- ગુજરાતમાં ભારે વરસાદનું સંકટ: 11 જિલ્લાઓમાં રેડ એલર્ટ, તંત્ર દ્વારા બચાવ કામગીરી તેજ
- ગોપાલ રાયનું આહ્વાન: વિદ્યાર્થી આંદોલનને AAPનું સમર્થન, ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ
- અમદાવાદમાં વરસાદી હાલાકી પર AAPનો પ્રહાર: વિકાસના દાવા સામે ડો. કરન બારોટે ઉઠાવ્યા સવાલ
- ચૈતર વસાવા કેસમાં જામીન બાદ ઇસુદાન ગઢવીનો દાવો: સત્યનો વિજય થયો, ષડયંત્ર નિષ્ફળ
- ઇસુદાન ગઢવીનો સરકાર પર પ્રહાર: પેપર લીક મુદ્દે યુવાનોના આંદોલનને આપનું સમર્થન
- NEET વિરોધ વચ્ચે મુંબઈ પોલીસનો કડક અભિગમ, વિદ્યાર્થીઓને લોકેશન મોકલવા અને ઘરે રહેવા સૂચના
- CJPનું આંદોલનનું રણશિંગુ, જંતર-મંતર બાદ 24 જુલાઈએ દેશભરમાં શાંતિપૂર્ણ પ્રદર્શનની જાહેરાત
- સરકારની ચર્ચા ઓફર પર CJPનો જવાબ: વાત કરવી હોય તો જંતર-મંતર આવો, નડ્ડાના ઘરે નહીં
Author: garvigujrat
મહિલાના ગૌરવની જાળવી માટે ગાઇડલાઇન જારી કરવાની માગ કરાઈમહિલાઓના શરમજનક પીરિયડ ચેકિંગ મુદ્દે વકીલો સુપ્રીમના શરણઘણી સંસ્થાઓમાં મહિલાઓ અને છોકરીઓની ગરિમા, ગોપનીયતા અને શારીરિક સ્વાયત્તતાના હકના ઉલ્લંઘનના કિસ્સા બન્યાહરિયાણાની મહર્ષિ દયાનંદ યુનિવર્સિટીમાં મહિલા કર્મચારીઓને માસિક ધર્મ છે કે નહીં તેના કથિત ચેકિંગના અહેવાલ પછી સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનએ સુપ્રીમ કોર્ટમાં એક રિટ પિટિશન દાખલ કરી આ મામલાની વિગતવાર તપાસ કરવા કેન્દ્ર અને હરિયાણા સરકારને આદેશ આપવાની માગણી કરી હતી. બાર એસોસિયેશનને માસિક ધર્મના દરમિયાન મહિલાઓનું અપમાન ચેકિંગ ન થાય તે સુનિશ્ચિત કરવા બંધનકર્તા ગાઇડલાઇન બનાવવાની પણ માગણી કરી છે.જીઝ્રમ્છએ તેની પિટિશનમાં જણાવાયું છે કે કાર્યસ્થળ અને શૈક્ષણિક સંસ્થાઓમાં માસિક ધર્મ…
હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે ફંડિંગ બિલ પસાર કર્યુંયુએસના ઇતિહાસના સૌથી લાંબા શટડાઉનનો આખરે અંત આવ્યો!રજા પર ઉતારી દેવામાં આવેલા લગભગ ૬,૭૦,૦૦૦ સરકારી કર્મચારીઓ કામ પર પરત ફરશે, આ ઉપરાંત પગાર વિના કામ કરી રહેલા એટલા જ કર્મચારીઓને વળતર મળશે યુનાઇટેડ સ્ટેટ્સના ઇતિહાસમાં સૌથી લાંબા ગવર્મેન્ટ શટડાઉનને અંત આવવા જઈ રહ્યો છે. હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે બુધવારે એક કામચલાઉ ફંડિંગ બિલ પસાર કર્યું હતું. બિલના પક્ષમાં ૨૨૨ અને વિરોધમાં ૨૦૯ મત પડ્યા હતાં, આ બીલને હવે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના હસ્તાક્ષર માટે મોકલી આપવામાં આવ્યું છે.ટ્રમ્પ ટૂંક સમયમાં આ બિલ પર હસ્તાક્ષર કરે તેવી અપેક્ષા છે. આ બિલથી લશ્કરી બાંધકામ, નિવૃત્ત સૈનિકોની બાબતો, કૃષિ…
એમ એમ કિરવાણીએ આ ફિલ્મ માટે સંગીત આપ્યું છશ્રૃતિ હસને રાજામૌલીની ફિલ્મ ‘ગ્લોબ ટ્રોટર’ માટે ગીત ગાયુંશ્રૃતિની પોસ્ટમાં એક વીડિયો પણ શેર કર્યો હતો જેમાં તેની બાજુમાં કિરવાણી પણ એક રેકોર્ડીંગ સ્ટુડિયોમાં બેઠા છેશ્રૃતિ હસન એક સારી ગાયક છે, તે તો જાણીતી વાત છે. હવે તેણે એસએસ રાજામૌલીની આવનારી ફિલ્મ ‘ગ્લોબ ટ્રોટર’ માટે ગીત ગાયું છે. તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને આ અંગે એક ખાસ વાત પણ કહી છે, આ તસવીરમાં તેની સાથે એમએમ કિરવાણી પણ દેખાય છે, તેમનો કમલ હસન સાથે પણ સંબંધ છે.આ પોસ્ટમાં શ્રૃતિએ એક વીડિયો શેર કર્યાે છે, તેમાં તેની બાજુમાં કિરવાણી પણ…
