Author: garvigujrat

ખામેનેઈના મોત પછી કાશ્મીરમાં ભારે વિરોધ પ્રદર્શનો કાશ્મીરમાં ૭મી સુધી શાળા-કોલેજાે બંધ: સુરક્ષા દળો હાઈ એલર્ટ પર ઈરાન પ્રત્યે સંગઠનનું વલણ શરમજનક છે અને તે પરોક્ષ રીતે હુમલાખોરોને સમર્થન આપવા જેવું છે : મુફ્તી ઈરાનના સર્વાેચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામેનેઈના નિધન બાદ કાશ્મીરમાં ફાટી નીકળેલા વિરોધ પ્રદર્શનોને ધ્યાનમાં રાખીને રાજ્યના વહીવટીતંત્રે મોટો ર્નિણય લીધો છે. સમગ્ર કાશ્મીર ખીણમાં ૭ માર્ચ સુધી તમામ શાળાઓ અને કોલેજાે બંધ રાખવાની જાહેરાત કરાઈ છે. કાશ્મીરના શિયા બહુલ વિસ્તારોમાં સતત ત્રીજા દિવસે ભારે દેખાવોના કારણે સ્થિતિ તણાવપૂર્ણ બની છે. પરિસ્થિતિની ગંભીરતાને જાેતા લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ ઉચ્ચ સ્તરીય બેઠક યોજી સુરક્ષા દળોને હાઈ એલર્ટ પર…

Read More

આજે આમ આદમી પાર્ટીની “પરિવર્તન લાવો કિસાન બચાવો યાત્રા” અંતર્ગત ચરાડવા, સુરેન્દ્રનગર અને ચોટીલા ખાતે જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જનસભામાં આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા અને ફ્રન્ટલ સંગઠન પ્રદેશ અધ્યક્ષ પ્રવિણ રામ, પ્રદેશ યુવા પ્રમુખ બ્રિજરાજ સોલંકી તથા AAP નેતા રમેશ મેર સહિત મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે આ સભામાં ખૂબ જ મોટી સંખ્યામાં ખેડૂતો, યુવાનો, મહિલાઓ સહિત તમામ જાતિ-ધર્મ અને વર્ગના લોકો જોડાયા હતા. આ સભામાં આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા પ્રવીણ રામે ખેડૂતો સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ભગવાન સોમનાથના ચરણોમાં શીશ ઝુકાવીને અને તેમના…

Read More

જહાજાે અખાતી દેશોમાંથી ભારત પરત આવી રહ્યાં હતા ભારતીય ધ્વજ ધરાવતાં ૩૭ જહાજાે, ૧૧૦૯ ખલાસીઓ અટવાયાં હાલમાં ચાલી રહેલી લડાઈમાં અત્યાર સુધીમાં વિદેશી જહાજમાં કામ કરતાં ત્રણ ભારતીયોના મોત નિપજ્યા પશ્ચિમ એશિયામાં ચાલી રહેલાં યુદ્ઘને પગલે ઈરાને હોર્મુઝની ખાડી બંધ કરી દેતાં ઈરાન, ઓમાન તથા તેને સંલગ્ન આસપાસના અન્ય દરિયાઈ વિસ્તારોમાં ભારતીય ધ્વજ ધરાવતાં ૩૭ જહાજાે અને ૧,૧૦૯થી વધુ ખલાસીઓ મધદરિયે અટવાઈ પડ્યાં છે. મધદરિયે અટવાઈ પડેલાં આ જહાજાે પેકીના કેટલાંક ક્રૂડ ઓઈલ તથા એલએનજી લઈ ભારતના બંદરો તરફ આવી રહ્યાં છે. જ્યારે અન્ય જહાજાે અખાતી દેશોમાંથી અન્ય પેટ્રોલિયમ ઉત્પાદનો લઈ ભારત આવી રહ્યાં છે. આ અંગે માહિતી આપતાં સૂત્રોએ…

