Author: garvigujrat

દબંગ ડિરેક્ટર અભિનવ કશ્યપના નિવેદનથી હોબાળા.‘સલમાન ગુંડો છે, તેને સેલિબ્રિટી બનવામાં જ રસ’.અભિનવ ફિલમ દબંગના દિગ્દર્શક હતા, આ ફિલ્મના બે વધુ ભાગ રિલીઝ થયા છે જેનો પહેલો ભાગ ૨૦૧૨ માં રિલીઝ થયો હતો. ફિલ્મ દબંગના ડિરેક્ટર અભિનવ કશ્યપે સલમાન ખાન વિશે ઘણી વાતો કહી છે. તેમણે સલમાનની ટીકા કરી છે અને કહ્યું છે કે સલમાન સારો વ્યક્તિ નથી. અભિનવે પણ સલમાનના પરિવાર વિશે પ્રતિક્રિયા આપી.તેમણે સલમાન ખાનને ગુંડા, ખરાબ વ્યક્તિ પણ કહ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે સલમાન ખાનને અભિનયમાં રસ નથી. અભિનવે સલમાન ખાન સાથે કામ કર્યું હતું. તેમણે સલમાનની ફિલ્મ દબંગનું દિગ્દર્શન કર્યું હતું.અભિનવે કહ્યું, ‘સલમાન ક્યારેય…

Read More

લક્ષ્યનો પીછો કરતી દક્ષિણ આફ્રિકા ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી.ઇંગ્લેન્ડની વન-ડે ઇતિહાસની સૌથી મોટી જીત, આફ્રિકાને ૩૪૨ રનથી હરાવ્યુ.રૂટ-બેથલની સદીની મદદથી ઇંગ્લેન્ડે ૪૧૪ રનનો ટાર્ગેટ આપ્યો, આફ્રિકા ૭૨ રનમાં ખખડ્યું, આર્ચરની ૪ વિકેટ.સાઉથમ્પ્ટનમાં રમાયેલી વન-ડે શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચમાં યજમાન ઇંગ્લેન્ડે આફ્રિકાને ૩૪૨ રનથી હરાવીને વન-ડેમાં રનના માર્જિનથી ઇતિહાસની સૌથી મોટી જીત નોંધાવી હતી. પ્રથમ બેટિંગ કરતા ઇંગ્લેન્ડે જાે રૂટ અને જેકબ બેથેલની સદીના આધારે નિર્ધારિત ૫૦ ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને ૪૧૪ રન બનાવ્યા હતા. જવાબમાં દક્ષિણ આફ્રિકાની ટીમ ૨૦.૫ ઓવરમાં માત્ર ૭૨ રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. જાેળા આર્ચરે ચાર વિકેટ લઈને આફ્રિકાની કમર તોડી…

Read More

આ જૂથોએ એક વર્ષ સુધી શાંતિ સ્થાપવા માટે સમજૂતિ કરી હતી. મણિપુરમાં નેશનલ હાઈવે ખુલ્યો છતાં તણાવની સ્થિતિ યથાવત.૨૦૨૩થી શરૂ થયેલી વંશીય હિંસાને પગલે અત્યાર સુધીમાં ૨૬૦થી વધુની હત્યા થઈ છે જ્યારે ૬૦ હજારથી વધુ વિસ્થાપિત થયા છ.મણિપુરમાં શાંતિ પ્રક્રિયા પછી ઈમ્ફાલ-નાગાલેન્ડ વચ્ચેનો નેશનલ હાઈવે-૨ ખુલ્યો હોવા છતાં તણાવની સ્થિતિ યથાવત રહી છે. કુકી-ઝોના બે સશસ્ત્ર જૂથોએ ચેતવણી આપતા જણાવ્યું કે, આને મૈતેઈ અને કુકી વચ્ચે અનિયંત્રિત હિલચાલને સમર્થન હોવાનું ખોટું અર્થઘટન ના કરવું જાેઈએ. કુકી નેશનલ ઓર્ગેનાઈઝેશન (કેએનઓ) અને યુનાઇટેડ પીપલ્સ ફ્રન્ટ (યુપીએફ)એ આ ચેતવણી કેન્દ્ર અને રાજ્ય સાથે શસ્ત્રવિરામની મંત્રણાના બે દિવસ બાદ આપી છે.આ જૂથોએ એક વર્ષ…

