- Онлайн казино Dragon Money (Драгон Мани) – руководство по регистрации
- NV kasyno – wpłaty i wypłaty w kasynie online
- Roobet Casino En Ligne pour les joueurs français – Service client et assistance disponible
- Roobet Avis en France – Guide complet du casino en ligne et de ses services
- Roobet Casino En Ligne en France – Méthodes de dépôt et de retrait pour les joueurs
- ટ્રાન્સમિશન લાઈન મુદ્દે AAPનો વિરોધ, પ્રવીણ રામે ખેડૂત હિતમાં પરિપત્ર રદ કરવાની માંગ કરી
- ચોટીલાની નર્મદા સિંચાઈ યોજના મુદ્દે AAPનો આક્ષેપ, ખેડૂતોને વાયદા નહીં પાણી જોઈએ
- સુરત પૂર સહાય પેકેજને આપનો વિરોધ, ધર્મેશ ભંડેરીએ સરકારની નીતિઓ પર ઉઠાવ્યા સવાલો
Author: garvigujrat
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. સુરતના વિવિધ વિસ્તારો જેવા કે ઉધના, ભેસ્તાન,ઉન,પાંડેસરા, લિંબાયત, ડિંડોલી,ગોડાદરા, કવાસ,હજીરા,મોરા વિગેરે વિસ્તારોમાં મોટાભાગે ઔધોગિક કારખાના, ડાઈનીંગ હાઉસમાં કામ કરતાં મજુર અને કારીગર વર્ગ મોટી સંખ્યામાં રહે છે. અને આવા મજુર કારીગરો બીમાર પડે ત્યારે મોટા ભાગે સિવિલ હોસ્પિટલ કે સ્મીમેર હોસ્પિટલ જતાં હોય છે. પરંતુ ત્યાં તેઓને હડધૂત કરવામાં આવતા હોય અને પૂરતી અને સસ્તી સારવાર ના મળતી હોવાના કારણે તેઓએ જે તે વિસ્તારમાં આવેલા ડિગ્રી વગરના ઝોલાંછાપ ડોકટરો પાસે જવાની ફરજ પડે છે. આવા લેભાગુ ડિગ્રી વગરના ડોકટરો દર્દીઓને એકસ્પાયરી ડેટની દવા પણ આપતા હોય છે. તેની દર્દીઓને કોઈ ખબર હોતી નથી અને ડોકટરોને પણ…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. માણસના મોંમાં સામાન્ય રીતે ૩૨ દાંત હોય છે. જ્યારથી આપણે રાંધેલું ખાતા થઈ ગયા એ પછી ઉત્ક્રાંતિને કારણે એ દાંતોમાં ઘટાડો થઈ રહ્યો છે.અને પૂરેપૂરા ૩૨ સ્વસ્થ દાંત હોય એવા માણસો મળવાનું પણ હવે ઘટી ગયું છે. ત્યારે મલેશિયાના પ્રથાબ મુનિયાંડી નામના ભાઈના મોંમાં બત્રીસી કરતાય વધુ દાંત છે. ઓઇલ એન્ડ ગેસ ઈન્ડસ્ટ્રીમાં એન્જિનિયર તરીકે કામ કરતાં ૩૩ વર્ષના પ્રથાબ ને હજી છેક ૨૦૨૧ માં જ ખબર પડી હતી કે તેના મોંમાં સામાન્ય કરતાં વધુ દાંત છે. તેણે પોતાના દાંત ગણ્યા તો એ ૩૮ હતા. સ્વાભાવિક છે આટલા બધા દાંત જોઈને તેને નવાઈ લાગી. જોકે એમાં…
पुणे : विद्यार्थियों को स्वच्छ और सुरक्षित पीने का पानी उपलब्ध कराने के उद्देश्य से कोकण कला व शिक्षण विकास संस्था (कोकण एनजीओ) के पहल पर और कोमात्सू कंपनी के कॉर्पोरेट सोशल रिस्पॉन्सिबिलिटी (CSR) उपक्रम के अंतर्गत पुणे परिसर की पाँच स्कूलों में वॉटर फिल्टर मशीनें स्थापित की गई हैं। इस परियोजना का सीधा लाभ लगभग 1,567 विद्यार्थियों को मिलने वाला है। इस उपक्रम का उद्घाटन जिला परिषद स्कूल, मांजरी बुद्रुक में किया गया। कार्यक्रम की शुरुआत स्कूल की मुख्याध्यापिका शकुंतला आंबिलकर ने उपस्थित अतिथियों का स्वागत कर की। इस अवसर पर वॉटर फिल्टर प्रणाली का रिबन काटकर उद्घाटन किया…
