Author: garvigujrat

છેલ્લે ૧૯૭૬માં પણ જાેવા મળ્યું હતું ઈરાનનાં આકાશમાં ફરી UFO દેખાયાનો દાવો એક ફાઈટર જેટ જ્યારે ઓબ્જેક્ટની નજીક પહોંચ્યું તો તેની અમુક સિસ્ટમે કામ કરવાનું બંધ કરી દીધું હતું ઈરાનની રાજધાની તેહરાનનાં આકાશમાં ચમકતી જુદા-જુદા રંગની લાઈટવાળું એક ઓબ્જેક્ટ દેખાયાનો દાવો કરાયો છે. સોશિયલ મીડિયા પર તેના ઘણાં વીડિયો જાેવા મળી રહ્યાં છે. લોકો દાવો કરી રહ્યાં છે કે- આ UFO હોઈ શકે છે. ૫૦ વર્ષ અગાઉ ૧૯ સપ્ટેમ્બરે ૧૯૭૬માં પણ તેહરાનનાં આકાશમાં આવી ચમકરાદ વસ્તુ જાેવા મળી હતી. આ ઓબ્જેક્ટની તપાસ માટે ઈરાને હ્લ-૪ ફાઈટર જેટ મોકલ્યા હતા. રિપોર્ટ અનુસાર, એક ફાઈટર જેટ જ્યારે ઓબ્જેક્ટની નજીક પહોંચ્યું તો તેની…

Read More

પિતાની ભારતને ટેરિફની ધમકી, પુત્રને ડિફેન્સ સેક્ટરમાં પ્રવેશ ટ્રમ્પના પુત્રો ની કંપની ભારતમાં એન્ટિ ડ્રોન સિસ્ટમ બનાવશે અમેરિકન ડ્રોન કંપની પાવરસ ભારતમાં પારસ ડિફેન્સ સાથે ગાર્જિયન નામની એન્ટિ ડ્રોન સિસ્ટમ બનાવશે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્રો સાથે સંબંધ ધરાવતી એક અમેરિકન ઓટોનોમસ સિસ્ટમ કંપનીએ ભારતી કંપની સાથે મળીને એન્ટિ ડ્રોન સિસ્ટમ બનાવવા અને વેચવાની સમજૂતી કરી છે. તાજેતરમાં જ બનેલી અમેરિકન ડ્રોન કંપની પાવરસે ભારતમાં પોતાનું ગાર્જિયન ઇન્ટરસેપ્ટર પ્રોડક્ટ બનાવવા માટે એક લાઇસન્સિંગ સમજૂતી કરી છેમાર્કેટમાં આપવામાં આવેલી જાણકારી મુજબ પારસ ડિફેન્સ એન્ડ સ્પેસ ટેકનોલોજીસે જૂનમાં પાવરસ સાથે સંરક્ષણ કરાર કર્યા છે. તેના હેઠળ પારસ ડિફેન્સને ભારતમાં પાવરસના એન્ટી ડ્રોન…

Read More

છ વર્ષની તપાસ પછી યુરોપીયન યુનિયનનો ચૂકાદો ઈયુના લોકેશન ડેટા નિયમોના ભંગ બદલ ગૂગલને રૂ. ૪,૦૦૦ કરોડનો તોતિંગ દંડ ગૂગલે વેબ એન્ડ એપ એક્ટિવિટી, લોકેશન હિસ્ટ્રીમાં ડેટાની પ્રક્રિયા કાયદેસર કરી નહોતી : ઈયુનો આરોપ યુરોપિયન યુનિયનના કડક પ્રાઈવસી નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ટેક જાયન્ટ ગૂગલ પર ૪૦૩ મિલિયન યુરો (લગભગ રૂ. ૪,૪૩૨ કરોડ અથવા ૪૬૩ મિલિયન ડોલર) નો ભારે દંડ ફટકારવામાં આવ્યો છે. યુરોપિયન યુનિયનના ડેટા પ્રાઈવસી વૉચડોગ દ્વારા સોમવારે આ અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.આયર્લેન્ડની ડેટા પ્રોટેક્શન કમિશને તપાસ દરમિયાન જણાવ્યું હતું કે, ગૂગલે યૂઝર્સના બ્રાઉઝિંગ અને સર્ચ હિસ્ટ્રી કરતી ‘વેબ એન્ડ એપ એક્ટિવિટી’ અને યૂઝર્સના મુલાકાત લીધેલા…

