- રેવડી કલ્ચરનો રેલો અમેરિકા સુધી: મફતની લ્હાણીથી ચૂંટણી જીતવાની રાજનીતિ પર સવાલો
- ભાવનગરમાં આરોપીને જાહેરમાં માર મારતા પોલીસ સામે સવાલો, DGP અને સુપ્રીમ કોર્ટના આદેશોની અવગણના?
- Bookmakers hors ARJEL en France – bonus et promotions
- 1win — зеркало сайта букмекерской конторы 1вин
- Пин Ап Казино – Официальный сайт Pin Up Casino | Входи и играй
- Pinco Online Kazino 2026 – Strategiyalar və Məsləhətlər (Пинко Казино Онлайн)
- Leon casino en ligne – Particularités
- Vox Casino – czym jest to online casino i jak działa
Author: garvigujrat
મધ્ય ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી બાલાસિનોરમાં પોણા છ ઇંચ વરસાદ ખાબક્યો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાને કારણે વાહનચાલકો અને સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં મધ્ય અને ઉત્તર ગુજરાતના વિવિધ ભાગોમાં સાવર્ત્રિક વરસાદ નોંધાયો છે. મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં સૌથી વધુ પોણા ૬ ઇંચ જેટલો ભારે વરસાદ ખાબકતાં જળબંબોળની સ્થિતિ સજાર્ી છે. આ ઉપરાંત અરવલ્લી, ખેડા, પંચમહાલ અને વડોદરા જિલ્લાના અનેક તાલુકાઓમાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે, જેના કારણે ગરમીથી રાહત મળવાની સાથે ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે.સરકારી આંકડા મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં મહીસાગરના બાલાસિનોરમાં સૌથી વધુ ૧૪૭ મીમી (૫.૭૯ ઇંચ) વરસાદ નોંધાયો છે.…
મોદી-ટ્રમ્પની મુલાકાત પહેલા અમેરિકાનો અટકચાળો ભારતના નક્શા સાથે અમેરિકાની છેડછાડ,પીઓકેને પાક.નું ગણાવ્યું યુએસ ‘ઇન્ડો પેસિફિક’ કમાન્ડ નામમાંથી અમેરિકાએ ‘ઇન્ડો’ શબ્દની બાદબાકી કરી નાખી હોર્મુઝ ખાડીએ ત્રણ ભારતીયોની હત્યા કરનારા અમેરિકાએ વધુ એક ભારત વિરોધી પગલુ ભર્યું છે. અમેરિકાએ ભારતના નક્શા સાથે છેડછાડ કરી છે. યુએસ-ઇન્ડો પેસિફિકે એક ખોટા નક્શાનો ઉપયોગ કર્યાે છે, આ નક્શામાં પુરા જમ્મુ કાશ્મીરને ભારતનો હિસ્સો નથી ગણાવ્યો, ચાલાકી કરીને અમેરિકાએ પીઓકેને પાકિસ્તાની વિસ્તાર ગણાવ્યો છે. જેનો ભારે વિરોધ થઇ રહ્યો છે. અમેરિકાએ પોતાના યુ.એસ. ઇન્ડો પેસિફિક કમાન્ડ’ નું નામ ફરીથી બદલી તેમાંથી ઇન્ડો શબ્દ દૂર કરી માત્ર યુ.એસ. પેસિફિક કમાન્ડ’ રાખ્યું છે. આ રીતે ૮ વર્ષ…
MoU પર રાષ્ટ્ર પ્રમુખ ટ્રમ્પ અને પેઝેશ્કિયાને કરી સહી યુદ્ધનો અંત! અમેરિકા-ઈરાન વચ્ચે શાંતિ કરાર કરવામાં આવ્યો રાષ્ટ્ર પ્રમુખ ટ્રમ્પે ફ્રાન્સના પેલેસ ઓફ વર્સેલ્સમાં મેક્રોન સાથે ડિનર દરમિયાન અમેરિકા-ઈરાન એગ્રીમેન્ટની હાર્ડ કોપી પર પણ સત્તાવાર રીતે હસ્તાક્ષર કરી દીધા આખરે અમેરિકા અને ઈરાન યુદ્ધનો અંત આવી આવી ગયો છે. અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈરાનના રાષ્ટ્ર પ્રમુખ મસૂદ પેઝેશ્કિયાન બંને દેશો વચ્ચે છેલ્લા કેટલાય મહિનાઓથી ચાલી રહેલા યુદ્ધને ખતમ કરવા માટે MoU પર ઔપચારિક રીતે હસ્તાક્ષર કરી દીધા છે. અમેરિકન અને ઈરાની અધિકારીઓના જણાવ્યા અનુસાર, બંને દેશોના રાષ્ટ્ર પ્રમુખોએ બુધવારે આ એમઓયુ પર સાઇન કર્યા. આ કરાર તાત્કાલિક અસરથી…
