- ડિજિટલ પેમેન્ટ પર ટેક્સ અને વધતી મોંઘવારી સામે રોષ: શાસકો સામે આક્રોશ
- સુરતના ડેપ્યુટી મેયર વતનમાં સરકારી ગાડી અને સાયરન વાપરતા વિવાદમાં: વીડિયો વાયરલ
- જૂનાં ગીતોના રિમિક્સ અંગે સમીરની નારાજગી: ‘ધુરંધર’ અને ‘ચૌહાણ’માં મ્યુઝિકનો સત્યાનાશ કર્યાનો આક્ષેપ
- रतलाम मंडल पर राजभाषा पखवाड़ा शुरू: प्रतियोगिताएं एवं सम्मान समारोह होंगे आयोजित
- નર્મદામાં મગરના હુમલા બાદ આપ નેતા નિરંજન વસાવાની પીડિતને સહાય અને મગરને ખસેડવાની માંગ
- Rodeo Slots – mobilní aplikace a online kasino pro hráče v Česku
- RingoSpin: pasos y métodos para registrarte y jugar
- Realz Casino: guida completa al casino online bonus, requisiti, pagamenti e sicurezza
Author: garvigujrat
આપણાંમાં કહેવાય છે કે “ઉંધ ના જુએ ઓટલો ને ભૂખના જુએ સૂકો રોટલો” એવું જ કંઈક ઉપરોકત તસવીરમાં દ્રશ્યમાન થઈ રહ્યું છે. જાહેર માર્ગની એક બંધ દુકાનના ઓટલે ફૂટપાથ પર પાથરેલી પથારીમાં બેસી કોઈ દયાળુ એ હોટલમાંથી અપાવેલું ભોજન અને પાણીની બોટલ સાથે પોતાની ભૂખ ભાંગતો એક મજૂર આખા દિવસ દરમ્યાન મજૂરી કરી શાંતિપૂર્વક જમીન ઉપર આભ અને નીચે ધરતીની ગોદમાં જ્યારે સુખની નિંદર માણશે ત્યારે સૌથી વધુ ઈર્ષા મને કે તમને નહીં થાય પરંતુ લાખો, કરોડો રૂપિયાના બંગલામાં રહીને એસી રૂમમાં સૂતા અને પડખા ફેરવી ઉંધ લાવવા ઉંધની ગોળીઓ કે ઈન્જેકશન લેનારાઓને જરૂર થતી હશે. આને કહેવાય કુદરતનો કરિશ્મા…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. આપણે જાત જાતના ગેસના નામો સાંભળ્યા છે પણ એ ખરેખર શું છે એની ટેક્નિકલીટી આપણે જાણતા નથી. બધાની પાછળ લાગે છે ગેસ અને એ પછી પણ બધાનું ફોર્મેટ અને વપરાશ જુદા-જુદા છે. ચાલો જાણીએ એ ફોર્મેટ અને એનો વપરાશ. LPG અર્થાત લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ:- આ જે LPG છે એ પ્રોપેન અને બ્યુટેન નું મિશ્રણ છે. પ્રોપેન અને બ્યુટેનને દબાણ આપીને એને લિકવિડ ના સ્વરૂપમાં સિલિન્ડરમાં ભરવામાં આવે છે. આ જે ગેસ છે એ વજનવાળો હોય છે. અને એટલે જ એ લીક થતા આજુબાજુમાં પુષ્કળ નુકશાન નોતરે છે. આપણે ત્યાં LPG નો મહત્તમ ઉપયોગ કુકિંગ ગેસ તરીકે…
સોનાના વાયદાના ભાવમાં રૂ.5813 અને ચાંદીના વાયદામાં રૂ.15239નો કડાકોઃ ક્રૂડ તેલનો વાયદો રૂ.37 ઢીલો કોમોડિટી વાયદાઓમાં રૂ.50880.88 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.216585.8 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 35285.43 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 36400 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.267468.12 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.50880.88 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.216585.8 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ માર્ચ વાયદો 36400 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.3903.76 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 35285.43 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું…
