- Bella promo code steps and methods
- Bella No Deposit Bonus: Account Verification Guide for UK Players
- Bella legit: How to verify your account and stay safe in the UK
- Bella promo code steps and methods for UK players
- Bella online registration steps: How UK players join Bella Casino
- મક્કા ડ્રોન હુમલાના દાવા પર સાઉદી અરેબિયા કડક, પાકિસ્તાનની પ્રતિક્રિયા
- હાવડામાં ગણેશજી અને PM મોદીની ‘ચાય પે ચર્ચા’ થીમ સામે વિવાદ
- એશિયન ગેમ્સમાંથી વરૂણ ચક્રવર્તી બહાર: વિપરાજ નિગમ ભારતીય ટીમમાં સામેલ
Author: garvigujrat
ટ્રમ્પે ભાષણમાં ખુલ્લેઆમ NATO દેશોની ટીકા પણ કરી ન હતી ટ્રમ્પે ઇરાન યુદ્ધ પૂરું કરવા અમેરિકન જનતા પાસે વધુ સમય માગ્યો વ્હાઇટ હાઉસમાં ઈસ્ટર પ્રસંગે તેમણે સ્વીકાર્યું હતું કે લોકો હવે યુદ્ધ સમાપ્ત થાય તેવું ઇચ્છે છે ઇરાન સામે યુદ્ધ ચાલુ કર્યા પછીના પોતાના પ્રથમ રાષ્ટ્રવ્યાપી ભાષણમાં અમેરિકાના પ્રેસિડન્ડ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાની જનતાને આશ્વાસન આપ્યું હતું કે તમામ મિલિટરી હેતુઓ ટૂંકસમયમાં પૂરા થઈ જશે અને જનતાએ તેમને થોડો વધુ સમય આપવો જાેઇએ. મુખ્ય વ્યૂહાત્મક ઉદ્દેશ્યો પૂર્ણ થવાની નજીક છે અને ઈરાન હવે મૂળભૂત રીતે ખતરો રહ્યો નથી. જાેકે તેમણે જણાવ્યું હતું કે અમેરિકા આગામી બેથી ત્રણ સપ્તાહ સુધી ઇરાન પર…
ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર આપી ધમકી ૩૭૦૦ કરોડનો બ્રિજ નષ્ટ કરી ટ્રમ્પે ઈરાનને ધમકાવ્યું ઓક્ટોબર ૨૦૨૩ માં ઈઝરાયલ-હમાસ યુદ્ધની શરૂઆત થઈ હતી, જે હવે સમગ્ર ક્ષેત્રમાં ફેલાઈ ગઈ છે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલો સંઘર્ષ હવે અત્યંત વિનાશક વળાંક પર પહોંચ્યો છે. સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, અમેરિકા દ્વારા કરવામાં આવેલા ભીષણ હવાઈ હુમલામાં ઈરાનની રાજધાની તેહરાનને પશ્ચિમ શહેર કરજ સાથે જાેડતા મહત્વપૂર્ણ હાઈવે બ્રિજને નિશાન બનાવવામાં આવ્યો છે. આ હુમલામાં બે લોકોના મોત થયા છે અને આસપાસના વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ જતાં સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.૩૭૦૦ કરોડનો પ્રોજેક્ટ ધ્વસ્તઆ હુમલામાં જે ‘B1 બ્રિજ’ ને નુકસાન થયું છે, તે…
ઈંધણ ખૂટી પડતાં ભારત સામે હાથ ફેલાવ્યા ભારતને આંખ બતાવનારા દેશો હવે સંકટમાં ફસાયા ભારત હાલમાં દુનિયાનું ચોથું સૌથી મોટું રિફાઇનર છે અને તે પહેલેથી જ કોમર્શિયલ કરારો હેઠળ બાંગ્લાદેશ, નેપાળ, ભૂટાન અને શ્રીલંકાને ઈંધણ પૂરું પાડે છે અત્યારે પશ્ચિમ એશિયામાં ઈઝરાયલ, અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે વૈશ્વિક સ્તરે ઈંધણનું સંકટ ઘેરું બન્યું છે. ખાસ કરીને હોર્મુઝ સ્ટ્રેટ બંધ થઈ જવાને કારણે તેલની સપ્લાય ખોરવાઈ છે, જેની સૌથી ગંભીર અસર ભારત વિરોધી વલણ ધરાવતા પાડોશી દેશો માલદીવ્સ અને બાંગ્લાદેશ પર પડી છે. એક સમયે જે દેશો ‘ઇન્ડિયા આઉટ’ના નારા લગાવતા હતા અને ચીનની નિકટ જઈને ભારતને આંખો…
