- 3 ઓગસ્ટથી શેરબજારમાં નવી ક્લોઝિંગ સિસ્ટમ, કેટલાક શેર વહેલા બંધ થશે
- હુથીઓના હુમલા બાદ ટ્રમ્પની ચેતવણી, મધ્યપૂર્વમાં અમેરિકા લશ્કરી તૈયારી તેજ
- મનોજ સોરઠીયાનો ભાજપ પર પ્રહાર: પેપર લીકથી યુવાનોનું ભવિષ્ય બગાડ્યું, ચૈતર વસાવાને ન્યાયની માંગ
- અમદાવાદ ગ્રામ્યમાં અતિભારે વરસાદ: 430 લોકોનું સ્થળાંતર, 40નું રેસ્ક્યુ, રેડ એલર્ટ યથાવત
- પેપર લીક સામે PM મોદીનું કડક વલણ: ફાસ્ટ ટ્રેક કોર્ટ અને કડક સજાનો કાયદો આવશે
- AMC પર AAPનો પ્રહાર: એક વરસાદમાં અમદાવાદના રસ્તા બન્યા ‘સ્વિમિંગ પૂલ’
- સાસુના અંતિમ સંસ્કાર દરમિયાન જમાઈને મગર ખેંચી ગયો, ઘાઘરા નદી કિનારે કરૂણ ઘટના
- યુવાનોનો વિશ્વાસ જીત્યા વિના લોકશાહી મજબૂત નહીં બને: છગનલાલ મેવાડા
Author: garvigujrat
Mumbai, 30th September. Theatre lovers gathered at Ravindra Natya Mandir, the premier cultural auditorium in Prabhadevi, Mumbai, the country’s financial capital and the city of dreams, enjoyed a delightful spectacle on Sunday evening on 28th September, 2025. While it was pouring cats and dogs outside the auditorium, Ravindra Natya Mandir’s mini theater resonated with the resounding laughter of “The Laughter Trio,” performed by Pune’s Yavanika Theatre Group. Even the severe warnings of a red alert issued by the Meteorological Department did not deter enthusiastic theatre lovers from coming out. Braving the wrath of nature, they flocked to the auditorium in…
સોના-ચાંદીના વાયદા ઓલ ટાઇમ હાઇને સ્પર્શી ભાવમાં કડાકો બોલાયોઃ બુલડેક્સ ફ્યુચર્સ 255 પોઇન્ટ ઘટ્યો કોમોડિટી વાયદાઓમાં રૂ.55513.11 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.105481.03 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.51197.59 કરોડનાં કામકાજ મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.160996.87 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.55513.11 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.105481.03 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ ઓક્ટોબર વાયદો 27104 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.2014.26 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.51197.59 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ…
देश की आर्थिक राजधानी और मायानगरी कहलाने वाली मुंबई के प्रभादेवी स्थित प्रमुख सांस्कृतिक सभागार रवीन्द्र नाट्य मंदिर में मौजूद रंगकर्म प्रेमियों ने रविवार, 28 सितम्बर, 2025 की शाम दिलकश नज़ारों का आनंद लूटा। जब सभागार के बाहर मूसलाधार बरसात हो रही थी, तब रवींद्र नाट्य मंदिर का मिनी थिएटर, पुणे के यवनिका थिएटर ग्रुप द्वारा मंचित ‘द लाफ्टर ट्रायो’ के बेहिसाब ठहाकों की गूंज से प्रफुल्लित हो रहा था। मौसम विभाग द्वारा जारी रेड अलर्ट की कड़ी चेतावनियाॅं भी उत्साही रंगप्रेमियों को घरों में रहने के लिए नहीं रोक पाईं और वे प्रकृति के प्रचंड प्रकोप को झेलते हुए,…
