- Mr Luck Casino Review – Account Verification, Bonuses & Fast Withdrawals
- Mr Luck app: what UK players need to know
- Mr Luck games steps and methods for UK players
- Mr Luck welcome bonus overview and options for UK players
- Mr Luck Casino – What UK Players Need to Know
- Casino Mr Jones UK guide – bonuses, payments, mobile app & security
- Mr Jones online in the United Kingdom
- Mr Jones online casino bonus guide: UK welcome bonus breakdown
Author: garvigujrat
ક્રૂડ તેલના વાયદામાં રૂ.86ની તેજીઃ સોનાના વાયદામાં રૂ.578 અને ચાંદીના વાયદામાં રૂ.1532નો સુધારો કોમોડિટી વાયદાઓમાં રૂ.27315.12 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.108621.74 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 20201.08 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 38390 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.135939.51 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.27315.12 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.108621.74 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ ફેબ્રુઆરી વાયદો 38390 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.2026.22 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 20201.08 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.155132ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.157185 અને…
ધાર્મિક વિવાદમાં હવે સમાજવાદી પાર્ટી પણ કૂદી પડી બ્રજેશ પાઠકના હસ્તે બટુકોના સન્માનને શંકરાચાર્યે દેખાડો ગણાવ્યો અવિમુક્તેશ્વરાનંદનો પ્રહાર: પહેલા મારો છો, પછી ફૂલ ચઢાવો છો? વારાણસીમાં સ્વામી અવિમુક્તેશ્વરાનંદે ઉત્તર પ્રદેશના ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠક દ્વારા ૧૦૧ બટુકોના સન્માન કરવાના પગલા પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. આ સમગ્ર વિવાદ માઘ મેળામાં મૌની અમાસ દરમિયાન પોલીસકર્મીઓ દ્વારા વેદપાઠી બટુકોની શિખા (ચોટલી) ખેંચવા અને મારપીટ કરવાથી શરૂ થયો હતો. ડેપ્યુટી સીએમએ તાજેતરમાં આ ઘટનાને ‘પાપ‘ ગણાવી પોતાના નિવાસસ્થાને બટુકોનું સન્માન કર્યું હતું. જેને શંકરાચાર્યએ અપૂરતું અને વિરોધાભાસી ગણાવ્યું છે. તેમણે ન્યાય ન મળવા પર ૧૧ માર્ચે લખનઉ કૂચ કરવાની જાહેરાત કરી છે. સ્વામી…
2030 કોમનવેલ્થ ગેમ્સની તૈયારી વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) શહેરની પરિવહન વ્યવસ્થાને કેન્દ્રમાં રાખી અનોખું જાહેર એક્ઝિબિશન ‘AmdavadNXT’ યોજવા જઈ રહ્યું છે. આ કાર્યક્રમ 21 થી 23 ફેબ્રુઆરી ત્રણ દિવસીય દરમિયાન રિવરફ્રન્ટ હાઉસ ખાતે સવારે 10.00 કલાકે યોજાશે. આ એક્ઝિબિશન તમામ નાગરિકો માટે ખુલ્લું રહેશે. આ પહેલનો મુખ્ય હેતુ શહેરમાં જાહેર પરિવહનને મજબૂત બનાવી સર્વસમાવેશક, જલવાયુ-સહનક્ષમ અને લોકો-કેન્દ્રિત મોબિલિટી અંગે શહેરવ્યાપી ચર્ચા શરૂ કરવાનો છે. SHIFT Transport coalition હેઠળ AMC દ્વારા WRI India, TUL Foundation, UrbanVoices, aProCh, MYBYK તથા અન્ય સંસ્થાઓની ભાગીદારીમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. 50થી વધુ સંસ્થાઓ, 35 શાળાઓ અને 18 યુનિવર્સિટીઓના સહયોગ સાથે યોજાનાર…
