- Avantgarde casino bonus codes: what UK players need to know
- Candyland casino promo code security guide
- Avantgarde Casino Promotion Codes UK Guide: Bonuses, Payments, Mobile & Security
- Rolletto online casino bonus guide
- સાઉદી અરેબિયા પર હૂથી વિદ્રોહીઓનો મિસાઇલ-ડ્રોન હુમલો: ૫ શહેરોમાં એલર્ટ, ૧૩ નાગરિકો ઇજાગ્રસ્ત
- સીરિયામાં ડીઝલના ભાવમાં ૪૦%નો વધારો: જનતાનો ઉગ્ર વિરોધ, ટાયરો સળગાવી હાઈવે જામ કર્યો
- Rolletto code promo casino bonus guide – welcome offer, wagering & payments
- Magic Red casino reviews: what UK players need to know
Author: garvigujrat
૩ શખ્સો સામે પોલીસ ફરિયાદ બ્રાસ પાર્ટના વેપારી સાથે રૂપિયા ૧૦ લાખની છેતરપિંડી ફરીયાદી કારખાનેદાર પાસેથી ત્રણેય આરોપીઓએ વિશ્વાસમાં લઈ રૂપિયા દસ લાખનો માલ સામાન મેળવી લીધો હતો જામનગરમાં રણજીત સાગર રોડ પર યુવા પાર્કમાં રહેતા અને દરેડ વિસ્તારમાં બ્રાસપાર્ટનું કારખાનું ધરાવતા મહેન્દ્રભાઈ સુરેશભાઈ તળપદા નામના પટેલ કારખાનેદારે પોતાની સાથે રૂપિયા ૧૦ લાખની છેતરપિંડી કરવા અંગે મોરબીના યાગ્નિકભાઈ કાસુન્દ્રા, જામનગરના મીત ગડારા, અને મોરબીના હસમુખભાઈ થોરીયા સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરીયાદી કારખાનેદાર પાસેથી ત્રણેય આરોપીઓએ વિશ્વાસમાં લઈ રૂપિયા દસ લાખનો માલ સામાન મેળવી લીધો હતો, ત્યારબાદ તેના પૈસા ચૂકવવા માટેના અનેક બહાનાઓ કર્યા હતા, અને નોટરીનું લખાણ પણ કરાવી…
નેતન્યાહૂની ચેતવણથી વિશ્વમાં ફફડાટ ઈરાન સાથેનું યુદ્ધવિરામ ગમે ત્યારે ખતમ થઈ શકે છે પશ્ચિમ એશિયામાં ફરી એકવાર મોટા યુદ્ધના વાદળો ઘેરાવા લાગ્યા છે. ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે ઈરાન સાથે ચાલી રહેલો યુદ્ધવિરામ (સીઝફાયર) હવે ગમે ત્યારે પૂરો થઈ શકે છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા હોર્મુઝની ખાડી પર નૌકા નાકાબંધી લગાવવાના ર્નિણયને ઈઝરાયલે ખુલ્લું સમર્થન આપ્યું છે. બીજી બાજુ, પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલી વાતચીત નિષ્ફળ ગયા બાદ, ઈરાને પણ પોતાની શરતો સાથે ૨જા રાઉન્ડની વાટાઘાટો માટે તૈયારી દર્શાવી છે. આ તમામ હિલચાલ દર્શાવે છે કે આગામી દિવસોમાં સ્થિતિ વધુ તંગ બની શકે…
હવામાન વિભાગની ચોમાસાને લઈને આગાહી આ વર્ષે ચોમાસાનો વરસાદ સામાન્ય કરતા ઓછો રહેશે આ વર્ષે અલ નીનો અસર થઈ શકે છે, જેના પરિણામે માત્ર તીવ્ર ગરમી જ નહીં પરંતુ વરસાદમાં ઘટાડો થઈ શકે છે ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગાહી કરી છે કે આ વર્ષે ચોમાસાનો વરસાદ સામાન્ય કરતા ઓછો રહેશે. ૨૦૨૬ના દક્ષિણપશ્ચિમ ચોમાસા માટે લાંબા ગાળાની આગાહી જાહેર કરતા, હવામાન વિભાગે જણાવ્યું હતું કે આ વર્ષે દેશમાં ચોમાસાનો વરસાદ સામાન્ય કરતા ઓછો રહેવાની ધારણા છે, જે ખેતી, પશુપાલન અને જળ સંસાધનોને પ્રતિકૂળ અસર કરી શકે છે. હવામાન વિભાગ અનુસાર, જૂન અને સપ્ટેમ્બર વચ્ચે કુલ ચોમાસાનો વરસાદ સામાન્ય કરતા ૯૨%…
