- ગ્રેટર નોઈડામાં હિટ એન્ડ રન: ફાસ્ટ કારે પાંચ વિદ્યાર્થીઓને અડફેટે લીધા, વીડિયો વાયરલ
- દિશા સાલિયાનના પિતાએ આદિત્ય ઠાકરેને ૫૦૦ કરોડની માનહાનિ નોટિસ ફટકારી, ગુનો કર્યાનો કર્યો દાવો
- પેન્ટાગોનનો મોટો નિર્ણય: ૩૦+ વયના યુએસ પુરુષ સૈનિકો માટે ટેસ્ટોસ્ટેરોન પરીક્ષણ ફરજિયાત
- બેન્ક ઓફ જાપાને વ્યાજદર વધારી ૧.૨૫ ટકા કર્યો: ૩૧ વર્ષ બાદ સૌથી ઊંચા સ્તરે વ્યાજદર પહોચ્યો
- ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા પર સેંક્શન્સ એક્ટ પર કર્યા સહી, ભારત પર ૧૦૦% ટેરિફ લાદવાની તૈયારી
- શી જિનપિંગની યુએસ મુલાકાત પહેલાં ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન: ‘અમે પણ ચીનની જાસૂસી કરીએ છીએ’
- ભાગેડુ લલિત મોદીના જીવન પર બનશે બાયોપિક, સાજીદ નડિયાદવાલાએ કરી જાહેરાત
- ચીન કનેક્શનને કારણે સલમાન ખાનની ફિલ્મ ‘માતૃભૂમિ’નું સેન્સર સ્ક્રીનિંગ હજુ પણ અટવાયું
Author: garvigujrat
ભારત એક ગાથા’ થીમ સાથે શુભારંભ.ઇન્ટરનેશનલ ફ્લાવર શૉનો શુભારંભ કરાવતા મુખ્યમંત્રી.આ પ્રસંગે ઊર્જામંત્રી ઋષિકેશ પટેલ તેમજ શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલા પણ ઉપસ્થિત રહ્યાં હતાં.મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આજે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શૉ ૨૦૨૬નો શુભારંભ કરાવ્યો હતો. ‘ભારત એક ગાથા’ થીમ પર ઇન્ટરનેશનલ ફ્લાવર શૉની આ ૧૪મી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું છે. ભારતની સમૃદ્ધ, વૈવિધ્યસભર અને ગૌરવસભર સંસ્કૃતિને રજૂ કરતાં આ ભવ્ય ઉત્સવને આગામી તા. ૨૨ જાન્યુઆરી સુધી માણી શકાશે.આ પ્રસંગે ઊર્જામંત્રી ઋષિકેશ પટેલ તેમજ શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલા પણ ઉપસ્થિત રહ્યાં હતાં. અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શૉ-૨૦૨૬’ના શુભારંભ બાદ મુખ્યમંત્રી સહિત તમામ ઉપસ્થિત મહેમાનોએ ફ્લાવર શૉનાં વિવિધ…
રોગની શક્યતા વધી.કમોસમી વરસાદથી કેરી, ચીકુ અને શાકભાજીના પાક પર જાેખમ.શિયાળાની ઠંડી વચ્ચે વહેલી સવારથી પડેલા વરસાદી ઝાપટાંએ જનજીવન સાથે ખેતી ક્ષેત્રને અસર પહોંચાડી.નવસારી જિલ્લાના મરોલી પંથક અને આસપાસના વિસ્તારોમાં નવા વર્ષના પ્રથમ દિવસે વહેલી સવારથી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. શિયાળાની ઠંડી વચ્ચે કમોસમી વરસાદી ઝાપટાં પડતાં લોકોના જીવનમાં અવરોધો ઊભા થયા હતા. સામાન્ય રીતે આ સમયે ઠંડું અને શુષ્ક હવામાન રહે છે, પરંતુ આ અણધાર્યા વરસાદના કારણે જનજીવન પર અસર પડી છે. રસ્તાઓ ભીંજાઈ ગયા હતા, વાતાવરણમાં ભેજ વધ્યો હતો, અને સવારની દૈનિક પ્રવૃત્તિઓ ખોરવાઈ ગઈ હતી. આ સ્થિતિને કારણે લોકોમાં ચિંતા અને અસ્વસ્થતા ફેલાઈ હતી. દક્ષિણ ગુજરાતના…
