- Bookmakers hors ARJEL en France – bonus et promotions
- 1win — зеркало сайта букмекерской конторы 1вин
- Пин Ап Казино – Официальный сайт Pin Up Casino | Входи и играй
- Pinco Online Kazino 2026 – Strategiyalar və Məsləhətlər (Пинко Казино Онлайн)
- Leon casino en ligne – Particularités
- Vox Casino – czym jest to online casino i jak działa
- 1win casino and sportsbook in India
- Interac casinos Canada – Casino websites with secure Interac transactions
Author: garvigujrat
એકનાથ શિંદેનો ઉદ્ધવ ઠાકરેને સણસણતો જવાબ કૂતરા ભસતા રહે છે પણ ટાઈગર શિકાર કરે છે શિવસેનાના સ્થાપના દિવસ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરે અને તેમના જૂથ પર આકરા પ્રહારો કર્યા હતા મહારાષ્ટ્રના રાજકારણમાં એકવાર ફરીથી શાબ્દિક યુદ્ધ તેજ થઈ ગયું છે. શિવસેનાના સ્થાપના દિવસ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરે અને તેમના જૂથ પર આકરા પ્રહારો કર્યા હતા. શિંદેએ સ્ટેજ પરથી સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે મહાયુતિ ગઠબંધન સંપૂર્ણપણે મજબૂત છે અને દેવેન્દ્ર ફડણવીસ સાથે તેમના સંબંધોમાં તિરાડ હોવાની વાતો માત્ર અફવા છે. ટીકાકારોને આકરો જવાબ આપતા શિંદેએ સિંહગર્જના કરી હતી કે, કૂતરા ભસતા રહે છે, પરંતુ…
કિંમત હજારો કરોડોમાં ઉપજશે ભારતમાં સોનાનો મોટો ભંડાર મળ્યો, ૪ જગ્યાએ કરાશે માઇનિંગ રૂપિયા ૭,૫૦૦ કરોડથી વધુની કિંમતનું સોનું હોવાનો અંદાજ, જાેન્નાગિરી ઉપરાંત અન્ય ૪ સંભવિત જગ્યાઓ મળી સમગ્ર વિશ્વમાં સોનાની વધતી માંગ અને આકાશને આંબતી કિંમતો વચ્ચે ભારતમાં સોનાનો એક મોટો ખજાનો હાથ લાગ્યો છે. દક્ષિણ ભારતના રાજ્ય આંધ્રપ્રદેશના કુર્નૂલ જિલ્લામાં આવેલા જાેન્નાગિરી ગામમાં અંદાજે ૫૦ ટન સોનાનો ભંડાર હોવાની પુષ્ટિ થઈ છે. આ મોટી શોધ બાદ આંધ્રપ્રદેશ આગામી થોડા જ વર્ષોમાં દેશમાં સોનાનો સૌથી મોટો સપ્લાયર પક્ષ બનીને ઉભરી શકે છે. આનાથી દેશમાં ન માત્ર સોનાનું સ્થાનિક ઉત્પાદન વધશે, પરંતુ સોનાની આયાત(ઇમ્પોર્ટ) પર ભારતની ર્નિભરતા પણ ઘણી ઓછી…
ભારતીય ટીમને મોટો ઝટકો ઈંગ્લેન્ડ સામેની શ્રેણીમાંથી હાર્દિક પંડ્યા બહાર, કોહલી માટે કપરાં ચઢાણ! કોહલીની પસંદગી ફિટનેસ ટેસ્ટના પરિણામ પર ર્નિભર ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં અફઘાનિસ્તાન સામે ત્રણ મેચની વનડે (ODI) સીરિઝ રમી રહી છે, પરંતુ તે પૂરી થાય તે પહેલાં જ આગામી ઈંગ્લેન્ડ પ્રવાસને લઈને મોટા અહેવાલો સામે આવ્યા છે. ભારતી ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત હોવાના કારણે ઈંગ્લેન્ડ સામેની આગામી સીરિઝમાંથી બહાર થઈ ગયો છે. બીજી તરફ, વિરાટ કોહલીની પસંદગી પણ તેના ફિટનેસ ટેસ્ટના પરિણામ પર ર્નિભર રહેશે. અહેવાલો અનુસાર, ઈજાગ્રસ્ત હાર્દિક પંડ્યાને અફઘાનિસ્તાન સામેની વનડે સીરિઝમાં પણ સ્થાન આપવામાં આવ્યું હતું, પરંતુ ફિટનેસ સમસ્યાઓના કારણે તે…
