- 3 ઓગસ્ટથી શેરબજારમાં નવી ક્લોઝિંગ સિસ્ટમ, કેટલાક શેર વહેલા બંધ થશે
- હુથીઓના હુમલા બાદ ટ્રમ્પની ચેતવણી, મધ્યપૂર્વમાં અમેરિકા લશ્કરી તૈયારી તેજ
- મનોજ સોરઠીયાનો ભાજપ પર પ્રહાર: પેપર લીકથી યુવાનોનું ભવિષ્ય બગાડ્યું, ચૈતર વસાવાને ન્યાયની માંગ
- અમદાવાદ ગ્રામ્યમાં અતિભારે વરસાદ: 430 લોકોનું સ્થળાંતર, 40નું રેસ્ક્યુ, રેડ એલર્ટ યથાવત
- પેપર લીક સામે PM મોદીનું કડક વલણ: ફાસ્ટ ટ્રેક કોર્ટ અને કડક સજાનો કાયદો આવશે
- AMC પર AAPનો પ્રહાર: એક વરસાદમાં અમદાવાદના રસ્તા બન્યા ‘સ્વિમિંગ પૂલ’
- સાસુના અંતિમ સંસ્કાર દરમિયાન જમાઈને મગર ખેંચી ગયો, ઘાઘરા નદી કિનારે કરૂણ ઘટના
- યુવાનોનો વિશ્વાસ જીત્યા વિના લોકશાહી મજબૂત નહીં બને: છગનલાલ મેવાડા
Author: garvigujrat
અમદાવાદ, ૨૦ સપ્ટેમ્બર ૨૦૨૫: IN10 મીડિયા નેટવર્કની મુખ્ય ધારાની કન્ટેન્ટ શાખા, મૂવીવર્સ સ્ટુડિયો અને વિશ્વના સૌથી ઝડપથી વિકસતા ગુજરાતી OTT પ્લેટફોર્મ, JOJO એપના નવા લોન્ચ થયેલા ફિલ્મ વિભાગ, JOJO સ્ટુડિયોએ તેમની ઘણી બધી ગુજરાતી ફિલ્મોમાંથી પ્રથમની જાહેરાત કરવા માટે ભેગા થયા, જે એક સ્વસ્થ પારિવારિક મનોરંજન છે. આ સહયોગ બેવડી સીમાચિહ્નરૂપ છે: ગુજરાતી સિનેમામાં મૂવીવર્સનો પ્રવેશ અને જોજો સ્ટુડિયોનો ફિલ્મોમાં પ્રથમ પ્રવેશ. આ નવરાત્રિમાં શૂટિંગ શરૂ થશે. છેલ્લા દાયકામાં ગુજરાતી સિનેમા પ્રભાવશાળી વિકાસના માર્ગે આગળ વધી રહ્યું છે, જે મજબૂત વાર્તા કહેવાના કારણે છે, જે હવે માત્ર ગુજરાતમાં જ નહીં, પરંતુ પડોશી રાજ્યોમાં પણ બોક્સ ઓફિસ પર નોંધપાત્ર કમાણી કરી…
દુર્ગંધ અને ગંદકીના કારણે રોજિંદી જિંદગી મુશ્કેલ બની ગઈ છે.વડોદરાના ચાંપાનેર દરવાજા પાસે ગટર ઉભરાવાની સમસ્યાથી રહીશો પરેશાન.રહીશોનું કહેવું હતું કે કોર્પોરેશનને ઘણી વખત લેખિત તથા ઓનલાઈન રજૂઆતો કરવા છતાં હજી સુધી કોઈ સમાધાન લાવવામાં આવ્યું નથી.વડોદરા શહેરના ચાંપાનેર દરવાજા પાસે આવેલી કન્યા શાળાની સામે પ્રેસવાલાની ચાલીમાં છેલ્લા બે મહિનાથી ગટર ઉભરાવાની સમસ્યા સર્જાઈ છે. સતત ગટરનું પાણી રસ્તા પર ફરી વળતા તેમજ ઘરોમાં બેક મારતા સ્થાનિક રહીશો ભારે પરેશાન થઈ ગયા છે. દુર્ગંધ અને ગંદકીના કારણે રોજિંદી જિંદગી મુશ્કેલ બની ગઈ છે. આજરોજ સમસ્યાથી ત્રસ્ત રહીશો કોર્પોરેશનની વોર્ડ નંબર ૧૪ ની કચેરી ખાતે ઘસી ગયા હતા અને ભારે હોબાળો…
કર્મચારીઓને અમેરિકા ન છોડવાના આદેશ.ટ્રમ્પના વીઝા બોમ્બથી META અને માઈક્રોસોફ્ટમાં ખળભળાટ.વિઝા ફીમાં મોટો વધારો અને કડક નિયમોના કારણે વિદેશમાં રહેલા કર્મચારીઓને અમેરિકામાં પ્રવેશ ન મળવાનો ભય.અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કડક ઇમિગ્રેશન નિયમોને પગલે સ્ઈ્છ અને માઈક્રોસોફ્ટ જેવી મોટી ટેક કંપનીઓએ તેમના H-1B વિઝાધારક કર્મચારીઓને એક તાત્કાલિક સલાહકાર જારી કર્યો છે. આ સલાહકારમાં કર્મચારીઓને ૨૧ સપ્ટેમ્બરની સમયમર્યાદા પહેલા અમેરિકા પરત ફરવા અથવા દેશમાં જ રહેવા વિનંતી કરવામાં આવી છે, કારણ કે નવા કાયદાઓ હેઠળ તેમને ફરીથી પ્રવેશમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. શુક્રવારે, રાષ્ટ્રપતિ ટ્રમ્પે એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા, જે H-1B વિઝા પર અમેરિકામાં કામ કરતા હજારો ભારતીય…
