- Онлайн казино Dragon Money (Драгон Мани) – как начать играть
- Betify Casino en Ligne | Jouez sur Betify avec 1000 €
- Онлайн казино Dragon Money (Драгон Мани) – как начать играть
- Magyar Online Casino jackpot nyereményekkel és nagy esélyekkel
- Casibom Casino – Güvenilir Online Casino Giriş Adresi
- ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરનારાઓ સામે આરોગ્ય ખાતું નિષ્ક્રિય, SOG પોલીસે એક્શન મોર્ચો સંભાળ્યો
- ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો: પરણ્યા કે ભાઈએ નામ કમી કર્યા પછી પણ પુત્રી ખેડૂત જ રહે છે.
- Online Casino VooDoo Overview & Options for UK Players – Bonuses, Games & Payments
Author: garvigujrat
भारत के प्रख्यात उद्योगपति और स्वाधीनता सेनानी श्री कमलनयन बजाज की 111वीं जयंती के अवसर पर उनकी गौरवशाली जीवन यात्रा को समर्पित विशेष लघु फिल्म का लोकार्पण उनके सुपुत्र और बजाज फाउंडेशन के अध्यक्ष श्री शिशिर बजाज द्वारा शुक्रवार, 23 जनवरी, 2026 को किया गया। बजाज समूह परिवार द्वारा निर्मित और यू-ट्यूब पर उपलब्ध यह विशेष लघु फिल्म श्री कमलनयन बजाज के महान व्यक्तित्व और उनके असाधारण जीवन एवं युग को जीवंत करती है, जिन्होंने बजाज समूह की सच्ची उद्यमशील नींव रखी और भारत की आत्मनिर्भरता की यात्रा को आकार देने में महत्वपूर्ण भूमिका निभाई। यह स्मृतिजनक फिल्म श्री कमलनयन…
સોનાના વાયદામાં રૂ.437 અને ચાંદીના વાયદામાં રૂ.6912ની વૃદ્ધિઃ ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યા કોમોડિટી વાયદાઓમાં રૂ.82193 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.178147 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.72302 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 43784 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.260360.05 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.82193.84 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.178147.99 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ ફેબ્રુઆરી વાયદો 43784 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.4185.07 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.72302.90 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.158889ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.159226 અને નીચામાં…
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મોટો ર્નિણય.આવાસ યોજનામાં વન ટાઈમ રાહત યોજના જાહેર.મુખ્યમંત્રીના આ ર્નિણયથી ૯ હજારથી વધુ ગ્રામ્ય વિસ્તારના કુટુંબોને કુલ રૂ. ૧૫૪ કરોડની દંડનીય વ્યાજમાંથી રાહત મળશે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડની આવાસ યોજનાના લાભાર્થીઓના વ્યાપક હિતમાં મહત્વપૂર્ણ સંવેદનાસ્પર્શી ર્નિણય કર્યો છે. મુખ્યમંત્રીના આ ર્નિણય અનુસાર રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડની આવાસ યોજનાના જે લાભાર્થીઓ મુદ્દલ સંપૂર્ણ ભરવા સંમત છે, પરંતુ માસિક બે ટકા દંડનીય વ્યાજ ભરી શકે તેમ નથી તેમને રાહત મળશે. મુખ્યમંત્રી સમક્ષ આવા લાભાર્થીઓએ કરેલી રજૂઆતનો સકારાત્મક પ્રતિસાદ આપતા તેમણે એવા સ્પષ્ટ દિશા નિર્દેશો આપ્યા છે કે, આ આવાસ…
