- ભાદરવી પૂનમ મેળો: અસારવા-ખેડબ્રહ્મા ખાસ ટ્રેનનું સમયપત્રક
- વિસાવદર: ખંભાળિયા અને વેકરિયામાં ₹2.22 કરોડના બે નવા ચેકડેમ મંજૂર
- VipLuck Casino online – principais funcionalidades da plataforma
- Spinko Casino DE – Spiele, Boni und Zahlungsmethoden
- Spinanga Casino Österreich – mobile Nutzung auf Smartphone und Tablet
- શ્રી ગણેશ ચતુર્થીનો શાસ્ત્રીય મહિમા, પ્રાગટ્ય કથા, ગણપતિજીના સ્વરૂપનું ગૂઢ રહસ્ય અને પૂજન વિધિ.
- Seven bonus code guide for UK players – how to claim, wagering requirements & mobile app
- Seven Bonus guide: claim, wagering & tips for Seven Casino UK
Author: garvigujrat
77મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે નવી દિલ્હીના કર્તવ્ય પથ ખાતે યોજાયેલી પરેડમાં ગુજરાતના ટેબ્લોને સતત ચોથી વખત ‘પોપ્યુલર ચોઈસ કેટેગરી’માં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરવા બદલ આજરોજ વિધિવત્ રીતે ટ્રોફી અને પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. આજરોજ નવી દિલ્હીના રાષ્ટ્રીય રંગશાળા શિબિર ખાતે યોજાયેલા પારિતોષિક વિતરણ સમારોહમાં કેન્દ્રિય રાજ્ય રક્ષામંત્રી શ્રી સંજય સેઠના હસ્તે આપવામાં આવેલી આ ટ્રોફી અને પ્રમાણપત્રનો ગુજરાત રાજ્ય વતી મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવ ડૉ. વિક્રાંત પાંડે અને માહિતી કમિશનર શ્રી કિશોર બચાણીએ સ્વીકાર કર્યો હતો. આ સાથે જ ટેબ્લો નિર્માણની પ્રક્રિયા સમયે રાષ્ટ્રીય રંગશાળા ખાતે યોજાયેલી વિવિધ રાજ્યોના કલાકારો દ્વારા સાંસ્કૃતિક નૃત્યોની સ્પર્ધામાં ગુજરાતના નૃત્યને પ્રોત્સાહક ઈનામ પ્રાપ્ત થયું…
અસરગ્રસ્ત લોકો તેમના પ્રતિનિધિ દ્વારા પણ વાંધાઓ રજૂ કરી શકશે.SIRમાં વિસંગતતા હોય તેવા મતદારોની યાદી EC જાહેર કરે : SC. લોકોને સહાય મળે તે માટે ર્નિદેશ આપ્યો કે તેમના નામો ગ્રામ પંચાયત ભવન, દરેક તાલુકાના જાહેર સ્થળો અને શહેરી વિસ્તારોમાં વોર્ડ કચેરીઓમાં દર્શાવવામાં આવે.સુપ્રીમ કોર્ટે ગુરુવારે ચૂંટણી આયોગને ર્નિદેશ આપ્યો કે વિવિધ રાજ્યોમાં ચાલી રહેલી વિશેષ ગહન પુન: સમીક્ષા (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન-SIR) દરમિયાન ‘તાર્કિક વિસંગતતાઓ’ની યાદીમાં સમાવિષ્ટ વ્યક્તિઓના નામ ગ્રામ પંચાયત ભવનો અને બ્લોક કચેરીઓમાં પ્રદર્શિત કરવામાં આવે. આ સ્થળોએ જ સંબંધિત દસ્તાવેજાે અને વાંધાઓ રજૂ કરીને સુધારા કરી શકાશે તેવો આદેશ સર્વાેચ્ચ અદાલતે આવ્યો છે.બિહારમાં SIR પૂર્ણ થયા બાદ…
