Author: garvigujrat

ગુજરાત ટાઇટન્સ સામે મોટી મુશ્કેલી.ટીમે શાહરૂખ ખાન અને રાહુલ તેવતિયા અંગે ર્નિણય લેવો પડશે.ટીમે શાહરૂખ ખાન અને રાહુલ તેવતિયા અંગે ર્નિણય લેવો પડશે.ભૂતપૂર્વ ભારતીય બેટ્સમેન અને કોચ સંજય બાંગર માને છે કે ટીમે શાહરૂખ ખાન અને રાહુલ તેવતિયા અંગે મોટો ર્નિણય લેવો પડશે. સંજય બાંગરે કહ્યું કે ગુજરાત ટાઇટન્સને અગાઉ પસંદ કરેલા ખેલાડીઓમાં પોતાનો વિશ્વાસ જાળવી રાખ્યો છે. ટીમ શાહરૂખ ખાન અને રાહુલ તેવતિયા જેવા ખેલાડીઓ માટે પ્રતિબદ્ધ છે, જે ડેથ ઓવરમાં ઝડપથી સ્કોર કરી શકે છે. તેમણે કહ્યું કે જાે બંને ખેલાડીઓ પ્લેઇંગ ઇલેવનમાં રમે છે, તો તેમાંથી એકનો ઉપયોગ ઇમ્પેક્ટ પ્લેયર તરીકે થઈ શકે છે. જાે આ ખેલાડીઓ…

Read More

KKRને વધુ એક મોટો ઝટકો. KKR ને વધુ એક મોટો ઝટકો.પથિરાણા હાલમાં ઈજામાંથી સ્વસ્થ થઈ રહ્યો છે. IPL 2026 શરૂ થાય તે પહેલાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો સ્ટાર ફાસ્ટ બોલર હર્ષિત રાણા ઈજાને કારણે આખી ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા બાદ હવે શ્રીલંકાનો ફાસ્ટ બોલર મથેશા પથિરાણા સીઝનની શરૂઆતની મેચોમાંથી બહાર થઈ ગયો છે. પથિરાણા હાલમાં ઈજામાંથી સ્વસ્થ થઈ રહ્યો છે અને એપ્રિલના મધ્ય સુધીમાં જ ટીમમાં જાેડાઈ શકશે. KKRના મુખ્ય કોચ અભિષેક નાયરે પોતે આ પુષ્ટિ કરી છે. શ્રીલંકાના ઝડપી બોલર મથેશા પથિરાણાની ફિટનેસ અંગે અપડેટ આપતા કોલકાતા નાઈટ રાઈડર્સ મુખ્ય કોચ અભિષેક…

Read More

ભાડા વધારાની ચીમકી.ફ્લાઈટ ટિકિટ એકસ્ટ્રા ચાર્જ પર સરકારની રોકથી એરલાઈન્સ કંપનીઓ નારાજ.નવા નિયમો મુજબ હવે દરેક ફ્લાઈટમાં ૬૦% સીટો માટે કોઈ એક્સ્ટ્રા ચાર્જ વસૂલી શકાશે નહીં.જાે તમે અવારનવાર ફ્લાઈટમાં મુસાફરી કરો છો, તો તમારા ખિસ્સા પર સીધી અસર કરતા સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રાલયે એરલાઇન્સ માટે નવા નિયમો જાહેર કર્યા છે. જે મુજબ હવે દરેક ફ્લાઈટમાં ૬૦% સીટો માટે કોઈ એક્સ્ટ્રા ચાર્જ વસૂલી શકાશે નહીં. જાેકે, ઇન્ડિગો, એર ઈન્ડિયા અને સ્પાઈસ જેટ જેવી મોટી કંપનીઓએ આ ર્નિણયનો સખત વિરોધ કર્યો છે. અત્યાર સુધી એરલાઇન્સ માત્ર ૨૦% સીટો જ ફ્રીમાં આપતી હતી, જ્યારે બાકીની ૮૦% સીટો ‘પ્રેફર્ડ…

