Author: garvigujrat

મહિલાના ખાતામાંથી છેલ્લા ૩ મહિનામાં આશરે ૧૫ કરોડ જેટલા મોટા ટ્રાન્જેક્શન થયા.સાયબર ફ્રોડના કરોડોના વ્યવહારમાં મહિલાની જામીન અરજી ગ્રામ્ય કોર્ટે ફગાવી.દેશભરના વિવિધ રાજ્યોમાંથી છેતરપિંડી કરી મેળવેલા નાણાં આ એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા છે, જામીન નહીં: કોટ.સાયબર ક્રાઈમ અને સંગઠિત ગુનાખોરીના વધતા વ્યાપ વચ્ચે અમદાવાદ ગ્રામ્યની સેશન્સ કોર્ટે સાયબર ફ્રોડ દ્વારા મેળવેલી કરોડોની રકમ જેમના ખાતામાંથી વિડ્રો કરવામાં આવી હતી તેવા આરોપી મહિલા રિન્કુ ભાટીની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે અવલોકન કર્યું હતું કે, તપાસના કાગળો જાેતા સ્પષ્ટ થાય છે કે ૧.૦૬ કરોડથી વધુની ‘ડિસ્પ્યુટેડ અમાઉન્ટ’ અરજદારે વિડ્રો કરી છે, જે તેમની સીધી સંડોવણી દર્શાવે છે. દેશભરના વિવિધ રાજ્યોમાંથી છેતરપિંડી…

Read More

અંબાજી પ્રસાદમ કિટ ઘરે બેઠાં ઓનલાઈન ૪૮ કલાકમાં મળી જશે.અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા માતાજીના ફોટા, ચૂંદડી સાથેના પ્રસાદની કિટ લોન્ચ કરાઈ.કિટમાં મોહનથાળ, ચીકી, કંકુના પાઉચ, ચૂંદડી, રક્ષા પોટલી અને માતાજીનો થ્રીડી ફોટો હશે.શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી મંદિર ખાતે ભક્તો દૂરદૂરથી દર્શન કરવા આવે છે અને દર્શન કરીને પ્રસાદ લઈ જાય છે. ઘણા ભક્તો ઘરે બેઠાં પ્રસાદ મંગાવવા માંગતા હોય તેના માટે ટ્રસ્ટ દ્વારા હવે અંબાજી પ્રસાદમ કિટ લોન્ચ કરાઈ છે. ૨૦૨૬થી અંબાજી પ્રસાદમ કિટ ભક્તો ઘરે બેઠા ઓનલાઇન મંગાવી શકશે.અગાઉ અંબાજી મંદિરનો પ્રસાદ ભક્તોને ઓનલાઈન…

Read More

H-1B વિઝા ફી વધારા સામેની અપીલને US ડિસ્ટ્રિક્ટ કોર્ટે ફગાવી.કાયદાનો ભંગ કરશો તો આકરી સજા થશે: US દૂતાવાસની ચેતવણી.ટ્રમ્પ વહીવટીતંત્ર અમેરિકામાં ગેરકાયદે ઇમિગ્રેશનનો અંત લાવવા તથા દેશની સીમા અને નાગરિકોનું રક્ષણ કરવા માટે પ્રતિબદ્ધ.એચ-વન બી વિઝામાં થઈ રહેલા ભારે વિલંબ વચ્ચે ભારત ખાતેના અમેરિકાના દૂતાવાસે બુધવારે ચેતવણી આપી હતી કે દેશના કાયદાનું ઉલ્લંઘન કરનારા લોકોને આકરી સજા ફટકારવામાં આવશે. પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ હેઠળનું હાલનું વહીવટીતંત્ર અમેરિકામાં ગેરકાયદે ઇમિગ્રેશનનો અંત લાવવા માટે પ્રતિબદ્ધ છે.દૂતાવાસે એક્સ પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું કે જાે તમે અમેરિકાના કાયદાનો ભંગ કરશો તો તમને ફોજદારી દંડની મોટી સજા ફટકારવામાં આવશે. ટ્રમ્પ વહીવટીતંત્ર અમેરિકામાં ગેરકાયદે ઇમિગ્રેશનનો અંત…