પાકિસ્તાન સામેની મેચ પહેલા ભારતને ઝટકો.અક્ષર પટેલ ઓમાન સામેની મેચની બીજી ઇનિંગમાં ઈજાગ્રસ્ત થયો.પાકિસ્તાન સામેની આગામી મેચમાંથી બહાર થઈ શક.ભારતીય ટીમે એશિયા કપ ૨૦૨૫ની પોતાની અંતિમ ગ્રુપ-સ્ટેજ મેચમાં ઓમાનને ૨૧ રનથી હરાવીને જીતની હેટ્રિક મેળવી. ઓમાને ભારતને જાેરદાર ટક્કર આપી પણ જીત મેળવી શક્યું નહીં. ભારતનો આગામી મુકાબલો રવિવારે પાકિસ્તાન સામે છે. આ ટીમ ઈન્ડિયાનો પહેલો સુપર-૪ મુકાબલો હશે. જાેકે, તે પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. ભારતનો સ્ટાર ઓલરાઉન્ડર અક્ષર પટેલ ઓમાન સામેની મેચની બીજી ઇનિંગમાં ઈજાગ્રસ્ત થયો હતો. ટાર્ગેટનો પીછો કરતા અક્ષર પટેલે ૧૫મી ઓવરમાં કેચ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ બોલ તેના હાથમાંથી સરકી ગયો, જેના કારણે…
દિલ્હીની બેઠકમાં મોટો ર્નિણય.ભારત સાથેના સંબંધોમાં નવી શરૂઆત કરવા તૈયાર કેનેડા.‘ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને તેમના કેનેડિયન સમકક્ષ નથાલી ડ્રોઈન વચ્ચે બેઠક યોજાઈ.લગભગ ૧૧ મહિના પહેલા કેનેડાની નેશનલ સિક્યોરિટી એડવાઈઝર (દ્ગજીછ) નથાલી ડ્રોઈન અને ડેપ્યુટી વિદેશ મંત્રી ડેવિડ મોરિસને આક્ષેપ કર્યો હતો કે, કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદીઓને ટાર્ગેટ કરવા પાછળ ભારતનો હાથ છે. હવે આ બંને અધિકારીઓએ ભારત આવી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ તથા વિદેશ સચિવ વિક્રમ મિસ્રી સાથે મુલાકાત કરી છે. આ મુલાકાત વખતે બેઠકમાં બંને દેશોના સંબંધો અંગે મહત્ત્વની ચર્ચાઓ પણ થઈ છે અને આ સાથે વિદેશ મંત્રાલયે મહત્ત્વનું નિવેદન પણ જાહેર કર્યું છે. ભારતીય વિદેશ…
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ભાવનગરમાં નવો મંત્ર.ચીપ હોય કે શીપ, આપણે ભારતમાં જ બનાવવા પડશે.આઝાદી પછી કોંગ્રેસે ભારતની દરેક ક્ષમતાને નજરઅંદાજ કરી, જેના કારણે ૬-૭ દાયકા બાદ પણ ભારત તે સફળતા પ્રાપ્ત કરી શક્યું નથી જેનો તે હકદાર હતો : મોદી.દેશના વડાપ્રધાન મોદી આજે ભાવનગરની મુલાકાત લીધી હતી. તેમણે આ દરમિયાન રોડ શો પણ યોજ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવેણાવાસીઓને સંબોધન કર્યું હતું અને ત્યારબાદ ભાવનગરથી લોથલ જવા રવાના થયા હતા. ભાવનગરમાં તેમના સમર્થકો અને ચાહકોની ભીડ ઉમટી હતી. અહીં આયોજિત સમુદ્ર સે સમુદ્ધિ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી દેશવાસીઓને એક લાખ કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ આપી હતી. પીએમ મોદીના આગમનના પગલે ભાવનગર…
બંને દેશો વચ્ચેનો નાગરિક અણુ ઉર્જા સહયોગ વધુ મજબૂત બનશ.ભારતમાં ન્યુક્લિયર પાવર પ્લાન્ટ્સ સ્થાપવામાં મદદની રશિયાની ઓફર.ભારત રોસાટોમનું એક મહત્ત્વનું ભાગીદાર છે અને ભારત સાથેની વાતચીત શાંતિપૂર્ણ પરમાણુ ઊર્જામાં સહયોગ વધારવા પર કેન્દ્રિત હતી.રશિયાએ ભારતમાં નાના અને મોટા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ્સ સ્થાનિક ધોરણ સ્થાપિત કરવામાં સહયોગની ઓફર કરી છે. બંને દેશો વચ્ચે નાગરિક પરમાણુ ઉર્જા સહયોગના ભાગરૂપે રશિયાએ આ ઓફર કરી છે. રશિયા હાલમાં તમિલનાડુમાં કુડનકુલમ પરમાણુ વીજ પ્લાન્ટનું નિર્માણ કરી રહ્યું છે.વિયેનામાંમાં યોજાઈ રહેલી આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સીની જનરલ કોન્ફરન્સ દરમિયાન ભારતીય પ્રતિનિધિમંડળ સાથેની બેઠકમાં રશિયાની સરકારી માલિકીની એટોમિક એનર્જી કંપની રોસાટોમના ડાયરેક્ટર જનરલ એલેક્સી લિખાચોવે આ ઓફર કરી…