“મારા માટે ‘તુલો’ માત્ર એક વ્યવસાયિક પ્રોજેક્ટ નથી પંકજ ત્રિપાઠીએ હેન્ડલૂમ કારીગરોને સશક્ત બનાવવા ‘તુલો’ વેન્ચર શરૂ કર્યું મધ્ય પ્રદેશના ચંદેરીમાં શૂટિંગ દરમિયાન લગભગ દરેક ઘરમાં મહિલાઓને હાથસાળ પર સાડીઓ અને કાપડ વણતાં જાેયાં હતાં : પંકજ રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા એક્ટર પંકજ ત્રિપાઠીએ ભારતીય હેન્ડલૂમ પરંપરા અને કારીગરોને પ્રોત્સાહન આપવા માટે નવી પહેલ શરૂ કરી છે. તેમણે‘તુલો’ નામનાં હેન્ડલૂમ વેન્ચરની જાહેરાત કરી છે, જેનો હેતુ દેશની સમૃદ્ધ વણાટ પરંપરાને જાળવી રાખવાનો અને કારીગરોને વધુ તકો ઉપલબ્ધ કરાવવાનો છે.‘તુલો’ નામ બંગાળી ભાષાના હેન્ડલૂમ કોટન માટે વપરાતા શબ્દ પરથી લેવામાં આવ્યું છે. આ વેન્ચર પંકજ ત્રિપાઠીએ તેમના લાંબા સમયના સ્ટાઇલિસ્ટ વિનીત ચૌહાણ…
દરરોજ કશુંક નવું હોય છે : દીપિકા પ્રકાશ પાદુકોણે દીપિકા અને રણવીરના પેરેન્ટિંગનાં વખાણ કર્યાં તાજેતરમાં દીપિકાના પિતા અને પૂર્વ બેડમિન્ટન ખેલાડી પ્રકાશ પાદુકોણે દીપિકા અને રણવીરના ટીમવર્કના વખાણ કર્યા હતા દીપકા પાદુકોણ અને રણવીર સિંહ જાણે દીકરીના ઉછેરમાં નિષ્ણાત બની ગયા છે. તેમનાં વ્યસ્ત અને થાકી જવાય એવા ફિલ્મોનાં શીડ્યુલ છતાં તેઓ દિકરની પુરતો સમય આપે છે. તાજેતરમાં દીપિકાના પિતા અને પૂર્વ બેડમિન્ટન ખેલાડી પ્રકાશ પાદુકોણે દીપિકા અને રણવીરના ટીમવર્કના વખાણ કર્યા હતા. સાથે તેમણે નાના બનવાના આનંદ વિશે પણ વાત કરી હતી. પ્રકાશ પાદુકોણે ઇન્ટરવ્યુમાં જણાવ્યું, “દીપિકા બિલકુલ ઘણું કરે છે પરંતુ રણવીર જ્યારે કામ પર ન હોય…
ટ્રેલરમાં રિતિક રોશનના કેમિયોની પણ એક ઝલક મળી ‘આલ્ફા’નાં ટ્રેલરમાં આલિયા ભટ્ટ અને શર્વરીની ‘ડેડલી ગર્લ્સ’ તરીકે ઝલક મળી બોબી દેઓલનું પાત્ર ‘આલ્ફા’ નામના એક રહસ્યમય પ્રોગ્રામ સાથે જાેડાયેલું જાેવા મળે છે અને તે ભારત વિરુદ્ધ જતું હોવાના સંકેતો મળે છે યશરાજ ફિલ્મ્સના સ્પાય યુનિવર્સની પ્રથમ ફિમેલ સ્પાય આધારીત ફિલ્મ ‘આલ્ફા’નું ટ્રેલર આખરે રિલીઝ થઈ ગયું છે. આલિયા ભટ્ટ અને શર્વરીની આ એક્શન થ્રિલર ફિલ્મનું ટ્રેલર લોંચ થયું છે, તેની ભવ્યતા, રહસ્ય અને હાઇ-ઓક્ટેન એક્શન સિક્વન્સથી દર્શકોમાં ભારે ઉત્સુકતા જગાવી છે. સૌથી મોટી વાત એ છે કે ટ્રેલરમાં રિતિક રોશનના લોકપ્રિય સ્પાય કેરેક્ટર ‘કબીર’ના ખાસ કેમિયોની પણ હવે ખાતરી થઈ…
આજે ડેડિયાપાડાના લોકપ્રિય ધારાસભ્ય ચૈતર વસાવા તથા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાની અધ્યક્ષતામાં કોંગ્રેસ પક્ષના અનેક આગેવાનો અને કાર્યકર્તાઓ કોંગ્રેસ સાથે છેડો ફાડી આમ આદમી પાર્ટીમાં વિધિવત રીતે જોડાયા હતા. આમ આદમી પાર્ટીમાં જોડાનાર આગેવાનોમાં પ્રકાશભાઈ વસાવા (પૂર્વ ઉપપ્રમુખ, પૂર્વ ન્યાય સમિતી અધ્યક્ષ, કોંગ્રેસ નર્મદા), રાકેશભાઈ પટેલ (ધાનપુર તાલુકા મહામંત્રી, કોંગ્રેસ), જિગ્નેશભાઈ વસાવા (નાંદોદ તાલુકા મંત્રી), તેમજ સુરસિંહભાઈ વસાવા ( મહામંત્રી) સહિત અન્ય કાર્યકર્તાઓનો સમાવેશ થાય છે. આ પ્રસંગે જોડાયેલા આગેવાનોએ જણાવ્યું હતું કે તેઓ આમ આદમી પાર્ટીની જનહિતની નીતિઓ, પારદર્શક શાસન અને જનસેવાના કાર્યોને પ્રેરણા માની પક્ષમાં જોડાયા છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આમ આદમી પાર્ટી ગુજરાતમાં લોકોના…