હવામાન વિભાગે કરી દીધી મોટી આગાહી ૨૩ જૂનની આસપાસ હવામાનમાં મોટો ફેરફાર જાેવા મળી શકે છે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ફરીથી સક્રિય થઈને અનેક રાજ્યોમાં આગળ વધી શકે છે : ચોમાસું સામાન્ય કરતાં થોડું ધીમું છે જૂન મહિનાનું ત્રીજું અઠવાડિયું પૂરું થવા આવ્યું છે, છતાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું હજુ પોતાની રફ્તાર પકડી શક્યું નથી. આ કારણે દેશના અનેક વિસ્તારોમાં હવામાન વિચિત્ર બની ગયું છે. ક્યાંક વાદળછાયું આકાશ છે પણ વરસાદ નથી, ક્યાંક તોફાન આવે છે પણ ગરમી ઓછી થતી નથી અને ક્યાંક ચોમાસું પહોંચી ગયું છે તો ક્યાંક લોકો હજુ પ્રથમ સારા વરસાદની રાહ જાેઈ રહ્યા છે. હવામાન વિભાગ (IMD)ની લેટેસ્ટ આગાહી મુજબ,…
ફટકારી ચૂક્યો છે ત્રેવડી સદી ૩૨ વર્ષની ઉંમરે નિવૃત્તિ, ભારતીય ક્રિકેટરે કારકિર્દી માટે છોડ્યો દેશ આંધ્ર પ્રદેશનો ૩૨ વર્ષીય ક્રિકેટર હાલમાં મધ્ય પૂર્વીય દેશમાં ટૂંકા ગાળા અને લાંબા ગાળાની તકો શોધી રહ્યો છે ભારતીય વિકેટકીપર-બેટ્સમેન કેએસ ભરત તાજેતરમાં ક્રિકેટની તકોની શોધમાં દેશ દુબઈ ગયો છે. ક્રિકબઝના એક અહેવાલમાં, અમીરાત ક્રિકેટના એક અધિકારીને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે આંધ્ર પ્રદેશનો ૩૨ વર્ષીય ક્રિકેટર હાલમાં મધ્ય પૂર્વીય દેશમાં ટૂંકા ગાળા અને લાંબા ગાળાની તકો શોધી રહ્યો છે. કેએસ ભરતને ટીમ સ્ટેલિયન્સમાં સામેલ કરવામાં આવ્યો છે, જે અમીરાત ક્રિકેટ બોર્ડ દ્વારા આયોજિત ૪ ટીમોની ટુર્નામેન્ટમાં ભાગ લેતી સ્થાનિક ટીમ છે. અમીરાત ક્રિકેટના એક…
પ્રસિદ્ધ ક્રિષ્ના અને રોહિત શર્માની અનોખી હેટ્રિક પ્રસિદ્ધ ક્રિષ્ના અને રોહિત શર્માની ગજબની જુગલબંધી સામે અફઘાનિસ્તાન થયું લાચાર પ્રસિદ્ધ ક્રિષ્નાએ જે શરૂઆતની ત્રણ વિકેટ લીધી તેમાં આઉટ થનાર ત્રણેય બેટ્સમેન સ્લિપમાં ઊભેલા રોહિત શર્માના હાથે કેચ આઉટ થયા આજે ચેન્નઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રીજી વનડે સીરીઝ રમાઈ રહી છે. ત્યારે આ મેચ દરમિયાન રોહિત શર્મા અને પ્રસિદ્ધ ક્રિષ્નાનું સંયુક્ત રીતે શાનદાર પ્રદર્શન જાેવા મળ્યું. તમે ક્રિકેટમાં હંમેશા બેટ્સમેનો વચ્ચે પાર્ટનરશિપના રેકોર્ડ વિશે સાંભળ્યું હશે, પરંતુ બોલર અને ફીલ્ડર્સની જુગલબંધીના રેકોર્ડ ખૂબ જ ઓછા જાેવા મળે છે. ૨૦ જૂને ભારત-અફઘાનિસ્તાન વચ્ચે ત્રીજી વનડેમાં આ કમાલ જાેવા મળી.…