ફ્રાંસના મેક્રોને કરી અપીલ ભારતમાં બાળકો માટે સોશિયલ મીડિયા પર લગાવાશે પ્રતિબંધ? ભારત પણ બાળકોને સોશિયલ મીડિયાના દુષ્પ્રભાવથી બચાવવા માટે ફ્રાન્સ જેવી કડક નીતિ અપનાવે ઈન્ડિયા AI સમિટ દરમિયાન ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોને એક અત્યંત સંવેદનશીલ અને મહત્ત્વના મુદ્દે વૈશ્વિક સ્તરે ભારતનો સાથ માંગ્યો છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અપીલ કરી છે કે ભારત પણ બાળકોને સોશિયલ મીડિયાના દુષ્પ્રભાવથી બચાવવા માટે ફ્રાન્સ જેવી કડક નીતિ અપનાવે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અપીલ કરતા ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોને જણાવ્યું કે, ‘ફ્રાન્સ ૧૫ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવાની પ્રક્રિયા શરૂ કરી રહ્યું છે. ગ્રીસ, સ્પેન અને અન્ય યુરોપિયન દેશો પણ…
સ્કીઈંગ કરનારા ૯માંથી ૮ના મોત, ૧ હજુ ગુમ કેલિફોર્નિયામાં બરફના તોફાન વચ્ચે ભયાનક હિમસ્ખલન સ્કીઅર્સનો એક સમૂહ જ્યારે પહાડ પર હતો, ત્યારે અચાનક હિમપ્રપાત થતા આખો સમૂહ તેની ઝપટેમાં ચડી ગયો હતો અમેરિકાના કેલિફોર્નિયામાં બરફીલા તોફાન અને હિમપ્રપાતે (એવલાન્ચ) ભારે તબાહી મચાવી છે. બુધવારે પોલીસ દ્વારા આપવામાં આવેલી સત્તાવાર માહિતી અનુસાર, તાહો વિસ્તારના કેસલ પીક પર આવેલા ભીષણ હિમપ્રપાત બાદ લાપતા થયેલા નવ સ્કીઅર્સમાંથી આઠના મોત થયા છે. બચાવ ટુકડીઓએ તેમના મૃતદેહ મળી આવ્યા છે. જ્યારે એક વ્યક્તિ હજુ પણ ગુમ હોવાનું જાણવા મળ્યું છે. જેનું સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. નેવાડા કાઉન્ટીના શેરિફ શાનન મૂને આ દુર્ઘટનાની પુષ્ટિ…
ગુપ્ત દસ્તાવેજ એપસ્ટિનને આપ્યા હોવાનો આરોપ બ્રિટનના પૂર્વ પ્રિન્સ એન્ડ્ર્યુની ધરપકડ કરાઇ પોલીસે પૂર્વી ઇંગ્લેન્ડના સેન્ડ્રિંગહામ એસ્ટેટ પર વુડ ફાર્મ ખાતેથી પૂર્વ પ્રિન્સ એન્ડ્રૂઝ માઉન્ટબેટનની ધરપકડ કરી છે બ્રિટેનના કિંગ ચાર્લ્સo-IIIના નાના ભાઈ અને પૂર્વ પ્રિન્સ એન્ડ્રૂઝ માઉન્ટબેટનની ધરપકડ કરવામાં આવી છે. હાલમાં તેમનું નામ એમરીકન એપસ્ટિન ફાઈલમાં ઉછળ્યુ હતું. સાર્વજનિક પદના દુરુપયોગનો પણ આરોપ છે. જે બાદ કરવામાં આવેલી કાર્યવાહીમાં ગુરુવારે બ્રિટિશ સ્પેશિયલ પોલીસે પૂર્વી ઇંગ્લેન્ડના સેન્ડ્રિંગહામ એસ્ટેટ પર વુડ ફાર્મ ખાતેથી પૂર્વ પ્રિન્સ એન્ડ્રૂઝ માઉન્ટબેટનની ધરપકડ કરી છે. આજે જ એન્ડ્રૂઝનો ૬૬મો જન્મ દિવસ છે. પૂર્વ પ્રિન્સ એન્ડ્રૂઝ પર યૌન ઉત્પીડનના ગુનેગાર રહેલા જેફરી એપસ્ટિનને સરકારી દસ્તાવેજ આપવાનો…