Read More

પાકિસ્તાન આક્રમક બન્યું મિલિટરી ઓપરેશનમાં વધુ ૬૭ તાલિબાનોને ઠાર માર્યા દક્ષિણ-પશ્ચિમ સરહદ પર આવેલાં ૧૬ સ્થળોએ તાલિબાનો દ્વારા થયેલા હુમલાઓને પણ નિષ્ફળ બનાવ્યો દાવો. પાકિસ્તાનના સુરક્ષા દળોએ ગઇકાલે રાત્રે હાથ ધરેલાં એક મિલિટરી ઓપરેશનમાં વધુ ૬૭ તાલિબાનોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. તદઉપરાંત મંગળવારે વહેલી સવારે દક્ષિણ-પશ્ચિમ સરહદ પર આવેલા ૧૬ સ્થળોએ તાલિબાનો દ્વારા થયેલા હુમલાઓને પણ નિષ્ફળ બનાવ્યા હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.માહિતી અને પ્રસારણ મંત્રી અત્તાઉલ્લાહ તરારે ૨૬ ફેબ્રુઆરીએ અફઘાન તાલિબાનનો દ્વારા કરાયેલા લશ્કરી હુમલાના જવાબમાં શરૂ કરાયેલ ‘ઓપરેશન ગઝબ લિલ હક’ અંગે માહિતી આપી હતી. તરારે જણાવ્યું હતું કે ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતના સરહદી વિસ્તારોમાં રાત્રિ દરમિયાનની લશ્કરી કાર્યવાહી…

Read More

અમેરિકાના બેઝ નષ્ટ થયા, હવે ભારત પર ર્નિભર યુદ્ધ વચ્ચે અમેરિકાના પૂર્વ કર્નલે કર્યો મોટો દાવો ઈરાનને રશિયા અને ચીન તરફથી મોટી મદદ મળી રહી છે, આ બંને દેશો સેટેલાઈટ ઈન્ટેલિજન્સ દ્વારા ઈરાનને સચોટ માહિતી પૂરી પાડી રહ્યા છે. અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભયાનક યુદ્ધને લઈને એક ચોંકાવનારો દાવો સામે આવ્યો છે. અમેરિકન સેનાના પૂર્વ કર્નલ ડગ્લાસ મેકગ્રેગરે દાવો કર્યાે છે કે આ જંગમાં ઈરાન ખૂબ જ મજબૂતીથી લડી રહ્યું છે અને તેણે મધ્ય પૂર્વમાં આવેલા અમેરિકાના અનેક સૈન્ય મથકો અને બંદરોને તબાહ કરી દીધા છે. મેકગ્રેગરના જણાવ્યા અનુસાર, સ્થિતિ એટલી ગંભીર છે કે હવે અમેરિકાએ યુદ્ધ…

Read More

૧૨ દિવસ પછી હત્યાનો ખુલાસો થયો કન્નડ અભિનેત્રીએ બોયફ્રેન્ડ સાથે મળીને લિવ-ઇન પાર્ટનરની હત્યા કરી પાર્ટીમાં દારૂ પીધા પછી મોહન પર તેના ઘરમાં હુમલો કરીને હત્યા કરવામાં આવી હતી : પોલીસ એક કન્નડ અભિનેત્રીએ તેના બોયળેન્ડ અને તેના મિત્રો સાથે મળીને તેના લિવ-ઇન પાર્ટનરની હત્યા કરી. પોલીસે આ પ્રેમ ત્રિકોણ કેસમાં અભિનેત્રી સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસનું કહેવું છે કે અભિનેત્રીએ પહેલા તેના લિવ-ઇન પાર્ટનર સાથે પાર્ટીનું આયોજન કર્યું હતું અને પછી હત્યા કરી હતી. ૧૨ દિવસ પછી હત્યાનો ખુલાસો થયો હતો.કન્નડ અભિનેત્રી ઉર્મિલાના ઉર્ફે બિંદુએ બેંગલુરુના મંજનાથનગરમાં એક ચોંકાવનારું કૃત્ય કર્યું. આ ત્રિકોણ હત્યા કેસમાં, અભિનેત્રીએ તેના…

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત સુરતના વિવિધ વિસ્તારોમાં ઊભા કરાતા પ્રોજેકટો જેવાકે માર્કેટો , ફ્લેટ, દુકાનો, ગોડાઉનો વિગેરે મોટાભાગ ના બિલ્ડરો ધ્વારા ઉભા કરાતા હોય છે. જે ખંધા બિલ્ડરોના પોતાના મળતિયા બ્રોકરો જે બ્રોકરો સ્થાનિક ખેડૂતો સાથે ઘરોબો રાખતા હોય એવા બ્રોકરોને બિલ્ડરો હાથમાં લઈને ખેડૂતોની મોકાની જમીનો યેન કેન પ્રકારે મેળવવા માટે ખેડૂતોનો સંપર્ક કરીને બિલ્ડરો એ બ્રોકરો ધ્વારા ખેડૂતોને વિશ્વાસમાં લઈ બિલ્ડરોની મોટી મોટી વાતો અને વાહવાહી કરાવી મોટા મોટા પ્રોજેકટોની હવા-હવાઇ વાતો કરી એ ખેડૂતની જમીન બિલ્ડરો સાથે બેઠક કરાવી ચોક્કસ રકમમાં વેચાવી દેતા હોય છે. સદર નક્કી કરાયેલી મૂળ રકમના ખેડૂતોને માત્ર ૩૦% કે ૪૦ % આપી…