ફરહાન અખ્તરના કારણેશ્રીદેવી સેટ પર પડી ત્યારે લાગ્યું કે કારકિર્દી ખતમફરહાન અખ્તરે અભિનેતા, દિગ્દર્શક અને ગાયક તરીકેની કારકિર્દી શરૂ કરતા પહેલા સહાયક તરીકે કામ કર્યું હતુંફરહાન અખ્તરે અભિનેતા, દિગ્દર્શક અને ગાયક તરીકેની કારકિર્દી શરૂ કરતા પહેલા સહાયક તરીકે કામ કર્યું હતું. જાેકે, આ સમય દરમિયાન, એક ઘટનાએ તેને ગભરાવી દીધો અને તે આજ સુધી તેને ભૂલી શક્યો નથી.ફરહાન અખ્તર માત્ર એક તેજસ્વી અભિનેતા જ નથી પણ લેખક, દિગ્દર્શક અને નિર્માતા પણ છે. હવે, ફરહાને ખુલાસો કર્યાે છે કે જ્યારે તે હમણાં જ શરૂઆત કરી રહ્યો હતો, ત્યારે કંઈક એવું બન્યું જે તેની કારકિર્દી શરૂ થાય તે પહેલાં જ ખતમ થઈ…
તાજેતરમાં નોરા સીઆરાઝ પોડકાસ્ટમાં હાજર રહી હતીનોરા ફતેહીએ શ્રેયા ઘોષાલને ‘હરતી ફરતી ઓટોટ્યુન’ ગણાવીજાે તમે બોલિવૂડ વિશે નથી જાણતા અને તમે એ શું છે એ જાણવાની કોશિશ કરો છો તો હું કહીશ શ્રેયા ઘોષાલને સાંભળો : નોરાએક્ટર ડાન્સર નોરા ફતેહીએ આંતરરાષ્ટ્રિય સ્તરે શ્રેયા ઘોષાલના વખાણ કર્યાં છે, તેણે બોલિવૂડને ન જાણતાં લોકોને ભારતીય સંગીત અને સંસ્કૃતિનો પરિચય મેળવવા માટે શ્રેયા ઘોષાલના ગીતો સાંભળવા સૂચન કર્યું છે. તાજેતરમાં નોરા ફતેહી એક અમેરિકન પોડકાસ્ટમાં હાજર રહી હતી, જ્યાં તેણે કહ્યું કે ‘શ્રેયા ઘોષાલનો અવાજ તેણે સાંભળેલો સૌથી સુંદર અવાજ છે’.નોરા સીઆરાઝ પોડકાસ્ટમાં હાજર રહી હતી, જ્યાં તેણે પોતાની એક્ટિંગ અને સિંગિંગ કૅરિઅરની…
પોલીસે બંને આરોપી સામે ફરિયાદજેતડા પાસેથી પોલીસે ૯૯.૭ કિલો પોષડોડા સાથે બે જણાને પકડી પાડ્યાપોલીસે પોષ ડોડા તેમજ રૂ. ૧૫૦૦૦ની કિંમતના ત્રણ મોબાઈલ અને રૂ. ૧૦ લાખની કિંમતની કાર મળી કુલ રૂ.૨૫,૧૦,૫૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યોથરાદ પોલીસે શંકાસ્પદ દેખાતી એક કારને જેતડા પાસે ઊભી રખાવી તપાસ હાથ ધરી હતી. જેમાં કારની લગાવેલી નંબર પ્લેટ ખોટી હતી. તેમજ અંદર તપાસ કરતાં કારના વચ્ચેના ભાગમાંથી ૧ બોરો તેમજ ડેકીમાંથી ૪ બોરા ભરીને પોષડોડા મળી આવ્યા હતા. આથી પોલીસે કુલ ૯૯.૭૦૦ કિલોગ્રામ પોષડોડા સાથે બે જણાની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. થરાદ પોલીસ મથકનો સ્ટાફ જેતડા-રાહ ત્રણ રસ્તા નજીક જેતડા ડેરી આગળ…
દરરોજ ૨૦૦ કિલો બજારમાં મોકલાતું હતુંસુરતમાંથી નકલી પનીર બનાવવાનું નેટવર્ક પકડાયું‘સુરભી ડેરી’ ના બે યુનિટ પર દરોડા પાડી એસઓજીએ કુલ ૯૫૫ કિલોગ્રામ નકલી પનીરનો જંગી જથ્થો જપ્ત કર્યોસુરતમાં ધીમા ઝેરના નેટવર્કનો પર્દાફાશ થયો છે. સુરતની જાણીતી ‘સુરભી ડેરી’ ના બે યુનિટ પર દરોડા પાડી એસઓજીએ કુલ ૯૫૫ કિલોગ્રામ શંકાસ્પદ નકલી પનીરનો જંગી જથ્થો જપ્ત કર્યાે છે. જ્યારે આ ડેરી રોજેરોજ ૨૦૦ કિલો નકલી પનીર બજારમાં મોકલતી હતી.સૌથી ગંભીર બાબત એ છે કે, ડેરીના સંચાલકે પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જ કબૂલી લીધું હતું કે આ પનીર નકલી છે. આ ડેરી રોજેરોજ આશરે ૨૦૦ કિલો નકલી પનીર સુરતના બજારમાં ઠાલવી રહી હતી, જે…