હાઈકોર્ટનો મોટો ચુકાદો.પતિની સહમતિ વિના પત્ની કરાવી શકે છે ગર્ભપાત.કોર્ટે કહ્યું આ કેસમાં ખાલી મહિલાની ઈચ્છા મહત્ત્વની છ.પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે મહિલાને બાળકોના જન્મ આપવાના અધિકારને લઈને એક ઐતિહાસિક અને મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કરી દીધું છે કે એક પરિણીત મહિલાને ગર્ભપાત કરાવવા માટે પતિની સહમતિની કોઈ જરૂરિયાત નથી. હાઈકોર્ટે કહ્યું કે આ કેસમાં ખાલી મહિલાની ઈચ્છા મહત્ત્વની છે. આ અરજી પંજાબના ફતેહગઢ સાહિબની એક ૨૧ વર્ષીય મહિલાએ દાખલ કરી હતી. મહિલાના લગ્ન આ વર્ષે મેમાં થયા હતા, પણ પતિ સાથે તેના સંબંધ તણાવભર્યા રહેતા હતા. તે તેનાથી અલગ રહેતી હતી. આ દરમિયાન તે ગર્ભવતી થઈ અને છૂટાછેડાની…
ઈન્દોરમાં દૂષિત પાણીના કારણે ૧૦ના મોત.દૂષિત પાણીના કારણે ૧૪૯ હોસ્પિટલમાં દાખલ; અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી.વહીવટીતંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે, ઈન્દોરમાં પીવાના પાણીમાં ગટરનું પાણી ભળી ગયું.વહીવટીતંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે, ઈન્દોરમાં પીવાના પાણીમાં ગટરનું પાણી ભળી ગયુંજે ઈન્દોર શહેરને ભારત સરકાર દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી સતત દેશના સૌથી સ્વચ્છ શહેરનો એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવે છે, એવામાં હવે ત્યાં જ વહીવટીતંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. ઈન્દોરમાં પીવાના પાણીમાં ગટરનું પાણી ભળી ગયું. આ જળ પ્રદૂષણ સંકટે અત્યાર સુધીમાં ૧૦ નિર્દોષ લોકોનો ભોગ લીધો છે. તપાસમાં બહાર આવ્યું છે કે એક પોલીસ ચોકી પાસે પીવાના પાણીની મુખ્ય પાઈપલાઈનની બરાબર…
રાજકોટમાં વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરશ.વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૧-૧૨ જાન્યુઆરીએ ગુજરાતના પ્રવાસે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૧-૧૨ જાન્યુઆરીએ ગુજરાતના પ્રવાસે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તારીખ ૧૧ અને ૧૨ જાન્યુઆરીએ બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ રાજકોટ અને અમદાવાદમાં વિવિધ મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં હાજરી આપશે તેમજ વિકાસકામોની સમીક્ષા બેઠક પણ યોજશે. વડાપ્રધાનની મુલાકાતને લઈને રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ તેજ કરવામાં આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટમાં તા. ૧૧ અને ૧૨ જાન્યુઆરી દરમિયાન યોજાનારી વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરશે. આ કોન્ફરન્સમાં દેશ-વિદેશના ઉદ્યોગપતિઓ, નીતિનિર્માતાઓ અને રોકાણકારો ભાગ લેશે. વડાપ્રધાન રાજકોટ પહોંચશે ત્યારે શહેરમાં…
૧ ફેબ્રુ.થી સિગરેટ, બીડી, તમાકુના ઉત્પાદનો મોંઘા થશે.બીડી, સિગરેટ, પાન મસાલા મોંઘા થશે! લાગૂ થશે નવો ટેક્સ અને સેસ.બીડી, સિગરેટ, પાન મસાલા મોંઘા થશે! લાગૂ થશે નવો ટેક્સ અને સેસ.સિગારેટ, બીડી, પાન મસાલા વગેરે જાે તમારી લાઈફ સ્ટાઈલનો એક મહત્વનો ભાગ હોય અને તમને તેની આદત હોય તો તમારા માટે માઠા સમાચાર આવ્યા છે. કારણ કે આ આદત તમને હવે મોંઘી પડી શકે છે. સરકારે તમાકુના ઉત્પાદનો પર એડિશનલ એક્સાઈઝ ડ્યૂટી લાદી છે. જે ૧ ફેબ્રુઆરી ૨૦૨૬થી લાગૂ થશે. આ ઉપરાંત પાન મસાલા પર એક નવો સેસ લગાવવામાં આવ્યો છે અને તે પણ ૧ ફેબ્રુઆરીથી જ લાગૂ થશે. એટલે કે…