ઇસ્માઇલે ફૂટબોલ વર્લ્ડ કપમાં રચ્યો ઈતિહાસ! ફીફા વર્લ્ડ કપ : મોરોક્કોએ સ્કોટલેન્ડને ૧-૦ થી હરાવ્યું મોરોક્કન મિડફિલ્ડરે સ્કોટલેન્ડ સામે માત્ર ૭૦ સેકન્ડમાં ગોલ કરીને એક પછી એક રેકોર્ડ બનાવ્યો મોરોક્કોએ FIFA વર્લ્ડ કપ ૨૦૨૬ના પોતાના બીજા ગ્રુપ ઝ્ર મેચમાં સ્કોટલેન્ડને હરાવ્યું.મોરોક્કોએ આ મેચ ૧-૦ થી જીતી લીધી. ઇસ્માઇલ શ્બૈરીએ એકમાત્ર ગોલ કર્યાે, જે FIFA વર્લ્ડ કપ ૨૦૨૬ માં અત્યાર સુધીનો સૌથી ઝડપી ગોલ પણ છે. મોરોક્કન મિડફિલ્ડરે સ્કોટલેન્ડ સામે માત્ર ૭૦ સેકન્ડમાં ગોલ કરીને એક પછી એક રેકોર્ડ બનાવ્યો. આ વર્લ્ડ કપમાં આ તેમનો બીજાે ગોલ છે. તેમનો પહેલો ગોલ મોરોક્કોની ટુર્નામેન્ટની પહેલી મેચમાં બ્રાઝિલ સામે આવ્યો હતો.બ્રાઝિલ સામે ૧-૧…
બંને ઠગે અન્ય દેશની વર્ક પરમિટનો લેટર અને મુદત પૂર્ણ થઇ ગયેલા વિઝા મોકલ્યા શાહપુરની મહિલા પાસેથી વિઝાના બહાને ૯.૨૩ લાખ પડાવી લેવાયા રૂપિયા પરત માગતા આરોપીઓએ બહાના બતાવતા આખરે મહિલાએ આ મામલે બંને ઠગ સામે શાહપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી શાહપુરની મહિલાને કેનેડામાં રહેતી મહિલા અને નેધરલેન્ડમાં રહેતા ગઠિયાએ વર્ક પરમિટ વિઝા કઢાવી આપવાનું જણાવીને રૂ. ૯.૨૩ લાખ પડાવ્યા હતા. બંને ઠગોએ બીજા દેશની વર્ક પરમિટનો લેટર મોકલીને નેધરલેન્ડના વિઝા મોકલ્યા હતા. પરંતુ તેની તારીખ પણ પૂર્ણ થઇ ગઇ હતી. જેથી રૂપિયા પરત માગતા બંને લોકોએ બહાના બતાવતા આખરે મહિલાએ આ મામલે બંને ઠગ સામે શાહપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ…
તેહરાન સાથે ડીલ મામલે ટ્રમ્પનું નિવેદન ‘ઈરાન ખતમ થઈ ગયું છે, તેને કોઈ નાણાં નહીં મળે’ ટ્રુથ સોશિયલ પરની ઘણી પોસ્ટ્સમાં ટ્રમ્પે રાજકીય વિરોધીઓની ટીકાને ફગાવી દેતા કહ્યું હતું કે, ‘યુદ્ધથી ઈરાનની લશ્કરી શક્તિમાં નોંધપાત્ર ઘટાડો થયો છે તેહરાન સાથે ડીલ મામલે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન સામે આવ્યું છે. ટ્રમ્પે જાહેર કર્યું કે, ઈરાન ખતમ થઈ ગયું છે અને વચન આપ્યું હતું કે તેહરાનને યુનાઇટેડ સ્ટેટ્સ તરફથી નાણાં મળશે નહીં. તેમણે દાવો કર્યાે હતો કે, યુદ્ધે દેશની લશ્કરી ક્ષમતાઓનો નાશ કર્યાે છે અને તેને હવાઈ દળ, નૌકાદળ અથવા મહત્ત્વપૂર્ણ ડિફેન્સ સિસ્ટમ વિના છોડી દીધું છે.ટ્રુથ સોશિયલ પરની ઘણી પોસ્ટ્સમાં…
ઈરાનના નવા ફરમાને ટેન્શન વધાર્યું હોર્મુઝમાંથી પસાર થવા જહાજાેએ ૪૮ કલાક પહેલાં મંજૂરી લેવી પડશે કરારના શરૂઆતના ૬૦ દિવસના સમયગાળા સુધી હોર્મુઝમાંથી પસાર થતાં જહાજાે પાસેથી સુરક્ષા, પર્યાવરણ સંરક્ષણ, સેફ્ટી સર્વિસ કે વીમાને લગતો કોઈ પણ ટ્રાન્ઝિટ ચાર્જ વસૂલવામાં નહીં આવે અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા કરારને પગલે, વૈશ્વિક સ્તરે અત્યંત મહત્ત્વપૂર્ણ ગણાતા હોર્મુઝ સ્ટ્રેટ દરિયાઈ માર્ગ પર ફરીથી ધમધમાટ શરૂ થઈ ગયો છે. જાેકે, આ જળમાર્ગ ખુલ્લો કરવાની સાથે જ ઈરાન સરકારે અહીંથી પસાર થતા જહાજાે માટે કડક અને નવા નિયમોની જાહેરાત કરી દીધી છે.હવેથી કોઈપણ જહાજ ઈરાનની પૂર્વ મંજૂરી મેળવ્યા વગર હોર્મુઝમાંથી આગળ વધી શકશે નહીં. નવા નિયમો…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


