Author: garvigujrat

ગાંધીનગર ખાતે ચાલી રહેલી વિધાનસભાની પ્રશ્નોતરી મામલે વાત કરતા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે ભાજપના નેતાઓએ ગૃહની અંદર પોતાના ઠપકા પડેલા મુદ્દાઓ છુપાવવા માટે કેશુભાઈ પટેલની ઓથ લેવી પડી છે. જે સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલ અમારા પૂજ્ય બાપા કહી શકાય, વડીલ કહી શકાય, તેવા કેશુભાઈ પટેલને અપમાનિત કરીને અને સત્તામાંથી હટાવવાનું પાપ ભાજપના નેતાઓએ કર્યું હતું. જે કેશુભાઈ પટેલ રાજનીતિમાંથી બહાર નીકળી ગયા પછી અને આ દુનિયામાંથી વિદાય લીધા પછી એક પણ વખત તેમના નામે ભાજપે કોઈ યોજના શરૂ કરી નથી. કેશુભાઈનું કોઈ પુતળું પણ મૂક્યું નથી, તેમના નામનો ઉલ્લેખ પણ ભાગ્યે જ થાય છે અને ભાજપના…

Read More

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. થોડા સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાવાની છે. આ બાબતે આમ આદમી પાર્ટી સતત સંઘર્ષ કરીને આજે ગુજરાતની અંદર એક મજબૂત વિકલ્પ તરીકે ઊભરી આવી છે. આજે જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે પાર્ટી તમામ સીટો પર મજબૂતીથી ચૂંટણી લડવા જઈ રહી છે. આ બાબતે આમ આદમી પાર્ટીની ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા ગત 10મી માર્ચથી શરૂ કરવામાં આવી છે. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા સહિત સમગ્ર ગુજરાતમાં મહાનગરપાલિકા અને જિલ્લા તથા તાલુકા પંચાયતની સીટો માટે ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ પ્રક્રિયામાં દાવેદારોના ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા. આ સમગ્ર પ્રક્રિયા ખૂબ…

Read More

ટીટાગઢની મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી ખાતે કરવામાં આવી રહ્યું છે અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે મેટ્રોની ફ્રિકવન્સી વધશે આ તમામ ટ્રેનોનું નિર્માણ કોલકાતા સ્થિત ટીટાગઢની મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી ખાતે કરવામાં આવી રહ્યું છે ગુજરાતમાં મેટ્રો રેલ કનેક્ટિવિટીને વધુ વેગ આપવા માટે સરકારે કુલ ૩૪ અત્યાધુનિક મેટ્રો ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો છે. આ ઓર્ડરમાં અમદાવાદ મેટ્રો ફેઝ-૨ માટે ૧૦ અને સુરત મેટ્રો પ્રોજેક્ટ માટે ૨૪ ટ્રેનસેટ્સનો સમાવેશ થાય છે. આ તમામ ટ્રેનોનું નિર્માણ કોલકાતા સ્થિત ટીટાગઢની મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી ખાતે કરવામાં આવી રહ્યું છે. અમદાવાદ મેટ્રો ફેઝ-૨ હેઠળ અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે ૬૮.૨ કિ.મી.નું નેટવર્ક કાર્યરત છે, જેમાં હાલ ૩૨ ટ્રેનસેટ્સ દ્વારા સેવા આપવામાં આવે છે. હવે…

Read More

જીવદયા પ્રેમીઓએ ન્યાય માટે રેલી યોજી ખેરાલુમાં અબોલ જીવો પર એસિડ ફેકાયું, દાઝેલા પશુઓની હાલત હજુ પણ નાજુક જીવદયા પ્રેમીઓએ આ અમાનવીય કૃત્ય કરનાર અસામાજિક તત્વો સામે કડકમાં કડક પગલાં લેવા માંગ કરી છે ખેરાલુમાં માનવતાને શરમાવતી એક ક્રૂર ઘટના સામે આવી છે. શહેરમાં અજાણ્યા શખ્સોએ એક ગાય અને એક આખલા પર એસિડ ફેંકી જીવલેણ હુમલો કર્યો હોવાનું બહાર આવ્યું છે. આ ઘટનાને કારણે જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.માહિતી મુજબ ૭ માર્ચ ૨૦૨૬ના રોજ કોઈ અજાણ્યા અને ક્રૂર શખ્સો દ્વારા એક ગાય અને એક આખલા પર એસિડ ફેંકવામાં આવ્યું હતું. એસિડના કારણે બંને અબોલ જીવો ગંભીર રીતે દાઝી…