૨૪ કલાકમાં ગુજરાતમાં ત્રીજા પોલીસકર્મીનો આપઘાત.ગાંધીનગરમાં હેડ કોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહે ગળે ફાંસો ખાધો.ગાંધીનગરના સેક્ટર-૭ પોલીસ ચોકીમાં હેડ કોન્સ્ટેબલે ઘરમાં ઉપરના માળે પંખા સાથે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું.ગુજરાત પોલીસ વિભાગ માટે છેલ્લા ૨૪ કલાક અત્યંત દુ:ખદ અને ચિંતાજનક રહ્યા છે. ભરૂચ અને ભાવનગરમાં પોલીસકર્મીઓના આપઘાતની ઘટનાની શાહી સુકાઈ નથી, ત્યાં હવે પાટનગર ગાંધીનગરમાં વધુ એક પોલીસ હેડ કોન્સ્ટેબલે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતા સમગ્ર પોલીસ બેડામાં સોંપો પડી ગયો છે. ૨૪ કલાકની અંદર રાજ્યમાં પોલીસકર્મીના આપઘાતની આ ત્રીજી ઘટના છે. મળતી માહિતી મુજબ, ગાંધીનગરના સેક્ટર-૭ પોલીસ ચોકીમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ઉપેન્દ્રસિંહ અમરસિંહ વાઘેલાએ આજે સવારે પોતાના જ ઘરમાં ઉપરના માળે…
૨૬મીએ તિરંગો ફરકાવશો તો ઉડાવી દઈશું.અમદાવાદની જુદી-જુદી શાળાઓને ફરી મળ્યો બોમ્બથી ઉડાવી દેવાનો મેલ.સુરક્ષાને પગલે વિદ્યાર્થીઓને અપાઈ રજા : પોલીસ, બોમ્બ સ્ક્વોર્ડ સહિતની ટીમોએ તપાસ હાથ ધરી.૨૬ જાન્યુઆરી ગણતંત્ર દિવસની ઉજવણી પહેલા જ ગુજરાતની રાજધાની અને મેગા સિટીમાં ધમકીભર્યા મેઈલ મળ્યા છે. અમદાવાદ અને ગાંધીનગરની અનેક શાળાઓને આજે ખૂલતા દિવસે બોમ્બની ધમકીના મેઈલ મળ્યા હતા. આ સાથે જ તંત્ર દોડતુ થયું હતુ. તો સાથે જ વિદ્યાર્થીઓને શાળામાંથી રજા આપી દેવાઈ હતી. મોટી સંખ્યામાં વાલીઓ શાળાએ પહોંચ્યા હતા. તો બીજી તરફ, મેઈલમાં ૨૬ મી જાન્યુઆરીએ તિરંગો ન ફરકાવવાનો ઉલ્લેખ કરાયો છે. અમદાવાદની શાળાઓને ફરી મળી બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. અમદાવાદ…
આઠમાં પગાર પંચ પર મોટા અપડેટ.પગાર વધારા માટેની માંગણી ફાઈનલ કરવા થશે મોટી બેઠક.કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સ સંગઠનોના સભ્યો ૨૫ ફેબ્રુઆરીના રોજ નવી દિલ્હીમાં મળવાના છે.આઠમાં પગાર પંચ અંગે ખુબ ચર્ચાઓ થઈ રહી છે અને કેન્દ્ર સરકારના કર્મચારીઓ ક્યારે તે લાગૂ થાય તેની રાહ જાેઈ બેઠા છે. આ વખતે પગાર કેટલો વધશે તે સૌથી વધુ ચર્ચામાં છે. પગાર પંચ હેઠળ થતા પગાર વધારામાં જાે સૌથી વધુ કોઈ મહત્વનું પરિબળ હોય તો ફિટમેન્ટ ફેક્ટર છે. હજુ સુધી સરકાર દ્વારા કોઈ જ સત્તાવાર જાહેરાત નથી પરંતુ અલગ અલગ સંસ્થાઓ દ્વારા તેના વિશે અલગ અલગ અનુમાન થઈ રહ્યા છે પરંતુ હવે આ…
સપ્તાહના છેલ્લા દિવસે શેર બજાર ડગમગી ગયું.સપ્તાહના છેલ્લા દિવસે રોકાણકારોને આજે સાત લાખ કરોડનું નુકસાન થયું.શુક્રવારે સેંકસેક્સ ૭૦૦ અંક તૂટીને ૮૧,૫૩૭ તો નિફ્ટી ૨૪૧ અંક તૂટીને ૨૫૦૪૮ અંક પર બંધ થયો, જ્યારે બેન્ક નિફ્ટીમાં ૭૦૦ અંકનો ઘટાડો.ભારતીય શેર બજાર માટે શુક્રવારનો દિવસ અપશુકનિયાળ રહ્યો, સેન્સેક્સ અને નિફ્ટીમાં ૧ ટકાથી વધારેનો ઘટાડો જાેવા મળ્યો, ગુરુવારની તેજી બાદ સપ્તાહના છેલ્લા દિવસે મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં કડકો થયો જેમાં રોકાણકારોના ૭ લાખ કરોડ રૂપિયા ડૂબી ગયા છે. બીજી તરફ બજેટ પહેલા ડોલરની સરખામણીએ રૂપિયો પણ કડડભૂસ થયો છે. રૂપિયો છેલ્લા છ મહિનામાં નીચલી સપાટીએ આવી ૯૧.૯૪ પર સ્થિર થયો છે. આજે દિવસભર દરમિયાન…