કોઈ ટેકનિકલ ખામી કે મોટું સસ્પેન્સ?.વિરાટ કોહલીનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ગાયબ થતાં ફેન્સ ટેન્શનમાં!.ઇન્ટરનેટ પર વિરાટના ગાયબ થવાને હાલમાં વાયરલ થયેલા ‘missing penguin’ ટ્રેન્ડ સાથે જાેડવામાં આવી રહ્યું છે.ક્રિકેટ જગતના સુપરસ્ટાર વિરાટ કોહલીનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ શુક્રવારે અચાનક સર્ચમાંથી ગાયબ થઈ જતાં લાખો ચાહકો ચોંકી ગયા છે. જ્યારે ફેન્સ કોહલીની પ્રોફાઇલ ઓપન કરવાનો પ્રયત્ન કરે છે, ત્યારે‘Profile isn’t available’ નો મેસેજ જાેવા મળે છે. આ મામલો ત્યારે વધુ ગંભીર બન્યો જ્યારે વિરાટના ભાઈ વિકાસ કોહલીનું એકાઉન્ટ પણ શુક્રવાર સવારથી દેખાતું બંધ થઈ ગયું છે. અત્યાર સુધી કોહલીની ટીમ કે ઇન્સ્ટાગ્રામ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી, જેના કારણે આ એકાઉન્ટ હેક થયું…
જર્મનીનો અમેરિકા પરથી ભરોસો ઉઠ્યો.યુરોપ ‘પરમાણુ સુરક્ષા કવચ’ જર્મની જાતે તૈયાર કરશે.સંસદીય સંરક્ષણ સમિતિના વડા થોમસ રોવેકેમ્પે દાવો કર્યાે છે કે જર્મની આ તકનીકી લાભનો ઉપયોગ સંયુક્ત યુરોપિયન પહેલમાં યોગદાન આપવા માટે કરી શકે છે.ડોનાલ્ડ ટ્રમ્પની ધમકીઓએ યુરોપમાં ખળભળાટ મચાવ્યો છે, જેનો જવાબ આપવા માટે જર્મની હવે પરમાણુ શક્તિના ક્ષેત્રમાં મોટી હલચલ મચાવવાની તૈયારીમાં છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે નાટો અને યુરોપની સુરક્ષા ગેરેંટી પર સવાલો ઉઠાવીને સમગ્ર યુરોપને એલર્ટ કરી દીધું છે. ટ્રમ્પનું કહેવું છે કે જે દેશો પોતાની સુરક્ષા પર પૂરતો ખર્ચ નથી કરતા, અમેરિકા તેમની રક્ષા નહીં કરે. આ ઉપરાંત, ગ્રીનલેન્ડ ખરીદવાની ટ્રમ્પની વાતોએ યુરોપિયન દેશોના આત્મસન્માનને…
ટ્રમ્પ પ્રશાસન સામાન્ય રીતે પ્રતિબંધોના મામલે અત્યંત કડક વલણટ્રમ્પનો યુ-ટર્ન: પહેલીવાર વેનેઝુએલાનું જપ્ત કરેલું ઓઈલ ટેન્કર પાછું કરશેવેનેઝુએલા પાસે વિશ્વનો સૌથી મોટો તેલ ભંડાર છે, પરંતુ અમેરિકન પ્રતિબંધોને કારણે તે લાંબા સમયથી આર્થિક સંકટમાં છેઅમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રે એક અત્યંત આશ્ચર્યજનક ર્નિણય લેતા વેનેઝુએલાનું જપ્ત કરેલું ક્રૂડ ઓઈલનું ટેન્કર પરત કરવાનો આદેશ આપ્યો છે. પનામાના ધ્વજ ધરાવતા M/T સોફિયા (M/T Sophia) નામના આ ટેન્કરને મુક્ત કરવાના ર્નિણયથી આખી દુનિયા ચોંકી ઉઠી છે, કારણ કે ટ્રમ્પ પ્રશાસન સામાન્ય રીતે પ્રતિબંધોના મામલે અત્યંત કડક વલણ માટે જાણીતું છે.અહેવાલો અનુસાર, સાતમી જાન્યુઆરી ૨૦૨૬ના રોજ યુએસ કોસ્ટ ગાર્ડ અને લશ્કરી દળોએ સમુદ્રમાં ઓપરેશન…
બંનેની સાથે તસવીર વાયરલ થતાં ચર્ચા.મૃણાલ ઠાકુર અને દુલકિર સલમાન ફરી કોઈ પ્રોજેક્ટમાં સાથે આવશે.રામ ચરણની ફિલ્મ ‘પેડ્ડી’ના એક આઇટમ સોન્ગ માટે રશ્મિકા મંદાનાને ઓફર આપવામાં આવી હતી જે તેણે સ્વીકારી નહોતી.મૃણાલ ઠાકુર અને દુલકિર સલમાનની એક તસવીર વાયરલ થઇ છે. તેના પરથી બન્ને ફરી સાથે કામ કરશે તેવી અટકળ થઇ રહી છે. વાયરલ થયેલી તસવીરમાં બન્ને જણા એક છત્રી પકડીને સાથે જાેવા મળ્યા હતા. આ પરથી લોકોમાં અટકળો શરુ થઈ છે કે આ જાેડી ‘સીતા રામન ટ’ુમાં સાથે જાેવા મળશે કે પછી કોઇ નવા પ્રોજેક્ટ માટે ભેગા થયા છે ? સાથેસાથે અફવા એવી પણ છે કે, મૃણાલ અને દુલકર…
