- એન્ટિલિયામાં ગણેશોત્સવ: ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ટિફની ટ્રમ્પ દેશી લુકમાં આકર્ષણનું કેન્દ્ર બની
- ભારતીય મૂળના ફાઇનાન્શિયલ એડવાઇઝરને USમાં ૧૧ વર્ષની જેલ: ૬૪ લોકોને ૩૫ મિલિયન ડોલરનો ચૂનો લગાડ્યો
- ગ્રીનલેન્ડ અને અન્ટાર્કટિકામાંથી ૧૨ લાખ કરોડ ટન બરફ પીગળ્યો: સમુદ્ર સપાટીમાં વધારો
- ઉધમપુરમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ: જૈશના ૨ આતંકીઓ ઠાર
- Canlı Casino Siteleri – 2026 Güvenilir Siteler Seçilmiştir
- Fraga onlayn kazino – oyunçular üçün ümumi icmal və imkanlar
- Pokerdom – Официальный сайт онлайн казино Покердом
- Aplicación de casino online 1Win en Argentina
Author: garvigujrat
અનીસ બાઝમી વિદ્યા અને અક્ષય સાથે વધુ એક ફિલ્મ બનાવી રહ્યા છે અક્ષય કુમાર અને વિદ્યા બાલનની આગામી ફિલ્મમાં ગણેશ આચાર્યનું ખાસ હોલી સોંગ અનીસ બાઝમીની આ ફિલ્મ માટે અક્ષય અને વિદ્યા માર્ચ મહિનાના અંતમાં કામ શરૂ કરશે ભૂલ ભુલૈયાથી હોરર કોમેડી જાેનરની શરૂઆત કરનાર જાેડી અક્ષય કુમાર અને અનીસ બાઝમી ફરી એક વખત સાથે આવી રહી છે. તેમજ ‘થેંક યુ’ અને ‘ભૂલ ભુલૈયા’ પછી વિદ્યા અને અક્ષય પણ પહેલી વખત સાથે આવી રહ્યાં છે. તેમની આ ફિલ્મ માટે ડાન્સ માસ્ટર ગણેશ આચાર્ય એક ખાસ હોલી સોંગ કરી રહ્યા છે. આ અંગેને અહેવાલો મુજબ અનીસ બાઝમીની આ ફિલ્મ માટે અક્ષય…
માઈકલ બી. જાેર્ડન બેસ્ટ એક્ટર, જેસિકા બકલી બેસ્ટ એક્ટ્રેસ ‘વન બેટલ આફ્ટર અનધર’ ફિલ્મે જીત્યો બેસ્ટ પિક્ચર એવોર્ડ પોલ થોમસ એન્ડરસનના ર્નિદેશનમાં બનેલી વોર્નર બ્રધર્સની આ ફિલ્મને ‘બેસ્ટ પિક્ચર’ તરીકે જાહેર કરવામાં આવી ૯૮માં એકેડેમી એવોર્ડ્સનો ધમાકેદાર પ્રારંભ થઈ ચૂક્યો છે. આ વખતે શોને કોમેડિયન કોનાન ઓ’બ્રાયન હોસ્ટ કરી રહ્યા છે. આ વર્ષે ‘સિનર્સ’ ૧૬ નોમિનેશન સાથે ઇતિહાસ રચી રહી છે, જ્યારે લિયોનાર્ડાે ડિકેપ્રિયોની ‘વન બેટલ આફ્ટર અનધર’ પણ મજબૂત ટક્કર આપી રહી છે. ભારત માટે ખાસ વાત એ છે કે ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરા પ્રેઝન્ટેટર તરીકે સામેલ થઈ છે.ઓસ્કાર ૨૦૨૬માં રાયન કુગલરની ફિલ્મ ‘સિનર્સ’ ને સૌથી વધુ ૧૬ નોમિનેશન…
આ પહેલાં કિયારા અડવાણી અને અનીતા પડ્ડાના નામ ચર્ચામાં હતા સાઇ પલ્લવી મધુબાલાની બાયોપિકની મુખ્ય હિરોઇન તરીકે ચર્ચામાં બોલીવૂડમાં સાઇ પલ્લવી બહુ જાણીતો ચહેરો નહીં હોવાથી ભણશાલી તેને લેવા માંગતો હતો. સંજય લીલા ભણશાલીની મધુબાલાની બાયોપિક હાલ ચર્ચામાં છે. તેની મુખ્ય અભિનેત્રી તરીકે હવે સાઇ પલ્લવીનું નામ ચર્ચામાં છે. કહેવાય છે કે, સંજય લીલા ભણશાલીને પહેલાથી જ સાંઇ પલ્લવી મધુબાલાના રોલ માટે પસંદ હતી. થોડા મહિનાઓ પહેલા કિયારા અડવાણીનું નામ ચર્ચામાં હતું. ત્યાર પછી અનીતા પડ્ડાનું નામ આવ્યું હતું.હવે સાઇ પલ્લવીનું નામ ચર્ચાઇ રહ્યું છે. જાેકે સત્તાવાર રીતે મધુબાલાની ફિલ્મની કાસ્ટિંગ વિશે કશું જણાવામાં આવ્યું નથી. રિપોર્ટમાં એમ પણ કહેવામાં…
