- Online Casino VooDoo Overview & Options for UK Players – Bonuses, Games & Payments
- VooDoo Bonus Guide: Claim, Wagering Requirements & Withdrawal Tips for VooDoo Casino UK
- How to Register for VooDoo Slots at VooDoo Casino – Step‑by‑Step UK Guide
- VooDoo Casino Bonus Guide – Welcome Offer, Wagering & UK Payment Details
- VooDoo Free Spins in the UK – Claim Guide, Wagering Requirements & Best Games
- ભાદરવી પૂનમ મેળો: અસારવા-ખેડબ્રહ્મા ખાસ ટ્રેનનું સમયપત્રક
- વિસાવદર: ખંભાળિયા અને વેકરિયામાં ₹2.22 કરોડના બે નવા ચેકડેમ મંજૂર
- VipLuck Casino online – principais funcionalidades da plataforma
Author: garvigujrat
શ્રીનગર-જમ્મુ નેશનલ હાઇવે બંધ: ૨૦થી વધુ ફ્લાઇટ્સ રદ ઉત્તર ભારતમાં વરસાદ અને હિમવર્ષા વૈષ્ણોદેવીની યાત્રા સ્થગિત કરાઈ જમ્મુ-કાશ્મીરના સત્તાવાળાઓએ નવેસરથી હિમવર્ષા બાદ છ જિલ્લાઓ માટે અતિ જાેખમી હિમપ્રપાતની ચેતવણી જારી કરી દેશના ઉત્તરભાગમાં ફરી એકવખત આકરી ઠંડીની શરૂઆત થઇ છે. અનેક વિસ્તારોમાં હિમવર્ષા અને વરસાદના કારણે જનજીવનને અસર થઇ છે. જાેકે વરસાદને કારણે ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીરમાં ખેડૂતો અને પર્યટકોને થોડીક રાહત મળી છે. દેશમાં ફરી એક વખત ઠંડી પાછી ફરશે તેવી આગાહી કરવામાં આવી છે.જમ્મુ અને કાશ્મીરના મોટાભાગના વિસ્તારોમાં થયેલી તાજી હિમવર્ષાને કારણે શ્રીનગર-જમ્મુ નેશનલ હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે. માતા વૈષ્ણોદેવીની યાત્રા સ્થગિત કરવામાં આવી…
સુરજ ભાસ્કર નામના યુપીના યુવકનું આ કૃત્ય પોલીસને પણ ચોંકાવી ગયું MBBSના દિવ્યાંગ ક્વોટામાં સીટ મેળવવા યુવાને પગ કાપ્યો ઉત્તરપ્રદેશની ઘટના: સૂરજની ડાયરીમાં મહત્વકાંક્ષા ભરેલું વાક્ય લખેલું મળ્યું, હું ૨૦૨૬માં ડોક્ટર બનીશ મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવવા માટે લાખો વિદ્યાર્થીઓ એડી ચોટીનું જાેર લગાવી, NEET જેવી અત્યંત અઘરી પરીક્ષાનો સામનો કરે છે. ત્યારે NEETમાં બે વાર નિષ્ફળ થયા બાદ સ્મ્મ્જીના દિવ્યાંગ ક્વોટામાં સરળતાથી પ્રવેશ મેળવી લેવા માટે યુપીના MBBSના એક યુવક સુરજે જાતે જ પગ કાપી કાઢ્યાનું આઘાતજનક કારસ્તાન સામે આવ્યું છે. આ ચોંકાવનારા કૃત્ય સમગ્ર દેશના મેડિકલ જગતમાં ચર્ચાસ્પદ બની છે. આ ઘટના પોલીસ સુધી પહોંચી છે અને તપાસ દરમિયાન…
સરકારી યુનિવર્સિટીઓમાં નવી ભરતી પર એક વર્ષના પ્રતિબંધની તૈયારી ફ્લોરિડા એક વર્ષ માટે H-1B વિઝા હેઠળ ભરતી પર પ્રતિબંધ મુકવાની તૈયારીમાં આ પગલાથી ખાસ કરીને સંશોધન અને શૈક્ષણિક વિભાગોમાં કામ કરવા ઈચ્છતા ભારત સહિતના દેશના પ્રોફેશ્નલ્સ પર સીધી અસર પડશે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈમિગ્રેશનના નિયમો આકરાં બનાવતાં ભારત સહિતના દેશો મુશ્કેલીમાં મુકાયા છે. હવે અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાંથી ભારતીય આઈટી પ્રોફેશનલ્સ અને સંશોધકો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ફ્લોરિડાની તમામ સરકારી યુનિવર્સિટીઓમાં H-1B વિઝા કાર્યક્રમ હેઠળ નવી કર્મચારીઓની ભરતી કરવા પર લગભગ એક વર્ષ માટે પ્રતિબંધ મૂકવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. આ મહત્વપૂર્ણ નીતિ પર આગામી ૨૯…