Read More

દ્રશ્યમ ટુના ડિરેક્ટર અભિષેક પાઠક દિગ્દર્શન કરશે આલિયા પ્રોડયૂસર તરીકે કોરિયન ફિલ્મની ઉઠાંતરી કરશે વરુણ ધવન અને રાજકુમાર રાવને કાસ્ટ કરે તેવી ચચા : સીન ટુ સીન કોપી નહીં હોય તેવો દાવો આલિયા ભટ્ટ એક પ્રોડયૂસર તરીકે કોરિયન ફિલ્મની રીમેક બનાવવાની છે. જાેકે, એવો દાવો થઈ રહ્યો છે કે આલિયા આ ફિલ્મની સીન ટુ સીન કોપી નહીં કરે પરંતુ તેને ભારતીય સ્વરુપમાં ઢાળશે. ઉલ્લેખનીય છે કે આલિયાના પિતા મહેશ ભટ્ટ પર પણ મોટાભાગની ફિલ્મોમાં ઉઠાંતરીના આક્ષેપો થતા રહ્યા હતા. ‘ધ હાઉસમેઇડ’ પરથી બનાવવામાં આવી રહેલી આલિયા ભટ્ટની ફિલ્મને ર્નિદેશિત કરવાનું કામ અજય દેવગણની હિંદી ‘દ્રશ્યમ‘ના ડિરેક્ટર અભિષેક પાઠકને સોંપવામાં આવ્યું…

Read More

મૂળ સંગીતકારની ગીત હટાવી લેવા ચેતવણી સિદ્ધાર્થ, તમન્નાની ફિલ્મ ધી વનમાં મંજૂરી વિના ગીતની ચોરી આ ગીત પર પોતે ત્રણ વર્ષથી કામ કરી રહ્યો હોવાનો સંગીતકાર સરગમ વૈશનો દાવો કરવામાં આવ્યો સિદ્ધાર્થ મલ્હોત્રા અને તમન્ના ભાટિયાની આગામી ફિલ્મ ‘વન-ફોર્સ ઓફ ધ ફોરેસ્ટ’નું ટ્રેલર રિલિઝ થતાં જ તેમાં વપરાયેલાં ગીત વિશે વિવાદ ફાટી નીકળ્યો છે. સંગીતકાર સરગમ વૈશે રવિવારે એક પોસ્ટ મુકી જણાવ્યું હતું કે મારી મંજૂરી કે સંમતિ વિના જ આ ગીતને ટ્રેલરમાં બેકગ્રાઉન્ડમાંં વાપરવામાં આવ્યું છે જેને તત્કાળ હટાવી લેવામાં આવે.આ પોસ્ટમાં સરગમે જણાવ્યું હતું કે હું આ ગીત અયિગિરી નંદિની પર ત્રણ વર્ષથી કામ કરી રહ્યો છું અને…

Read More

ફેશન સેન્સ, સ્ટાઇલ અને ફીટનેસની મહારાણી શ્વેતા તિવારી મેનકા, ઉર્વશી અને રંભાના અવતારમાં બ્લેક-બ્લુ આઉટફિટમાં શ્વેતાનો ગ્લેમરસ અંદાજ અને તસવીરો જાેઇને ચાહકોએ આફરીન થઇ સોશિયલ મીડિયા ઉપર પ્રસંશાના પુષ્પો વેર્યા ટીવી અભિનેત્રી શ્વેતા તિવારી અવારનવાર સોશિયલ મીડિયા પર પોતાની શાનદાર અને ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે. અભિનેત્રીએ ફરી એકવાર પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર કેટલીક સુંદર તસવીરો શેર કરી છે, જેને જાેઈને ચાહકોની નજર તેમના સ્ટાઇલિશ લુક પર ટકી ગઈ છે.ટીવીની લોકપ્રિય અભિનેત્રી શ્વેતા તિવારી પોતાની સુંદરતા અને સ્ટાઇલિશ અંદાજ માટે જાણીતી છે. ફિટનેસના મામલે પણ તે પોતાની પુત્રી પલક તિવારીને ટક્કર આપે છે. ૧૮ સપ્ટેમ્બરે શ્વેતાએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ…