પરિવારના સભ્યોની ઈચ્છાથી ડૉક્ટર્સનો ર્નિણયદિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રને હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરાયાધર્મેન્દ્ર છેલ્લે તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા ફિલ્મમાં શાહિદ કપૂર અને ક્રિતી સેનન સાથે જાેવા મળ્યા હતાદિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રને બ્રીચ કેન્ડી હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. ડૉક્ટર્સએ બુધવારે પુષ્ટિ કરતા કહ્યું હતું કે તેમના પુત્રો સની દેઓલ અને બોબી દેઓલ સહિતના પરિવારે અભિનેતાને ઘરે લઈ જવાનો ર્નિણય કર્યાે છે.મીડિયા અહેવાલ અનુસાર બુધવારે સવારે ડૉક્ટર્સએ ધર્મેન્દ્રના સ્વાસ્થ્ય વિશે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે અભિનેતાને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે અને પરિવારે તેમને ઘરે લઈ જવાનો ર્નિણય કર્યાે છે. ૮૯ વર્ષીય અભિનેતા છેલ્લા કેટલાક અઠવાડિયાથી હોસ્પિટલમાં દાખલ હતા…
માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો!ડિલિવરી બોયે ૧૩ વર્ષીય સગીરાને ફસાવી આચર્યું દુષ્કર્મઅમદાવાદ ના ચાંદખેડામાં સગીરાને પ્રેમ સંબંધમા ફસાવી બળાત્કાર ગુજારનાર આરોપીની પોલીસે ધરપકડ કરીઅમદાવાદ ના ચાંદખેડામાં સગીરાને પ્રેમ સંબંધમા ફસાવી બળાત્કાર ગુજારનાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે. સોશિયલ મિડીયા થી સગીરા સાથે સંપર્ક કેળવી આરોપીએ તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું હતુ. જે અંગે સગીરા ના પરિવારે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ચાંદખેડા પોલીસની કસ્ટડીમાં રહેલા આરોપીનુ નામ જય પરમાર છે. જેણે ૧૩ વર્ષની સગીરા સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું. ૧ નવેમ્બરના દિવસે સગીરા ખરીદી કરવા ઘર બહાર નિકળી હતી. તે સમયે આરોપી તેને પોતાના ગામ લઈ જઈ…
સરકાર પીડિતોના પરિવારો સાથે ઉભી છે : મુખ્યમંત્રીદિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ પીડિતો માટે વળતરની જાહેરાત કરીમૃતકોના પરિવારોને ૧૦ લાખની સહાય, અપંગોને ૫ લાખ અને ગંભીર રીતે ઘાયલોને ૨ લાખની સહાય મળશદિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ લાલ કિલ્લા વિસ્ફોટ દરમિયાન જીવ ગુમાવનારાઓના પરિવારો અને ઘાયલો માટે વળતરની જાહેરાત કરી છે. વિસ્ફોટમાં મૃત્યુ પામેલા દરેક વ્યક્તિના નજીકના સંબંધીઓને રૂ.૧૦ લાખની સહાય રકમ આપવામાં આવશે. નાણાકીય સહાયની જાહેરાત કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે તેમની સરકાર પીડિતોના પરિવારો સાથે ઉભી છે અને દિલ્હી સરકાર હુમલામાં ઘાયલ થયેલા કોઈપણ વ્યક્તિની સારવાર માટે સંપૂર્ણ વ્યવસ્થા કરશે. મુખ્યમંત્રી રેખાએ મંગળવારે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને કહ્યું કે…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