અગાઉ ઓમની તાનાજીમાં કામ કર્યું હતું અજય દેવગણે નવી ફિલ્મ માટે ફરી ઓમ રાઉત સાથે હાથ મિલાવ્યા ઓમ રાઉત અને અજય દેવગણ ફિલ્મનું બજેટ ફાઈનલ કરી રહ્યા છે, ત્યારબાદટ્ઠષ્ઠ ફિલ્મની ઔપચારિક જાહેરાત કરાશે અજય દેવગણ અને ઓમ રાઉત ફરી બીજી વખત સાથે કામ કરવાની તૈયારી કરી રહ્યા છે. આ પહેલા તેમણે ફિલ્મ ‘તાનાજી’માં સાથે કામ કર્યું હતું. બન્ન જણા વધુ એક મરાઠા વોરિયરની વાર્તા રજૂ કરશે તેવી ચર્ચા છે. એક રિપોર્ટના અનુસાર, અજય દેવગણ અને ઓમ રાઉત ઘણા સમયથી અનસંગ વોરિયર સીરીઝની નવી ફિલ્મ લાવવા માટે વાતચીત કરી રહ્યા હતા. ઓમ રાઉતે થોડા દિવસો પહેલા જ અજય દેવગણને એક મરાઠા…
વધારાના શૂટિંગને કારણે ફિલ્મને પોસ્ટપોન કરવામાં આવી ૧૫ મે એ ‘માતૃભૂમિ’ રિલીઝ કરવાની સલમાનની યોજના ફિલ્મનાં ટીઝર અને બે ગીતો સહિત કેટલીક સામગ્રી જાહેર કરવામાં આવી છે, પરંતુ તેમાં રિલીઝ ડેટનો ઉલ્લેખ નથી જાે બધું આયોજન મુજબ થયું હોત, તો સલમાન ખાનની આવનારી ફિલ્મ ‘બેટલ ઑફ ગલવાન’ આ મહિને ૧૭ એપ્રિલે સિનેમાઘરોમાં રિલીઝ થવાની હતી. જાેકે, વધારાના શૂટિંગને કારણે ફિલ્મને પોસ્ટપોન કરવામાં આવી. ગયા મહિને, ફિલ્મનું નામ બદલીને ‘માતૃભૂમિ’ રાખવામાં આવ્યું હતું. ફિલ્મનાં ટીઝર અને બે ગીતો સહિત કેટલીક સામગ્રી જાહેર કરવામાં આવી છે, પરંતુ તેમાં રિલીઝ ડેટનો ઉલ્લેખ નથી. આ દરમિયાન, ચાહકો સતત સોશિયલ મીડિયા પર પૂછતા રહ્યા છે…
ફિલ્મમાં શાહિદ કપૂર અને ક્રિતિ સેનન સાથે જાહ્નવી કપૂર પણ જાેડાશે ‘તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા ૨’ મેડોક ફિલ્મ્સમાં કામ ચાલુ શાહિદ કપૂર અને ક્રિતિ સેનનની આ સાય-ફાઈ રોમેન્ટિક કોમેડી, જે પ્રેમ અને ટેન્કોલોજી પરના અનોખા અભિગમ માટે લોકપ્રિય બની હિટ રોબોટ લવ સ્ટોરી હવે વધુ મોટી અને સ્ટાર-સ્ટડેડ સિક્વલ માટે તૈયાર થઈ રહી છે. ‘તેરી બાતોં મેં ઐસા ઉલઝા જિયા’ની પ્રભાવશાળી બોક્સ ઑફિસ સફળતા અને મજબૂત પ્રતિસાદ બાદ, મેડોક ફિલ્મ્સે શાંતિથી તેની સિક્વલ પર કામ શરૂ કરી દીધું છે. એવા અહેવાલો છે કે, શાહિદ કપૂર અને ક્રિતિ સેનનની આ સાય-ફાઈ રોમેન્ટિક કોમેડી, જે પ્રેમ અને ટેન્કોલોજી પરના અનોખા…
અભિનેત્રી ફાતિમા સના શેખે જણાવ્યું તમારે માત્ર નોકરીમાં સીમિત ન રહીને પોતાની જાતને ઓળખવી જાેઈએ તમારે પોતાની જાતને પણ પિછાણવી જાેઈએ અને માત્ર તમારા કામ પૂરતાં મર્યાદિત ન રહેવું જાેઈએ : ફાતિમા ફાતિમા સના શેખે એક્ટિંગની દુનિયામાં પોતાની પ્રભાવશાળી સફર ખેડી છે, જે બાળ કલાકાર તરીકેની તેની પ્રથમ ફિલ્મ “ચાચી ૪૨૦”થી લઈને તેના લોકપ્રિયતા અપાવનાર ફિલ્મ “દંગલ” અને તાજેતરની રિલીઝ “ગુસ્તાખ ઇશ્ક” સુધી તેના અભિનેત્રી તરીકેના વિકાસને દર્શાવે છે. તાજેતરમાં, ફાતિમાએ પોતાની અત્યાર સુધીની સફર, પસંદગીઓ અને અભિનય કળા પ્રત્યે વિકસેલી દૃષ્ટિ વિશે વાત કરી હતી. તેણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની શરતો પર આગળ વધવા અને પરંપરાગત ભૂમિકાઓથી અલગ પસંદગીઓ કરવા…