Read More

યુદ્ધ વચ્ચે ઈરાનની ચેતવણ દુનિયા એક બેરલ ઓઈલના ૨૦૦ ડૉલર ચૂકવવા તૈયાર રહે ઈરાને સ્પષ્ટ કર્યું છે કે, જ્યાં સુધી હુમલા બંધ નહીં થાય ત્યાં સુધી તે અહીંથી ઓઈલ પસાર થવા દેશે નહીં ઈરાનના સૈન્ય કમાન્ડરે ૧૧ માર્ચના રોજ દુનિયાને ગંભીર ચેતવણી આપતા જણાવ્યું છે કે, જાે ખાડી વિસ્તારમાં અશાંતિ ચાલુ રહેશે તો ઓઈલના ભાવ ઇં૨૦૦ પ્રતિ બેરલ સુધી પહોંચી શકે છે. અમેરિકા અને ઈઝરાયલના જાેરદાર હુમલા વચ્ચે ઈરાન વળતો પ્રહાર કરીને દુનિયાભરમાં ઓઈલ સપ્લાય ખોરવી નાંખવાની ક્ષમતા ધરાવે છે. દુનિયાના કુલ ઓઈલ સપ્લાયનો પાંચમો ભાગ જ્યાંથી પસાર થાય છે તે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ હાલ બંધ જેવી સ્થિતિમાં છે. ઈરાને…

Read More

પેટ્રોકેમિકલ્સ અને ખાતર ઉત્પાદનને માઠી અસર યુદ્ધને કારણે ઓઈલ, ગેસ અને કેમિકલ્સના ઊંચા ભાવથી ભારતના ટેક્સટાઈલ્સને અસર ક્રુડ, નેચરલ ગેસ, ફર્ટીલાઈઝરને કેમિકલ્સની ખાડીના દેશોમાંથી વિશ્વમાં પરિવહન માટેના મુખ્ય કેન્દ્ર હોર્મુઝની ખાડી ઈરાને બંધ કરી છે. ૧૧ દિવસથી ઈરાન સામે અમેરિકા અને ઇઝરાયેલ યુદ્ધે ચડ્યા છે. કોરોનાની મહામારી પછી રશિયા – યુક્રેનના યુદ્ધ બાદ ફરી એકવાર વિશ્વ સામે મોંઘવારી કે મહામંદીનું જાેખમ ઝળુંબી રહ્યું છે. આયાત ઉપર ર્નિભર ભારત માટે પણ આ એક જાેખમ છે. વિશ્વમાં સૌથી ઝડપે વિકસી રહેલા ભારતીય અર્થતંત્રની નિકાસ કરતા આયાત વધારે છે અને આ આયાતમાં ક્રુડ ઓઈલ, નેચરલ ગેસ અને રાંધણ ગેસ સૌથી મોટી આયાત છે.…

Read More

એક ભારતીય સહિત ૪ લોકો ઈજાગ્રસ્ત દુબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પાસે ડ્રોન હુમલો થતા નાસભાગ આ ડ્રોન હુમલામાં બે ઘાનાઈ અને એક બાંગ્લાદેશી અને એક ભારતીય નાગરિકને સામાન્ય ઈજા થઈ છે. ઈરાન-અમેરિકા-ઈઝરાયલ જંગ વચ્ચે દુબઈમાં મોટી દુર્ઘટના જાેવા મળી છે. દુબઈ મીડિયા ઓફિસે સત્તાવાર પુષ્ટિ કરી કે થોડા સમય પહેલા દુબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પાસે બે ડ્રોન પડ્યા છે. આ હુમલામાં ચાર લોકો ઈજાગ્રસ્ત થયા છે. બે ઘાનાઈ અને એક બાંગ્લાદેશી અને એક ભારતીય નાગરિકને સામાન્ય ઈજા થઈ છે. હજુ સુધી તે સ્પષ્ટ થયું નથી કે ડ્રોન ઈરાનથી આવ્યા હતા કે કોઈ અન્ય કારણે પડ્યા, પરંતુ જંગને કારણે આ વિસ્તારમાં ઈરાની ડ્રોન…