Read More

ટ્રેનની અવર-જવર ઠપ.ઉત્તરાખંડના હરિદ્વારમાં દુર્ઘટના, મનસા દેવી હિલ્સમાં ભૂસ્ખલન.કાલી મંદિર નજીક પર્વતનો એક મોટો ભાગ અચાનક તૂટી પડ્યો, જેના કારણે મોટી માત્રામાં માટી અને ખડકો ઝડપથી ધસી આવતા રેલવે ટ્રેક બંધ થઇ ગયો હતા. ઉત્તરાખંડના હરિદ્વારમાં ભીમગોડા રેલ્વે ટનલ અને કાલી માતા મંદિર નજીક મનસા દેવી હીલ્સના પર્વતનો એક મોટો ભાગ સોમવારે તૂટી પડ્યો, જેના કારણે ભારે ભૂસ્ખલન થયું હતું. આ કારણે દેહરાદૂન-હરિદ્વાર રૂટ પર ટ્રેન સેવાઓ સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ હતી.માહિતી અનુસાર કાલી મંદિર નજીક પર્વતનો એક મોટો ભાગ અચાનક તૂટી પડ્યો, જેના કારણે મોટી માત્રામાં માટી અને ખડકો ઝડપથી ધસી આવતા રેલવે ટ્રેક બંધ થઇ ગયો હતો. જેના કારણે…

Read More

હાલના હોરર કોમેડી ટ્રેન્ડમાં સામેલ થશે.ઓટીટી સ્ટાર ઋત્વિક ભૌમિકનું અભૂતપૂર્વ ફિલ્મથી બિગ સ્ક્રીન પર ડેબ્ય.ફિલ્મ ૧૯૯૦ના સમયના આગ્રાની સુપર નેચરલ એલિમેન્ટની વાર્તા હશે, આગામી નવેમ્બરથી શૂટિંગ શરૂ થશ.ઓટીટી સીરીઝ ‘બંદિશ બેન્ડિટસ’માં કલાસિકલ સિંગર અને રોમેન્ટિક હીરોની ભૂમિકાથી જાણીતા બનેલા ઋત્વિક ભૌમિકને મોટા પડદાની પહેલી ફિલ્મ મળી છે. ‘અભૂતપૂર્વ’ નામની ફિલ્મથી તે બોલિવૂડમાં ડેબ્યૂ કરશે. હાલ બોલિવૂડમાં અનેક હીરો અને અનેક પ્રોડક્શન હાઉસિસ હોરર કોમેડીના ટ્રેન્ડ પાછળ ભાગી રહ્યા છે. ઋત્વિકની આ ફિલમ પણ એક હોરર કોમેડી હશે. ૧૯૯૦ના અરસામાં આગ્રામાં બનતી કેટલીક સુપર નેચરલ ઘટનાઓ આસપાસ ફિલ્મની વાર્તા વણાયેલી હશે. ફિલ્મ માં ઋત્વિકની હીરોઈન કોણ હશે તે હજુ જાહેર થયું…

Read More

‘ધ ચેઝ’ના ટીઝરે મચાવી ધમાલ.ક્રકેટ બાદ હવે ફિલ્મી પિચ પર મહેન્દ્ર સિંહ ધોનીની ઓપનિંગ?.વીડિયો ઇન્સ્ટાગ્રામ પર અપલોડ થયા બાદ થોડા સમયમાં વાયરલ થયો અને યુઝર્સે કમેન્ટમાં જાેરદાર પ્રતિક્રિયાઓ આપી. મુંબઈ: ક્રિકેટના મહારથી એવો મહેન્દ્ર સિંહ ધોની ક્રિકેટ જગતમાંથી નિવૃત થયા બાદ બ્રાન્ડ પ્રમોશનમાં જાેવા મળતો રહે છે. જાેકે ક્રિકેટ બાદ હવે તે ફિલ્મ જગતમાં પણ પોતાનો સિક્કો અજવા જઈ રહ્યો છે. ૭ સપ્ટેમ્બરે બોલીવુડ અભિનેતા આર. માધવને સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યાે, આ વીડિયો તેની આગામી ફિલ્મ ‘ધ ચેઝ’નું ટીઝર હતુ. સૌથી મોટું આશ્ચર્ય એ છે કે તેમાં માધવન સાથે ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની પણ પૂર્ણ ભૂમિકામાં જાેવા…