ખ્વાઝા આસિફનું નિવેદન ચર્ચાનો વિષય બન્યો.સાઉદી અરબને પરમાણુ સક્ષમ બનાવશે પાકિસ્તાન.‘જે અમારી પાસે છે અને જે ક્ષમતાઓ અમે બનાવી છે, તે (સાઉદી અરબ)ને આ કરાર હેઠળ ઉપલબ્ધ કરાવાશે’ : ખ્વાજાઆસિફ. પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીએ જાહેરાત કરી છે કે જાે જરૂર પડશે તો તેમનો પરમાણુ કાર્યક્રમ સાઉદી અરબને ઉપલબ્ધ કરાવવામાં આવશે. પાકિસ્તાન અને સાઉદી અરબ વચ્ચે થયેલા નવા સંરક્ષણ કરાર હેઠળ આ વાત કહેવામાં આવી છે. ઇસ્લામાબાદે પહેલીવાર સ્પષ્ટપણે સ્વીકાર્યું છે કે તેણે પોતાની પરમાણુ ક્ષમતાઓ સાઉદી અરબ સુધી લંબાવી છે.પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા મોહમ્મદ આસિફે ગુરુવારે મોડી રાત્રે એક નિવેદન આપ્યું હતું. આ નિવેદન આ સપ્તાહે પાકિસ્તાન અને સાઉદી અરબ વચ્ચે…
ભારત H-1B વિઝા ધારકોમાં ૭૧% હિસ્સો ધરાવે છે ૭૧% રન્ંસકુ ધહકવુ અુડોનાલ્ડ ટ્રમ્પે h-1b વિઝા નિયમ બદલ્યાં, નવા અરજદારો પાસેથી ૮૮ લાખ રૂપિયા ફી વસૂલાશ.આ વિઝાનો હેતુ હાઈ સ્કિલ્ડ ધરાવતા વ્યક્તિઓને અમેરિકામાં કામ કરવાની મંજૂરી આપવાનો છે, એવી નોકરીઓ ભરવાનો છે જે અમેરિકન કર્મચારી કરી નથી શકતા.અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે H-1B વિઝા માટેના નિયમોમાં ફેરફાર કર્યાે છે. કેટલાક H-1B વિઝા ધારકો હવે નોન-ઇમિગ્રન્ટ વર્કર તરીકે સીધા અમેરિકામાં નહીં પ્રવેશી શકે. દરેક નવી અરજી સાથે ૧૦૦,૦૦૦ ડૉલર એટલે કે ૮૮ લાખ રૂપિયાથી વધુની ફી ચૂકવવાની રહેશે. આ નવી ૧૦૦,૦૦૦ ડૉલરની ફી કંપનીઓ માટે ખર્ચમાં નોંધપાત્ર વધારો કરી શકે છે. જ્યારે મોટી…
સોનાના વાયદામાં રૂ.71, ચાંદીના વાયદામાં રૂ.194 અને ક્રૂડ તેલના વાયદામાં રૂ.58નો સાપ્તાહિક ધોરણે સુધારો સપ્તાહ દરમિયાન કોમોડિટી વાયદાઓમાં રૂ.237695 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.2463318 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.181667 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 25498 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર 12થી 18 સપ્ટેમ્બરના સપ્તાહ દરમિયાન વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.2701025.32 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.237695.82 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.2463318.96 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ સપ્ટેમ્બર વાયદો 25498 પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ સાપ્તાહિક પ્રીમિયમ ટર્નઓવર રૂ.24732.57 કરોડનું થયું હતું. સમીક્ષા હેઠળના…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



