- ચાંદખેડાની શિવ અનંતા સોસાયટીમાં ભવ્ય ગણેશ મહોત્સવ, 14થી 18 સપ્ટેમ્બર સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન
- એઆઈની કમાલ: મેમોગ્રામથી બ્રેસ્ટ કેન્સરનું જાેખમ ૫ વર્ષ અગાઉ જાણી શકાશે
- શ્રીદેવીને ‘ખુદા ગવાહ’ માટે મનાવવા અમિતાભ બચ્ચને મોકલાવી હતી ફૂલોથી ભરેલી આખી ટ્રક!
- દિલજીત દોસાંજની મોટી જાહેરાત: ૨૧ નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેગા કોન્સર્ટ
- સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનો પુત્ર અબિર બોલીવૂડમાં ડેબ્યુ કરશે, ‘ટાર્ઝન’થી થશે એન્ટ્રી
- શનાયા કપૂરનો સોશિયલ મીડિયા અંગે સ્પષ્ટ મત: ‘સોશિયલ મીડિયા ક્યારેય નહીં છોડું’
- રેવડી કલ્ચરનો રેલો અમેરિકા સુધી: મફતની લ્હાણીથી ચૂંટણી જીતવાની રાજનીતિ પર સવાલો
- ભાવનગરમાં આરોપીને જાહેરમાં માર મારતા પોલીસ સામે સવાલો, DGP અને સુપ્રીમ કોર્ટના આદેશોની અવગણના?
Author: garvigujrat
મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી ભૂકંપના સંકેત માતોશ્રીની મહત્ત્વની બેઠક અને સાંસદોની ગેરહાજરી ઉદ્ધવ જૂથના એક સાંસદ અને એકનાથ શિંદે જૂથના કેન્દ્રીય મંત્રી વચ્ચે દિલ્હીમાં થયેલી મુલાકાતે રાજકીય ગરમાવો વધારી દીધો છે મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર મોટા ઉલટફેરના સંકેતો મળી રહ્યા છે. ઉદ્ધવ ઠાકરેની શિવસેના (ઉદ્ધવ જૂથ)ના સાંસદો પક્ષ બદલશે તેવી અટકળો વચ્ચે એક ચોંકાવનારી વિગત સામે આવી છે. ઉદ્ધવ જૂથના એક સાંસદ અને એકનાથ શિંદે જૂથના કેન્દ્રીય મંત્રી વચ્ચે દિલ્હીમાં થયેલી મુલાકાતે રાજકીય ગરમાવો વધારી દીધો છે. અહેવાલો અનુસાર, તાજેતરમાં જ પક્ષના વડા ઉદ્ધવ ઠાકરે દ્વારા મુંબઈ સ્થિત તેમના નિવાસસ્થાન ‘માતોશ્રી‘ ખાતે સાંસદોની એક મહત્ત્વની બેઠક બોલાવવામાં આવી હતી. ઉદ્ધવ ઠાકરે…
નૌશેરા સેક્ટરમાં Loc પાસે માઇન બ્લાસ્ટ, ૪ જવાન ઇજાગ્રસ્ત એક સેના યુનિટ સરહદ પર નિયમિત પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે અજાણતામાં એક લેન્ડમાઇન ફાટી ગયો મંગળવારે જમ્મુ અને કાશ્મીરમાં નિયંત્રણ રેખા (Loc) નજીક માઇન બ્લાસ્ટ થયો હોવાનું સામે આવ્યું છે. રાજૌરીના નૌશેરા સેક્ટરમાં પેટ્રોલિંગ કરતી વખતે માઇન બ્લાસ્ટ થયો. જેમાં એક જુનિયર કમિશન્ડ ઓફિસર (JCO) સહિત ચાર સૈનિકો ઘાયલ થયા હતા.અચાનક થયેલા વિસ્ફોટમાં સુબેદાર નૈન સિંહ, હવાલદાર સુભાષ સિંહ, અગ્નિવીર અમન સિંહ અને અગ્નિવીર ગૌરવ સિંહ ઘાયલ થયા હતા. ઘટના બાદ તરત જ, ઘાયલ કર્મચારીઓને સ્થળ પરથી બહાર કાઢવામાં આવ્યા હતા અને લશ્કરી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા; ત્યારબાદ તેમને…
