- મહિલા એશિયા કપની ફાઈનલમાં ભારતનો ધમાકેદાર વિજય, શ્રીલંકાને ૭૨ રને હરાવી ખિતાબ જીત્યો
- ચાંદખેડાની શિવ અનંતા સોસાયટીમાં ભવ્ય ગણેશ મહોત્સવ, 14થી 18 સપ્ટેમ્બર સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન
- એઆઈની કમાલ: મેમોગ્રામથી બ્રેસ્ટ કેન્સરનું જાેખમ ૫ વર્ષ અગાઉ જાણી શકાશે
- શ્રીદેવીને ‘ખુદા ગવાહ’ માટે મનાવવા અમિતાભ બચ્ચને મોકલાવી હતી ફૂલોથી ભરેલી આખી ટ્રક!
- દિલજીત દોસાંજની મોટી જાહેરાત: ૨૧ નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેગા કોન્સર્ટ
- સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનો પુત્ર અબિર બોલીવૂડમાં ડેબ્યુ કરશે, ‘ટાર્ઝન’થી થશે એન્ટ્રી
- શનાયા કપૂરનો સોશિયલ મીડિયા અંગે સ્પષ્ટ મત: ‘સોશિયલ મીડિયા ક્યારેય નહીં છોડું’
- રેવડી કલ્ચરનો રેલો અમેરિકા સુધી: મફતની લ્હાણીથી ચૂંટણી જીતવાની રાજનીતિ પર સવાલો
Author: garvigujrat
‘મસ્જિદે જઈને નમાઝ પઢતા શીખી’ગદર ફિલ્મની ‘સકીના’ અમીષા પટેલના રસપ્રદ ખુલાસા કર્યાં.સિનેમાના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત થયેલું ‘સકીના’નું આ પાત્ર અમીશા પટેલને આસાનીથી મળ્યું નહોતું.ભારતીય સિનેમા જગતની ક્લાસિક અને ઓલ-ટાઇમ બ્લોકબસ્ટર ફિલ્મ ‘ગદર: એક પ્રેમ કથા’ને આજે રિલીઝના ૨૫ વર્ષ પૂર્ણ થયા છે. આ ઐતિહાસિક અવસરે ફિલ્મમાં ‘સકીના’ના અમર પાત્રને જીવંત કરનારી અભિનેત્રી અમીશા પટેલે પોતાના યાદગાર અને સંઘર્ષપૂર્ણ સફર અંગેના અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા છે. બોલિવૂડ સુપરસ્ટાર સની દેઓલ અને અમીશા પટેલ અભિનીત આ ફિલ્મે બોક્સ ઓફિસ પર સફળતાના તમામ રેકોર્ડ ધ્વસ્ત કર્યા હતા. આ રજત જયંતી પર્વ નિમિત્તે આપેલા એક વિશેષ ઇન્ટરવ્યૂમાં અમીશા પટેલે ફિલ્મની પડદા પાછળની અજાણી…
શર્વરી હવે આલ્ફા ફિલ્મનું પ્રમોશન શરૂ કરશે.લવરંજનની આગામી ફિલ્મમાં શર્વરી કાર્તિક સાથે જાેડી જમાવશે.ડિસેમ્બર ૨૦૨૬માં આ ફિલ્મનું શૂટિંગ શરૂ થવાની સંભાવના દર્શાવવામાં આવી રહી છે.શર્વરી હવે લવ રંજનની આગામી ફિલ્મમાં કાર્તિક આર્યન સાથે જાેડી જમાવશે તેવી કાનાફૂસી થઇ રહી છે. શર્વરી સફળ દિગ્દર્શક લવ રંજન સાથે કામ કરવા આતુર છે. હાલ લવરંજન પટકથા લખવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. ડિસેમ્બર ૨૦૨૬માં આ ફિલ્મનું શૂટિંગ શરૂ થવાની સંભાવના દર્શાવવામાં આવી રહી છે. પહેલાં લવ રંજન આ ફિલ્મ કાર્તિક આર્યનને નેરેટ કરશે તે પછી ઓગસ્ટમાં શર્વરીને સ્ટોરી સંભળાવવામાં આવશે. નેરેશન થઇ ગયા બાદ બંને એક્ટર સાથે કરાર કરવામાં આવશે તેમ સૂત્રોએ…
ફેબ્રુઆરીમાં ઉદયપુરમાં તેઓએ લગ્ન કર્યા હતા.રશ્મિકાએ વિજય સાથેના લગ્નને સૌથી વધુ આનંદની બાબત ગણાવી.રશ્મિકાના ક્રિતિ સેનન સાથેનાં સંબંધો અંગે પૂછાતાં તેણે જણાવ્યું હતું કે, મને ક્રિત્સુ સાથે બહુ જ મજા પડી છે.રશ્મિકાએ સોશિયલ મીડિયા પર પોતાનાં ફૅન્સ સાથે ‘આસ્ક મી એનીથિંગ’ અંતર્ગત વાતો કરી હતી અને તેમનાં પ્રશ્નોના જવાબ આપ્યા હતા. તેમાં તેણે પોતાની ફિલ્મો અને વિજય દેવરકોંડા સાથેના લગ્ન બાબતે ખુલીને જવાબ આપ્યા હતા. સાથે જ તેણે વિજયને પોતાનો બેસ્ટ ળેન્ડ ગણાવ્યો હતો. રશ્મિકા અને વિજયે ઓક્ટોબરમાં અંગત વ્યક્તિઓની હાજરીમાં સગાઈ કરી લીધી હતી. પછી તેમણે ફેબ્રુઆરીમાં ઉદયપુરમાં લગ્ન કર્યા હતા. આ પહેલાં પણ તેઓ લાંબા સમયથી એકબીજાનાં પરિચયમાં…
