- Bella promo code steps and methods
- Bella No Deposit Bonus: Account Verification Guide for UK Players
- Bella legit: How to verify your account and stay safe in the UK
- Bella promo code steps and methods for UK players
- Bella online registration steps: How UK players join Bella Casino
- મક્કા ડ્રોન હુમલાના દાવા પર સાઉદી અરેબિયા કડક, પાકિસ્તાનની પ્રતિક્રિયા
- હાવડામાં ગણેશજી અને PM મોદીની ‘ચાય પે ચર્ચા’ થીમ સામે વિવાદ
- એશિયન ગેમ્સમાંથી વરૂણ ચક્રવર્તી બહાર: વિપરાજ નિગમ ભારતીય ટીમમાં સામેલ
Author: garvigujrat
મિડલ ઈસ્ટમાં હાહાકાર મચી ગયો અમેરિકાએ ઈરાનની શાન ગણાતો B1 બ્રીજ તોડી નાખ્યો બ્રીડ ધરાશાયી થતા ૪૦૦ મિલિયન ડોલર એટલે કે લગભગ ૩૩૦૦ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે અમેરિકા અને ઈઝરાયેલે મળીને ઈરાનના એ ગર્વને માટીમાં મિલાવી દીધું છે, જેને તેમના વિકાસનો સૌથી મોટો પુરાવો માનવામાં આવતો હતો. તેહરાન અને કરબ જેવા બે મોટા શહેરોને જાેડતો રણનીતિક મ્૧ બ્રીજ પર એરસ્ટ્રાઈક કરી છે. જે બાદ આ પૂલ વચ્ચેથી તૂટી ગયો છે. આ હુમલો એટલો સટીક અને ઘાતક હતો કે તેનાથી આખી દુનિયા ચોંકી ગઈ. લગભગ ૪૦૦ મિલિયન ડોલરના ખર્ચાથી બનેલા આ પૂલ ખાલી વાહનવ્યવહાર માટે જ નહીં પણ ઈરાનની એન્જિનિયરિંગ…
લોકસભામાં કેન્દ્રીય ઉર્જા મંત્રીએ કરી જાહેરાત સ્માર્ટ પ્રીપેડ વીજળી મીટર ફરજીયાત નહીં, કેન્દ્રિય ઉર્જા મંત્રીની સ્પષ્ટતા કેન્દ્રીય ઉર્જા મંત્રી મનોહર લાલ ખટ્ટરે કહ્યું કે પ્રીપેડ સ્માર્ટ ઈલેક્ટ્રિક મીટર બધા ઉપભોક્તાઓ માટે ફરજીયાત નથી લાંબા સમયથી દેશના ઘણા રાજ્યોમાં સ્માર્ટ પ્રી-પેડ વીજળી મીટરને લઈને હંગામો થઈ રહ્યો છે. લોકોનું કહેવું છે કે સ્માર્ટ મીટર સરકાર થોપી રહી છે. ઘણા લોકોએ દાવો કર્યો કે સ્માર્ટ મીટર લગાવ્યા બાદ તેનું બિલ વધુ આવી રહ્યું છે. હવે સરકારે સ્માર્ટ વીજળી મીટરના યુઝર્સને મોટી રાહત આપી છે. દેશભરમાં સ્માર્ટ વીજળી મીટરને લઈને ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે કેન્દ્ર સરકારે મોટું સ્પષ્ટીકરણ આપ્યું છે. કેન્દ્રીય ઉર્જા મંત્રી…
‘ઓપરેશન સિંદૂર’ પર મોટો ખુલાસો દરિયાઈ માર્ગે પાકિસ્તાન પર હુમલો કરવાની હતી ભારતીય નૌસેના એડમિરલ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, આપણે દરિયાઈ માર્ગે પાકિસ્તાન પર હુમલો કરવાથી થોડી મિનિટો દૂર હતા ભારતીય નૌકાદળના વડા એડમિરલ દિનેશ કે. ત્રિપાઠીએ ગઈકાલે, બુધવારે જણાવ્યું હતું કે ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન, ભારતીય નૌકાદળ દરિયાઈ માર્ગે પાકિસ્તાન પર હુમલો કરવાની ખૂબ નજીક પહોંચી ગયું હતું – હુમલો કરવાથી થોડી મિનિટો દૂર – જ્યારે ઇસ્લામાબાદ તરફથી લશ્કરી કાર્યવાહી (કાઇનેટિક એક્શન્સ) રોકવાની વિનંતી મળી. નૌકાદળના વડા ત્રિપાઠી મુંબઈમાં નૌકાદળના સન્માન સમારોહમાં બોલી રહ્યા હતા, જ્યાં તેમણે ગયા વર્ષે એપ્રિલમાં પહેલગામમાં આતંકવાદી હુમલા બાદ શરૂ કરાયેલા ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન બે…