તા. ૧૯/૩/૨૬ ગુરુવાર ચૈત્ર માસની નવરાત્રી પ્રારંભ થાય છે તા.૨૬/૩/૨૬ ગુરુવાર રામ નવમી છે તારીખ.. વાર… નવરાત્રિ ——–/————/—- ૧૯/૩.. ગુરુવાર…૧ ૨૦/૩…શુક્રવાર…૨ ૨૧/૩…શનિવાર..૩ ૨૨/૩…રવિવાર…૪ ૨૩/૩…સોમવાર..૫ ૨૪/૩..મંગળવાર..૬ ૨૫/૩…બુધવાર…૭ ૨૬/૩..ગુરુવાર..૮ ૧૧:૫૦ સુધી ૨૭/૩…શુક્રવાર..૯ ————————— ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસ ( તિથિ ) નવું સંવત્સર શરૂ થાય છે જે શાલીવાહન શક સંવત તરીકે ઓળખાય છે, જ્યારે વિક્રમ સંવત કારતક સુદ એકમથી શરૂ થાય છે, નવરાત્રી હિન્દૂ ધર્મમાં ખૂબ પ્રાચીન અને ધાર્મિક પર્વ છે યુગોથી ચાલી આવતી શ્રદ્ધા આજે પણ યથાવત છે, નવરાત્રી વ્રતનો ઉલ્લેખ શ્રીમદ દેવી ભાગવત માં પણ જોવા મળે છે, માર્ગદર્શન મુજબ વ્રત આરંભ એકમના દિવસે ઘટ સ્થાપન કરી નવ દિવસ સુધી પૂજા…
ગુજરાતમાં ગેસની અછત ઈરાન-ઇઝરાયેલ યુદ્ધના કારણે ગુજરાતમાં ગેસની અછત સર્જાઈ મોરબીના સિરામિક ઉદ્યોગ, મહેસાણાની દૂધસાગર ડેરી, રાજકોટ અને વડોદરાની હોટલો, ફરસાણના કારખાનાઓ પર માઠી અસર થઈ છે ઈરાન-ઇઝરાયેલ યુદ્ધના ખાડી દેશોમાં યુદ્ધની સ્થિતિ સર્જાયેલી હોવાથી ગેસ સપ્લાય ચેન ખોરવાઈ છે. જેના કારણે ભારતભર સહિત ગુજરાતમાં પણ ગેસની અછત સર્જાતા ગુજરાતના ઉદ્યોગજતગ પર માઠી અસર જાેવા મળી રહી છે. આ સ્થિતિમાં રોજકોટ અને વડોદરામાં કોમર્શિયલ ગેસના પુરવઠાની અછત સર્જાતા હોટલો, કેટરિન, ફરસાણના કારખાના મુશ્કેલીમાં છે, સાથે જ પ્રોપેન ગેસની અસતને કારણે મોરબીના સિરામિક ઉદ્યોગ પર ગંભીર અસર જાેવા મળી રહી છે, તો આ તરફ મહેસાણાની દૂધસાગર ડેરીના ગેસ પુરવઠામાં ૪૦ ટકાનો…
નીતિન ગડકરીની ગુજરાતને મોટી ભેટ.કચ્છનું રણ ચીરીને નીકળશે નવો નેશનલ હાઈવે.લખપત-ગડુલી-હાજીપીર-ખાવડાથી ધોળાવીરા સુધીનો ૧૬૫.૫૮ કિમી લાંબો રોડ હવે ‘પેવ્ડ શોલ્ડર‘ સાથે ૨-લેન બનશે આ વિસ્તારોને હાઈવેની કનેક્ટિવિટી મળશે.ગુજરાતનો ખૂણેખૂણો વિકાસ કરી રહ્યો છે. કચ્છમાં કરાયેલા ઝાકમઝોળ કારણે વિદેશના પ્રવાસીઓ પણ ખેંચાઈને આવ્યા છે. ત્યારે હવે પ્રવાસીઓ સરળતાથી કચ્છના રણ સુધી પહોંચે તેવું આયોજન કેન્દ્ર સરકારે કર્યું છે. કચ્છમાં નેશનલ હાઈવે-૭૫૪દ્ભ ના નવીનીકરણની જાહેરાત કેન્દ્ર સરકારના મંત્રી નીતિન ગડકરી દ્વારા કરવામાં આવી છે.કેન્દ્રીય પરિવહન મંત્રી નિતિન ગડકરીને ગુજરાતના કચ્છ માટે મોટી જાહેરાત કરી છે. કચ્છમાં નેશનલ હાઈવે-૭૫૪દ્ભ ના નવીનીકરણ માટે કેન્દ્ર સરકાર દ્વારા ૬૫૦.૪૨ કરોડની માતબર રકમ મંજૂર કરવામાં આવી છે.…
જયશંકર અને હરદીપ પુરી રહ્યા હાજર.દેશમાં ગેસની અછત મુદ્દે PM મોદીની ઉચ્ચ સ્તરીય બેઠક.હોર્મુઝની સામુદ્રધુનીમાં સર્જાયેલી નાકાબંધીને કારણે ભારતની ગેસ આયાતમાં ૩૦%નો ઘટાડો નોંધાયો છે.ઇરાન ઇઝરાયલ યુએસ વચ્ચે યુદ્ધનો આજે ૧૧મો દિવસ છે. ત્યારે ભારત સહિત અનેક દેશોમાં ઓઇલ અને ગેસનું સંક્ટ તોળાઇ રહ્યુ છે. તે વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંસદમાં પેટ્રોલિયમ મંત્રી હરદીપ પુરી મળવા પહોંચ્યા હતા. પીએમ મોદી સાથે વિદેશમંત્રી એસ જયશંકર, પેટ્રોલિયમ મંત્રી હરદીપ પુરીએ ચર્ચા કરી. પશ્ચિમ એશિયામાં ઈરાન, ઈઝરાયલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધના ૧૧ મા દિવસે વૈશ્વિક સ્તરે ઉર્જા સંકટ વધુ ઘેરું બન્યું છે. હોર્મુઝની સામુદ્રધુનીમાં સર્જાયેલી નાકાબંધીને કારણે ભારતની ગેસ આયાતમાં…