ક્રિતિ સેનનની આ પહેલી એ રેટેડ ફિલ્મ અને રશ્મિકાની એનિમલ પછી.‘કોકટેલ ૨’ ફિલ્મને ‘એ’ સર્ટિફિકેટ આપવામાં આવ્યું.કોકટેલની પહેલી ફિલ્મ ૨૦૧૨માં રિલીઝ થઈ હતી. તેમાં સૈફ અલી ખાન, દીપિકા પાદુકોણ ને ડાયના પેન્ટી લીડ રોલમાં હતાં.ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને ફિલ્મના દર્શકો બંને માટે આવનારા બે અઠવાડિયા રસપ્રદ અને મજાના રહેવાના છે. ૧૯ જુને એક સાથે બે મોટી ફિલ્મ ‘કોકટેલ ૨’ અને ‘વેલકમ ટુ ધ જંગલ’ રિલીઝ થઈ રહી છે. કોકટેલમાં શાહિદ કપૂર, ક્રિતિ સેનન અને રશ્મિકા મંધાના લીડ રોલમાં છે. આ ળેન્ચાઇઝીની આગળની ફિલ્મ લોકપ્રિય હતી અને તેનાં ગીતો ઘણા લોકપ્રિય થયા હતા. તેથી આ ફિલ્મ પાસે પણ ઘણી અપેક્ષાઓ છે. કોકટેલ…
ફેન્સ આઘાતમાં! સુપરહીટ મ્યુઝિક કમ્પોઝર પ્રીતમે આપ્યા નિવૃત્તિના સંકેત પ્રીતમે સોશિયલ મીડિયા પર એક ઈમોશનલ પોસ્ટ શેર કરીને પોતાની નિવૃત્તિ તરફ ઈશારો કર્યો છે બોલિવૂડ મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. પ્રખ્યાત સિંગર અને મ્યુઝિક કંપોઝર અરિજીત સિંહે આ વર્ષની શરૂઆતમાં પ્લેબેક સિંગિંગમાંથી નિવૃત્ત થવાનો ર્નિણય લીધા બાદ, હવે વધુ એક દિગ્ગજ મ્યુઝિક કંપોઝરે સંગીત જગતને અલવિદા કહેવાના સંકેત આપ્યા છે. આ બોલિવૂડ કંપોઝર બીજું કોઈ નહીં પણ દેશભરમાં કરોડો દિલો પર રાજ કરનાર પ્રીતમ છે. પ્રીતમે સોશિયલ મીડિયા પર એક ઈમોશનલ પોસ્ટ શેર કરીને પોતાની નિવૃત્તિ તરફ ઈશારો કર્યો છે. મ્યુઝિક ડિરેક્ટર પ્રીતમે તાજેતરમાં જ ૧૪…
ઈરાન સાથે શાંતિ કરાર બાદ ટ્રમ્પનું નિવેદન નેતાન્યાહૂ અડિયલ છે, તેમણે મારો આભાર માનવો જાેઈએ ટ્રમ્પે કહ્યું કે અમેરિકા તરફથી ઈઝરાયલને જે પણ મદદ મળી રહી છે તેના માટે તેમણે આભારી રહેવું જાેઈએ અમેરિકા અને ઈરાન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલો તણાવ હવે અંત તરફ આગળ વધી રહ્યો હોય તેવા સંકેતો મળી રહ્યા છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોતે આ અંગે એક મોટી જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું છે કે બંને દેશો આગામી ૧૯ જૂનના રોજ સ્વિટ્ઝરલેન્ડના જિનેવા ખાતે એક ઐતિહાસિક શાંતિ સમજૂતી પર હસ્તાક્ષર કરશે. જાેકે, આ ડીલની જાહેરાત કરવાની સાથે જ ટ્રમ્પે ઈઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહૂ પર આકરા…
ટીવી ઈન્ડસ્ટ્રીમાંથી આવ્યા ચોંકાવનારા સમાચાર કુમકુમ ભાગ્ય ફેમ અભિનેત્રી સુચિતા ઉગલેએ જીવન ટૂંકાવ્યું તેણે ફિલ્મ દિલવાલી દૂલ્હા લે જાએગીમાં સુકૂનનું પાત્ર ભજવ્યું હતું : ફિલ્મ છાવામાં તારાબાઈની ભૂમિકા ભજવી હતી ટીવી ઈન્ડસ્ટ્રીમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યાં છે. અભિનેત્રી સંચિતા ઉગલેએ આપઘાત કર્યો છે. તે ૩૦ વર્ષની હતી. સંચિતા મુંબઈમાં નાલાસોપારા વિસ્તારમાં સ્થિત અચોલે પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી હતી. આ ઘટના કાલે સાંજે ૬.૩૦ કલાકથી ૭.૩૦ કલાક વચ્ચેની હોવાનું સામે આવ્યું છે. તો અભિનેત્રીના નિધનથી ટીવી ઈન્ડસ્ટ્રી આઘાતમાં છે. પોલીસે જણાવ્યું કે અભિનેત્રી પોતાના માતા-પિતા અને બહેનની સાથે નાલાસોપારા વિસ્તારમાં રહેતી હતી. પોલીસે જણાવ્યું કે સંચિતાએ સાડીથી ફાંસી લગાવી આપઘાત કર્યો…