ઈરાને કહ્યું- ઈઝરાયલે લેબેનૉન છોડવું પડશે ઈરાન-અમેરિકા શાંતિ કરારમાં ફરી ઘોંચમાં પડ્યાના સંકેત લેબેનૉનમાં ભયાનક હુમલા કરતા ઈરાન નારાજ થઈ ગયું છે. હવે સ્થિતિ એવી ઊભી થઈ છે કે, ઈરાને કરારમાં વધુ એક માંગ કરી દીધી છે અમેરિકા-ઈરાન યુદ્ધ ટાળવા અને શાંતિ જાળવવા માટે તૈયાર થઈ ગયા છે અને બંને દેશો ૧૯મી જૂનના રોજ સ્વિત્ઝર્લૅન્ડમાં સહી સિક્કા કરવાના છે, જાેકે હવે ઈઝરાયલ દ્વારા લેબેનૉન પર હુમલા થવાના કારણે આ શાંતિ કરાર પાણી ફરી જવાની સંભાવના વધી ગઈ છે. વાસ્તવમાં ઈઝરાયલે તાજેતરમાં જ લેબેનૉનમાં ભયાનક હુમલા કરતા ઈરાન નારાજ થઈ ગયું છે. હવે સ્થિતિ એવી ઊભી થઈ છે કે, ઈરાને કરારમાં…
ग्रामीण विद्यार्थियों की शिक्षा को मिला संबल; 375 से अधिक विद्यार्थियों को स्कूल किट वितरित शैक्षणिक आवश्यकताओं को सहयोग; अकोले के विद्यार्थियों को शैक्षणिक सामग्री का सहारा कोकण संस्था की शैक्षणिक पहल; 375 से अधिक विद्यार्थियों को स्कूल किट वितरित अकोला : शिक्षा सामाजिक परिवर्तन का एक प्रभावी माध्यम है और प्रत्येक विद्यार्थी को गुणवत्तापूर्ण शिक्षा का अवसर मिलना चाहिए। इसी उद्देश्य से कोकण कला व शिक्षण विकास संस्था द्वारा 15 जून 2026 को अहिल्यानगर जिले के अकोले तालुका की चयनित शालाओं में 375 से अधिक विद्यार्थियों को स्कूल किट वितरित की गई। इस पहल के अंतर्गत प्राजक्ता माध्यमिक विद्यालय,…
आजकल में मौसम में बाज़ारों में आम की बहार दिखाई दे रही है / आम, जिसे फलों का राजा कहा जाता है/ ये सिर्फ स्वाद में नहीं, बल्कि सेहत और त्वचा के लिए भी बेहद फायदेमंद है/ ज्यादातर लोग आम का रसदार गूदा बड़े चाव से खाते हैं और उसके बाद छिलकों को बिना सोचे.समझे कूड़ेदान में फेंक देते हैं/ अगर आप भी रसीले आम का स्वाद लेने के बाद इसके छिलके फेंक देते हो तो थोड़ा ठहर जाइये / जिन छिलकों को आप बेकार समझकर फेंक रहे हो ,बह आपकी सुन्दरता निखारने के काम आ सकते हैं…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. દેશની સર્વોચ્ચ અદાલતે અત્યંત મહત્વપૂર્ણ ચુકાદો આપતા સુપ્રીમ કોર્ટે જણાવ્યુ હતું કે ચોમાસા દરમ્યાન વાહન પર વૃક્ષ પડવાની ઘટનાને “યુઝ ઓફ મોટર વ્હીકલ” અંતર્ગત થતાં અકસ્માતમાં ન ગણી શકાય અને એના હેઠળ મોટર વ્હીકલ એકટ ૧૯૮૮ ની કલમ ૧૬૬ હેઠળ વળતર પણ ન માંગી શકાય. જોકે સુપ્રીમ કોર્ટે એના વિશેષાધિકારનો ઉપયોગ કરીને આવી ઘટનાનો ભોગ બનનારા પીડિતને ૧૭.૧૦ લાખ રૂપિયાના વળતરને વધારીને ૨૫ લાખ રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો હતો. સને ૨૦૦૭ માં બનેલી ઘટનામાં કે. કે. ઉમેશકુમાર ઓટોરિક્ષામાં બેંગ્લોરના ચિન્નાસ્વામી સ્ટેડિયમથી કવીન્સ રોડ જઈ રહ્યો હતો ત્યારે ઓટોરિક્ષા પર ઝાડ તૂટી પડયુ હતું. અને એમાં તે…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. ગુજરાતના અનેક સ્થળોએથી ખેડૂતોએ ટ્રેક્ટર રેલી યોજી ગાંધીનગર તરફ કૂચ કરતાં પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું. આ રેલીમાં મહિલા ખેડૂતો પણ ઉમટી પડતા વાતાવરણમાં ખેડૂતોનો આક્રોષ સરકાર સામે સ્પષ્ટપણે દેખાઈ રહ્યો હતો. ગુજરાતના અનેક જિલ્લાઓમાં ખેડૂતોના ખેતરોમાં વીજપોલ નાખવામાં આવતા અને એનું પૂરતું વળતર નહીં મળતું હોવાના કારણે ખેડૂતોમાં રોષ ફેલાયો છે. આ મુદ્દા સહિત ખેડૂતોના કેટલાક પ્રશ્નોને લઈને ગઈકાલે વિરોધ કરવા ગુજરાતના અનેક સ્થળોએથી ખેડૂતોએ ટ્રેક્ટર-રેલી યોજી ગાંધીનગર તરફ કૂચ કરી હતી. રેલીની મંજૂરી મળી ન હોવાથી અમદાવાદ રિંગરોડ પર જડબેસલાક પોલીસ બંદોબસ્તે ખેડૂતોની રેલી અટકાવી હતી. જેના પગલે થોડા સમય માટે પોલીસ અને ખેડૂતો…