સીલ સહિતની કાર્યવાહી.તળવાનાં તેલનો વારંવાર ઉપયોગ કરતાં છ એકમ પકડાયા.તળવાનાં તેલનો વારંવાર ઉપયોગ કરતાં છ એકમ પકડાયા.શહેરમાં બટાકા, દાળવડા, ગાંઠિયા તેમજ ચવાણા સહિતનાં ફરસાણનાં ઉત્પાદકો તેમજ દુકાનદારો પણ તળવાનાં તેલનો વારંવાર ઉપયોગ ના કરે તે માટે મ્યુનિ. ફૂડ વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવે છે તેમ છતાં કેટલાય વેપારીઓ એકનાં એક તેલનો જ ઉપયોગ કરતાં હોવાથી મ્યુનિ. ફૂડ વિભાગની ટીમોએ તપાસ હાથ ધરતાં તેમાં છ એકમમાં ટીપીસી, પેરોક્સાઇડ અને આયોડિન વેલ્યુ વધારે જણાતાં સીલ સહિતની કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી છે. તેમજ સિંધુભવન રોડ પર કોમો બાય કાફા રેસ્ટોરન્ટમાંથી ગાર્લિક બ્રેડમાંથી મરેલી માખી નીકળી હતી. જેની સામે મ્યુનિ. દ્વારા શ્ ૫૦,૦૦૦નો વહીવટી…
આ પ્રોગ્રામ હેઠળ વધુ ૧૨ દેશોનો સમાવેશ થશે.યુએસ વિઝા માટે ૫૦ દેશોના નાગરિકોએ ઇં૧૫,૦૦૦ના બોન્ડ આપવા પડશે.૨ એપ્રિલથી કંબોડિયા, ઇથોપિયા, મોઝામ્બિક સહિતના દેશોનો વિઝા બોન્ડ પ્રોગ્રામમાં સમાવેશ.અમેરિકા ૨ એપ્રિલથી તેના વિઝા બોન્ડ પ્રોગ્રામમાં વધુ ૧૨ દેશોનો સમાવેશ કરશે અને તેનાથી આ પ્રોગ્રામ હેઠળના દેશોની સંખ્યા વધી ૫૦ થશે. બે એપ્રિલથી વધુ ૧૨ દેશોના નાગરિકોએ બિઝનેસ અને ટુરિઝમ માટે બી-વન અને બી-વન વિઝા મેળવવા માટે ૧૫,૦૦૦ ડોલરના બોન્ડ આપવા પડશે. જાેકે અમેરિકામાં ઓવરસ્ટે ન કરે અને અને સમયસર યુએસ છોડી દેનારા વિઝાધારકોને આ નાણા પરત કરાશે. આ નિયમનો હેતુ વિઝાની મુદત પછી પણ અમેરિકામાં રહેતા લોકો પર અંકુશ મેળવવાનો છે. બીજી…
‘ન્યૂક્લિયર નીતિ નહીં બદલાય’.ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ માટે નવા નિયમોની તરફેણ કરી.અમેરિકા આ માર્ગને સુરક્ષિત કરવા માટે નાટો દેશોનું ગઠબંધન ઈચ્છતું હતું, પરંતુ ળાન્સ સહિતના દેશોએ યુદ્ધવિરામ વગર જાેડાવાનો ઇનકાર કર્યાે છે. મિડલ ઈસ્ટમાં વધી રહેલા તણાવ વચ્ચે ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ દેશની પરમાણુ નીતિ અને વ્યૂહાત્મક મહત્ત્વ ધરાવતા હોર્મુઝ સ્ટ્રેટ અંગે મોટું નિવેદનો આપ્યા છે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, ‘ઈરાનની ન્યૂક્લિયર હથિયાર ન વિકસાવવાની મૂળભૂત નીતિમાં હાલ કોઈ મોટો ફેરફાર થશે નહીં, પરંતુ યુદ્ધ પછી હોર્મુઝ સ્ટ્રેટની સ્થિતિ પહેલા જેવી રહેશે નહીં.’ઈરાનના વિદેશ મંત્રીએ જણાવ્યું કે, ‘પરમાણુ કાર્યક્રમ માત્ર વીજળી ઉત્પાદન અને શાંતિપૂર્ણ હેતુઓ માટે જ છે.’ નોંધનીય…