કૃષ્ણનગરમાં AMTS બસના ચાલકે બળદ ગાડાને ટક્કર મારી આ ટક્કરમાં બળદ ગાડામાં સવાર એક વૃદ્ધ વ્યક્તિ ફંગોળાઈને જમીન પર પટકાયા હતા અને તેમને ગંભીર ઇજાઓ પહોંચી કૃષ્ણનગર વિસ્તારમાં એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં એક બેફામ બનેલી AMTS બસના ચાલકે બળદ ગાડાને જાેરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ જાેવા મળ્યો હતો અને વાતાવરણ તણાવપૂર્ણ બન્યું હતું.શહેરના સરદાર ચોકથી વિજય પાર્ક તરફ જતાં માર્ગ પર આ અકસ્માત સર્જાયો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, માર્ગ પરથી પસાર થઈ રહેલા એક બળદ ગાડાને AMTS બસના ચાલકે અચાનક પાછળથી ટક્કર મારી હતી. આ ટક્કરમાં બળદ ગાડામાં સવાર એક…
ખેડબ્રહ્મા અંબાજી મંદિરે શ્રદ્ધાનું ઘોડાપૂર ચૈત્રી પૂર્ણિમાએ હજારો ભક્તોએ કર્યા મા અંબાના મંદિરના દર્શન ચૈત્રી પૂર્ણિમાનું વિશેષ મહત્ત્વ હોવાથી શ્રદ્ધાળુઓ કલાકો સુધી લાઇનમાં ઊભા રહીને માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે આજે ચૈત્રી પૂર્ણિમાના પવિત્ર અવસરે સાબરકાંઠા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ખેડબ્રહ્મા સ્થિત અંબાજી મંદિરે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી છે. વહેલી સવારથી જ જય અંબેના નાદ સાથે મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું. મા અંબાના દર્શન કરવા માટે દૂર-દૂરથી શ્રદ્ધાળુઓ ઉમટી પડતાં ચારેતરફ ભક્તિમય માહોલ જાેવા મળી રહ્યો છે. મંદિરના દ્વાર ખુલતાંની સાથે જ ભક્તોનો પ્રવાહ શરૂ થઈ ગયો હતો. ચૈત્રી પૂર્ણિમાનું વિશેષ મહત્ત્વ હોવાથી શ્રદ્ધાળુઓ કલાકો સુધી લાઇનમાં ઊભા…
ચાઈનીઝ ગેંગનો વધુ એક સાગરીત ઝડપાયો અમદાવાદમાં ક્રિપ્ટો રોકાણના નામે ૫૮ લાખની ઠગાઈ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે નવેમ્બરથી ફેબ્રુઆરી દરમિયાન ઠગ ટોળકીએ ફેસબુક પ્રોફાઇલ દ્વારા ફરિયાદીનો સંપર્ક કરી વિશ્વાસ જીત્યો હતો અમદાવાદના સાબરમતી વિસ્તારમાં ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરી ઊંચું વળતર મેળવવાની લાલચ આપી એક વ્યક્તિ સાથે ૫૮ લાખ રૂપિયાની છેતરપિંડી આચરનાર આંતરરાષ્ટ્રીય ટોળકીનો સાબરમતી પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે ૨૪મીથી ૩૧મી માર્ચ દરમિયાન આ કૌભાંડમાં સંડોવાયેલા કુલ ૬ આરોપીઓની ધરપકડ કરી છે, જેમના કનેક્શન દુબઈ અને કંબોડિયાની ચાઈનીઝ ગેંગ સાથે હોવાનું સામે આવ્યું છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે નવેમ્બરથી ફેબ્રુઆરી દરમિયાન ઠગ ટોળકીએ ફેસબુક પ્રોફાઇલ દ્વારા…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