તોડ્યો રોહિતનો વર્લ્ડ રેકોર્ડ T20I ક્રિકેટ ઈતિહાસનો સૌથી સફળ કેપ્ટન બન્યો સૂર્યકુમાર યાદવ ૮૦.૮૫% ની જીત ટકાવારી સાથે સૂર્યા હવે T20I ક્રિકેટમાં સૌથી સફળ કેપ્ટન બની ગયો છે, રોહિત શર્માને પાછળ છોડી દીધો T20I વર્લ્ડ કપ જીત્યા બાદ રોહિત શર્માએ T20I આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. રોહિતની નિવૃત્તિ પછી સૂર્યકુમાર યાદવને ભારતીય T20I ટીમના કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. સૂર્યાએ કેપ્ટન તરીકે પણ શાનદાર પ્રદર્શન કર્યું, ટીમ ઈન્ડિયાને ઘણી મહત્વપૂર્ણ મેચોમાં વિજય અપાવ્યો છે. સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઈન્ડિયા હાલમાં ૨૦૨૬ T20I વર્લ્ડ કપમાં નોંધપાત્ર સફળતા હાંસલ કરી રહી છે. ભારતે પોતાના અંતિમ ગ્રુપ સ્ટેજ મેચમાં નેધરલેન્ડ્સને ૧૭ રનથી…
સરકારી શાળાઓ નવી ચાલુ થવાના બદલે બંધ થવી, શિક્ષકોની ઘટમાં સતત વધારો અને વર્ગખંડોની ગંભીર અછત સામે, આજે આમ આદમી પાર્ટી વિદ્યાર્થી પાંખ ASAP દ્વારા રાજકોટના કિસાનપરા ચોક ખાતે પ્રતિકાત્મક રીતે વિધ્યાર્થીઓ બની શિક્ષકો-વર્ગખંડની અછત દૂર કરવાની માંગ કરી, પ્લે કાર્ડ સાથે રસ્તા રોકો આંદોલન કરી વિરોધ પ્રદર્શન યોજાયું હતું. જેથી પોલીસ દ્વારા તમામની ટીંગાટોળી કરી અટકાયત કરવામાં આવી. વિરોધ પ્રદર્શન દરમિયાન ASAP પ્રદેશ મહામંત્રી સુરજ બગડા દ્વારા જણાવવામાં આવ્યું કે, મળતી માહિતી મુજબ સરકારની ઉદાસીન નીતિઓને કારણે દેશમાં આશરે ૯૩,૦૦૦ જેટલી સરકારી શાળાઓને એક પછી એક બંધ કરવામાં આવી. આ નિર્ણય ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે અત્યંત નુકસાનકારક…
આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ આજે વિધાનસભામાં પત્રકાર પરિષદ યોજી જણાવ્યું હતું કે, આજે મેં શિક્ષણ મંત્રીને કેટલાક ગંભીર સવાલો કર્યા હતા અને સરકાર તરફથી તેમના જવાબો મળ્યા હતા. નર્મદા અને દાહોદ જિલ્લો દેશના અતિ પછાત જિલ્લાઓમાંના એક જિલ્લામાંથી છે. આ જિલ્લાઓમાં શિક્ષણનું સ્તર ખરાબ હોવાથી આ જિલ્લાઓ પછાત રહી ગયા છે. તો મેં શિક્ષકો મુદ્દે સવાલ કર્યો હતો અને તેના જવાબમાં સરકાર તરફથી જોવા મળ્યો હતો કે નર્મદામાં 549 શિક્ષકોની ઘટ છે અને દાહોદમાં 1284 શિક્ષકોની ઘટ છે. ત્યારબાદ પેટા પ્રશ્નમાં અમે પૂછ્યું કે કેટલી શાળાઓ એક શિક્ષકથી ચાલે છે તો જવાબ મળ્યો કે નર્મદા જિલ્લામાં 145…
AI ને ખુલ્લું આકાશ આપવું મહત્વપૂર્ણ છે : વડાપ્રધાન મોદી ભારત નવી ટેકનોલોજી બનાવે છે અને ઝડપથી તેને અપનાવે પણ છે : મોદી “ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ ૨૦૨૬” માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના સમાવેશી અને સાર્વભૌમ એઆઈના વિઝન પર ભાર મૂક્યો “ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ ૨૦૨૬” માં, પીએમ મોદીએ ભારતના સમાવેશી અને સાર્વભૌમ એઆઈના વિઝન પર ભાર મૂક્યો. તેમણે કહ્યું કે યુવા પેઢી ઝડપથી એઆઈ અપનાવી રહી છે, જે ગર્વની વાત છે. પીએમ મોદીએ ભારતને ટેક પ્રતિભાનું સૌથી મોટું કેન્દ્ર અને યુવા વસ્તી તરીકે વર્ણવ્યું. પીએમ મોદી નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે આયોજિત “ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ ૨૦૨૬” ને સંબોધિત…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