કોલેજનો ૧૧ લાખ ૭૭ હજાર જેટલો પ્રોપર્ટી ટેક્સ બાકી AMCએ પાલડીની પ્રભુદાસ ઠક્કર આર્ટ્સ-કોમર્સ કોલેજને સીલ કરી.પરીક્ષા સમયે જ થયેલી કાર્યવાહીથી વિદ્યાર્થીઓ અટવાયા.અમદાવાદ મહાનગરપાલિકાએ પ્રોપર્ટી ટેક્સ બાકી ધરાવતી મિલકતો સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. આ કાર્યવાહી અંતર્ગત પાલડી વિસ્તારમાં આવેલી સરકાર હસ્તક પ્રભુદાસ ઠક્કર આર્ટ્સ-કોમર્સ કોલેજને પણ AMC દ્વારા સીલ કરવામાં આવી છે. કોલેજનો ૧૧ લાખ ૭૭ હજાર જેટલો પ્રોપર્ટી ટેક્સ બાકી માહિતી મુજબ, કોલેજ પાસે કોર્પોરેશનનો રૂ. ૧૧ લાખ ૭૭ હજાર જેટલો પ્રોપર્ટી ટેક્સ બાકી હતો.પરીક્ષા પૂર્વે જ કોલેજને સીલ કરવામાં આવતા વિદ્યાર્થીઓ અટવાયા AMC દ્વારા પરીક્ષા પૂર્વે જ કોલેજને સીલ કરવામાં આવતા વિદ્યાર્થીઓ અને અધ્યાપકોમાં ભારે અસંતોષ…
૪૮ વોર્ડમાં ફિડિંગ સ્પોટની ફાળવણી.જાહેરમાં શ્વાનને ખવડાવ્યું તો દંડાત્મક કાર્યવાહી થશે.લોકોમાં આ નવા નિયમો અંગે જાગૃતિ લાવવા માટે ખાસ IEC કેમ્પેઈન‘ હાથ ધરવામાં આવશે.અમદાવાદ શહેરમાં રખડતા શ્વાનોની સમસ્યા અને તેના કારણે સર્જાતી અસ્વચ્છતાને રોકવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. ‘ABC Rules-2023’ ના નિર્દેશોનું પાલન કરતા તંત્રએ શહેરભરમાં ૧૦૦ નિર્ધારિત ફિડિંગ સ્પોટ નક્કી કર્યાં છે. હવેથી નાગરિકોએ માત્ર આ નક્કી કરેલા સ્થળોએ જ શ્વાનને ખોરાક આપવાનો રહેશે.AMC દ્વારા અમદાવાદના તમામ ૭ ઝોન અને ૪૮ વોર્ડમાં તપાસ કર્યા બાદ ૧૦૦ ડોગ ફિડીંગ સ્પોટ ઓળખી કાઢવામાં આવ્યા છે. નક્કી કરાયેલા ૧૦૦ સ્પોટ પર તંત્ર દ્વારા ખાસ બેનર્સ અને…
લગ્નનો હાલ કોઈ તાત્કાલિક પ્લાન નથી આમિર ખાન અને ગૌરી સ્પ્રેટ સાથે રહેવા જશે આમિર ખાને ગયાં વર્ષે પોતાનાં ૬૦મા જન્મદિવસના અવસરે ગૌરી સ્પ્રેટને પ્રથમ વખત મીડિયાથી પરિચિત કરાવી હતી બોલીવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન અને તેમની પાર્ટનર ગૌરી સ્પ્રેટ હવે સાથે રહેવાની તૈયારી કરી રહ્યાં છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, આમિર અને ગૌરી એક જ ઘરમાં રહેવા જઇ રહ્યાં છે, જે વિસ્તાર આમિરના પરિવારના અન્ય સભ્યો રહે છે તે જ લોકાલિટીમાં આવેલો છે.તાજેતરમાં આમિર ખાને પોતે આ વાતની પુષ્ટિ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે તેઓ અને ગૌરી એકબીજા પ્રત્યે ખૂબ જ ગંભીર છે અને તેમનો સંબંધ મજબૂત અને પ્રતિબદ્ધ…
