- કેનેડામાં લોરેન્સ બિશ્નોઈ ગેંગ પર મોટી કાર્યવાહી: 200 સાગરીતોને દેશ છોડવા આદેશ, 111 ડિપોર્ટ કરાયા
- સેન્ટ્રલ રેલવેની વગર ટિકિટે મુસાફરી કરનારા સામે ઝુંબેશ: 5 મહિનામાં 18 લાખ ઝાપાયા, ₹140 કરોડનો દંડ વસૂલાયો
- પેકેજિંગના નિયમોમાં ફેરફાર: ટૂથપેસ્ટ, સાબુ, શેમ્પૂ સહિતની વસ્તુઓ પર વેજ-નોનવેજનું નિશાન કરવું ફરજિયાત
- મીરાબાઈ ચાનુએ એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ જીતી રચ્યો ઈતિહાસ: 28 વર્ષ બાદ વેટલિફ્ટિંગમાં ભારતને મળ્યો મેડલ
- અમેરિકામાં હનુમાનજીની 90 ફૂટ ઊંચી પ્રતિમા સામે વિવાદ: યુટ્યુબરે આપાઈ તોડી પાડવાની ધમકી
- ચૂંટણી પંચ સમજી વિચાર્યા વગર નોટિસ મોકલી રહ્યું છે, તાર્કિક વિસંગતતાના આધાર અંગે સ્પષ્ટતા જરૂરી: સુપ્રીમ કોર્ટ
- બંગાળની ખાડીમાં ‘ડીપ ડિપ્રેશન’થી ઓડિશામાં રેડ એલર્ટ: 7 જિલ્લામાં શાળાઓ બંધ, 24 સપ્ટેમ્બર સુધી માછીમારો પર પ્રતિબંધ
- UNGAમાં તુર્કીયેના રાષ્ટ્રપ્રમુખ એર્દોગને ફરી ઉઠાવ્યો કાશ્મીર મુદ્દો: ભારતે આપ્યો સણસણતો જવાબ
Author: garvigujrat
સોનાના વાયદામાં રૂ.2141 અને ચાંદીના વાયદામાં રૂ.4607નો જંગી ઉછાળોઃ ક્રૂડ તેલનો વાયદો રૂ.26 સુધર્યો કોમોડિટી વાયદાઓમાં રૂ.32801.24 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.128210.53 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 27667.75 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 29021 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.161015.78 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.32801.24 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.128210.53 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. ઇન્ડેક્સ વાયદાઓમાં રૂ.2.95 કરોડ અને ઇન્ડેક્સ ઓપ્શન્સમાં રૂ.1.06 કરોડનાં કામકાજ થયાં હતાં. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ નવેમ્બર વાયદો 29021 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.…
देश के स्कूली विद्यार्थियों के लिए आयोजित होने वाले सबसे बड़े मिनिथॉन में से एक प्रमुख और लोकप्रिय “मेगा रयान मिनिथॉन- 2025” का सफल आयोजन रविवार , 9 नवम्बर, 2025 को नवी मुंबई में किया गया, जिसमें मुंबई और नवी मुंबई के 24 स्कूलों के 10,605 विद्यार्थियों ने उत्साहपूर्वक भाग लिया। इस सम्बन्ध में जानकारी देते हुए आयोजन संस्थान की प्रमुख प्रतिनिधि और मुंबई की वरिष्ठ साहित्यकार श्रीमती प्रमिला शर्मा ने बताया कि “मेगा रयान मिनिथॉन 2025” का आयोजन रयान ग्रुप ऑफ इंस्टीट्यूशंस के तत्वावधान में स्कूली छात्रों के लिए 218 वीं दौड़ के रूप में किया गया, जिसका मार्गदर्शन…
પુજારાની પત્નિ પુજાએ પોતાના પુસ્તકમાં કર્યો ખુલાસો.ભારતીય ટીમની નવી દિવાલ ચેતેશ્વરનું કરિયર સુપરસ્ટાર શાહરૂખે બચાવ્યું હતું.૨૦૦૯ની આઈપીએલમાં શાહરૂખ ખાનની ફ્રેન્ચાઇઝી કોલકાતા નાઈટ રાઈડર્સ દ્વારા પુજારાને ખરીદવામાં આવ્યો હતોભારતીય ટેસ્ટ ટીમની ’નવી દિવાલ’ તરીકે ઓળખાતા ચેતેશ્વર પૂજારાનું ક્રિકેટ કરિયર એક સમયે જાેખમમાં મુકાઈ ગયું હતું. જાે કે, બોલિવૂડના સુપરસ્ટાર અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ના માલિક શાહરૂખ ખાનની ફ્રેન્ચાઇઝીના સહયોગથી તે આ મુશ્કેલ સમયમાંથી બહાર આવી શક્યો હતો.પૂજારાની પત્ની પૂજાએ પોતાના પુસ્તકમાં આ અંગેનો ખુલાસો કર્યાે છે, જેનાથી સ્પષ્ટ થાય છે કે KKR મેનેજમેન્ટે કેવી રીતે પૂજારાને મુશ્કેલીના સમયમાં સાથ આપ્યો હતો.પૂજારાની પત્ની પૂજાએ પોતાના પુસ્તકમાં આ અંગેનો ખુલાસો કર્યાે છે કે,…
