- ભાદરવી પૂનમ મેળો: અસારવા-ખેડબ્રહ્મા ખાસ ટ્રેનનું સમયપત્રક
- વિસાવદર: ખંભાળિયા અને વેકરિયામાં ₹2.22 કરોડના બે નવા ચેકડેમ મંજૂર
- VipLuck Casino online – principais funcionalidades da plataforma
- Spinko Casino DE – Spiele, Boni und Zahlungsmethoden
- Spinanga Casino Österreich – mobile Nutzung auf Smartphone und Tablet
- શ્રી ગણેશ ચતુર્થીનો શાસ્ત્રીય મહિમા, પ્રાગટ્ય કથા, ગણપતિજીના સ્વરૂપનું ગૂઢ રહસ્ય અને પૂજન વિધિ.
- Seven bonus code guide for UK players – how to claim, wagering requirements & mobile app
- Seven Bonus guide: claim, wagering & tips for Seven Casino UK
Author: garvigujrat
પોલીસે ૮.૨૯ લાખના નકલી કોસ્મેટિક્સ જપ્ત કર્યા સુરતના ગોડાદરામાં ફરી ઝડપાયું નકલીનું કારખાનું પોલીસ કાર્યવાહી દરમિયાન પોલીસે હિતેશ ભરત કાતરિયા નામના આરોપીની ધરપકડ કરી છે સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાંથી બ્રાન્ડેડ કોસ્મેટિક્સના નામે નકલી પ્રોડક્ટ બનાવતા અને તેને ઓનલાઈન વેચતા એક કારખાનાનો પર્દાફાશ થયો છે. પોલીસ કાર્યવાહી દરમિયાન પોલીસે હિતેશ ભરત કાતરિયા નામના આરોપીની ધરપકડ કરી છે અને આ કેસમાં અંદાજે રૂ. ૮.૨૯ લાખ કિંમતનો નકલી કોસ્મેટિક્સનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે મળતી માહિતી મુજબ, વકીલ નાગેશ્વર કુમ્હાર નામના વ્યક્તિએ જાણીતી કોસ્મેટિક્સ કંપનીઓના નામે બજારમાં નકલી પ્રોડક્ટ્સ વેચાતી હોવાની લેખિત ફરિયાદ પોલીસને આપી હતી. ફરિયાદ…
૪ લાખથી વધુના મુદ્દામાલ સાથે એકની ધરપકડ અમરેલીમાં નકલી બીડી-તમાકુનું મીની કારખાનું ઝડપાયું સ્થળ પરથી બ્રાન્ડેડ કંપનીના ડુપ્લીકેટ સ્ટીકર, હોલમાર્ક સિક્કા, પેકિંગ મશીનરી અને મોટી માત્રામાં રો-મટિરિયલ મળી આવ્યું હતું અમરેલી શહેરમાં બ્રાન્ડેડ કંપનીઓના નામે નકલી બીડી અને તમાકુનું કૌભાંડને પોલીસે ઝડપી પાડ્યું છે. સ્પેશિયલ ઓપરેશન બ્રાન્ચ એ બાતમીના આધારે રહેણાંક મકાનમાં ચાલતા આ નકલી મીની કારખામાં દરોડા પાડી લાખોનો મુદ્દામાલ કબજે કર્યો છે.મળતી માહિતી અનુસાર, પોલીસને માહિતી મળી હતી કે, અમરેલીના મણીનગર વિસ્તારમાં આવેલા સાઈબાબા મંદિર નજીક એક મકાનમાં ગેરકાયદે રીતે નકલી તમાકુ અને બીડી બનાવવાની પ્રવૃત્તિ ચાલી રહી છે. જેને લઈને ર્જીંય્ની ટીમે દરોડો પાડ્યો હતો. આ દરમિયાન…
કાલે NCP ધારાસભ્ય દળની બેઠકમાં ર્નિણય મહારાષ્ટ્રના DyCM બનવા સુનેત્રા પવાર રાજી! પ્રસ્તાવ સ્વીકાર્યો સીએમ સાથે મુલાકાત બાદ દ્ગઝ્રઁના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ પ્રફુલ્લ પટેલે કહ્યું કે, પવાર પરિવારને થોડો સમય આપવો પડશે અજિત પવારના અકાળ નિધન બાદ મહારાષ્ટ્રમાં અત્યારે સૌથી મોટો રાજકીય પ્રશ્ન એ છે કે દ્ગઝ્રઁનું ભવિષ્ય શું હશે? દ્ગઝ્રઁ તરફથી અજિત પવારની જગ્યાએ આગામી નાયબ મુખ્યમંત્રી કોણ બનશે? શું અજિત પવારના પત્ની સુનેત્રા પવાર નાયબ મુખ્યમંત્રી બનશે કે પછી બંને દ્ગઝ્રઁ જૂથ એક થશે? આ અટકળો વચ્ચે ગુરુવારે (૩૦ જાન્યુઆરી) વરિષ્ઠ નેતાઓએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ NCP રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ પ્રફુલ્લ…