Read More

આગ્રા-મથુરા હાઇવે બ્લોક.આગ્રા-મથુરા હાઇવે બ્લોક.ગૌરક્ષક ફરસા વાલે બાબાના મૃત્યુથી મથુરામાં અશાંતિ ફેલાઈ ગઈ : પોલીસ પર પથ્થરમારો કરાયો હતો.ઉત્તર પ્રદેશના મથુરામાં ગૌરક્ષક ફરસા વાલે બાબાના મૃત્યુ બાદ ભારે હોબાળો મચી ગયો. કોસી વિસ્તારમાં ગુસ્સે ભરાયેલા લોકો હાઇવે પર ઉતરી આવ્યા હતા અને વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું, જેમાં પસાર થતા વાહનો પર પથ્થરમારો થયો હતો, જેના કારણે પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ થયું હતું. પરિસ્થિતિને કાબુમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. અહેવાલો અનુસાર, ગૌરક્ષક સંત ચંદ્રશેખર, જેમને ‘ફરસા વાલે બાબા‘ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેમને શનિવારે સવારે લગભગ ૪ વાગ્યે ગાયની તસ્કરીની માહિતી મળી હતી. તેઓ પોતાની મોટરસાઇકલ…

Read More

મોંઘવારીની ચેતવણી આપતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારને ઘેરી.સરકાર ભલે પરિસ્થિતિ સામાન્ય હોવાનો દાવો કરી રહી હોય, પરંતુ સત્ય કંઈક બીજું જ છે.દરેક પરિવારના ખિસ્સા પર તેની સીધી અસર પડવાની નિશ્ચિત છે : ચૂંટણી પછી પેટ્રોલ, ડીઝલ, એલપીજીના ભાવ પણ વધારી દેવાશે : રાહુલ ગાંધી.અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો રેકોર્ડ નીચલા સ્તરે પહોંચી ગયો છે. સતત રૂપિયાની હાલત ખરાબ થતાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ચિંતા વ્યક્ત કરી છે. તેમણે મોંઘવારીને લઈને ચેતવણી આપતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક મોટી પોસ્ટ કરી છે. જેમાં તેમણે લખ્યું છે કે, સરકાર ભલે પરિસ્થિતિ સામાન્ય હોવાનો દાવો કરી રહી હોય, પરંતુ સત્ય કંઈક બીજું…

Read More

મુંબઈ એરલિફ્ટ કરાયા; અન્ય ૨ ગુમ માલદીવ્સમાં સ્પીડબોટ પલટતા રેમન્ડના MD ગૌતમ સિંઘાનિયા ઈજાગ્રસ્ત થયાં ગૌતમ સિંઘાનિયા છેલ્લા કેટલાક સમયથી તેમના વ્યવસાય ઉપરાંત અંગત જીવનમાં આવેલા ઉતાર-ચઢાવને કારણે પણ સતત ચર્ચામાં રહ્યા છે. રેમન્ડ ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર ગૌતમ સિંઘાનિયા માલદીવ્સમાં એક ભયાનક સ્પીડબોટ અકસ્માતનો ભોગ બન્યા છે. દરિયામાં બોટ પલટી જતાં સર્જાયેલી આ દુર્ઘટનામાં સિંઘાનિયા ઈજાગ્રસ્ત થયા હતા, જેમને તાત્કાલિક સારવાર માટે એરલિફ્ટ કરીને મુંબઈ લાવવામાં આવ્યા છે. અહેવાલો અનુસાર, આ અકસ્માત સમયે તેમની સાથે જાણીતા રેલી ડ્રાઈવર હરિ સિંહ અને અન્ય એક મિત્ર પણ બોટ પર સવાર હતા, જેઓ હાલ ગુમ હોવાનું જાણવા મળ્યું છે. જાેકે, ગૌતમ સિંઘાનિયાના પ્રવક્તાએ…

Read More

સુપ્રીમ કોર્ટની લગ્નજીવનના વિવાદની સુનાવણી દરમિયાન મહત્વપૂર્ણ ટિપ્પણી કામવાળી સાથે લગ્ન નથી કર્યાં, પતિએ પણ રસોઈમાં મદદ કરવી જાેઈએ : સુપ્રીમ કોર્ટ ફેમિલી કોર્ટે શરૂઆતમાં પતિની તરફેણમાં છૂટાછેડાનો આદેશ આપ્યો હતો, પરંતુ હાઈકોર્ટે તે આદેશ રદ કર્યાે હતો. સુપ્રીમ કોર્ટે એક લગ્નજીવનના વિવાદની સુનાવણી દરમિયાન આધુનિક સમાજમાં પતિ-પત્નીના બદલાતા સંબંધો અંગે એક અત્યંત મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. ક્રૂરતાના આધારે છૂટાછેડાની માંગ કરતી અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે, પત્ની દ્વારા રસોઈ બનાવવી કે ઘરકામ બરાબર ન કરી શકવા જેવા આક્ષેપોને ‘માનસિક ક્રૂરતા’નો આધાર બનાવી શકાય નહીં. કોર્ટે મૌખિક રીતે જણાવ્યું હતું કે સમય બદલાઈ ગયો છે અને…