સરકારનો મોટો ર્નિણય.LPG સિલિન્ડરની જમાખોરી રોકવા કેન્દ્ર સરકારે દેશમાં ESMA લાગુ કર્યો.LPG સપ્લાયમાં અવરોધ ન આવે તે માટે કેન્દ્ર સરકારે આખા દેશમાં ESMA કાયદો લાગુ કર્યો છે.ઈરાન-ઇઝરાયેલ યુદ્ધના કારણે મિડલ ઈસ્ટમાં ઉભી થયેલી પરિસ્થિતિઓની અસર ભારતમાં તેલ-ગેસની સપ્લાય પર પડી રહી છે. દેશમાં ગેસની ભારે અછત સર્જાઈ હોવાનું મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે, જેના કારણે સરકારે કડક નિયમો લાગુ કરી દીધા છે. ઘરગથ્થુ વપરાશના ગેસ સિલિન્ડર તો હજુ મળી રહ્યા છે, પરંતુ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની ભારે અછત છે. લોકો ગેસ સિલિન્ડરની જમાખોરી ન કરે અને LPG સપ્લાયમાં અવરોધ ન આવે તે માટે કેન્દ્ર સરકારે આખા દેશમાં ESMA કાયદો લાગુ…
યુદ્ધની આગ‘ સ્મશાન સુધી પહોંચી.પુણેમાં ગેસ આધારિત સ્મશાનગૃહ બંધ કરાયું.નાગરિકોને અસુવિધા ન થાય તે માટે શહેરના ઇલેક્ટ્રિક સ્મશાનગૃહો અને લાકડા આધારિત સ્મશાનગૃહો સામાન્ય રીતે ચાલુ રહેશે.ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની અસર હવે ભારતમાં પણ જાેવા મળી રહી છે. મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા સંકટને કારણે ગેસની અછત સર્જાઈ છે, જેના કારણે પહેલા રાંધણ ગેસ-કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ વધ્યા અને હવે સ્મશાનઘાટોમાં ગેસની ભઠ્ઠીઓમાં તાળા લાગી ગયા છે. એટલે કે મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધની અસર હવે સ્મશાનઘાટો સુધી વર્તાવા લાગી છે. ઈઝરાયેલ-ઈરાન સંઘર્ષના કારણે LPG બનાવવા માટે જરૂરી ગેસો જેમ કે પ્રોપેન અને બ્યુટેનની સપ્લાય અટકી જતાં પુણે મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરના ગેસ સ્મશાનગૃહોને અસ્થાયી…
સુપ્રીમ કોર્ટનો કેન્દ્રને આદેશ.કોવિડ વેક્સિનની આડઅસરથી પીડિતા લોકો માટે વળતરની નીતિ તૈયાર કરો.સુપ્રીમ કોર્ટના જસ્ટિસ વિક્રમ નાથ અને સંદીપ મહેતાની બેન્ચે સ્પષ્ટ કર્યું હતું કે આ વળતર ‘નો-ફોલ્ટ‘ધોરણે આપવું જાેઈએ.સુપ્રીમ કોર્ટે એક અરજીની સુનાવણીમાં કેન્દ્ર સરકારને આદેશ આપ્યો છે કે, જે લોકો કોવિડ-૧૯ વેક્સિનની ગંભીર આડઅસરોથી પીડાઈ રહ્યા છે, તેમને વળતર આપવા માટે એક નીતિ ઘડવામાં આવે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ વિક્રમ નાથ અને સંદીપ મહેતાની બેન્ચે સ્પષ્ટ કર્યું હતું કે આ વળતર ‘નો-ફોલ્ટ‘ધોરણે આપવું જાેઈએ. સુપ્રીમ કોર્ટે એક અરજીની સુનાવણી વખતે ૧૦ માર્ચના રોજ કેન્દ્રને નિર્દેશ કર્યો હતો કે, ‘ભારત સરકાર કોવિડ-૧૯ વેક્સિનેશન પછીની ગંભીર આડઅસરો માટે ‘નો-ફોલ્ટ કોમ્પેન્સેશન પોલિસી‘…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