ફેક પ્રોફાઇલ દ્વારા પરિવારને નિશાન બનાવ્યો,સાઉથની અભિનેત્રી અનુપમા પરમેશ્વરનનું થયું સાયબર બુલિંગ!અનુપમા પરમેશ્વરનના કરિયરની વાત કરીએ તો, આ વર્ષે તે ‘જાનકી વર્સિસ સ્ટેટ ઓફ કેરળ’માં જાેવા મળી હતી.સાઉથની ફેમસ એક્ટ્રેસ અનુપમા પરમેશ્વરન લાંબા સમયથી સાયબર બુલિંગનો સામનો કરી રહી હતી. એક્ટ્રેસે ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા આ વિશે વિગતવાર માહિતી આપી છે. જાેકે, જ્યારે તેને સાયબર બુલિંગ કરનાર વ્યક્તિ વિશે જાણ થઈ, ત્યારે તે ચોંકી ગઈ હતી. અનુપમાએ આજે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક લાંબી પોસ્ટ શેર કરી હતી. જેમાં તેણે જણાવ્યું કે- ‘થોડા દિવસો પહેલાં મને ખબર પડી કે એક ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ મારા અને મારા પરિવાર વિશે અત્યંત ખોટી વાતો ફેલાવી રહી…
અમિતાભ બચ્ચને કોને આપી ધમકી?ખબરદાર જાે એને હાથ લગાવ્યો છે તો, તારું કરિયર બરબાદ કરી નાખીશબિગ બી હાલમાં કૌન બનેગા કરોડપતિ હોસ્ટ કરી રહ્યા છે અને તેઓ ટૂંક સમયમાં જ ફિલ્મ કલ્કી ૨૮૯૮ એડીની સિક્વલમાં જાેવા મળશેબોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન ૮૩ વર્ષે પણ રિયલ અને રીલ લાઈફમાં એકદમ સુપકર એક્ટિવ છે. જેમ બિગ બીને આપણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મહાનાયક કહીએ છીએ એ જ રીતે મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં નેશનલ એવોર્ડ વિનર સિંગર શંકર મહાદેવનનું નામ ખૂબ જ આદરથી લેવામાં આવે છે. શંકર મહાદેવને અનેક સુપરહિટ ગીતો ઈન્ડસ્ટ્રીને આપ્યા છે. પરંતુ શું તમને ખબર છે કે બિગ બીએ શંકર મહાદેવનને કરિયર ખરાબ કરવાની ધમકી…
આર. માધવનનો દ્ગજીછના અધિકારી જેવો લૂકઆર. માધવનની ફિલ્મ ‘ધુરંધર’નું પોસ્ટર રિલીઝ‘ધુરંધર’ ફિલ્મના આ નવા પોસ્ટરને ‘કર્મનો સારથી’ કેપ્શન સાથે રણવીર સિંહે પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કર્યું છમુંબઈ: અભિનેતા રણવીર સિંહના ૪૦માં જન્મદિવસે તેની નવી ફિલ્મ ‘ધુરંધર’નું ટીઝર આઉટ થયું હતું ત્યાર બાદ ‘ધુરંધર’ ફિલ્મનો ફર્સ્ટ લૂક વીડિયો પણ રિલીઝ થયો હતો. આ વીડિયોમાં ફિલ્મના અન્ય કલાકારો પણ જાેવા મળ્યા હતા. આ કલાકારોમાં અર્જુન રામપાલ, અક્ષય ખન્ના અને આર. માધવન તથા અભિનેત્રી સારા અર્જુન જાેવા મળ્યા હતા. જાેકે, હવે આ ફિલ્મનું નવું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે, જેમાં આર. માધવનનો અલગ અંદાજ જાેવા મળ્યો છે.‘ધુરંધર’ ફિલ્મના મેકર્સે નવું પોસ્ટર રિલીઝ…
