Browsing: Gujarat News

પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા.નિકોલમાં હોન્ડાના ગોડાઉનમાંથી ૩૧ એક્ટિવા ચોરીનો ભેદ ઉકેલાયો.રૂ. ૨૩.૨૫ લાખની કિંમતના વાહનોની ચોરી કરનાર ગેંગને પોલીસે મુદ્દામાલ…

૪૩ ડિગ્રી સુધી પહોંચી શકે છે તાપમાન.અમદાવાદમાં સાત દિવસ યલો એલર્ટ જાહેર કરાયું.હવામાન વિભાગે આપેલા વેધર રિપોર્ટ પ્રમાણે, આગામી ૨૪…

મકાન માલિક સહિત બે ફરાર સરદારનગરમાંPCB દરોડા, વિદેશી દારૂ સાથે એક ઝડપાયો પોલીસ તપાસ દરમિયાન મકાનમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની…

(છગનલાલ મેવાડા ધ્વારા સુરત) ગુજરાત પ્રદેશ મહાનગરપાલિકા કર્મચારી કોંગ્રેસના મહામંત્રી અશોકભાઈ સોલંકી અને શીલાબેન સોલંકીની ચિ.સુપુત્રી કુમારી ઉપાસના સોલંકી ધોરણ…

અમદાવાદના ચાંદખેડામાં બેકાબૂ મ્ઇ્જી બસ બિલ્ડિંગમાં ઘૂસી ગઇબેકાબૂ બસ બિલ્ડિંગના પિલર અને નીચેના ભાગે જાેરદાર રીતે અથડાતા મોટો અવાજ થયો…

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે અનામત વર્ગની બેઠકો પર સામાન્ય, ગરીબ અને શ્રમજીવી વર્ગને ઉમેદવારી…

કુબેરનગરમાં માતૃભુમિ સોસાયટીમાં બનેલી ઘટના સગીરે વૃદ્ધ સિક્યુરીટી ગાર્ડને લાકડીના ફટકા મારતા ફ્રેકચર સગીરે સામે જાેઇને કેમ હશો કહીને સિક્યુરિટી…

કલોલ સેશન્સ કોર્ટનો ચુકાદો સામૂહિક દુષ્કર્મના ૩ આરોપીને અંતિમ શ્વાસ સુધીની કેદ વર્ષ ૨૦૧૮માં સાંતેજ પોલીસ સ્ટેશનની હદમાં એક સગીરા…

ભોજન બાદ અચાનક અફરાતફરીનો માહોલ દાહોદમાં લગ્નમાં કેરીનો રસ-પનીર ખાધા બાદ ૪૦૦થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ ઘટનાની જાણ થતા જ…

પ્રેમ લગ્ન વિવાદમાં સિંગર કાજલ મહેરિયાની પ્રથમ પ્રતિક્રિયા પરિવાર રાજી ન હોવાથી મેં મારી મરજીથી લગ્ન કર્યાકાજલ મહેરિયાએ વીડિયોના અંતમાં…