વિદ્યાર્થીઓએ મજાક પણ ઉડાવી સ્ટેનફોર્ડમાં સુંદર પિચાઈનો ભારે વિરોધ: વિદ્યાર્થીઓએ કર્યો વોકઆઉટ ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ પોતાનું ભાષણ શરૂ કરવાના હતા ત્યારે કેટલાક વિદ્યાર્થીઓએ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો યુનાઇટેડ સ્ટેટ્સમાં સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં એક પદવીદાન સમારોહ કાર્યક્રમમાં મેદાન વિદ્યાર્થીઓથી ભરેલું હતું. આ દરમિયાન ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ પોતાનું ભાષણ શરૂ કરવાના હતા ત્યારે કેટલાક વિદ્યાર્થીઓએ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. તેવામાં કેટલાક વિદ્યાર્થીઓએ મજાક ઉડાવીને વોકઆઉટ કરતા કાર્યક્રમ પર અસર પડી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પિચાઈ સ્ટેજ પર પહોંચી ભાષણ શરૂ કરવાના હતા એટલામાં કેટલાક વિદ્યાર્થીઓ બૂમો પાડ્યા લાગ્યા હતા અને ભારે વિરોધ કર્યો હતો. એવું કહેવાય છે કે, કેટલાક…
મોદીએ ખુલ્લા દિલથી કર્યું ટ્રમ્પની પીસ ડીલનું સ્વાગત હવે ટકાઉ અને અંતિમ સમજૂતીની આશા છે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સંઘર્ષને કારણે વિશ્વભરમાં ગંભીર આર્થિક ઉથલપાથલ થઈ છે : ભારતને આશા છે કે, આ કરારના અમલીકરણથી શાંતિ અને સ્થિરતા પુન:સ્થાપિત કરવામાં મદદ મળશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલી શાંતિ સમજૂતી પર પહેલી પ્રતિક્રિયા આપી છે. આમાં તેમણે પશ્ચિમ એશિયામાં સંઘર્ષ સમાપ્ત કરવા અંગે બનેલી આ સમજણનું સ્વાગત કર્યું છે. વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (ઠ)ના માધ્યમથી આ પગલાની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે, ‘હું અમેરિકા અને ઈરાન વચ્ચે પશ્ચિમ એશિયામાં સંઘર્ષ સમાપ્ત કરવા માટે બનેલી સમજણનું…
હૈતીને ૧-૦થી હરાવ્યું.FIFA વર્લ્ડ કપમાં સ્કોટલેન્ડે ૩૬ વર્ષ પછી મેળવી જીત.મેચની શરૂઆતથી જ બંને ટીમો વચ્ચે જાેરદાર ટક્કર જાેવા મળી હતી. ૨૯મી મિનિટે સ્કોટલેન્ડે પ્રથમ લીડ મેળવી, જે અંત સુધી નિર્ણાયક સાબિત થઈ.ફૂટબોલની મેચ માત્ર ખેલાડીઓની મહેનતથી નથી જીતાતી, ક્યારેક રેફરીની એક ભૂલ પણ આખી મેચનું પાસું પલ્ટી નાંખતી હોય છે. બોસ્ટનના મેદાન પર કંઈક એવું જ થયું. ફિફા વર્લ્ડ કપ ૨૦૨૬માં સ્કોટલેન્ડે હૈતીને હરાવીને ૩૬ વર્ષ બાદ આ રમતોત્સવમાં જીતનો જશ્ન મનાવ્યો. પરંતુ, આ વિજયની ઉજવણી વચ્ચે મેદાન પર લેવાયેલા વિવાદાસ્પદ ર્નિણયોએ ફૂટબોલ જગતમાં એક નવી ચર્ચા જગાવી દીધી છે. શું ખરેખર હૈતી સાથે અન્યાય થયો? આવો જાણીએ આ…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