બોલિવૂડમાં શોકની લહેર ‘સત્તે પે સત્તા’ ફેમ અભિનેત્રી મધુ મલ્હોત્રાનું ૭૨ વર્ષની વયે નિધન મધુ મલ્હોત્રાએ તેમની કારકિર્દી દરમિયાન ૧૦૦થી વધુ ફિલ્મોમાં અભિનયના ઓજસ પાથર્યા હતા. હિન્દી સિનેમાના સુવર્ણ યુગની જાણીતી અભિનેત્રી મધુ મલ્હોત્રાનું ૭૨ વર્ષની વયે મુંબઈમાં નિધન થયું છે. ૧૩મી માર્ચના રોજ તેમણે અંતિમ શ્વાસ લીધા હોવાના સમાચાર સામે આવતા જ બોલિવૂડ જગતમાં શોકની લહેર ફરી વળી છે. ૭૦ અને ૮૦ના દાયકાની ફિલ્મોમાં યાદગાર ભૂમિકાઓ ભજવનાર મધુ મલ્હોત્રાએ પોતાની કારકિર્દીમાં લાંબી રહી હતી.અહેવાલો અનુસાર, મધુ મલ્હોત્રાએ તેમની કારકિર્દી દરમિયાન ૧૦૦થી વધુ ફિલ્મોમાં અભિનયના ઓજસ પાથર્યા હતા. જાેકે, તેમને સૌથી વધુ લોકપ્રિયતા ફિલ્મ ‘હીરો’ ના સદાબહાર ગીત “લંબી જુદાઈ”થી…
ખેડાની પાટીદાર માતાની વેદના કિંજલની જેમ અમારી દીકરી પણ રબારી સમાજ પાછી આપે પટેલ-ચૌધરી પરિવારોની રબારી આગેવાનોને અપીલ ઉત્તર ગુજરાતમાં જાણીતી ગાયિકા કિંજલ રબારીના લગ્ન વિવાદનો સુખદ અંત આવ્યા બાદ હવે આ મામલે નવા ફણગા ફૂટ્યા છે. કિંજલ રબારી સમાજની જેમ જ અન્ય સમાજની દીકરીઓ જે રબારી સમાજના યુવકો સાથે પ્રેમલગ્ન કરીને ગઈ છે, તેમને પરત લાવવા માટે સોશિયલ મીડિયાના માધ્યમથી તેમના પરિવારોએ રબારી સમાજના આગેવાનોને અપીલ કરી રહ્યા છે. મળતી માહિતી અનુસાર, ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના લસુંદ્રા ગામના રેણુકાબેન પટેલનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. આ વીડિયોમાં તેઓ રબારી સમાજના આગેવાન ઠાકરશી રબારીને સંબોધીને કહી રહ્યા છે…
દૂતાવાસે મદદ માટે માન્યો આભાર યુદ્ધની વચ્ચે ભારતીયોની દરિયાદિલીથી ઈરાન ગદગદ ઈરાન પર સંકટના સમયે ભારતીયોએ યોગદાનની રકમ ઈરાન દૂતાવાસના બેંક ખાતામાં જમા કરાવી હતી ઈરાન હાલ યુદ્ધની સ્થિતિ વચ્ચે ઝઝૂમી રહ્યું છે, ત્યારે ભારતીયોએ પોતાની દરિયાદિલી બતાવી છે. યુદ્ધ વચ્ચે ભારતીયોએ મોટી સંખ્યામાં ઈરાનને મદદ માટે યોગદાન આપતા ઈરાન ગદગદ થયું છે. આ મામલે ઈરાનના દૂતાવાસે ભારતના લોકોનો આભાર વ્યક્ત કર્યો છે. અમેરિકા ઈરાન યુદ્ધની સ્થિતિ દરમિયાન ઈરાન પર સંકટના સમયે ભારતીયોએ યોગદાનની રકમ ઈરાન દૂતાવાસના બેંક ખાતામાં જમા કરાવી છે. માનવતા દાખવી મદદરૂપ થનારા તમામ ભારતીયોનો દૂતાવાસે દીલથી આભાર માન્યો હતો. આ અંગે દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X…
વીડિયો વાયરલ થતા ચાહકો ચિંતામાં કોમેડિયન ઝાકિર ખાન લીલાવતી હોસ્પિટલમાં દાખલ પરેશાન થવાની જરૂર નથી, હું બિલકુલ ઠીક છું : ઝાકિર ખાન જ્યારથી પ્રખ્યાત સ્ટેન્ડ-અપ કોમેડિયન ઝાકિર ખાને એવી જાહેરાત કરી છે કે તેઓ થોડા વર્ષોનો બ્રેક લઈ રહ્યા છે, ત્યારથી તેમના ચાહકો ખૂબ જ પરેશાન અને દુ:ખી હતા. ત્યારબાદ કોમેડિયને પોતે જ જણાવ્યું હતું કે કોઈએ પરેશાન થવાની જરૂર નથી, તેઓ બિલકુલ ઠીક છે. પરંતુ હવે હાલમાં જ ઝાકિરનો એક એવો વીડિયો સામે આવ્યો છે, જેને જાેઈને ચાહકો ફરી એકવાર ચિંતિત થઈ ગયા છે. વાસ્તવમાં, ઝાકિર ખાન હાલમાં મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ છે. ત્યાંથી તેમનો એક વીડિયો સોશિયલ મીડિયા…