ભારતીય ટીમ સામે ઝેર ઓકનારા ખેલાડીનો સન્યાસ સાઉથ આફ્રિકાના ક્રિકેટર રાસી વાને નિવૃત્તિ જાહેર કરી ભારતીય ટીમ સામે ઝેર ઓકનારા ખેલાડીનો સન્યાસનો ર્નિણય, ઈન્ડિયાને સ્પેશિયલ ટ્રીટમેન્ટ મળતી હોવાનો લગાવ્યો હતો આરોપ ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમને ખાસ પ્રકારની ટ્રીટમેન્ટ મળતી હોવાનો દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન રાસી વાન ડેર ડુસેને આરોપ લગાવ્યો હતો, આ ખેલાડીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. એવું માનવામાં આવે છે કે ૧૪૬ આંતરરાષ્ટ્રીય મેચ રમી ચૂકેલા રાસીનો દક્ષિણ આફ્રિકાના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં સમાવેશ ન કરાયો હોવાના કારણે તેણે આ ર્નિણય લીધો છે. દક્ષિણ આફ્રિકાના ટોચના ક્રમના બેટ્સમેન રાસી વાન ડેર ડુસેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે.…
આખરે RBI ની મહેનત રંગ લાવી રુપિયામાં ૧૨ વર્ષનો સૌથી મોટો ઉછાળો આવ્યો ડોલરની કૃત્રિમ માંગ ઓછી થશે અને રૂપિયાને ટેકો મળશે ભારતીય રૂપિયામાં આજે ૨ એપ્રિલ ગુરુવારના દિવસે જાેરદાર તેજી જાેવા મળી હતી. છેલ્લા ૧૨ વર્ષમાં એક દિવસમાં રૂપિયામાં આવેલો આ સૌથી મોટો ઉછાળો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા લેવામાં આવેલા તાજેતરના પગલાં અને ડોલરના ભાવમાં આવેલા ઘટાડાને કારણે રૂપિયામાં આ મજબૂતી જાેવા મળી છે. શુક્રવારે કારોબાર દરમિયાન રૂપિયો ૧ રૂપિયો ૬૫ પૈસા એટલે કે લગભગ ૨.૨૫ ટકા મજબૂત થઈને ૭૧.૨૪ ના સ્તર પર બંધ થયો હતો. સપ્ટેમ્બર ૨૦૧૩ પછી રૂપિયામાં એક દિવસમાં આવેલો આ સૌથી મોટો…
મમતા બેનર્જીના ગઢમાં અમિત શાહે કહ્યું આ વખતે દીદીની વિદાય નક્કી, હું બોરિયા બિસ્તરા સાથે ૧૫ દિવસ અહીં જ છું અમિત શાહે કોલકાતાના ભવાનીપુર મતવિસ્તારમાં એક રોડ શો દરમિયાન મમતા બેનર્જીને નિશાને લીધા હતા પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી આ વખતે ભાજપ વિરુદ્ધ ટીએમસીની હોય તેવુ લાગી રહ્યું છે. ૨૦૨૬ની ચૂંટણી જીતવા માટે ભાજપે પશ્ચિમ બંગાળની સુકાન ભાજપના ચાણક્ય કહેવાતા અમિત શાહને સોંપી દીધી હતી. અમિત શાહે પણ અવારનવાર પશ્ચિમ બંગાળની મુલાકાત લઈને કોઈને કોઈ મુદ્દે મમતા દીદીને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. આજે ગુરુવારને ૨ એપ્રિલના રોજ, ભાજપના ઉમેદવાર સુવેન્દ્ર અધિકારીની ઉમેદવારી પત્ર ભરતા પહેલા ભવાનીપુરામાં જાહેરસભાને અમિત શાહે સંબોધી હતી.…