GST રિફંડમાં ૩૧ ટકાનો જંગી વધારો જાેવા મળ્યો.ડિસેમ્બરમાં ૬.૧% વધીને રૂ.૧.૭૪ લાખ કરોડ રહ્યું જીએસટી કલેક્શન.ડિસેમ્બર ૨૦૨૫ માં સ્થાનિક વ્યવહારોમાંથી કુલ આવક ૧.૨ ટકા વધીને રૂ.૧.૨૨ લાખ કરોડથી વધુ થઈ ગઈ.ડિસેમ્બર ૨૦૨૫ માં ગ્રોસ GST કલેક્શન ૬.૧ ટકા વધીને રૂ.૧.૭૪ લાખ કરોડથી વધુ થઈ ગઈ છે. ગુરુવાર, ૧ જાન્યુઆરીના રોજ જાહેર કરાયેલા સરકારી આંકડા મુજબ, કર ઘટાડા પછી સ્થાનિક વેચાણ આવકમાં ધીમી વૃદ્ધિને કારણે GST વસૂલાતમાં મંદી આવી છે. ડિસેમ્બર ૨૦૨૪ માં કુલ GST વસૂલાત રૂ.૧.૬૪ લાખ કરોડથી વધુ હતી. સત્તાવાર માહિતી અનુસાર, ડિસેમ્બર ૨૦૨૫ માં સ્થાનિક વ્યવહારોમાંથી કુલ આવક ૧.૨ ટકા વધીને રૂ.૧.૨૨ લાખ કરોડથી વધુ થઈ ગઈ છે,…
Litestyle by PNG, the contemporary lightweight fine jewellery brand from PNG Jewellers, has announced Sara Tendulkar as its brand ambassador, marking a key step in strengthening the brand’s connection with India’s future jewellery consumers. The association reinforces Litestyle’s role as a strategic bridge between PNG Jewellers’ legacy customers and its future customers. While PNG has been a trusted name across generations for nearly two centuries, Litestyle has been consciously created to remain relevant to the next generation through a modern retail format, contemporary design language, and an omni-channel experience. Speaking on the larger vision behind Litestyle, Dr. Saurabh Gadgil, Chairman…
पुणे: पीएनजी ज्वेलर्स के समकालीन हल्के वजन वाले उत्तम आभूषण ब्रांड लाइटस्टाइल बाय पीएनजी ने सारा तेंदुलकर को अपना ब्रांड एंबेसडर घोषित किया है. यह कदम भारत के भविष्य के ज्वेलरी उपभोक्ताओं से ब्रांड के जुड़ाव को और मजबूत करने की दिशा में एक महत्वपूर्ण पहल है. यह साझेदारी पीएनजी ज्वेलर्स के पुराने ग्राहकों और भविष्य के ग्राहकों के बीच एक धोरणात्मक सेतु के रूप में लाइटस्टाइल की भूमिका को और मजबूत करती है. पीएनजी ज्वेलर्स लगभग दो सदियों से पीढ़ियों से एक विश्वसनीय नाम रहा है, वहीं लाइटस्टाइल को विशेष रूप से आधुनिक रिटेल प्रारूप, समकालीन डिजाइन भाषा और…
૨થી ૧૪મી ફેબ્રુઆરી સુધીમાં દ્વિતીય સત્રની ત્રિમાસિક કસોટીનો કાર્યક્રમ જાહેર.શિક્ષકો મતદાન સુધારણા કાર્યમાં હોવાથી ધો.૩થી ૮ની ત્રિમાસિક કસોટી સ્થગિત કરો.શહેરી વિસ્તારની સ્કૂલોના ૮૦ ટકા શિક્ષકો જીૈંઇની કામગીરીમાં રોકાયેલા હોવાથી ત્રિમાસિક કસોટી સ્થગિત કરવા શિક્ષકમંડળની રજૂઆત.રાજ્યની ધો.૩થી ૮ની સ્કૂલોમાં બીજા સત્રની ત્રિમાસિક કસોટી આગામી ૨ ફેબ્રુઆરીથી લેવાની જાહેરાત કરાઈ છે. બીજીબાજુ આજ દિવસો દરમિયાન એટલે કે ૧૩મી ફેબ્રુઆરી સુધી શિક્ષકોને સોંપવામાં આવેલી મ્ન્ર્ંની કામગીરી અંતર્ગત મતદાન સુધારણાની પ્રક્રિયા પૂર્ણ કરવા તાકીદ કરવામાં આવી છે. આમ, એક સાથે બે પ્રકારની કામગીરીને લઇને શિક્ષકોમાં નારાજગી જાેવા મળી રહી છે, શિક્ષક મંડળ દ્વારા ચાલુવર્ષ માટે ત્રિમાસિક કસોટી સ્થગિત કરવાની પણ માગણી કરવામાં આવી છે.શિક્ષણ…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