Read More

ભારતની ફાર્માસ્યુટિકલ સપ્લાય ચેઇન પર દબાણ તેલ અને ગેસ પછી, હવે દવાઓનું સંકટ, યુદ્ધે વધાર્યું ભારતનું ટેન્શન દવા ઉત્પાદનમાં વપરાતા કાચા માલના ખર્ચમાં વધારો અમેરિકા અને ઇઝરાયલ દ્વારા ઇરાન પરના હુમલાઓ બાદ, પશ્ચિમ એશિયામાં યુદ્ધનું પ્રમાણ વધી રહ્યું છે. મુખ્ય જળમાર્ગો પર અસરકારક અવરોધ અને સપ્લાય ચેઇન વિક્ષેપોને કારણે ક્રૂડ ઓઇલ અને ગેસના ભાવ આસમાને પહોંચ્યા છે. આ દરમિયાન, બીજી કટોકટી ઉભી થઈ છે. અહેવાલો જણાવે છે કે યુદ્ધ ભારતના ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ પર પણ અસર કરી રહ્યું છે. અહેવાલો જણાવે છે કે ભારતની ફાર્માસ્યુટિકલ સપ્લાય ચેઇન પર દબાણ વધી રહ્યું છે, જેના કારણે દવા ઉત્પાદનમાં વપરાતા કાચા માલના ખર્ચમાં સતત…

Read More

બેન્કની ચાર શાખાઓને નિશાન બનાવી ગઠિયાઓએ ડેટા સિક્યુરિટી તોડી ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો.ઓપરેટિવ બેન્કમાં ૭ કરોડનું સાયબર ફ્રોડ હેકર્સ દ્વારા તળાજા, ભરતનગર, સુભાષનગર અને સિદસર સહિતની શાખાઓમાંથી અંદાજે સાત કરોડ રૂપિયાથી વધુની રકમ ટ્રાન્સફર કરી દેવામાં આવી. ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો.ઓપરેટિવ બેન્કમાં રવિવારના રોજ સાયબર ગઠિયાઓએ મોટું કૌભાંડ આચર્યું હોવાની વિગતો સામે આવી છે. બેન્કની સિસ્ટમ હેક કરીને અજાણ્યા શખ્સો દ્વારા કરોડો રૂપિયાની રકમ અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર કરી દેવામાં આવી છે. આ ઘટનાને પગલે બેન્ક તંત્રમાં દોડધામ મચી ગઈ છે.મળતી માહિતી અનુસાર, ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો.ઓપરેટિવ બેન્કની વિવિધ ૮૮ શાખાઓમાં ૧.૨૫ લાખ ખાતેદારોની કરોડોની થાપણો પડેલી છે. ગત રવિવારે સાયબર ગુનેગારોએ અત્યાધુનિક પદ્ધતિથી…

Read More

ટ્રમ્પે ઈરાન સાથે જલદી યુદ્ધ ખતમ થવાના સંકેત આપતાં ક્રૂડ ઓઈલના ભાવમાં પ્રચંડ કડાકો બ્રેન્ટ ક્રૂડના ભાવમાં આશરે ૭.૨% એટલે કે ૭.૧૫ ડૉલરનો ઘટાડો થતા નવી કિંમત ૯૧.૮૧ ડૉલર પ્રતિ બેરલ પર પહોંચી અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના એક તાજેતરના નિવેદને વૈશ્વિક બજારમાં મોટી હલચલ મચાવી દીધી છે. ફ્લોરિડામાં પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે ભવિષ્યવાણી કરી છે કે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલું યુદ્ધ ટૂંક સમયમાં જ સમાપ્ત થઈ શકે છે. ટ્રમ્પના આ આશાવાદી નિવેદનની સીધી અસર ઓઇલના ભાવ પર જાેવા મળી છે. લાંબા સમયથી ઉર્જા પુરવઠો ખોરવાઈ જવાની આશંકા વચ્ચે રોકાણકારોને મોટી રાહત મળી છે અને ક્રૂડ ઓઇલની કિંમતોમાં ભારે ઘટાડો…

Read More