આજે નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ખોપી ખાતે જનકલ્યાણ શિબિર તથા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ પ્રજાના વિવિધ પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવાનો તેમજ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના ગામડાઓ સુધી પહોંચાડવાનો હતો. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટી ડેડિયાપાડા મતવિસ્તારના ધારાસભ્ય ચૈતર વસાવા, નર્મદા જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના અધ્યક્ષ અસ્મિતાબેન આઝાદસિંહ ઠાકોર, નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન ડૉ. દયારામ વસાવા, સાગબારા તાલુકા પંચાયતના પ્રમુખ જગદીશભાઈ વસાવા, તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ જયંતભાઈ વસાવા, તાલુકા પંચાયત ન્યાય સમિતિના અધ્યક્ષ પ્રિયંકાબેન વસાવા, ખોપી જિલ્લા પંચાયતના સભ્ય ગિરધનભાઈ વસાવા, સાગબારા જિલ્લા પંચાયતના સભ્ય હેતલબેન ચેતનભાઈ તડવી, પાંચપીપરી તાલુકા પંચાયતના…
આમ આદમી પાર્ટીના વિદ્યાર્થી પાંખ ASAPના પ્રદેશ પ્રમુખ ધાર્મિક માથુકિયાએ એક વીડિયોના માધ્યમથી અત્યંત ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આપણે ઘણી જગ્યાએ હોર્ડિંગ્સમાં અને જાહેરાતોમાં જોયું કે “ભાર વગરનું ભણતર” આપવાની વાત થઈ રહી છે અને આજે ગુજરાત સરકારે સાચે જ સાબિત કરી આપ્યું કે ગુજરાતની સરકારી સ્કૂલમાં “ચોપડા વગરનું ભણતર” થવા જઈ રહ્યું છે. સરકારી શાળાનું વેકેશન પૂરું થયું અને તેને દસ દિવસથી પણ વધારે સમય થઈ ગયો છે છતાં પણ આજ દિન સુધી ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓને તેમના પુસ્તકો મળ્યા નથી. અમને એ પણ શંકા છે કે હજુ સુધી પુસ્તકો છાપવાની શરૂઆત…
બેંક ઓફ બરોડા ‘બોબ લિજેન્ડ એફસીએનઆર(બી) ડિપોઝિટ સ્કીમ’ સાથે એનઆરઆઈને વાર્ષિક 6.25% સુધીના ઊંચા વ્યાજ દર ઓફર કરે છે. મુંબઈ, ૧૭ જૂન ૨૦૨૬: ભારતની આંતરરાષ્ટ્રીય બેંક, બેંક ઓફ બરોડા, ‘બોબ લિજેન્ડ એફસીએનઆર(બી) ડિપોઝિટ સ્કીમ’ હેઠળ બિન-નિવાસી ભારતીયો (એનઆરઆઈ) ને વાર્ષિક ૬.૨૫% સુધીના ઊંચા વ્યાજ દર ઓફર કરી રહી છે. નવી ‘બોબ લિજેન્ડ FCNR(B) ડિપોઝિટ સ્કીમ’ હેઠળ, બેંક યુએસ ડોલર (USD) ડિપોઝિટ પર 6.25% વાર્ષિક, બ્રિટિશ પાઉન્ડ સ્ટર્લિંગ (GBP) અને ઓસ્ટ્રેલિયન ડોલર (AUD) ડિપોઝિટ પર 4.75% વાર્ષિક, કેનેડિયન ડોલર (CAD) ડિપોઝિટ પર 5.15% વાર્ષિક અને યુરો (EUR) ડિપોઝિટ પર 3.75% વાર્ષિક વ્યાજ દર ઓફર કરી રહી છે. બેંક ઓફ…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