Read More

ટ્રેડિશનલ લુકમાં જાેવા મળ્યું નવદંપતી ઉદયપુરમાં લગ્ન બાદ હૈદરાબાદમાં વિજય-રશ્મિકાનું ગ્રાન્ડ રિસેપ્શનઉદયપુરમાં લગ્ન બાદ હૈદરાબાદમાં વિજય-રશ્મિકાનું ગ્રાન્ડ રિસેપ્શન ખભા પર અંગવસ્ત્રમ અને સ્ટાઇલિશ મૂછો સાથે વિજય સંપૂર્ણપણે દેશી રંગમાં રંગાયેલો જાેવા મળ્યો હતો. લાંબા સમયથી ચાલી રહેલી અટકળો અને ચાહકોની આતુરતાનો અંત આવ્યો છે. દક્ષિણ ભારતીય સિનેમાનું સૌથી લોકપ્રિય કપલ રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા હવે એકબીજાના જીવનસાથી બની ગયા છે. ૨૬ ફેબ્રુઆરીના રોજ રાજસ્થાનના શાહી શહેર ઉદયપુરમાં એક ખાનગી પણ અત્યંત ભવ્ય સમારોહમાં સાત ફેરા લીધા બાદ, આ જાેડી હવે લગ્નનું જશ્ન મનાવવા માટે હૈદરાબાદ પહોંચી છે. સોશિયલ મીડિયા પર તેમના લગ્નની તસવીરોએ અત્યારે ભારે ધૂમ મચાવી છે.આજે એટલે…

Read More

યુદ્ધની સ્થિતિમાં એશા ગુપ્તા અબુધાબીમાં ફસાઈ ગઈ હતી અભિનેત્રી એશા ગુપ્તા આખરે યુએઈ એરપોર્ટ પરથી ભારત પરત ફરી એશાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એરલાઇન ઓથોરિટી, યુએઈ સરકાર અને હોટેલ સ્ટાફનો પણ આભાર માન્યો અભિનેત્રી એશા ગુપ્તા આખરે ભારત પહોંચી ગઈ છે, તે યુએસ, ઇઝરાયેલ અને ઇરાન વચ્ચેની યુદ્ધની સ્થિતિમાં યુનાઇટેડ આરબ અમિરાતમાં ફસાઈ ગઈ હતી. તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને મદદ માગી હતી. હવે તે આખરે ભારત પાછી આવી ગઈ છે. આ અંગે પણ તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ પર જાહેરાત કરી છે. તેણે એરલાઇન ઓથોરિટી, યુએઈ સરકાર અને હોટેલ સ્ટાફનો પણ આભાર માન્યો હતો. તેણે લખ્યું, “ઘેર પરત. તમારા બધાની શુભેચ્છાઓ…

Read More

Gen-Z એક્ટર્સનો કોઈને ખોટા સાબિત કરવા માટે જાેખમ લેવાનો ઇરાદો નથી હોતો : શનાયા કપૂર શનાયા કપૂરે ‘આંખોં કી ગુસ્તાખિયાં’ સાથે ગયા વર્ષે એક્ટિંગમાં ડેબ્યુ કર્યું છે. જેમાં તેણે વિક્રાંત મેસી સાથે કામ કર્યું હતું. શનાયા કપૂરે ‘આંખોં કી ગુસ્તાખિયાં’ સાથે ગયા વર્ષે એક્ટિંગમાં ડેબ્યુ કર્યું છે. જેમાં તેણે વિક્રાંત મેસી સાથે કામ કર્યું હતું. તેની તાજેતરની રિલીઝ ‘તું યા મેં’માં તે આદર્શ ગૌરવ સાથે જાેડાઈ હતી અને જેમાં બંનેની હાઇટ મુદ્દે ઘણી ચર્ચા થઈ હતી. જ્યારે તેની પહેલી ફિલ્મમાં તેણે વિક્રાંત મેસ્સી સાથે કામ કર્યું હતું, જેમાં તેની સાથે વિક્રાંત મેસ્સી હતો, ત્યારે તેમની વચ્ચેના ઉમરના તફાવત વિશે પણ…

Read More