Read More

શેર કરી પહેલી ઝલક મિલી બોબી બ્રાઉન અને જેક બોંગિયોયીએ બીજું બાળક દત્તક લીધું દીકરી બાદ હવે પુત્રનું સ્વાગત; દંપતીએ પરિવારનો ફોટો શેર કરીને લખ્યું—“હાય લિટલ ગાય!” ‘સ્ટ્રેન્જર થિંગ્સ’ ફેમ અભિનેત્રી મિલી બોબી બ્રાઉન અને તેમના પતિ જેક બોંગિયોયીએ પોતાના બીજા બાળકનું દત્તક દ્વારા સ્વાગત કર્યું છે. દંપતીએ ઇન્સ્ટાગ્રામ પર આ ખુશખબર શેર કરવાની સાથે પોતાના વધતા પરિવારની એક સુંદર ઝલક પણ આપી છે.ઇન્સ્ટાગ્રામ મૂકેલી એક સંયુક્ત પોસ્ટમાં મિલી અને જેકે પરિવારના સભ્યો એકબીજાનો હાથ પકડીને ઊભા હોય તેવો ફોટો શેર કર્યાે હતો. તસવીરમાં તેમના પુત્રનો નાનકડો હાથ જેકની આંગળી પકડીને જાેવા મળે છે, જ્યારે મિલી અને તેમની દીકરી પણ…

Read More

​(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. ​ સુરત જેવા શહેર ને સ્વચ્છ ભારત માં નંબર-૧ (વન) બનાવવાની જ્યારે શાસકો દ્વારા ગાઈ વગાડી ને જાહેરાતો કરવામાં આવે છે. એ સ્વચ્છ સુરત, સુંદર સુરત ને બનાવવામાં જેમનો સિંહ ફાળો છે એ છે સફાઈ કામદારો જે વહેલી સવારે ૬ થી ૭ વચ્ચે રસ્તા પર ઉતરી ને શહેર ને સાફ રાખવા પરસેવો પાડે છે. ત્યારે કોઈએ ક્યારેય વિચાર્યું છે કે જેના કારણે શહેર સાફ છે એનું જીવન કેટલું મુશ્કેલીભર્યું છે? એ કેવા કેવા શોષણ નો ભોગ બની નોકરી કરી રહ્યા છે? હવે આજ સફાઈ કામદારોની વાત કરીએ શોષણખોરીની આજે SMC (સુરત મહાનગર…

Read More

​(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા દ્વારા) સુરત ​ બ્રિટનમાં બેકી જોન્સ નામની યુવતી ૨૧ વર્ષની હતી ત્યારે તેના મગજમાં ટ્યુમર (ગાંઠ) હોવાનું નિદાન થયું હતું. કેન્સરનું ટ્યુમર હોવાથી તેને સારવાર માટે કીમોથેરપી આપવામાં આવી. કીમોથેરપીનાં સેશન્સ ૧૧ વર્ષ સુધી ચાલ્યાં. જ્યારે તે ૩૪ વર્ષની થઈ ત્યારે તેણે બીજા કેટલાક ડોક્ટરોને કન્સલ્ટ કર્યા તો ખબર પડી કે તેને કેન્સર છે જ નહીં. ​ વાત એમ હતી કે ૨૦૧૨ માં તેને માથાનો દુઃખાવો થતો હતો. એ વખતે બ્રેઇન-સ્કેન કરવામાં આવ્યું તો મગજમાં એક ઘા દેખાયો. એ વખતે સારવાર કરનારા ડોક્ટરોને એ ઘા અને ઘાને કારણે ઉપસેલો ભાગ ખતરનાક ટ્યુમર હોવાનું લાગ્યું…

Read More

પરીવર્તીની એકાદશી (જલઝીલણી એકાદશી)નું શાસ્ત્રોક્ત માહાત્મય અને કથા હિન્દુ ધર્મ અને સનાતન સંસ્કૃતિમાં એકાદશીનું વ્રત અત્યંત પુણ્યદાયી અને પવિત્ર માનવામાં આવે છે.વર્ષભરમાં આવતી તમામ એકાદશીઓમાં ભાદરવા સુદ-૧૧ (એકાદશી)નું વિશેષ મહત્વ છે.આ પવિત્ર તિથિ પરીવર્તીની એકાદશી, પદ્મા એકાદશી કે જલઝીલણી એકાદશી તરીકે ઓળખાય છે.આ દિવસે જગતના પાલનહાર ભગવાન શ્રી વિષ્ણુ ક્ષીરસાગરમાં યોગનિદ્રા દરમિયાન પોતાની કરવટ-પાસું બદલે છે તેથી તેને પરીવર્તીની એકાદશી કહેવામાં આવે છે વળી આ દિવસે ભગવાનને જલાભિષેક કરાવીને નદી કે સરોવરે વિહાર કરાવવાની અદભૂત પરંપરા છે જેથી તેને જલઝીલણી એકાદશી પણ કહે છે. પરીવર્તીની એકાદશીનું શાસ્ત્રોક્ત માહાત્મય.. પૌરાણિક ગ્રંથો ખાસ કરીને બ્રહ્મ વૈવર્ત પુરાણમાં આ એકાદશીના મહત્વનું વિસ્તૃત વર્ણન…

Read More