રામ મંદિર ટ્રસ્ટની છબી ખરડવાના પ્રયાસો થઈ રહ્યા હોવાના આક્ષેપો.અયોધ્યા રામમંદિરના દાનમાં ગેરરીતિની તપાસ માટે જીૈં્ મંદિર પરિસરમાં પહોંચી.તપાસના બે મુખ્ય પાસાઓ છે – ગુનાહિત તપાસ અને ભવિષ્ય માટે સુધારા, જે બંને પર ધ્યાન આપીને ભક્તોનો વિશ્વાસ જાળવી રાખવા પ્રયાસ કરાશે.અયોધ્યામાં રામ મંદિરના દાનમાં કથિત ગેરરીતિ અને નાણાકીય ગોટાળાના આક્ષેપો વચ્ચે તપાસ તેજ બની છે. આ સમગ્ર મામલે સત્ય બહાર લાવવા માટે ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા રચાયેલી ત્રણ સભ્યોની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી) સોમવારે અયોધ્યા સ્થિત મંદિર પરિસરમાં પહોંચી હતી. રામ મંદિર ટ્રસ્ટની છબી ખરડવાના પ્રયાસો થઈ રહ્યા હોવાના આક્ષેપો અને સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓ વચ્ચે, ટ્રસ્ટની વિનંતીને ધ્યાનમાં…
૩૦૦ મિલિયન ડોલર આપવાની વાત અફવા!.ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો દાવો: ઈરાન ક્યારેય પરમાણુ હથિયાર નહીં બનાવે.આ હસ્તાક્ષર કરાયેલો દસ્તાવેજ માત્ર ૧.૫ પાના જેટલો જ લાંબો છે. તે કોઈ વિગતવાર કરાર નથી પરંતુ એક વ્યાપક ળેમવર્ક છે : જેડી વેન્સે.મહિનાઓ સુધી ચાલેલા સૈન્ય સંઘર્ષ બાદ આખરે અમેરિકા અને ઈરાન શાંતિ કરાર માટે રાજી થયા છે. એવામાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે નવો દાવો કર્યાે છે કે ઈરાન ક્યારેય પરમાણુ હથિયાર ન વિકસાવવા માટે સંમત થયું છે. અમેરિકા અને ઈરાન વચ્ચે ખાડી દેશોમાં ચાલી રહેલા તાજેતરના સંઘર્ષને સમાપ્ત કરવા માટે એક પ્રારંભિક મેમોરેન્ડમ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હોવાના અહેવાલો વચ્ચે ટ્રમ્પનું આ નિવેદન આવ્યું…
‘મસ્જિદે જઈને નમાઝ પઢતા શીખી’ગદર ફિલ્મની ‘સકીના’ અમીષા પટેલના રસપ્રદ ખુલાસા કર્યાં.સિનેમાના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત થયેલું ‘સકીના’નું આ પાત્ર અમીશા પટેલને આસાનીથી મળ્યું નહોતું.ભારતીય સિનેમા જગતની ક્લાસિક અને ઓલ-ટાઇમ બ્લોકબસ્ટર ફિલ્મ ‘ગદર: એક પ્રેમ કથા’ને આજે રિલીઝના ૨૫ વર્ષ પૂર્ણ થયા છે. આ ઐતિહાસિક અવસરે ફિલ્મમાં ‘સકીના’ના અમર પાત્રને જીવંત કરનારી અભિનેત્રી અમીશા પટેલે પોતાના યાદગાર અને સંઘર્ષપૂર્ણ સફર અંગેના અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા છે. બોલિવૂડ સુપરસ્ટાર સની દેઓલ અને અમીશા પટેલ અભિનીત આ ફિલ્મે બોક્સ ઓફિસ પર સફળતાના તમામ રેકોર્ડ ધ્વસ્ત કર્યા હતા. આ રજત જયંતી પર્વ નિમિત્તે આપેલા એક વિશેષ ઇન્ટરવ્યૂમાં અમીશા પટેલે ફિલ્મની પડદા પાછળની અજાણી…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