Read More

મલાઈકા અરોરાએ માર્ચ ૨૦૧૮ માં આ એપાર્ટમેન્ટ ૩.૨૬ કરોડમાં ખરીદ્યું હત.ફિટનેસ આઈકોન મલાઈકા અરોરાએ વૈભવી ફ્લેટ વેચી ૨ કરોડનો નફો કયા.લાઈકાનું આ એપાર્ટમેન્ટ ૧૩૬૯ ચોરસ ફૂટમાં બનેલું છે. તેમાં પાર્કિંગ સ્પેસ પણ શામેલ છે.બોલીવુડ દિવા મલાઈકા અરોરા તેની ફિટનેસ તેમજ ડાન્સ માટે જાણીતી છે. ૫૧ વર્ષની ઉંમરે પણ, મલાઈકા એટલી ફિટ છે કે દરેક તેને જાેઈને દંગ રહી જવાય છે. મલાઈકા તેની ફિટનેસનું ખાસ ધ્યાન રાખે છે. તે વર્કઆઉટની સાથે ડાયેટ પણ ફોલો કરે છે, જેના કારણે મલાઈકા ચાહકોમાં હેડલાઇન્સમાં રહે છે. મલાઈકા અરોરા પણ પોતાના અંગત જીવનને કારણે સમાચારમાં રહે છે. મલાઈકાએ તાજેતરમાં જ પોતાનું એપાર્ટમેન્ટ વેચી દીધું છે.…

Read More

એમસીએક્સ પર સોના-ચાંદીના વાયદા નવી ઊંચી સપાટીએઃ ઇલેક્ટ્રિસિટી, ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યા કોમોડિટી વાયદાઓમાં રૂ.22005 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.88534 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.18507 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 25239 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.110542.03 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.22005.58 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.88534.64 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ સપ્ટેમ્બર વાયદો 25239 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.1175.72 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.18507.52 કરોડનાં કામકાજ થયાં હતાં.…

Read More

‘ધ કોન્જ્યુરિંગ ૪’ આ ફિલ્મને લઈને દુનિયાભરના દર્શકોમાં ઘણો ક્રેઝ.હોરર ફિલ્મોના શોખીનોએ ધ કોન્જ્યુરિંગ: લાસ્ટ રાઈટ્સ’ જાેવી જ રહી.હોરર ફિલ્મોની દુનિયામાં સૌથી ડરામણી ગણાતી ‘ધ કોન્જ્યુરિંગ યુનિવર્સ’ ની પહેલી ફિલ્મ ૨૦૧૩ માં આવી હતી. હોરર ફિલ્મોની દુનિયામાં સૌથી ડરામણી ગણાતી ‘ધ કોન્જ્યુરિંગ યુનિવર્સ’ ની પહેલી ફિલ્મ ૨૦૧૩ માં આવી હતી. પહેલી ફિલ્મ એટલી ભયાનક હતી કે તેણે દર્શકોના હૃદય અને મનને હચમચાવી નાખ્યા. હવે ‘ધ કોન્જ્યુરિંગ: લાસ્ટ રાઈટ્સ’ આ અઠવાડિયે ૫ સપ્ટેમ્બરે રિલીઝ થઈ છે. શરૂઆતના દિવસની કમાણી એ વાતનો પુરાવો આપી રહી છે કે દર્શકો આ ફિલ્મની કેટલી રાહ જાેઈ રહ્યા હતા.આ અઠવાડિયે, ઘણી ફિલ્મો થિયેટરોમાં રિલીઝ થઈ હતી,…

Read More

અમદાવાદમાં હજુ બે દિવસ સૌથી ભારે ૪ જિલ્લામાં અપાયું રેડ એલર્ટ, મેઘરાજા બોલાવશે ધબધબાટી બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને અરવલ્લી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. રાજ્યમાં ફરી એકવાર મેઘરાજા મહેર કરી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતના અનેક વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયો છે, અને હવામાન વિભાગે આગામી દિવસો માટે પણ ભારે વરસાદની આગાહી કરી છે. અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હજુ આગામી બે દિવસ ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે આજે ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે તેવી આગાહી સાથે ૪ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત, અન્ય ઘણા જિલ્લાઓમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહી…

Read More