ગુજરાત સરકારનો મોટો ર્નિણય.૨૬૬૬ ગામોમાં રૂ. ૬૬૩ કરોડના ખર્ચે બનશે નવા પંચાયત ભવન અને તલાટી આવાસગુજરાત સરકાર દ્વારા રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં માળખાગત સુવિધાઓ વધારવા માટે બે મહત્ત્વના પ્રોજેક્ટ્સની જાહેરાત કરવામાં આવી છે.ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં માળખાગત સુવિધાઓ વધારવા માટે બે મહત્ત્વના પ્રોજેક્ટ્સની જાહેરાત કરવામાં આવી છે. આણંદના ભાદરણ ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની ૨૬૬૬ ગ્રામ પંચાયતો માટે નવા પંચાયત ઘર કમ તલાટી આવાસનું ઈ-ખાતમુહૂર્ત કર્યું છે. આ સાથે જ શહેરી જેવી સુવિધાઓ ગામડામાં પહોંચાડવા માટે ‘મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના’નું પણ લોન્ચિંગ કરવામાં આવ્યું છે. પંચાયત ભવન પ્રોજેક્ટની મુખ્ય વિગતો રાજ્યમાં વહીવટી કામગીરીને વધુ સુદ્રઢ બનાવવા માટે પંચાયત ભવનોનું આધુનિકીકરણ…
નવી સિરિઝનું બેઝ વર્ષ ૨૦૧૨ને બદલે ૨૦૨૪ હશે.જાન્યુઆરીનો રિટેલ ફુગાવો નવી સીપીઆઇ સિરિઝને આધારે જારી કરાશે.નવા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સની બાસ્કેટમાં ૩૫૮ વસ્તુઓ સામેલ કરાશે જે તમામ સેક્ટરોમાં કીંમતોમાં વૃદ્ધિની ગતિને દેખાડશે.જાન્યુઆરીનાં રીટેલ ફુગાવાનાં આંકડામાં વિમાન ભાડુ, ઇ કોમર્સ પ્લેટફોર્મ અને એમેઝોન પ્રાઇમ જેવી ઓટીટી ચેનલોનાં સબક્રિપ્શન દરોમાં થયેલા ફેરફારની પણ અસર જાેવા મળશે કારણકે સ્ટેટિસ્ટિક્સ મંત્રાલયે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (સીપીઆઇ)નાં ઘટકોનો વિસ્તાર કર્યો છે. નવી સીપીઆઇ સિરીઝ જેનું બેઝ વર્ષ ૨૦૧૨ને બદલે ૨૦૨૪ હશે જે મુખ્ય મેક્રોઇકોનોમિક ઇન્ડિકેટર્સને વધુ સચોટ રીતે જાેવા અને દેશમાં ઘરોનાં વ્યાપક વપરાશ પેટર્નની સમીક્ષા કરવાના ઉદ્દેશથી રજૂ કરવામાં આવી રહ્યું છે. સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન…
અડધે રસ્તે પહોંચતા જ ૪ લેનમાંથી સીધો ૨ લેન!.દુનિયાની ૮મી અજાયબી સમાન મુંબઈનો બ્રિજ.MMRDA એ દાવો કર્યો હતો કે, ૪ લેનમાંથી ૨ લેનનો બની જતો આ ફેરફાર આયોજનબદ્ધ છે, ડિઝાઈનની ખામી નથી.મુંબઇના એક ફ્લાયઓવરનો એરિયલ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે, જેમાં કેટલાક યુઝર્સ તેની સરખામણી ભોપાલના ખામીયુક્ત રેલ ઓવર બ્રિજ સાથે કરી રહ્યા છે જેમાં ૯૦-ડિગ્રીનો વળાંક હતો. ભોપાલની એ ઘટનામાં જાહેર બાંધકામ વિભાગ (PWD) ના બે મુખ્ય ઈજનેરો સહિત સાત ઈજનેરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જાે કે, આ ડબલ ડેકર ફ્લાયઓવર બનાવનાર મુંબઈ મેટ્રોપોલિટન રીજન ડેવલપમેન્ટ ઓથોરિટી (MMRDA) એ દાવો કર્યો હતો કે, ૪ લેનમાંથી…
બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ.ભારતનું ગોવા રાજ્ય લેશે ઓસ્ટ્રેલિયા-ફ્રાંસ જેવો ર્નિણય.ગોવા સરકાર ૧૬ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયાના વપરાશ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી શકે.મોબાઈલ અને સોશિયલ મીડિયા આજે બાળકોના જીવનનો એક અભિન્ન હિસ્સો બની ગયા છે. નાના બાળકો પણ કલાકો સુધીInstagram, Faceboko, YouTube અને અન્ય સોશિયલ મીડિયા એપ્સ પર સમય વિતાવી રહ્યા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હવે ગોવા સરકાર એક મોટું પગલું ભરવાનું વિચારી રહી છે. ગોવા સરકાર ૧૬ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયાના વપરાશ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવા અંગે વિચારણા કરી રહી છે. આ બાબતનો ખુદ રાજ્યના મંત્રીએ સંકેત આપ્યો છે. તેમનું કહેવું…
ટ્રમ્પની મોટી જાહેરાત, કહ્યું નવા ફેડ ચેરમેનની જાહેરાત કરશે!.અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો આ ર્નિણય વ્યાજ દરો, ડોલર અને ગ્લોબલ માર્કેટની દિશા કેવી રીતે બદલશે.અમેરિકન સેન્ટ્રલ બેન્ક ફેડરલ રિઝર્વને લઈને રાજનીતિ અને આર્થિક હલચલ વધી રહી છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ શુક્રવારે સવારે નવા ફેડ ચેરમેનના નામની જાહેરાત કરશે. મહિનાથી ચાલી રહેલી ચર્ચાઓ, અટકળો અને ધારણાઓ બાદ હવે ફેડ ચેરમેનનું નામ જાહેર થવા જઈ રહ્યું છે. સવાલ માત્ર એટલો નથી કે આગામી ફેડ ચેર કોણ હશે, પરંતુ એ પણ છે કે ટ્રમ્પનો આ ર્નિણય વ્યાજ દરો, ડોલર અને ગ્લોબલ માર્કેટની દિશા કેવી રીતે બદલશે. અમેરિકી રાષ્ટ્રપતિ…
આ કરાર ભારત માટે એક મોટી સિદ્ધિ સમાન છે.ભારત-યુરોપ ડીલથી પાકિસ્તાન અને બાંગ્લાદેશની નીકળી ગઈ હવા.ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચેનો મુક્ત વેપાર કરાર (FTA) ભારત માટે ફાયદાકારક માનવામાં આવે છે.ભારત અને યુરોપિયન યુનિયન (EU) વચ્ચે આગામી મુક્ત વેપાર કરાર (FTA) ની ચર્ચા વિશ્વભરમાં થઈ રહી છે. આ કરાર દક્ષિણ એશિયાઈ અર્થતંત્ર પર મોટી અસર કરી શકે છે. આ કરારને ભારત માટે એક મોટી સિદ્ધિ માનવામાં આવી રહી છે, પરંતુ પાકિસ્તાન અને બાંગ્લાદેશ જેવા મુસ્લિમ દેશોમાં ચિંતા છે. આ કરાર બાદ ઘણા ભારતીય ઉત્પાદનો યુરોપિયન બજારમાં ઓછા અથવા કોઈ કરવેરા વિના વેચી શકાશે. આનો સીધો ફાયદો ભારતીય કંપનીઓને થશે અને તેમની…
રાજસ્થાનના ૪ની ધરપકડ કરવામાં આવી.પલસાણામાં ૧૦ કરોડનું MD ડ્રગ્સ ઝડપાયું, મૈસૂરમાં ચાલતી ફેક્ટરીનો પર્દાફાશ.પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, આ ડ્રગ્સ કર્ણાટકના મૈસૂર સ્થિત હેબ્બલ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં તૈયાર કરવામાં આવતું હતું.દેશમાં નશીલા પદાર્થોના વધતા જતા દૂષણ વિરુદ્ધ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)એ મોટી સફળતા મેળવી છે. સુરતના પલસાણા નજીકથી પસાર થતી એક લક્ઝુરિયસ ફોર્ચ્યુનર કારમાંથી રૂ.૧૦ કરોડની કિંમતનું ૩૫ કિલો મેફેડ્રોન (MD) ડ્રગ્સ ઝડપી પાડ્યા બાદ, આ રેકેટના છેડા કર્ણાટકના મૈસૂર સુધી પહોંચ્યા છે. NCB મૈસૂરમાં ગુપ્ત રીતે ચાલતી ડ્રગ્સ બનાવવાની લેબોરેટરી (ફેક્ટરી) પર દરોડો પાડી આંતરરાજ્ય ડ્રગ્સ સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો છે. ચોક્કસ બાતમીને આધારે, NCB ટીમે ૨૮ જાન્યુઆરીએ સુરત…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