એક્ટિંગ બાદ હવે ફિલ્મ ડાયરેક્ટર બનવાની તૈયારી.જન્મદિવસ પર રણબીર કપૂરે ફેન્સને આપ્યું સરપ્રાઈઝ!.રણબીર ટૂંક સમયમાં નિતેશ તિવારીની ફિલ્મ ‘રામાયણ’માં ભગવાન રામની ભૂમિકા ભજવશે.બોલિવૂડના અભિનેતા રણબીર કપૂરે તેના ૪૩નો જન્મદિવસ પરિવાર સાથે ઉજવ્યો. દીકરી રાહાએ પણ તેના પિતાને ગળે વળગીને જન્મદિવસની શુભેચ્છા આપી. જન્મદિવસના શુભ અવસરે રણબીરે તેના ચાહકોને પણ એક સારા સમાચાર આપ્યા છે. રણબીર કપૂરે કન્ફર્મ કર્યું કે તે જલદી ડિરેક્ટર પણ બની શકે છે. એક ઇન્ટરવ્યૂમાં રણબીરે જણાવ્યું છે કે તેની પાસે અમુક આઈડિયા તૈયાર છે જેની પર તે ટૂંક સમયમાં કામ કરશે. નોંધનીય છે કે રણબીર કપૂરે ઘણા સમય પહેલા પણ પોતાની ઈચ્છા વ્યક્ત કરતાં જણાવ્યું હતુ…
બોક્સ ઓફિસ પર ખર્ચો માંડ કાઢ્યો હતો.જાહ્નવી કપૂરની એવરેજ ફિલ્મ દેવરાની સીકવલની જાહેરાત.એક વર્ષ પહેલાં રજૂ થયેલી ફિલ્મને પાર્ટ વન તરીકે ઓળખાવાઈ હોવાથી સીકવલ અપેક્ષિત હતી.જાહ્નવી કપૂર અને જુનિયર એનટીઆરની એવરેજ ફિલ્મ ‘દેવરા’ નો બીજાે ભાગ બનાવવાની સત્તાવાર જાહેરાત કરી દેવાઈ છે. આ ફિલ્મ એક વર્ષ પહેલાં રજૂ થઈ ત્યારે જ તેને ‘દેવરા પાર્ટ વન’ તરીકે ઓળખાવાઈ હતી. આથી તેના બીજા ભાગની જાહેરાતની રાહ જાેવાતી જ હતી. ફિલ્મમાં જુનિયર એનટીઆર સાથે જાહ્નવી અને સૈફ અલી ખાન પણ રીપિટ થઈ શકે છે. બોલીવૂડમાં ટિકિટબારી પર સફળતાની ખાતરીની દ્રષ્ટિએ ખાસ કશું ઉકાળી નહીં શકેલી જાહ્વવીને આ ફિલ્મથી સાઉથમાં પોતે મોટાપાયે છવાઈ જશે…
પુત્ર સત્યાએ સોશિયલ મીડિયા પર કરી પુષ્ટી.અભિનેતા મહેશ માંજરેકરની પ્રથમ પત્ની દીપા મહેતાનું અવસાન.ફિલ્મ નિર્માતા મહેશ માંજરેકરે ૧૯૮૭ માં દીપા મહેતા સાથે લગ્ન કર્યા. તેઓ કોલેજ સમયથી એકબીજાને ઓળખતા હતા.અભિનેતા અને ફિલ્મ નિર્માતા મહેશ માંજરેકરની પહેલી પત્ની દીપા મહેતાનું અવસાન થયું છે. પુત્ર સત્યાએ સોશિયલ મીડિયા પર આ સમાચારની પુષ્ટિ કરી અને તેની માતા માટે ભાવનાત્મક નોંધ લખી છે. પીઢ અભિનેતા અને ફિલ્મ નિર્માતા મહેશ માંજરેકરની પહેલી પત્ની, કોસ્ચ્યુમ ડિઝાઇનર દીપા મહેતાનું અવસાન થયું છે. મૃત્યુનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. તેના પરિવાર કે પ્રિયજનો તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.સત્ય માંજરેકરે તેની માતાનો એક જૂનો ફોટો શેર કર્યાે…
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ.ગિરધરનગર ફ્લાયઓવર પર ૧૨ દિવસમાં ૧૨૦૦ ટન વજનના બ્રિજનું કામ પૂણ.જાહેર જનતાને ઓછી અસુવિધા થાય તે માટે આ લૉન્ચિંગનું કામ ખૂબ જ સુવ્યવસ્થિત રીતે અને માત્ર ૧૨ દિવસના ટૂંકા સમયગાળામાં પૂર્ણ કરવામાં આવ્યું હતું.મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ (MAHSR)એ અમદાવાદ જિલ્લામાં એક મહત્ત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કર્યું છે. પ્રોજેક્ટની ટીમે ગિરધરનગર ફ્લાયઓવર પર દિલ્હી-અમદાવાદ મુખ્ય રેલવે લાઈન (વેસ્ટર્ન રેલવે)ને સમાંતર રેલવે ઓવર બ્રિજ (ROB)ની વિઆડક્ટ લૉન્ચિંગનું કામ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. ગિરધરનગર બ્રિજ અમદાવાદના સૌથી વ્યસ્ત ફ્લાયઓવર્સમાંનો એક છે, જે શાહિબાગ, અસાવરા અને કાલુપુરને જાેડે છે. હજારો નાગરિકોની દૈનિક અવરજવરને ધ્યાનમાં રાખીને, જાહેર જનતાને ઓછી અસુવિધા થાય તે માટે…
લોરેન્સ બિશ્નોઈ ગેંગ સામે મોટી એક્શન.કેનેડાએ લોરેન્સ બિશ્નોઈને આતંકવાદી જાહેર કર્યો.કેનેડા સરકારે સોમવારે લોરેન્સ બિશ્નોઈની બિશ્નોઈ ગેંગને આતંકવાદી સંગઠનની યાદીમાં સામેલ કરી છે.કેનેડાએ લોરેન્સ બિશ્નોઈને આતંકવાદી જાહેર કર્યો છે. આ ઉપરાંત કેનેડા સરકારે સોમવારે લોરેન્સ બિશ્નોઈની બિશ્નોઈ ગેંગને આતંકવાદી સંગઠનની યાદીમાં સામેલ કરી છે. આ ર્નિણય કન્ઝર્વેટિવ અને દ્ગડ્ઢઁ નેતાઓની માંગ બાદ લેવાયો છે. આ પગલાં હેઠળ હવે કોઈ પણ કેનેડિયન નાગરિક માટે આ ગેંગને આર્થિક મદદ કરવી કે તેના માટે કામ કરવું ગુનો ગણાશે. બિશ્નોઈ ગેંગ ભારતમાંથી સંચાલિત થાય છે અને લોરેન્સ બિશ્નોઈ પર આરોપ છે કે તે જેલમાંથી મોબાઈલ ફોન દ્વારા આખી ગેંગ ચલાવે છે. કેનેડા સરકારે પ્રેસ…
ઓલરાઉન્ડર ક્રિસ વોક્સે ૨૦૧૧માં ડેબ્યૂ કર્યું હતું.ઇંગ્લેન્ડના ક્રિસ વોક્સે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી.૩૬ વર્ષીય ખેલાડીને ઈજાને કારણે ઇંગ્લેન્ડની તાજેતરમાં જાહેર કરાયેલ એશિઝ ટીમમાંથી બહાર રાખવામાં આવ્યો હતો.ઇંગ્લેન્ડના સ્ટાર બોલિંગ ઓલરાઉન્ડર ક્રિસ વોક્સે સોમવારે (૨૯ સપ્ટેમ્બર) આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા. ૩૬ વર્ષીય ખેલાડીને ઈજાને કારણે ઇંગ્લેન્ડની તાજેતરમાં જાહેર કરાયેલ એશિઝ ટીમમાંથી બહાર રાખવામાં આવ્યો હતો. ભારત સામેની પાંચ ટેસ્ટ મેચની શ્રેણીની અંતિમ મેચમાં તેનો ખભામાં ઇજા થઈ હતી. તે તેની કારકિર્દી દરમિયાન લાંબા ગાળાની ઇજાઓ સાથે સંઘર્ષ કરી રહ્યો છે. તેણે ૨૦૧૧ માં સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ઓસ્ટ્રેલિયા સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો.…
ભારતનો પ્રથમ યુરોપિયન વેપાર કરાર ૧ ઓક્ટોબરથી અમલમાં…!!.ભારત અને યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશન (EFTA) વચ્ચેનો વેપાર કરાર આખરે ૧ ઓક્ટોબરથી અમલમાં આવશે. લગભગ દોઢ વર્ષથી ચાલી રહેલી પ્રક્રિયાગત વિલંબ બાદ આ કરાર અમલમાં આવી રહ્યો છે. ભારત અને EFTA દેશો વચ્ચે ૧૦ માર્ચ, ૨૦૨૪ના રોજ આ કરાર પર હસ્તાક્ષર થયા હતા. EFTA બ્લોકમાં આઇસલેન્ડ, સ્વિટ્ઝર્લૅન્ડ, નોર્વે અને લિક્ટેંસ્ટેઇનનો સમાવેશ થાય છે. આ કરારને “વેપાર અને આર્થિક ભાગીદારી કરાર” નામ આપવામાં આવ્યું છે, જે ભારતના કોઈપણ યુરોપિયન દેશ અથવા બ્લોક સાથેનો પ્રથમ અમલમાં મુકાયેલો વેપાર કરાર છે. આ કરાર હેઠળ ભારતે EFTA દેશોના લગભગ ૮૦થી ૮૫% માલ પર ટેરિફ ઘટાડવાનો નિર્ણય…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