સ્પોન્સર સ્ટાફ અને ફેન્સની વચ્ચે થયો ઝઘડો હની સિંહનાં દિલ્હી કોન્સર્ટમાં ભારે અફરાતફરી મચી ગઈ ફેન્સ અને શોની સ્પોન્સર ટીમના સભ્યો વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થયો : વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ સિંગર-રેપર યો યો હની સિંહે શનિવારના રોજ એટલે કે ૧૪ માર્ચે દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમમાં માઇ ચેપ્ટર ઇન્ડિયન ટૂર શરૂ કરી. કોન્સર્ટના અનેક વીડિયોમાં હની સિંહનું જાેરદાર પરફોર્મન્સ જાેવા મળી રહ્યું છે જેમાં તેનો દેસી કલાકાર, બ્લૂ સાઇઝ, સની સની, લુંગી ડાન્સ, મિલિયનેર, ડોપ શોપ અને બ્રાઉન રંગ જેવા હિટ ગીતો ગાયા. પરંતુ કોન્સર્ટની વચ્ચે અચાનક એવું કંઈક થયું કે જેના કારણે અફરાતફરી મચી ગઈ. મળતી માહિતી…
ભાજપે સુપરસ્ટાર વિજયને આપી મોટી ઓફર તમિલનાડુ વિધાનસભા ચૂંટણી નજીક આવતા જ રાજ્યનું રાજકારણ ગરમાયું વિજયને રાજ્યના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર બનાવવાનો પ્રસ્તાવ પણ મૂકવામાં આવ્યો હોવાના અહેવાલ તમિલનાડુ વિધાનસભા ચૂંટણી ૨૦૨૬ નજીક આવતા જ રાજ્યનું રાજકારણ ગરમાયું છે. લેટેસ્ટ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અભિનેતામાંથી નેતા બનેલા વિજયની પાર્ટી તમિલગા વેટ્ટી કડગમ (TVK) અને ભાજપ (BJP) વચ્ચે ગઠબંધન માટેની વાતચીત અંતિમ તબક્કામાં હોવાનું મનાઈ રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપે વિજયને NDA માં સામેલ કરવા માટે એક આકર્ષક ઓફર આપી છે. ભાજપે વિજયની પાર્ટીને ગઠબંધનમાં ૮૦ બેઠકો આપવાની તૈયારી દર્શાવી છે. વિજયને રાજ્યના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર (ઉપમુખ્યમંત્રી) બનાવવાનો પ્રસ્તાવ પણ મૂકવામાં આવ્યો…
અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવા નકલી લૂંટનો કેસ અમેરિકાની નાગરિકતા મેળવવા માટે ફેક લૂંટ ચલાવનાર ૧૧ ગુજરાતીની ધરપકડ ફેક લૂંટ ચલાવીને પોતાને જ તેના પીડિત કહેનાર ૧૧ ગુજરાતીઓની એફબીઆઇ દ્વારા ધરપકડ કરાઈ અમેરિકાનું ગ્રીન કાર્ડ મેળવવા માટે લોકો કેવા કેવા તરકટ રચે છે તેનું વધુ એક ઉદાહરણ સામે આવ્યું છે. ફેક લૂંટ ચલાવીને પોતાને જ તેના પીડિત કહેનાર ૧૧ ગુજરાતીઓની એફબીઆઇ દ્વારા ધરપકડ કરવામાં આવી છે, આ ૧૧ લોકો જેલ સહિત આશરે ૨ કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યાં છે. જાણીએ આખરે સમગ્ર મામલો શું છે. અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવા નકલી લૂંટનો કેસ સામે આવ્યો છે. લૂંટનો કારસો રચનારા ૧૧ ગુજરાતીઓની ધરપકડ…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