વૈશ્વિક ઊર્જા સંકટના ભણકારા!.ઈઝરાયલે ઈરાનના સૌથી મોટા ગેસ ફિલ્ડ પર હુમલો કર્યાે.ઈઝરાયલે ઈરાનના સૌથી મોટા ગેસ ફિલ્ડ પર હુમલો કર્યાે .મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે બુધવારે એક અત્યંત ખતરનાક વળાંક આવ્યો છે. ઈરાનના સૌથી મોટા અને વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ એવા પાર્સ ગેસ ફિલ્ડ પર ભીષણ હુમલો કરવામાં આવ્યો છે. આ પ્રથમ ઘટના છે જ્યારે ખાડી વિસ્તારમાં ઈરાનના ઊર્જા માળખાને સીધું નિશાન બનાવવામાં આવ્યું હોય. આ ઘટનાને અમેરિકા અને ઈઝરાયલ સાથે ચાલી રહેલા તણાવમાં એક મોટા ‘એસ્કેલેશન’ (સ્થિતિ વધુ તંગ થવી) તરીકે જાેવામાં આવી રહી છે.પાર્સ ગેસ ફિલ્ડ દુનિયાના સૌથી મોટા કુદરતી ગેસ ભંડારનો હિસ્સો છે, જે ઈરાન અને કતાર…
શૂટિંગ ચાલુ છે ત્યાં સૂરજ બડજાત્યાનો ર્નિણય.શૂટિંગ ચાલુ છે ત્યાં સૂરજ બડજાત્યાનો ર્નિણય.ફિલ્મનું શૂટિંગ ગત નવેમ્બરથી શરુ થઈ ગયું છે. હવે સૂરજ બડજાત્યા વહેલી તકે બાકીનું શૂટિંગ આટોપશે.સૂરજ બડજાત્યાના દિગ્દર્શન હેઠળ બનનારી આયુષમાન ખુરાના તથા શર્વરી વાઘની ફિલ્મનું નામ ‘ યે પ્રેમ મોલ લિયા’થી બદલીને ‘યે પ્રેમ મોહ માયા’ કરવામાં આવે તેવી સંભાવના છે. ફિલ્મનું શૂટિંગ ગત નવેમ્બરથી શરુ થઈ ગયું છે. હવે સૂરજ બડજાત્યા વહેલી તકે બાકીનું શૂટિંગ આટોપશે. ફિલ્મમાં અનુપમ ખેર, સીમા પાહવા તથા સુપ્રિયા પાઠક સહિતના કલાકારો જાેવા મળશે. આ ફિલ્મ રાજશ્રી પ્રોડક્શન્સની સ્ટાઈલ મુજબની પારિવારિક રોમેન્ટિક ફિલ્મ જ હશે. આયુષમાન ખુરાનાને નવા જમાનાના પ્રેમ તરીકે રજૂ…
મંદિર સમિતિનો ર્નિણય.મંદિર સમિતિનો ર્નિણય.સારા છેલ્લે અનુરાગ બાસુની ફિલ્મ ‘મેટ્રો ઇન ડિનો’માં આદિત્ય રોય કપૂર સાથે જાેવા મળી હતી.સૈફ અલી ખાન અને અમૃતા સિંહની પુત્રી સારા અલી ખાને ૨૦૧૮માં ફિલ્મ ‘કેદારનાથ’થી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું. અભિષેક કપૂર દ્વારા ર્નિદેશિત આ ફિલ્મમાં તે સુશાંત સિંહ રાજપૂત સાથે જાેવા મળી હતી. કેદારનાથની શાંત અને સુંદર જગ્યાઓ પર પોતાની સફળ ફિલ્મનું શૂટિંગ કર્યા બાદથી અભિનેત્રી નિયમિત રીતે મંદિર જતી રહે છે. તે સમયાંતરે આશીર્વાદ લેવા માટે ત્યાં જાય છે. જાેકે, નવી માહિતી અનુસાર હવે બદ્રીનાથ અને કેદારનાથ મંદિરોમાં આશીર્વાદ લેવા માટે તેમને એફિડેવિટ જમા કરવું પડશે.૧૭ માર્ચે બદ્રી-કેદાર મંદિર સમિતિનાં અધ્યક્ષ હેમંત દ્વિવેદીએ…
હિન્દી વર્ઝન માટે મંજૂરી વિના મારી ઈમેજનો ઉપયોગ સરકે ચુનર સોંગના હિન્દી વર્ઝન વિશે અજાણ હોવાનો નોરાનો દાવો.ઇન્સ્ટાગ્રામ પર શેર કરાયેલા ચાર મિનિટના વિડિયોમાં, નોરા ફતેહીએ જણાવ્યું કે તેને હિન્દી વર્ઝન અથવા તેના શબ્દો વિશે કોઈ જાણકારી નહોતી.એક્ટ્રેસ અને ડાન્સર નોરા ફતેહીએ આવનારી ફિલ્મ ‘કે.ડી.: ધ ડેવિલ’ના ગીત ‘સરકે ચૂનર’ને લઈને સર્જાયેલા વિવાદ પર પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી છે, કારણ કે ગીતની હિન્દી વર્ઝનને તેનાં દ્વી અર્થી શબ્દો માટે ટીકા થઈ છે.ગીતનું હિન્દી વર્ઝન, જેમાં નોરા ફતેહી સાથે સંજય દત્ત પણ જાેવા મળે છે, ગીત રિલીઝ થતાં જ સોશિયલ મીડિયા પર વિરોધનો સામનો કરવો પડ્યો. આક્રોશ પછી આ ગીત યુટ્યુબ…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