ફ્લાઈટોને અસર, મુસાફરો અટવાયા.જમ્મુ-કાશ્મીરથી હિમાચલ સુધી આંધી તોફાન સાથે હિમવર્ષા.હિમાચલ પ્રદેશના પ્રખ્યાત પર્યટન સ્થળ મનાલીમાં લાંબી રાહ જાેયા બાદ સિઝનની પ્રથમ હિમવર્ષા થઈ.ઉત્તર ભારતના હવામાનમાં મોટો પલટો આવ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (પશ્ચિમી વિક્ષોભ) સક્રિય થવાને કારણે પહાડી રાજ્યોમાં ભારે હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. ભારતીય હવામાન વિભાગ (IMD)) એ આગામી ૨૪ કલાક માટે ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યું છે.હિમાચલ પ્રદેશના પ્રખ્યાત પર્યટન સ્થળ મનાલીમાં લાંબી રાહ જાેયા બાદ સિઝનની પ્રથમ હિમવર્ષા થઈ છે. આજે વહેલી સવારથી જ મનાલી શહેર સફેદ ચાદરથી ઢંકાઈ ગયું હતું. શહેરમાં આશરે બે ઇંચ જેટલો બરફ નોંધાયો છે. જાેકે, હાલમાં નેશનલ હાઈવે…
ઘેર-ઘેર માંદગીના ખાટલા.ઈન્દોર બાદ મઉમાં દૂષિત પાણીનું તાંડવ: ૧૯ બાળકો સહિત ૨૫ બીમાર.નર્મદાના પાણીની પાઈપલાઈન ગટરોની વચ્ચેથી પસાર થતી હોવાને કારણે ગટરની ગંદકી પીવાના પાણીમાં ભળી રહી છે.મધ્ય પ્રદેશના ઈન્દોર શહેરના ભાગીરથપુરામાં દૂષિત પાણીની ઘટના બાદ હવે જિલ્લાના મઉ તાલુકાના પત્તી બજાર વિસ્તારમાં છેલ્લા ૧૦થી ૧૫ દિવસમાં ૧૯ બાળકો સહિત લગભગ ૨૫ લોકો કમળો (પીળિયો) અને ટાઈફોઈડ જેવી ગંભીર બીમારીઓની ઝપેટમાં આવી ગયા છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છે.સ્થાનિક નાગરિકોના જણાવ્યા અનુસાર, આ વિસ્તારના નળોમાં ગંદુ, દુર્ગંધયુક્ત અને ડહોળું પાણી આવી રહ્યું છે. પાણીને ઉકાળ્યા પછી પણ વાસણોના તળિયે કચરો જામી જાય છે. આ ગંભીર પરિસ્થિતિને કારણે…
‘સ્થળાંતર’ શબ્દના ઉપયોગ પર કોર્ટની ટિપ્પણી.SIR અંગે સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચના ઈરાદાઓ પર ઊઠાવ્યાં સવાલ.વર્ષ ૨૦૦૩ પછી બિહારમાં કોઈ પુનરાવર્તન થયું નથી. અત્યાર સુધી માત્ર ‘સ્વ-ઘોષણા’ના આધારે જ નામો નોંધાતા હતા.બિહારમાં મતદાર યાદીઓના ‘સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન’ ને લઈને સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચના ઈરાદાઓ પર ગંભીર સવાલો ઊઠાવ્યા છે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ જાેયમલ્યા બાગચીની બેન્ચે પૂછ્યું હતું કે, ‘શું આ કવાયત પાછળનો છૂપો એજન્ડા લોકોની નાગરિકતા ચકાસવાનો હતો?’સુનાવણી દરમિયાન જ્યારે ચૂંટણી પંચે વસ્તી વિષયક ફેરફાર અને સ્થળાંતરનો હવાલો આપ્યો, ત્યારે કોર્ટે ટિપ્પણી કરી કે, ‘એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં સ્થળાંતર કરવું એ નાગરિકનો બંધારણીય અધિકાર છે. પંચની સૂચનામાં ‘ગેરકાયદે સ્થળાંતર’…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