બોક્સ ઓફિસ સફળતા વચ્ચે ફિલ્મો અટકી.સની દેઓલની બે ફિલ્મો બાપ અને જન્મભૂમિ બંધ પડી ગઈ.સની દેઓલની હાલ રિલીઝ થયેલી ફિલ્મ‘બોર્ડર ટુ’ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે.સની દેઓલની ફિલ્મો બોક્સ ઓફિસ પર ટંકશાળ પાડી રહી છે, તેમ છતાં પણ તેની બે ફિલ્મો બંધ પડી ગઇ હોવાની માહિતી છે.સની દેઓલની ‘બાપ’ અને ‘જન્મભૂમિ‘ શીર્ષક ધરાવતી બે ફિલ્મો બંધ થઇ ગઇ છે. તેમાંથી ‘બાપ’ ફિલ્મનું શૂટિંગ પણ શરૂ થઇ ગયું હતું પણ હવે તે બંધ પડી ગઈ છે. આ ફિલ્મમાં સની દેઓલ સાથે સંજય દત્ત, મિથુન ચક્રવર્તી, જેકી શ્રોફ જેવા કલાકારો મહત્વના રોલમાં જાેવા મળવાના હતા.બીજી ફિલ્મ ‘જન્મભૂમિ‘ એક કોર્ટરૂમ ડ્રામા…
અદિતિની વિજય સેતુપતિ સાથે સાયલન્ટ ફિલ્મ આવી રહી છે.લાગણીઓ બોલવા કરતાં અનુભવાય તે વધુ જરૂરી છે : અદિતિ રાવ હૈદ્રી.ફિલ્મ પાંડુરંગ બેલેકરે ડિરેક્ટ કરી છે જે એક નીડર અને બેબાક પ્રયોગ છે, આ ફિલ્મ ૩૦ જાન્યુઆરીએ થિએટરમાં રિલીઝ થઈ રહી છે.લાંબા સમય પછી ઇન્ડિયન સિનેમામાં એક અલગ પ્રયોગ થવા જઈ રહ્યો છે, અદિતિ રાવ હૈદ્રી, વિજય સેતુપતિ અને અરવિંદ સ્વામીની એક સાયલન્ટ ફિલ્મ ‘ગાંધી ટોક્સ’ આવી રહી છે. અદિતિની કૅરિઅરની આ એક મહત્વની ફિલ્મ છે. તેણે પોતાની કૅરિઅરમાં મણિ રત્નમ અને સંજય લીલા ભણસાલી જેવા ખુબ સર્જનાત્મક ડિરેક્ટર્સ સાથે કામ કર્યું છે, જેમની ફિલ્મ અને ફિલ્મ બનાવવાની શૈલી બધું જ…
ગોવિંદાએ સ્કૂલ ઈવેન્ટમાં આપી હાજરી.લક્ઝરી કારમાં ફરનારા ગોવિંદાનો નવો વીડિયો જાેઈને યુઝર્સ ચોંક્યા.એક સમય હતો જ્યારે ગોવિંદા લક્ઝરી કારમાંથી નીચે ઉતરતા નહોતા, અને હવે તેમના માટે એક સામાન્ય કાર મોકલવામાં આવી હતી.લગ્ઝરી કારમાં ફરનારા બોલિવૂડ એક્ટર ગોવિંદાનો નવો વીડિયો જાેઈને યુઝર્સ ચોંકી ઉઠ્યા છે. એક સમયે મોટા પડદા પર અને મોંઘી ગાડીઓમાં ફરતો ગોવિંદા હવે નાના સ્ટેજ શૉ, ઓર્કેસ્ટ્રા, લગ્ન અને જન્મદિવસના કાર્યક્રમોમાં નાચતો દેખાયો છે. એક સમયે હતો ત્યારે ગોવિંદા મોટા બજેટની ફિલ્મો અને શૉમાં જાેવા મળતો હતો. ગોવિંદાની લગ્ઝરી લાઈફ-સ્ટાઈલની ઘણી ચર્ચા થતી હતી. તેમના માટે મર્સડીઝ-મ્સ્ઉ જેવી કારમાં ફરવું સામાન્ય હતું. પરંતુ હવે સ્થિત બદલાઈ હોય તેવું…
કલેક્ટર કચેરીમાં ACB દરોડાઆધારકાર્ડના નામે લાંચ લેતા ૩ શખ્સો ઝડપાયાનવું આધારકાર્ડ બનાવી આપવા માટે રૂ. ૩૨,૦૦૦ની લાંચ માંગનાર બે કરાર આધારિત કર્મચારીઓ અને એક વચેટિયાને રંગેહાથે ઝડપી લેવામાં આવ્યા છેઅમદાવાદ કલેક્ટર કચેરીમાં આવેલા જનસેવા કેન્દ્રમાં નવું આધારકાર્ડ બનાવી આપવા માટે રૂ. ૩૨,૦૦૦ની લાંચ માંગનાર બે કરાર આધારિત કર્મચારીઓ અને એક વચેટિયાને રંગેહાથે ઝડપી લેવામાં આવ્યા છે. શહેરમાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો એ એક મોટી સફળતા મેળવી છે. અમદાવાદ કલેક્ટર કચેરીમાં આવેલા જનસેવા કેન્દ્રમાં નવું આધારકાર્ડ બનાવી આપવા માટે રૂ. ૩૨,૦૦૦ની લાંચ માંગનાર બે કરાર આધારિત કર્મચારીઓ અને એક વચેટિયાને રંગેહાથે ઝડપી લેવામાં આવ્યા છે. એક ૩૬ વર્ષીય અરજદારને લોન મેળવવા માટે…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