ટુર્નામેન્ટમાં કુવૈત, યુએઈ અને નેપાળ સામે ભારતીય ટીમનો પરાજયહોંગકોંક સિક્સિસ ટુર્નામેન્ટમાંથી ટીમ ઈન્ડિયા બહાર થઈગ્રુપ-સીમાં ભારતને પોતાની પ્રથમ મેચમાં કુવૈત સામે ૨૭ રને પરાજયનો સામનો કરવો પડ્યો હતો.હોંગકોંગમાં રમાઈ રહેલી હોંગકોંગ સિક્સિસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ફેવરિટ ગણાતી ભારતીય ક્રિકેટ ટીમ નોક-આઉટ રાઉન્ડમાં પહોંચવામાં નિષ્ફળ રહી હતી અને તેનું અભિયાન સમાપ્ત થઈ ગયું હતું. આ ટુર્નામેન્ટમાં ૬-૬ ઓવરની મેચ હોય છે અને બંને ટીમમાં છ છ ખેલાડીઓ રમે છે. ભારતીય ટીમમાં દિનેશ કાર્તિક, રોબિન ઉથપ્પા, પ્રિયાંક પંચાલ, અભિમન્ય મિથુન, સ્ટુઅર્ટ બિન્ની, શાહબાઝ નદીમ જેવા ખેલાડીઓ હોવા છતાં તેને કુવૈત, યુએઈ અને નેપાળ સામે પરાજયનો સામનો કરવો પડ્યો હતો. પાકિસ્તાની ટીમ સામે પણ…
આમોદ તાલુકાના કોબલા ગામે લોકોમાં દોડધામહડકાયા કૂતરાએ બચકું ભરતાં ભેંસનું મોત દુધ પીનારા ૩૭ લોકો રસી મુકાવવા દોડ્યાપશુ ચિકિત્સકે ભેંસને હડકવા થયો હોવાનું જણાવતા ભેંસનું દૂધ પીધેલા સ્થાનિક ગ્રાહકોમાં ચિંતા પણ પ્રસરી ગઈ હતીઆમોદ તાલુકાના ખોબલા જેવા કોબલા ગામે હડકવાગ્રસ્ત ભેંસનું મૃત્યું થતાં સમગ્ર ગામમાં ભય સાથે હડકવાને લઈ હડકંપ મચી ગયો હતો. હડકવા ગ્રસ્ત ભેંસનું દૂધ પીધેલા ૩૭ લોકોએ આમોદ આરોગ્ય કેન્દ્રમાં જઈ વેક્સિન મુકાવવા દોટ મુકી હતી. આમોદ તાલુકાના કોબલા ગામે રહેતા જયેન્દ્રસિંહ પ્રવિણસિંહ રાજની ભેંસને હડકાયું કૂતરું કરડી જતાં લાંબા ગાળા પાછી ભેંસને હડકવા ઉપડ્યો હતો. ત્યાર બાદ ભેંસનું ત્રણ દિવસ બાદ મોત થયું હતું. પશુ ચિકિત્સકે…
સોશિયલ મીડિયા પર તસવીર વાઈરલઅમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ચાલુ કાર્યક્રમમાં ઊંઘતા ઝડપાયાઆ તસવીર વાયરલ થતા કેલિફોર્નિયાના ગવર્નર ગેવિનની ઓફિસે ટ્રમ્પની મજાક ઉડાવી હતીઅમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઈટ હાઉસમાં એક કાર્યક્રમમાં ઊંઘતા ઝડપાયા હતા. અમેરિકન મીડિયા સહિત સોશિયલ મીડિયા પર ટ્રમ્પ ઊંઘતા હોય તેવી તસવીર વાયરલ થઈ હતી. મીડિયા રિપોર્ટ મુજબ વ્હાઈટ હાઉસમાં એક પત્રકાર પરિષદમાં વજન ઘટાડતી દવાઓની કિંમતોમાં કાપની જાહેરાત કરાઈ રહી હતી તે સમયે પ્રમુખ ટ્રમ્પ આંખો બંધ કરીને ઝોકે ચઢી ગયા હતા.તેમની આંખો કયારેક બંધ, ક્યારેક ખુલ્લી થતી દેખાતી હતી. આ તસવીર વાયરલ થતા કેલિફોર્નિયાના ગવર્નર ગેવિનની ઓફિસે ટ્રમ્પની મજાક ઉડાવી હતી. તેમણે ટ્રમ્પની તસવીરો પોસ્ટ કરતા…
ઉત્તર જાપાનની ધરા ૬.૯ની તીવ્રતાના ભૂકંપથી ધણધણી ઉઠીફિલિપાઈન્સમાં વાવાઝોડા ફુંગ-વોંગથી ૧૦ મોત, ૧૨ લાખ લોકોનું સ્થળાંતર કરાયુંફિલિપાઈન્સમાં આ વર્ષનું ૨૧મું વાવાઝોડું છે, પાટનગર મનિલામાં અતિભારે વરસાદને પગલે વિઝિબિલિટી ઘટતાં ૩૦૦ ફ્લાઈટ રદ કરાઈ હતીફિલિપાઈન્સના પૂર્વાેત્તર દરિયાકાંઠે આક્રમક વાવાઝોડું ફુંગ-વોંગે રવિવારે ત્રાટક્યું હતું. ભારે વરસાદ અને ભૂસ્ખલનને લીધે ૧૦ લોકોનાં મોત થયા હતા જ્યારે ૧૨ લાખ પ્રભાવિત લોકોનું સ્થળાંતર કરાયું હતું. વાવાઝોડાને લીધે દરિયામાં કરંટ રહેતા ઊંચા મોજા ઉછળ્યા હતા. ફિલિપાઈન્સમાં આ વર્ષનું ૨૧મું વાવાઝોડું છે, પાટનગર મનિલામાં અતિભારે વરસાદને પગલે વિઝિબિલિટી ઘટતાં ૩૦૦ ફ્લાઈટ રદ કરાઈ હતી. ફુંગ-વોંગ જેને સ્થાનિક ભાષામાં ઉવાન કહે છે તેની ઘાતકતાનો અંદાજ પવનની ગતિ પરથી…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