આસામમાં રાહુલ ગાંધીએ કર્યો કટાક્ષ ભારતે અમેરિકાને ઘણું આપ્યું, બદલામાં આપણને કઈ ન મળ્યું આજે જાે ભારત રશિયા, ઈરાન કે ઈરાક જેવા દેશો પાસેથી તેલ ખરીદવા માંગતું હોય, તો તેણે ટ્રમ્પ અને અમેરિકા પાસેથી મંજૂરી લેવી પડે છે : કોંગ્રેસ લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી ચૂંટણી પ્રચાર માટે આસામ પહોંચ્યા છે. આ દરમિયાન તેમણે કાર્બી આંગલોંગમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરી હતી. રાહુલ ગાંધીએ ભાજપ પર આકરા પ્રહાર કરતાં કહ્યું હતું કે, આસામ ફૂલોનો એક ગુલદસ્તો છે, જેમાં અલગ-અલગ ધર્મ, જાતિ અને વિચારધારાઓના લોકો સાથે રહે છે. તેમણે કહ્યું કે કોંગ્રેસની વિચારધારા છે કે હિન્દુસ્તાનની જનતાના હાથમાં…
કેન્દ્ર સરકાર ધ્વારા કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં એકાએક કરાયેલા ૧૯૫.૫૦ રૂપિયા ના તોતિંગ વધારાને કારણે પરિસ્થિતિ વધુ વિકટ બની જશે. કારણકે તાજેતર માં જ કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં વધેલા ભાવ વધારા બાદ આ બીજો ભાવ વધારો આવતા હવે કોમર્શિયલ ગેસ સિલિન્ડર મોંઘા બની જતાં કેટલીય હોટલો, રેસ્ટોરન્ટો અને કેટરર્સવાળાના ધંધા પર અસર પડતાં ધંધો બંધ થવાને આરે આવીને ઊભો છે. ત્યારે કેટલાય હોટલવાળાઓ એ ઉપરોક્ત તસવીરમાં દેખાય છે એમ કોલસાની સગડી વાપરવાનું શરૂ કરી ધંધો ચાલુ રાખ્યો છે. એ સિવાય અન્ય ઘણાએ વિકલ્પ તરીકે ઇલેક્ટ્રીક સગડીનો પણ ઉપયોગ શરૂ કરી ધંધાઓ ચાલુ રાખ્યા છે. એ સિવાય કરે પણ શું? (તસવીર અને અહેવાલ…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. કાળા માથાનો માનવી દિવસેને દિવસે વિકૃત અને હત્યારો બની રહ્યો છે. જ્યાં કયારે શું બનશે? અને કોણ ક્યારે શું કરી નાંખશે? એ આ કળીયુગમાં કળવું મુશ્કેલ છે. અને આમ પણ કોના મનમાં શું ચાલી રહ્યું છે? એ કળવાની શક્તિ આપણાંમાં હોતી નથી. ત્યારે એવો જ એક ધૃણાસ્પદ કિસ્સો આંધપ્રદેશના વિશાખાપટ્ટનમ માં બન્યો છે. જ્યાં ભારતીય નૌસેના ના (INS Dega) ૩૦ વર્ષીય અધિકારી ચિંતડા રવિન્દ્ર એ તેની ૩૧ વર્ષીય પ્રેમિકા પોલિપલ્લી મૌનિકાની નિર્મમ હત્યા કરી તેના શરીરના ટુકડા કરી ફ્રીજમાં છુપાવ્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. ડેટિંગ એપ પર શરૂ…
चेहरा धोने के नियम , सलाह और सावधानियां —-शहनाज़ हुसैन चेहरा धोना बेसिक स्किन केयर रूटीन है / चेहरा धोना त्वचा की देखभाल का सबसे आसान काम लगता है / साफ़ सुथरी और आकर्षक त्वचा पाने की चाहत में हम दिन में बार बार चेहरा धोते हैं / सही तरीके से चेहरा धोने से हमारी त्वचा ताजा , साफ़ और स्वास्थ्य दिखती है लेकिन लगभग 80 प्रतिशत लोग चेहरा धोने में गलतियाँ करते हैं और कुछ तो हर घण्टे चेहरा धोते हैं लेकिन इसके बाबजूद उनकी त्वचा नीरस , डल और बेजान सी दिखती है जिसकी बजह से बह…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