ઓપનિંગ ડેની કમાણીમાં છાવા અને ધુરંધરને પાછળ છોડી બોર્ડર ૨એ જુની યાદો તાજી કરી, સન્ની અને દિલજીતનો અભિનય વખણાયો દરેક કલાકારને પૂરતો સ્ક્રીન ટાઈમ મળે છે અને વરુણ, દિલજીત તથા અહાનની ત્રિપુટી વચ્ચેની વાતચીત અને બેકસ્ટોરી દર્શકને જાેડીને રાખે છે. CGI અને ગ્રીન સ્ક્રીનથી ભરેલા આજના યુગમાં, નૉસ્ટેલ્જિયા એ એકમાત્ર એવી “સ્પેશિયલ ઇફેક્ટ” છે, જે પૈસાથી ખરીદી શકાય તેમ નથી. બોર્ડર ૨ એ પણ કંઈક આવું જ કર્યું છે. ત્રણ કલાક વીસ મિનિટની ફિલ્મ દરમિયાન જકડી રાખે એવી ઘણી બાબતો તેમાં છે.મેઇનસ્ટ્રીમ હિન્દી વોર ફિલ્મોની ઓળખ ઉભી કરનાર જે.પી. દત્તા સહ-નિર્માતા તરીકે જાેડાયેલા છે, જ્યારે કેસરી જેવી ફિલ્મ બનાવી ચૂકેલા…
‘લાઈકી લાઈકા’માં ‘છાપ તિલક’ ગીત ગાયું રાશા થડાનીએ હવે સંગીતની દુનિયામાં પણ ડેબ્યુ કર્યું પહેલો લુક અને પહેલું ગીત રિલીઝ થયા બાદ ફિલ્મની થિયેટ્રિકલ રિલીઝ માટે માહોલ બની રહ્યો છે રવિના ટંડનની દિકરી રાશા થડાનીએ થોડાં વખત પહેલાં જ એક્ટિંગમાં આઝાદ ફિલ્મથી ડેબ્યુ કર્યું હતું. હવે તે સંગીતની દુનિયામાં પણ ડેબ્ઉ કરવા જઈ રહી છે. તેણે આવનારી ફિલ્મ ‘લાઈકી લાઈકા’નું રિલીઝ થયેલું પહેલું ગીત ‘છાપ તિલક’ ગાયું છે. અત્યાર સુધી પડદા પર ધુમ મચાવતી રાશા હવે એક નવી શૈલીમાં એન્ટ્રી કરવા જઈ રહી છે. રાશાએ ગાયેલું આ ગીત ઇન્ડી-ફોક બેન્ડ ફરીદકોટ દ્વારા કમ્પોઝ કરવામાં આવ્યું છે. ફરીદકોટનું સંગીત પરંપરાગત ધુનથી…
મુંબઈની રહેણાંક બિલ્ડિંગ પર ગોળીબાર કર્યા ફાયરિંગ કેસમાં એક્ટર દ્ભઇદ્ભની ધરપકડ કરાઈ ફાયરિંગ કેસમાં એક્ટર દ્ભઇદ્ભની ધરપકડ કરાઈ એક્ટર કમાલ રાશિદ ખાન ઉર્ફે દ્ભઇદ્ભ ને મુંબઈ પોલીસે શનિવારે અંધેરી પશ્ચિમના ઓશિવરા વિસ્તારમાં એક રહેણાંક બિલ્ડિંગમાં ફાયરિંગની ઘટનાના સંબંધિત ધરપકડ કરી છે. પોલીસે એક્ટર વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (મ્દ્ગજી) અને આર્મ્સ એક્ટની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો છે.ઁ્ૈં ના અહેવાલમાં પોલીસે જણાવ્યું કે- શુક્રવારે મોડી રાત્રે તેમને પૂછપરછ માટે ઓશિવરા પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો. પોલીસ અનુસાર, પોતાના નિવેદનમાં દ્ભઇદ્ભ એ લાઇસન્સવાળી બંદૂકથી બે રાઉન્ડ ફાયર કરવાની વાત કબૂલી છે. આ ઘટના ૧૮ જાન્યુઆરીના રોજ ઓશિવરા સ્થિત નાલંદા સોસાયટીમાં બની હતી.તપાસ…
આમ આદમી પાર્ટીના ફ્રન્ટલ સંગઠન પ્રદેશ મહામંત્રી સામત ગઢવીની આગેવાનીમાં ફ્રી કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતના યુવાનોને સરકારી નોકરી કઈ રીતે મળી શકે, તેની સંપૂર્ણ માહિતી, માર્ગદર્શન અને મોટીવેશન આપવા માટે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના પ્રથમ બેંકવેટ ખાતે ફ્રી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગાંધીનગરની પ્રખ્યાત એંજલ એકેડમીના સંચાલક “સમ્રાટ” સામત ગઢવીએ મુખ્ય વક્તા તરીકે હાજરી આપી હતી અને મુખ્ય માર્ગદર્શક તરીકે યુવાનોને સંપૂર્ણ માહિતી પૂરી પાડી હતી. સાથે સાથે આ કાર્યક્રમમાં ઉત્તર ઝોન પ્રભારી અને રાષ્ટ્રીય નેતા રાજેશ શર્મા તથા આમ આદમી પાર્ટીના વિદ્યાર્થી પાંખ ASAP પ્રદેશ પ્રમુખ ધાર્મિક માથુકિયા સહિત…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