મુંબઈ પોલીસે આપ્યું ગાર્ડ ઓફ ઓનર સૂર સામ્રાજ્ઞી આશા ભોસલે પંચતત્વમાં વિલીન થયા દિગ્ગજ ગાયિકા આશા ભોસલેના મુંબઈના શિવાજી પાર્કમાં રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરાયા દિગ્ગજ ગાયિકા આશા ભોસલેના મુંબઈના શિવાજી પાર્કમાં રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. સવારે તેમના નશ્વર દેહને અંતિમ દર્શન માટે મુંબઈ સ્થિત નિવાસસ્થાન કાસા ગ્રાન્ડ ખાતે રાખવામાં આવ્યો હતો. જ્યાં અનેક બૉલીવુડ અને રાજકીય હસ્તીઓએ તેમણે શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી. તેમને તિરંગામાં લપેટીને સલામી આપવામાં આવી હતી. તેમજ અંતિમ સંસ્કાર સમયે તેમણે મુંબઈ પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. ગાયિકા આશા ભોસલે તેમની અંતિમ સફર પર નીકળ્યા હતા, ફૂલોથી સજાવેલા મોક્ષ…
હટાવાયેલા મતદારોની સંખ્યા કુલ મતદારોનાં ૧૦.૨ ટકા એસઆઇઆર હેઠળ ૧૨ રાજ્યોમાં કુલ ૫.૨ કરોડ નામ હટાવાયા એસઆઇઆર અભિયાન હેઠળ ૧૨ રાજ્યોમાં કુલ ૫૧ કરોડ મતદારોની તપાસ કરવામાં આવી હતી ભારતીય ચૂંટણી પંચે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (એસઆઇઆર) અભિયાન હેઠળ દેશનાં ૧૨ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની મતદાર યાદીમાંથી લગભગ ૫.૨ કરોડ અયોગ્ય મતદારોનાં નામ હટાવી દીધા છે. હટાવવામાં આવેલા મતદારોની સંખ્યા કુલ મતદારોનાં ૧૦.૨ ટકા છે. ચૂંટણી પંચનાં જણાવ્યા અનુસાર આ અભિયાન મતદાર યાદીને નિયમિત કરવાના ઉદ્દેશથી ચલાવવામા આવ્યું હતું. જેમાં ગેરહાજર, ટ્રાન્સફર, મૃત્યુ, ડબલ રજિસ્ટ્રેશન અને અન્ય અયોગ્ય મતદારોનાં નામ હટાવવામાં આવ્યા છે. જેથી નકલી મતદાનનો અવકાશ સમાપ્ત થઇ જાય.…
ટ્રમ્પની ધમકી પર ચીન ભડક્યું હોર્મુઝ અમારા માટે ખુલ્લુ છે, તેમાં કોઈ દખલગીરી ના કરે ચીનના સંરક્ષણ મંત્રી એડમિરલ ડોંગ જુને કહ્યું, અમે વિશ્વમાં શાંતિ અને સ્થિરતા માટે પ્રતિબદ્ધ છીએ પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં ૨૧ કલાક સુધી યોજાયેલી બેઠક અનિર્ણાયક સાબિત થયા બાદ અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી તણાવ વધી રહ્યો હોય તેવું લાગે છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આજથી (૧૩મી એપ્રિલ) હોર્મુઝ સ્ટ્રેટના નાકાબંધીની જાહેરાત કરી છે. તેમની ધમકીનો ઈરાને પણ કડક જવાબ આપ્યો છે. આ દરમિયાન ચીને પણ હોર્મુઝ સ્ટ્રેટ અંગે મોટું નિવેદન આપતા કહ્યું કે, હોર્મુઝ અમારા માટે ખુલ્લુ છે. આ મામલે કોઈ દખલગીરી ના કરે. અહેવાલો અનુસાર, ચીનના…