Read More

યુએસમાં જમણેરી પાંખ દ્વારા અનેક વખત કાસીમનો વિરોધ કરાયો.ન્યૂયોર્કના મેયરે અલકાયદા સમર્થકને લીગલ એડવાઈઝર બનાવતાં વિવાદ.સિરિયામાં જન્મેલા કાસિમ અગાઉ બાઈડેન સરકારમાં ઈમિગ્રેશન એડવાઈઝર હતા કાસીમને સોરોસ પરિવારના ફંડમાંથી કોલંબિયા લૉ સ્કૂલમાં ફેલોશિપ મળી હતી. ન્યૂયોર્કના મેયરપદે ચૂંટાયા પછી ઝોહરાન મમદાની પોતાની ટીમ ઊભી કરી રહ્યા છે. ચીફ કાઉન્સેલના પ્રભાવશાળી પદ પર મમદાનીએ અલકાયદાના આતંકવાદીનો બચાવ કરનારા વકીલની નિમણૂક કરતાં રૂઢિચુસ્ત લોબીએ વિરોધ નોંધાવ્યો છે. સિવિલ રાઈટ્સ લોયર અને સિટી યુનિવર્સટી ઓફ ન્યૂયોર્ક ખાતે લૉ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા રમઝી કાસીમ હવે મેયરના ટોચના લીગલ એડવાઈઝર બન્યા છે. મમદાનીએ તેમને લીગલ સીસ્ટમ દ્વારા સતાવાયેલા લોકોના રક્ષક તરીકે ઓળખાવ્યા છે. એક્સ પોસ્ટ…

Read More

બેટલ ઓફ ગલવાનનો વિરોધ કરી રહેલા.ચીન પર ભારતીય ફિલ્મ ફેડરેશનનો વળતો પ્રહાર.ચાઇનિઝ અખબારોએ સલમાન ખાનની ફિલ્મ પર તથ્યોને તોડવા મરોડવાનો આક્ષેપ મુક્યો.સલમાન ખાનની આવનારી ફિલ્મ ‘ધ બેટલ ઓફ ગલવાન’નું ટીઝર આવી ગયું છે, સમયાંતરે આ ફિલ્મના અહેવાલો આવતા રહે છે, હવે આ ફિલ્મ એક વિવાદમાં ફસાઈ છે. આ ફિલ્મમાં ભારત અને ચીનની સેના વચ્ચે ગલવાન ખીણમાં થયેલી ટક્કરની વાત કરવામાં આવી છે. ત્યારે ચીનના સરકારી માધ્યમો સહીત ગ્લોબલ ટાઇમ્સ સહિતના માધ્યમોમાં આ ફિલ્મની વાર્તા અને તેનાં ટીઝરની પણ ટીકા કરવામાં આવી છે. ત્યારે તેના જવાબમાં ફિલ્મ મેકર અને એફડબલ્યુઆઈસીઈ – ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પલોઇઝના ચીફ એડવાઇઝર અશોક પંડિત…

Read More

શરૂઆતમાં શાહરુખને રણવીરે રિપ્લેસ કર્યો હતો.ડોન ૩માં રણવીર સિંહને રિતિક રોશન રીપ્લેસ કરશે.પહેલી ડોન ૧૯૭૮માં બની હતી, જેમાં અમિતાભ બચ્ચનનો અભિનય આજે પણ આઇકોનિક ગણાય છે.ફરહાન અખ્તરની ડોન ૩ રણવીર સિંહે અચાનક છોડી દીધી છે, તેની થોડાં દિવસોથી ચર્ચા ચાલે છે. જાેકે, આ અંગે રણવીરની ટીમ કે ડોન ૩ના મેકર્સ તરફથી હજુ સુધી કોઈ જ કન્ફર્મેશન મળ્યું નથી. થોડાં દિવસથી એવા અહેવાલો હતા કે રણવીર સિંહે અનિશ્ચિત સમય માટે ફિલ્મને પડતી મુકી છે. ત્યારે હવે એવા અહેવાલો છે કે મેકર્સ રણવીરના સ્થાને રિતિક રોશનને લેવા વિચારે છે. રિતિકને તેઓ આ ફ્રેન્ચાઇઝીનો નવો ચહેરો બનાવવા માગે છે. સુત્રો દ્વારા મળતી માહિતી…