Read More

બંને દેશે પરસ્પર હિતો જાળવવાના ઈરાદા વ્યક્ત કર્યા US સાથે ટ્રેડ ડીલની વાટાઘાટોમાં નવા મુદ્દાઓ અંગે સંમતિ સધાઈ: ચીન ટ્રમ્પના ચીન પ્રવાસમાં વિલંબ થવાથી ચીનને રાહત મળી હોવાનું જાણકારો માને છે, ચીન અને ઈરાન વચ્ચેની નિકટતા જગજાહેર છે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની બેઈજિંગ મુલાકાત પૂર્વે ટ્રેડ વાટાઘાટોમાં કેટલાક નવા મુદ્દાઓ અંગે સંમતિ સધાઈ હોવાનો ખુલાસો ચીન દ્વારા થયો છે. પશ્ચિમ એશિયામાં તણાવની સ્થિતિ વચ્ચે ચીન-અમેરિકાએ વ્યાપાર ક્ષેત્રે નવા સંબંધોની શરૂઆત વાટાઘાટો જારી રાખી હોવાનું ચીનના વાણિજ્ય મંત્રાલય દ્વારા જણાવાયું છે. ચીનના જણાવ્યા મુજબ, બંને દેશ વચ્ચે સંવાદ અને વાતચીતને આગળ ધપાવવા માટે આર્થિક અને વ્યાપાર સંબંધી આદાન-પ્રદાનના મિકેનિઝમનો ઉચિત ઉપયોગ…

Read More

હિંદ મહાસાગરમાં યુદ્ધ! ઈરાને ડિએગો ગાર્સિયા પર છોડી મિસાઈલ, રેન્જ જાેઈ દુનિયા સ્તબ્ધ ડિયેગો ગાર્સિયા એ હિંદ મહાસાગરમાં આવેલો એક નાનો ટાપુ છે, જે અમેરિકા અને બ્રિટન માટે વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વનો છે મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે એક એવા સમાચાર સામે આવ્યા છે જેણે સમગ્ર વિશ્વને ચોંકાવી દીધું છે. વોલ સ્ટ્રીટ જર્નલ ના રિપોર્ટ અનુસાર, ઈરાને હિંદ મહાસાગરમાં આવેલા અમેરિકા અને બ્રિટનના સંયુક્ત સૈન્ય મથક ડિયેગો ગાર્સિયા પર બે મધ્યમ અંતરની મિસાઈલોથી હુમલો કર્યાે છે. આ ઘટના બાદ વૈશ્વિક સ્તરે ખળભળાટ મચી ગયો છે.રિપોર્ટ મુજબ, ઈરાન દ્વારા છોડવામાં આવેલી બંને મિસાઈલો અમેરિકી સૈન્ય અડ્ડાને ભેદવામાં નિષ્ફળ રહી છે…

Read More

પ્રાઇમ વીડિયો દ્વારા સિરીઝની જાહેરાત કરાઈ ‘કૉલ મી બે- ૨’માં અનન્યા પાંડે ‘નવી બહેન’ શ્રૃતિ હાસન જાેડાઈ ટીમે આખરે કૉલ મી બે સીઝન ૨ નો ફર્સ્ટ લુક અને ટીઝર કર્યા છે અને તે પહેલાંથી પણ વધુ મજેદાર અને એન્ટરટેઇનિંગ લાગે છે કોલિન ડી’કુન્હાએ ડિરેક્ટ કરેલી ‘કૉલ મી બે સીઝન ૨’ અનન્યા પાંડે, વીર દાસ, શ્રૃતિ હસન અને અન્ય ઘણા કલાકારો સાથે પરત આવી રહી છે. એમેઝોન અનન્યા પાંડેએ ૨૦૨૪માં આ વેબ સિરીઝ સાથે ડેબ્યુ કર્યું હતું. દર્શકોએ તેને બેલા (બૅ) ચૌધરી તરીકે આ કોમેડી ડ્રામામાં ખૂબ પસંદ કરી પછી, નિર્માતાઓ હવે નવી સીઝન સાથે પરત આવી રહ્યા છે. તાજેતરમાં, શોનો…

Read More