નોઈડામાં પગાર વધારા મુદ્દે બબાલ ખાનગી કંપનીના કર્મીઓએ વાહનો ફૂંકી માર્યા, પોલીસ સાથે ઘર્ષણ નોઈડાના ફેઝ ૨માં કર્મચારીઓએ માત્ર રસ્તાઓ પર જ વિરોધ નહીં પરંતુ આગચંપી, પથ્થરમારો અને તોડફોડ કરી ઉત્તર પ્રદેશના ઔદ્યોગિક કેન્દ્ર નોઈડામાં સોમવારે (૧૩ એપ્રિલ, ૨૦૨૬)ભારે હોબાળો મચી ગયો. ખાનગી કંપનીઓમાં કામ કરતા હજારો કર્મચારીઓ ભડક્યા હતા અને હિંસક વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. નોઈડામાં પગાર વધારાની માંગણીને લઈને કર્મચારીઓએ ઉગ્ર પ્રદર્શન કર્યું છે. નોઈડાના ફેઝ ૨ માં, કર્મચારીઓએ માત્ર રસ્તાઓ પર જ વિરોધ નહીં પરંતુ આગચંપી, પથ્થરમારો અને તોડફોડ દ્વારા પોતાનો રોષ પણ વ્યક્ત કર્યો. પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ કે પોલીસે ભીડને વિખેરવા માટે…
ક્રિકેટના ભગવાનનો આ વીડિયો તમને રડાવી દેશે ગાયિકા આશા ભોંસલેને શ્રદ્ધાંજલિ આપતી વખતે ભાવુક થયા સચિન પરિવાર સાથે વાતચીત કરતી વખતે સચિન તેંડુલકર વારંવાર તેમના ચહેરા પરથી આંસુ લૂછતા જાેવા મળ્યા ક્રિકેટના ભગવાન તરીકે ઓળખાતા સચિન તેંડુલકર અચાનક રડવા લાગ્યા, આ ક્ષણનો એક વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. મહાન ગાયિકા આશા ભોંસલેના મુંબઈ નિવાસસ્થાને તેમને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા ગયા ત્યારે સચિન તેંડુલકર સ્પષ્ટપણે ભાવુક થઈ ગયા હતા અને તેમની આંખોમાં આંસુ આવી ગયા હતા. સચિન તેંડુલકર તેમની પત્ની અંજલિ તેંડુલકર સાથે ગયા હતા. આશા ભોંસલેના પરિવારના સભ્યો સાથે વાતચીત કરતી વખતે સચિન તેંડુલકર વારંવાર તેમના ચહેરા પરથી આંસુ…
વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ અર્શદીપ સિંહ પહેલીવાર રુમર્ડ ગર્લફ્રેન્ડની સાથે જાેવા મળ્યો સમરીન કૌર મિસ ઈન્ડિયા જમ્મુ-કાશ્મીર રહી ચૂકી છે, તેને પંજાબી મ્યુઝિક વીડિયો દ્વારા વ્યાપક ઓળખ મળી અર્શદીપ સિંહ અત્યાર સુધી મુખ્યત્વે ક્રિકેટના મેદાન પર તેની બોલિંગના કારણે ચર્ચામાં રહેતો હતો. જાે કે, છેલ્લા કેટલાક સમયથી તે પોતાના અંગત જીવનને લઈને પણ ચર્ચામાં છે. અર્શદીપ સિંહનું નામ હવે એક પંજાબી મોડેલ અને અભિનેત્રી સાથે જાેડાઈ રહ્યું છે. અર્શદીપ તાજેતરમાં જ આ પંજાબી મોડેલ સાથે એરપોર્ટ પર જાેવા મળ્યો હતો. જેનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. થોડા દિવસો પહેલા પંજાબ કિંગ્સના સ્ટાર ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે સોશિયલ…
ઈરાને સુપરપાવર અમેરિકાને આપી નવી ધમકી જાે તેના બંદરો પર જાેખમ આવ્યું તો તો તેના વિસ્તારમાં વ્યાપક પરિણામ આવશેજાે તેના બંદરો પર જાેખમ આવ્યું તો તો તેના વિસ્તારમાં વ્યાપક પરિણામ આવશે ઈરાની બંદરોની સુરક્ષા જાેખમાઈ તો ફારસની ખાડી કે ઓમાનની ખાડીમાં કોઈ પણ બંદર સુરક્ષિત રહેશે નહીં મધ્ય પૂર્વમાં શાંતિ સ્થપાવાની જગ્યાએ માહોલ વધુ ગરમાઈ રહ્યો છે. એકબીજાને ધમકીઓ અપાઈ રહી છે. અમેરિકાએ હોર્મુઝની નાકાબંધીની ધમકી આપી તો ઈરાને પણ વળતો પ્રહાર કર્યો છે. ઈરાને કહી દીધુ છે કે જાે તેના બંદરો પર જાેખમ આવ્યું તો તો તેના વિસ્તારમાં વ્યાપક પરિણામ આવશે. ઈરાનની આ ચેતવણી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની હોર્મુઝ…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