Read More

મિલાપ ઝવેરીની આ એક્શન થ્રિલરનું શૂટિંગ જાન્યુઆરીમાં શરૂ થશે.કિર્તિ શેટ્ટીનો ટાઇગર શ્રોફની ફિલ્મમાં સમાવેશ કરાયો.કિર્તિ શેટ્ટી રિતિક રોશનની સુપર ૩૦માં એક નાના રોલમાં ચાઇલ્ડ એક્ટર તરીકે જાેવા મળશે.કિર્તિ શેટ્ટીને મિલાપ ઝવેરીની ફિલ્મમાં ટાઇગર શ્રોફની સાથે લીડ રોલમાં સાઇન કરનામાં આવી છે. આ એક એક્શન થ્રિલર ફિલ્મ છે, જે ફાઇટિંગ અને એક્શન સીનથી ભરપુર ફિલ્મ છે. કિર્તી આ ફિલ્મમાં પહેલી વખત કોઈ હિન્દી ફિલ્મમાં લીડ રોલમાં જાેવા મળશે. આ અંગેના અહેવાલો અનુસાર ૨૧ જાન્યુઆરીથી મુંબઇમાં ફિલ્મનું શૂટિંગ શરૂ થશે. બે મહિના સુધી આ ફિલ્મ માટે સઘન શૂટ થશે, બધું જ શૂટ મુંબઇમાં જ થવાનું છે અને ટીમ કોઈ બ્રેક વિના એક…

Read More

આલિયાએ ૨૦૨૨માં દિકરી રાહાને જન્મ આપ્યો હતો.આલિયાએ ૨૦૨૨માં દિકરી રાહાને જન્મ આપ્યો હતો.કેમારે હવે બાળક છે એટલે કામની ગતિ અને સંખ્યા બંનેમાં બિલકુલ ઘટાડો થયો છે. પરંતુ આ ગતિ મને ફાવી ગઈ છે અને એમાં હું ખુશ છું.આલિયા ભટ્ટે દિકરી રાહાને જન્મ આપીને તરત જ કામ શરૂ કરી દીધું હતું. જાેકે તે ઘણા સમયથી અર્થપૂર્ણ રોલને પ્રાથમિકતા આપી રહી છે. આલિયા સહિતનાં એક્ટર્સે સાબિત કર્યું છે કે માતૃત્વ તેમની મહત્વાકાંક્ષાની ગતિને ધીમી પાડી શકતું નથી. આલિયાએ ૨૦૨૨માં દિકરી રાહાને જન્મ આપ્યો છે. તેણે તાજેતરનાં ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે તેણે પોતાના કામની ઝડપ ઘટાડી દીધી છે અને કામ પણ થોડું ઓછું કરી…

Read More

अहमदाबाद शहर की प्रतिष्ठित संगीत संस्था ‘मेलोडी मेकर्स द्वारा अपनी निरंतर संगीत श्रृंखला के अंतर्गत एक भव्य कार्यक्रम ‘सिंगर्स चॉइस’ का सफल आयोजन किया गया। इस अनूठे कार्यक्रम की विशेषता यह रही कि इसमें मेलोडी मेकर्स परिवार के गायकों ने अपनी पसंद के चुनिंदा गीतों की प्रस्तुति दी। ​कलाकारों ने बांधा समां कार्यक्रम के दौरान गायकों ने एक से बढ़कर एक गीतों का चयन किया। उनकी बेहतरीन गायिकी और गीतों के शानदार चुनाव ने वहां मौजूद सभी श्रोताओं को मंत्रमुग्ध कर दिया। पूरा सभागार तालियों की गड़गड़ाहट से गूंज उठा और संगीत प्रेमियों ने देर तक इन प्रस्तुतियों का आनंद…

Read More

અંદાજિત કિંમત ૨ કરોડ જેટલી આંકવામાં આવી છે ખનીજ વિભાગે આ તમામ વાહનો સીઝ કરી ધોલેરા પોલીસ મથકે સોંપ્યા છે.અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં ધમધમતા ગેરકાયદે ખનન પર ખાણ ખનીજ વિભાગે લાલ આંખ કરી છે. ધોલેરાના પીપળી ગામે ગેરકાયદે માટી ખનન પર ત્રાટકેલા ખનીજ વિભાગે કરોડોની કિંમતના મશીનો જપ્ત કરી ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાવી દીધો છે. મળતી માહિતી અનુસાર, ધોલેરાના પીપળી ગામે મોટા પાયે ગેરકાયદે માટી ખનન થતું હોવાની ચોક્કસ બાતમી ખાણ ખનીજ વિભાગને મળી હતી. જેના આધારે અધિકારીઓએ દરોડા પાડતા સ્થળ પરથી ખનન કાર્ય કરતા ૧ હિટાચી મશીન અને ૩ ડમ્પર ઝડપી પાડ્યા હતા. જપ્ત કરાયેલા આ વાહનોની અંદાજિત કિંમત ૨ કરોડ…

Read More