડેટ કરતો હોવાની અફવા સની અથવા ઈસાબેલ બંનેમાંથી કોઈએ પણ ડેટિંગની અફવાઓની પુષ્ટી અથવા ખંડન નથી કર્યું વિક્કી કૌશલના ભાઈ અને એક્ટર સની કૌશલ તથા કેટરિના કૈફની બહેન ઈસાબેલ વચ્ચે અફેર શરુ થયું હોવાની અફવા છે. સની અગાઉ શર્વરી વાઘને ડેટ કરતો હતો પરંતુ બાદમાં બંનેનું બ્રેક અપ થયું હતું.સોશિયલ મીડિયા પોસ્ટ વચ્ચે અનેક સમાનતા નજરે પડતા સની કૌશલ અને ઈસાબેલ કૈફ વચ્ચે રોમાન્સની અફવાઓ શરૂ થઈ છે. બંને વચ્ચે નજીકનો સંબંધ છે અને તેઓ ઘણીવાર વિક્કી કૌશલ અને કેટરીના કૈફના મુંબઈ ઘરમાં સાથે…

Read More

સંજય લીલા ભણશાલીએ એડિટ થયેલા ફૂટેજની સમીક્ષા કર્યા પછી લવ એન્ડ વોરમાં વેઠ ઉતર્યાનું જણાતાં કેટલાંક દ્રશ્યોનું રીશૂટ રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને વિકી કૌશલ અભિનિત ‘લવ એન્ડ વોર’ ૨૦૨૭માં રિલીઝ થવા નિર્ધારીત રણબીર અને આલિયાની ફિલ્મ ‘લવ એન્ડ વોર’નાં કેટલાંક દ્રશ્યોમાં વેઠ ઉતરી હોવાનો અહેસાસ થતાં હવે સંજય લીલા ભણશાલીએ કેટલાંક દ્રશ્યોનું ફરીથી શૂટિંગ હાથ ધર્યું હોવાનું કહેવાય છે. ફિલ્મનું શૂટિંગ ઓલરેડી લંબાઈ ચૂક્યું છે અને તેના કારણે ફિલ્મની રીલિઝ પણ પાછી ઠેલવી પડી છે. તેમાં હવે વધુ એક સપ્તાહનું રીશૂટ શરુ થયું છે.સંજય લીલા ભણશાલીએ એડિટ થયેલા ફૂટેજની સમીક્ષા કર્યા પછી યુદ્ધના મહત્વના દ્રશ્યો વધુ અસરકારક બનાવવા ફિલ્મનુું…

Read More

આમ આદમી પાર્ટીએ ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણી માટે આજે ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો હતો. આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાની આગેવાનીમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ગાંધીનગરમાં ડોર ટુ ડોર અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. આ અભિયાનમાં ચૂંટણીના ઉમેદવારો, પ્રદેશના પદાધિકારીઓ, સ્થાનિક પદાધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યકર્તાઓ દ્વારા ગાંધીનગરના વિવિધ વિસ્તારોમાં ઘરે ઘરે જઈને લોકો સાથે સીધો સંવાદ કરવામાં આવ્યો હતો અને આમ આદમી પાર્ટીના વિચારો તથા નીતિઓ અંગે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ જણાવ્યું હતું કે, ગાંધીનગર મનપા ચૂંટણી અંતર્ગત આજે…

Read More

આમ આદમી પાર્ટીના ગાંધીનગર લોકસભા સંગઠન મંત્રી ભૌમિક પાઠક, થલતેજ વોર્ડ પ્રમુખ અનમોલ મહેતા અને ⁠ગોતા વોર્ડ સંગઠન મંત્રી રામ પાલ દ્વારા અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારના ગોતામાં ખરાબ રસ્તાઓનો અનોખી રીતે દીવો પ્રગટાવીને વિરોધ કરવામાં આવ્યો હતો અને આ દરમિયાન આમ આદમી પાર્ટીના નેતા ભૌમિક પાઠકે ઘાટલોડિયાના ખરાબ રસ્તાઓ બતાવતા જણાવ્યું હતું કે, કહેવામાં આવી રહ્યું છે કે આપણે આઝાદીના અમૃત કાળમાં જીવી રહ્યા છીએ અને આપણે ઘાટલોડિયા વિધાનસભાના વોર્ડ નંબર ૧ માં જોઈ રહ્યા છીએ કે અમૃત કાળમાં આપણને કેવા રસ્તા મળી રહ્યા છે. અહીંયાના રોડ મગરની પીઠ જેવા થઈ ગયા છે. અહીંયા સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે જનતાને જે…

Read More

આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપપ્રમુખ તથા ખેડૂત નેતા જીગીશા પટેલે એક વીડિયોના માધ્યમથી જણાવ્યું હતું કે, ગોંડલ તાલુકામાં ગુંડા તત્ત્વોની અધ્યક્ષતામાં ભાદરકાંઠાના ખેડૂતો માટે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મીટિંગનો હેતુ એવો હતો કે ભાદર ડેમમાંથી સિંચાઈનું પાણી વાપરવાની ના પાડી દેવાઈ હતી, એટલે જ આ મીટિંગ રખાઈ હતી. મીટિંગમાં એવું કહેવામાં આવ્યું કે “અમે કહીશું એટલે હવે સિંચાઈનું પાણી આપી દેવામાં આવશે અને સરકારી મંડળીઓના ટ્રાન્સફોર્મર પણ અમે કહીશું એટલે નહીં ઉતારે.” પણ મારે તમને એ સમજાવવું છે કે PGVCL અને સિંચાઈ ખાતું કોણ ચલાવે છે? સરકાર. અને સરકાર કોની છે? ભારતીય જનતા પાર્ટીની. ખેડૂતોને સિંચાઈનું પાણી…

Read More